31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પેનડ્રાઈવ’ વાર્તા સંગ્રહમાં કુલ ૧૯ વાર્તાઓ છે. દરેક વાર્તામાં લેખકનો કોઈ ને કોઈ રીતે યંત્ર સંસ્કૃતિને જુદી રીતે ઉજાગર કરતો અભિગમ સ્પષ્ટ થયો છે. સામાજિક પ્રશ્નો, જાતીયતાના પ્રશ્નો, યંત્ર સંસ્કૃતિ અને પરંપરાગત વાર્તાઓને આધુનિક ઢબે મૂકી આપવાનું કામ લેખકે કર્યું છે. યંત્ર સંસ્કૃતિ અત્યારે માનવજીવન ઉપર કેટલી હાવી છે તેની વાત લેખકે મોટાભાગની વાર્તાઓમાં કરી છે. ક્યાંક સંબંધોની ગૂંચ છે તો ક્યાંક સ્ત્રી પુરુષના બંધ મનનાં બારણે ટકોરા પાડતી ક્ષણોની વાર્તાઓ લઈને આવે છે અને મનુષ્ય જાતિઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. | ‘પેનડ્રાઈવ’ વાર્તા સંગ્રહમાં કુલ ૧૯ વાર્તાઓ છે. દરેક વાર્તામાં લેખકનો કોઈ ને કોઈ રીતે યંત્ર સંસ્કૃતિને જુદી રીતે ઉજાગર કરતો અભિગમ સ્પષ્ટ થયો છે. સામાજિક પ્રશ્નો, જાતીયતાના પ્રશ્નો, યંત્ર સંસ્કૃતિ અને પરંપરાગત વાર્તાઓને આધુનિક ઢબે મૂકી આપવાનું કામ લેખકે કર્યું છે. યંત્ર સંસ્કૃતિ અત્યારે માનવજીવન ઉપર કેટલી હાવી છે તેની વાત લેખકે મોટાભાગની વાર્તાઓમાં કરી છે. ક્યાંક સંબંધોની ગૂંચ છે તો ક્યાંક સ્ત્રી પુરુષના બંધ મનનાં બારણે ટકોરા પાડતી ક્ષણોની વાર્તાઓ લઈને આવે છે અને મનુષ્ય જાતિઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. | ||
આનંદ ઠાકરની વાર્તાકળા | {{Poem2Close}} | ||
'''આનંદ ઠાકરની વાર્તાકળા''' | |||
{{Poem2Open}} | |||
આનંદ ઠાકર એમની દરેક વાર્તાઓની અંદર નવા નવા વિષયો લઈને આવે છે. સમયસંદર્ભ અને આજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કેમ કરવું તેની સભાનતા આનંદ ઠાકરમાં ઘણી બધી જોવા મળે છે. તેમની દરેક વાર્તાઓમાં તેણે જુદા જુદા પ્રયોગો કર્યા છે. માણસનું જીવન, તેમની લાગણીઓ, તેમની આશા, નિરાશા, આકાંક્ષાઓ આ બધું જ ક્યાંક ને ક્યાંક તેમની વાર્તાઓમાં ઘોળાઈને આવે છે. એકંદરે તો આ લેખકને માનવીય જીવનને જ વાચક સમક્ષ ઉજાગર કરવું છે. | આનંદ ઠાકર એમની દરેક વાર્તાઓની અંદર નવા નવા વિષયો લઈને આવે છે. સમયસંદર્ભ અને આજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કેમ કરવું તેની સભાનતા આનંદ ઠાકરમાં ઘણી બધી જોવા મળે છે. તેમની દરેક વાર્તાઓમાં તેણે જુદા જુદા પ્રયોગો કર્યા છે. માણસનું જીવન, તેમની લાગણીઓ, તેમની આશા, નિરાશા, આકાંક્ષાઓ આ બધું જ ક્યાંક ને ક્યાંક તેમની વાર્તાઓમાં ઘોળાઈને આવે છે. એકંદરે તો આ લેખકને માનવીય જીવનને જ વાચક સમક્ષ ઉજાગર કરવું છે. | ||
‘પેનડ્રાઈવ’ સંગ્રહની પહેલી જ વાર્તા ‘જાદુગરણી હજી જીવે છે’. એ વાર્તામાં નાયિકા જસ્સીના પાત્ર મારફત આપણને ‘ગોવાલણી’ની યાદ અપાવી છે. આ વાર્તાની ભાષામાં વારંવાર અંગ્રેજી ભાષાના શબ્દો જોવા મળે છે. અહીં લેખકે ‘ગોવાલણી’ને એકદમ આધુનિક રૂપમાં જ્સ્સી બનાવી દીધી છે. વાર્તાનો અંત ઘણો વેધક છે. લેખક કહે છે કે, વાર્તાના અંતે ચિત્રકારને ત્રણ ચિત્રો દોરવાનાં હતાં. એક કાલિકા એટલે કે નાયકની પત્ની. બીજી જાદુગરણી એટલે કે જ્સ્સી અને ત્રીજો બેવકૂફ, એટલે કે કથાનાયક પોતે. જે પોતે પરિણીત હોવા છતાં જસ્સીની પાછળ પાછળ જાય છે. આ વાર્તા મારફત લેખકે ‘ગોવાલણી’ વાર્તાના લેખક મલયાનિલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. | ‘પેનડ્રાઈવ’ સંગ્રહની પહેલી જ વાર્તા ‘જાદુગરણી હજી જીવે છે’. એ વાર્તામાં નાયિકા જસ્સીના પાત્ર મારફત આપણને ‘ગોવાલણી’ની યાદ અપાવી છે. આ વાર્તાની ભાષામાં વારંવાર અંગ્રેજી ભાષાના શબ્દો જોવા મળે છે. અહીં લેખકે ‘ગોવાલણી’ને એકદમ આધુનિક રૂપમાં જ્સ્સી બનાવી દીધી છે. વાર્તાનો અંત ઘણો વેધક છે. લેખક કહે છે કે, વાર્તાના અંતે ચિત્રકારને ત્રણ ચિત્રો દોરવાનાં હતાં. એક કાલિકા એટલે કે નાયકની પત્ની. બીજી જાદુગરણી એટલે કે જ્સ્સી અને ત્રીજો બેવકૂફ, એટલે કે કથાનાયક પોતે. જે પોતે પરિણીત હોવા છતાં જસ્સીની પાછળ પાછળ જાય છે. આ વાર્તા મારફત લેખકે ‘ગોવાલણી’ વાર્તાના લેખક મલયાનિલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. | ||