32,544
edits
(+1) |
(+1) |
||
| Line 75: | Line 75: | ||
‘જનપદ’નાં કાવ્યોમાં અનેક બળવાન કલ્પનો, પ્રતીકો જોવા મળે છે. જેની લાંબી યાદી થઈ શકે. આ કલ્પનો અને પ્રતીકો કવિએ પોતાના પરિવેશમાંથી જ લીધાં છે. કૃષિજીવનનાં અનેક સંદર્ભો અને અધ્યાસો અનેક રૂપે અહીં મૂર્ત થયાં છે. કવિના વતનની આસપાસ વસતી આદિવાસી પ્રજા પણ ‘ભીલનો મકોડો ભાંગ્યો' જેવા કાવ્યમાં અને અન્ય કેટલીક કાવ્યપંકિતઓમાં ઝીલાઈ છે જેમ કે: | ‘જનપદ’નાં કાવ્યોમાં અનેક બળવાન કલ્પનો, પ્રતીકો જોવા મળે છે. જેની લાંબી યાદી થઈ શકે. આ કલ્પનો અને પ્રતીકો કવિએ પોતાના પરિવેશમાંથી જ લીધાં છે. કૃષિજીવનનાં અનેક સંદર્ભો અને અધ્યાસો અનેક રૂપે અહીં મૂર્ત થયાં છે. કવિના વતનની આસપાસ વસતી આદિવાસી પ્રજા પણ ‘ભીલનો મકોડો ભાંગ્યો' જેવા કાવ્યમાં અને અન્ય કેટલીક કાવ્યપંકિતઓમાં ઝીલાઈ છે જેમ કે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>(૧) ‘ધોરીડા તો કામઠાથી છૂટ્યાં તીર' | <poem>{{gap}}(૧) ‘ધોરીડા તો કામઠાથી છૂટ્યાં તીર' | ||
(૨) ‘આકાશી કમાનથી છૂટે તીર’ | {{gap}}(૨) ‘આકાશી કમાનથી છૂટે તીર’ | ||
(૩) ‘ભુલાયેલા ઊંડા કંદ હજુ સૂરજ પીએ | {{Gap}}(૩) ‘ભુલાયેલા ઊંડા કંદ હજુ સૂરજ પીએ | ||
ને કોઢમાં ચઢાવે તીર કામઠા પર | {{gap|3.5em}}ને કોઢમાં ચઢાવે તીર કામઠા પર | ||
કમાન પાર ઝગતગે અદીઠ, મનઘડ કસ્તૂરસોના’</poem> | {{gap|3.5em}}કમાન પાર ઝગતગે અદીઠ, મનઘડ કસ્તૂરસોના’</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તળપદા શબ્દોને કારણે અને કવિએ સહેતુક રાખેલી સંદિગ્ધતાને કારણે આ કાવ્યો સરળતાથી પમાય એમ નથી. આ કાવ્યો પાસે વારંવાર જઈને, ખાસ્સી મથામણ કર્યા પછી જ ખૂલે તો ખૂલે એવી સંકુલતા જનપદમાં છે. સેક્સનાં, પ્રકૃતિનાં અનેક સંદર્ભો આ કાવ્યોમાં છે જેનો એક જુદો જ અભ્યાસ-લેખ કરવો પડે. | તળપદા શબ્દોને કારણે અને કવિએ સહેતુક રાખેલી સંદિગ્ધતાને કારણે આ કાવ્યો સરળતાથી પમાય એમ નથી. આ કાવ્યો પાસે વારંવાર જઈને, ખાસ્સી મથામણ કર્યા પછી જ ખૂલે તો ખૂલે એવી સંકુલતા જનપદમાં છે. સેક્સનાં, પ્રકૃતિનાં અનેક સંદર્ભો આ કાવ્યોમાં છે જેનો એક જુદો જ અભ્યાસ-લેખ કરવો પડે. | ||