32,544
edits
(+1) |
(+1) |
||
| Line 56: | Line 56: | ||
એ પૂર્વજ પાસે તો અમરત્વની શ્રદ્ધા હતી, પરંતુ કવિ પાસે તો એવી કોઈ શ્રદ્ધા પણ નથી. ‘થળ ને જળની પેલી ગમ’ ભંભોલા પાતાળ મોટાં થયાં કરે છે. ગ્લાનિ, ખિન્નતાનાં ભાવ પ્રબળ બને છે, ક્યાંય પ્રાપ્તિ કે મુક્તિ નથી. જળ અંધારા અને આકાશને બાંધતી વાચા નાભિમાં જાગે છે. કવિ દેવ પાસે માગે છે : | એ પૂર્વજ પાસે તો અમરત્વની શ્રદ્ધા હતી, પરંતુ કવિ પાસે તો એવી કોઈ શ્રદ્ધા પણ નથી. ‘થળ ને જળની પેલી ગમ’ ભંભોલા પાતાળ મોટાં થયાં કરે છે. ગ્લાનિ, ખિન્નતાનાં ભાવ પ્રબળ બને છે, ક્યાંય પ્રાપ્તિ કે મુક્તિ નથી. જળ અંધારા અને આકાશને બાંધતી વાચા નાભિમાં જાગે છે. કવિ દેવ પાસે માગે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘દેવ | ||
તમારા પાણીનો અંતરપટ ઉડાડી દો | તમારા પાણીનો અંતરપટ ઉડાડી દો | ||
નાભિ અને વાણીનો મેળ કરી આલો.’</poem>'''}} | નાભિ અને વાણીનો મેળ કરી આલો.’</poem>'''}} | ||
| Line 82: | Line 82: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તળપદા શબ્દોને કારણે અને કવિએ સહેતુક રાખેલી સંદિગ્ધતાને કારણે આ કાવ્યો સરળતાથી પમાય એમ નથી. આ કાવ્યો પાસે વારંવાર જઈને, ખાસ્સી મથામણ કર્યા પછી જ ખૂલે તો ખૂલે એવી સંકુલતા જનપદમાં છે. સેક્સનાં, પ્રકૃતિનાં અનેક સંદર્ભો આ કાવ્યોમાં છે જેનો એક જુદો જ અભ્યાસ-લેખ કરવો પડે. | તળપદા શબ્દોને કારણે અને કવિએ સહેતુક રાખેલી સંદિગ્ધતાને કારણે આ કાવ્યો સરળતાથી પમાય એમ નથી. આ કાવ્યો પાસે વારંવાર જઈને, ખાસ્સી મથામણ કર્યા પછી જ ખૂલે તો ખૂલે એવી સંકુલતા જનપદમાં છે. સેક્સનાં, પ્રકૃતિનાં અનેક સંદર્ભો આ કાવ્યોમાં છે જેનો એક જુદો જ અભ્યાસ-લેખ કરવો પડે. | ||
આવી આ | આવી આ ‘જનપદ'ની કવિતા સ્થૂળ અર્થમાં ‘તળપદી’ કે ‘જાનપદી' કવિતાનાં ચોકઠામાં ગોઠવાઈ જાય એવી ડાહીડમરી નથી. કવિ કાનજી પટેલનાં સંવિતમાં ત્રણ પરિમાણો ભળેલાં છે: (૧) એનું બાળપણ જે પરિવેશમાં ઊછર્યું છે એ વતનપ્રદેશનાં સ્થાનિક લોકજીવનના વિવિધ રંગો અને સમગ્ર માહોલનાં સંસ્કાર એની ચેતનામાં ઊંડે સુધી એક રસ થઈને વ્યાપેલા છે તે. (૨) પોતાનાં આદિપૂર્વજો સાથેના તીવ્ર અનુસંધાનનો અનુભવ જે છેક ઋગ્વેદકાળ સુધી વિસ્તરેલો છે. (૩) અને અનેક સંકુલતાઓથી ભરેલું એનું આધુનિક સમસામયિક જીવન. આ ત્રણે પરિમાણ એકમેકમાં ભળીને કે ક્યારેક એકમેક સાથે ટકરાઈને આ કાવ્યોને પ્રભાવિત કરે છે. ‘જનપદ’ની કવિતા આ ત્રણે પરિમાણોનો ચૈતસિક પ્રાદુર્ભાવ છે. આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતામાં આધુનિક ભાવો મોટા ભાગે નાગરી વાતાવરણને સંદર્ભે જ પ્રગટ્યા છે, પરંતુ કાનજી પટેલનાં કાવ્યોમાં એ તળપદા વાતાવરણને સંદર્ભે પ્રગટે છે. કાનજીએ આધુનિક ભાવોને પ્રગટ કરવા અનુકરણના સરળ માર્ગને પસંદ કરવાને બદલે પોતાની ચેતનામાં જવાનો કઠણ માર્ગ પસંદ કર્યો છે. આ કવિનું સંવિત આધુનિક કહી શકીએ તેવું છે, પરંતુ એની બાની તળપદી છે. આ બાનીને ઘડનારું સંવિત્ જાગ્રત છે, અત્યંત સભાન છે. આ અર્થમાં કાનજી આપણી જાનપદી કવિતાની પરંપરાથી ઉફરો ફંટાય છે અને પોતાની અભિનય કેડી કંડારે છે. આપણી આધુનિક અને તળપદી બંને પરંપરાના ભોગળ ભાંગીને ‘જનપદ'ની કવિતા નવી દિશામાં પ્રસ્થાન કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|❖}} | {{center|❖}} | ||