32,544
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૪. | {{Heading|૧૪. ‘જનપદ' / કાનજી પટેલ|ડૉ. દીપક રાવલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી કવિતાનાં અભ્યાસીઓ માટે કાનજી પટેલનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કાનજી પટેલનાં કાવ્યો વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે જે હવે આપણને 'જનપદ' કાવ્યસંગ્રહના રૂપે એકસાથે પ્રાપ્ત થાય છે. ‘જનપદ'માં કવિનાં સઘળાં કાવ્યોને સાથે તપાસતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે સામયિકોમાં પ્રગટ થયેલાં કાવ્યનો આસ્વાદ એક જુદી બાબત હતી અને આ પણ એક જુદો જ અનુભવ છે. 'જનપદ’નાં કાવ્યોમાં કેટલીક બાબતોનું સાતત્ય સ્પષ્ટપણે નોંખું તરી આવે છે. તે અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. | ગુજરાતી કવિતાનાં અભ્યાસીઓ માટે કાનજી પટેલનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કાનજી પટેલનાં કાવ્યો વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે જે હવે આપણને 'જનપદ' કાવ્યસંગ્રહના રૂપે એકસાથે પ્રાપ્ત થાય છે. ‘જનપદ'માં કવિનાં સઘળાં કાવ્યોને સાથે તપાસતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે સામયિકોમાં પ્રગટ થયેલાં કાવ્યનો આસ્વાદ એક જુદી બાબત હતી અને આ પણ એક જુદો જ અનુભવ છે. 'જનપદ’નાં કાવ્યોમાં કેટલીક બાબતોનું સાતત્ય સ્પષ્ટપણે નોંખું તરી આવે છે. તે અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. | ||
| Line 6: | Line 6: | ||
‘જનપદ’નાં કાવ્યોમાંથી પસાર થતાં પંચતત્ત્વનાં બનેલા આ શરીરને પામવાનો અને એમાંથી મુક્ત થવાનો કવિનો પુરુષાર્થ પામી શકાય છે. જળ, અગ્નિ, વાયુ, તેજ અને પૃથ્વી અનેક રૂપ ધરીને આ કાવ્યસૃષ્ટિમાં આવ્યા છે. કેટલાંક ઉદાહરણો જોઈએ : | ‘જનપદ’નાં કાવ્યોમાંથી પસાર થતાં પંચતત્ત્વનાં બનેલા આ શરીરને પામવાનો અને એમાંથી મુક્ત થવાનો કવિનો પુરુષાર્થ પામી શકાય છે. જળ, અગ્નિ, વાયુ, તેજ અને પૃથ્વી અનેક રૂપ ધરીને આ કાવ્યસૃષ્ટિમાં આવ્યા છે. કેટલાંક ઉદાહરણો જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જળ : ‘તાંબડીમાં | {{Block center|<poem>જળ :{{gap|1em}} ‘તાંબડીમાં | ||
{{gap}}ચળક્યા કરી જળચાંદાની રાબ | {{gap|3.25em}}ચળક્યા કરી જળચાંદાની રાબ | ||
{{gap}}થથરી આભ છારી | {{gap|3.25em}}થથરી આભ છારી | ||
{{gap | {{gap|3.25em}}અમે તરાપે બેસી તરવા ચાલ્યા ચાંદો | ||
{{gap|3.25em}}આકાશી કમાનથી છૂટે તીર | |||
{{gap}}આકાશી કમાનથી છૂટે તીર | {{gap|3.25em}}જળ વીંધાય નહીં’ | ||
{{gap}}જળ વીંધાય નહીં’ | |||
અગ્નિ : ‘કાષ્ઠમાં ઊંડે અગ્નિ | અગ્નિ : ‘કાષ્ઠમાં ઊંડે અગ્નિ | ||
{{gap}}એવાં ગરજે ઊર’ | {{gap|3.25em}}એવાં ગરજે ઊર’ | ||
વાયુ : ‘પવન કરે જળ હવાપાતળું | વાયુ : ‘પવન કરે જળ હવાપાતળું | ||
{{gap}}ફાટ ફાટ શઢ જળનો | {{gap|3.25em}}ફાટ ફાટ શઢ જળનો | ||
{{gap}}ધમકારાને છોળ રમારમ | {{gap|3.25em}}ધમકારાને છોળ રમારમ | ||
{{gap}}હોલવાય સૌ ભેદ' | {{gap|3.25em}}હોલવાય સૌ ભેદ' | ||
તેજ : ‘ઘડીમાં અંધારગાભ નીલ પીળાસોનેરી તાંબારંગી ભડકે બળે | તેજ : ‘ઘડીમાં અંધારગાભ નીલ પીળાસોનેરી તાંબારંગી ભડકે બળે | ||
{{gap}}અરુણ અરુણ ઉગમણું | {{gap|3.25em}}અરુણ અરુણ ઉગમણું | ||
{{gap}}થડમૂળ ઝગારા મારે.’ | {{gap|3.25em}}થડમૂળ ઝગારા મારે.’ | ||
પૃથ્વી : ‘વર્ષોથી ઢીમ નાળિયાં | પૃથ્વી : ‘વર્ષોથી ઢીમ નાળિયાં | ||
{{gap}}સાથળ સમાણા કળે પગ અમારા | {{gap|3.25em}}સાથળ સમાણા કળે પગ અમારા | ||
{{gap}}સૂડાનાં પાંદડાં ઊડે આભ | {{gap|3.25em}}સૂડાનાં પાંદડાં ઊડે આભ | ||
{{gap}}સૂરજ દીવો રાત થાય | {{gap|3.25em}}સૂરજ દીવો રાત થાય | ||
{{gap}}કળણથી પગના ગોટલાં ઓગળે | {{gap|3.25em}}કળણથી પગના ગોટલાં ઓગળે | ||
{{gap}}માટી ભેગી માટી અમે'</poem>}} | {{gap|3.25em}}માટી ભેગી માટી અમે'</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જગતને આપણે આ પાંચ તત્ત્વોનાં બનેલા શરીરથી પામીએ છીએ. આપણી પાંચે ઇન્દ્રિયો દ્વારા જગત અનેક રૂપે આપણી પાસે આવે છે અને એ રીતે આ શરીર જગત સાથે શ્લેષ, આશ્લેષ અનુભવે છે. જેમાંથી આ સૃષ્ટિ રચાય છે. આ શરીર જનક જનનીનાં લોહીથી બંધાયેલું છે. કવિના શબ્દોમાં કહીએ તો : | આ જગતને આપણે આ પાંચ તત્ત્વોનાં બનેલા શરીરથી પામીએ છીએ. આપણી પાંચે ઇન્દ્રિયો દ્વારા જગત અનેક રૂપે આપણી પાસે આવે છે અને એ રીતે આ શરીર જગત સાથે શ્લેષ, આશ્લેષ અનુભવે છે. જેમાંથી આ સૃષ્ટિ રચાય છે. આ શરીર જનક જનનીનાં લોહીથી બંધાયેલું છે. કવિના શબ્દોમાં કહીએ તો : | ||