32,256
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. ‘જાતિસ્મર’ની કવિતા|પ્રા. રાજેશ પંડ્યા}} {{Poem2Open}} આધુનિકતાના વ્યામોહમાંથી છૂટ્યા પછી ગુજરાતી કવિતા ગીત-ગઝલના રસ્તે ફંટાઈ હતી. ત્યારે પણ થોડાક અપવાદો બાદ કરતાં, ગુજરાતી કવિ...") |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
સંગ્રહની શીર્ષકરૂપ રચના ‘જાતિસ્મર' બાકીની બીજી બધી જ રચનાઓની વિષયસામગ્રીનો સંકેત કરતી રચના છે. કવિતાનો આરંભ જ સમયના અખંડરૂપની પ્રતીતિ કરાવનારી પંક્તિઓ વડે થાય છે : | સંગ્રહની શીર્ષકરૂપ રચના ‘જાતિસ્મર' બાકીની બીજી બધી જ રચનાઓની વિષયસામગ્રીનો સંકેત કરતી રચના છે. કવિતાનો આરંભ જ સમયના અખંડરૂપની પ્રતીતિ કરાવનારી પંક્તિઓ વડે થાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અનંત વરસો સુધી | {{Block center|'''<poem>અનંત વરસો સુધી | ||
સમુદ્રમાં સમુદ્ર થઈને રહ્યો છું. | સમુદ્રમાં સમુદ્ર થઈને રહ્યો છું. | ||
રહ્યો છું એ મહાસિંધુમાં | રહ્યો છું એ મહાસિંધુમાં | ||
જ્યાં સમાયું છે બધું.</poem> | જ્યાં સમાયું છે બધું.</poem>''' | ||
{{right|(જાતિસ્મર, ૭૨)}} }} | {{right|(જાતિસ્મર, ૭૨)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 19: | Line 19: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>યુગોયુગોના તળિયે જઈ જઈને પણ | {{Block center|<poem>યુગોયુગોના તળિયે જઈ જઈને પણ | ||
સાવ બોદા બુચની જે સપાટી પર તરતો.</poem>(અશ્વત્થામા, ૯)}} | સાવ બોદા બુચની જે સપાટી પર તરતો.</poem>'''(અશ્વત્થામા, ૯)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યજ્ઞેશ દવેની કવિતામાં આમ સહજ રીતે જોડાઈ જતા સંકેતો દ્વારા જ તેમની વિશિષ્ટતા પ્રગટ થાય છે. સાવ બોદા બુચ જેવી સ્થિતિ જ પળેપળ આપણને ખોદે છે. આવા ઉત્ખનનમાંથી જે પ્રાપ્તિ થાય છે તેને કવિ ‘મહાઅર્ણવના લવણમાંથી લાધ્યું જે લૂણ' (જાતિસ્મર, ૭૨) તરીકે ઓળખાવે છે. આ યાત્રા પૃથ્વીના પ્રારંભકાળથી માંડીને સમગ્ર ઈતિહાસ-સંસ્કૃતિની પ્રદક્ષિણા કરતી વર્તમાનની ક્ષણે આવીને અટકે છે. ક્યારેક તો, યુગયુગાંતર, કલ્પ-કલ્પાંતરો ને મનવંતરો સુધીના સમયની છલાંગ અહીં જોવા મળે છે. આમ, જાતિસ્મરમાં અનેક સમયોને એક સાથે મૂકવામાં આવ્યા છે. અનેક સમયો પોતાનામાંથી પસાર થતા 'હું' જોયા કરે છે. (“સોયમાં રહે જેમ દોરો/ તેમ સમય રહે મારામાં/ ને હુ સર્સર્ થાઉં છું પસાર/ સરિયામ સમયના તાકામાંથી”. (પ્રહેલિકા, ૬૨) પણ સાંપ્રતના કોઈ એવા બિંદુએ ‘હું’ ઊભો છે કે જ્યાંથી કોઈ નિશ્ચિત સમયના રૂપને પોતાની અનુભૂતિના ઊંડળમાં લઈ શકતો નથી. પિરણામે, આ 'હું' નથી કાવ્યનાયક કે નથી કવિ. બલકે એ સમગ્ર મનુષ્યજાતિનો પ્રતિનિધિ બની રહે છે. | યજ્ઞેશ દવેની કવિતામાં આમ સહજ રીતે જોડાઈ જતા સંકેતો દ્વારા જ તેમની વિશિષ્ટતા પ્રગટ થાય છે. સાવ બોદા બુચ જેવી સ્થિતિ જ પળેપળ આપણને ખોદે છે. આવા ઉત્ખનનમાંથી જે પ્રાપ્તિ થાય છે તેને કવિ ‘મહાઅર્ણવના લવણમાંથી લાધ્યું જે લૂણ' (જાતિસ્મર, ૭૨) તરીકે ઓળખાવે છે. આ યાત્રા પૃથ્વીના પ્રારંભકાળથી માંડીને સમગ્ર ઈતિહાસ-સંસ્કૃતિની પ્રદક્ષિણા કરતી વર્તમાનની ક્ષણે આવીને અટકે છે. ક્યારેક તો, યુગયુગાંતર, કલ્પ-કલ્પાંતરો ને મનવંતરો સુધીના સમયની છલાંગ અહીં જોવા મળે છે. આમ, જાતિસ્મરમાં અનેક સમયોને એક સાથે મૂકવામાં આવ્યા છે. અનેક સમયો પોતાનામાંથી પસાર થતા 'હું' જોયા કરે છે. (“સોયમાં રહે જેમ દોરો/ તેમ સમય રહે મારામાં/ ને હુ સર્સર્ થાઉં છું પસાર/ સરિયામ સમયના તાકામાંથી”. (પ્રહેલિકા, ૬૨) પણ સાંપ્રતના કોઈ એવા બિંદુએ ‘હું’ ઊભો છે કે જ્યાંથી કોઈ નિશ્ચિત સમયના રૂપને પોતાની અનુભૂતિના ઊંડળમાં લઈ શકતો નથી. પિરણામે, આ 'હું' નથી કાવ્યનાયક કે નથી કવિ. બલકે એ સમગ્ર મનુષ્યજાતિનો પ્રતિનિધિ બની રહે છે. | ||
| Line 26: | Line 26: | ||
તે પર ગૌરી શિખરે | તે પર ગૌરી શિખરે | ||
મનુષ્યરૂપે થયો છે મારો પ્રાદુર્ભાવ | મનુષ્યરૂપે થયો છે મારો પ્રાદુર્ભાવ | ||
મારા પ્રાણનો આવિર્ભાવ"</poem> | મારા પ્રાણનો આવિર્ભાવ"</poem>''' | ||
{{right|(જાતિસ્મર, ૭૫)}}}} | {{right|(જાતિસ્મર, ૭૫)}}}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 32: | Line 32: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“હું જ આદિ મનુ ને | {{Block center|<poem>“હું જ આદિ મનુ ને | ||
હું જ આદિ મનુષ્ય પણ” </poem> | હું જ આદિ મનુષ્ય પણ” </poem>''' | ||
{{right|(મીમાંસા મરણપર્યંત, ૨૧)}} }} | {{right|(મીમાંસા મરણપર્યંત, ૨૧)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 39: | Line 39: | ||
{{Block center|<poem>“તરંગથી વિશેષ નથી જે તેને | {{Block center|<poem>“તરંગથી વિશેષ નથી જે તેને | ||
તુરંગની જેમ સ્થાપવા મથું છું | તુરંગની જેમ સ્થાપવા મથું છું | ||
આ મારી અસ્તિની હસ્તી.” </poem> | આ મારી અસ્તિની હસ્તી.” </poem>''' | ||
{{right|(જાતિસ્મર, ૭૫)}} }} | {{right|(જાતિસ્મર, ૭૫)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 49: | Line 49: | ||
ક્ષણે ક્ષણે ક્ષય થાય છે મારો | ક્ષણે ક્ષણે ક્ષય થાય છે મારો | ||
દેખાઉં છું દૂધિયો દાંત થઈ | દેખાઉં છું દૂધિયો દાંત થઈ | ||
અવશેષે રહું છું અસ્થિફૂલ થઈ.” </poem>(જાતિસ્મર, ૭૬)}} | અવશેષે રહું છું અસ્થિફૂલ થઈ.” </poem>'''(જાતિસ્મર, ૭૬)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ક્ષણે ક્ષણે થતું આ મૃત્યુ પછીથી અનેક રૂપે ‘જાતવાન ઘોડાઓથી ખૂંદાયેલી ઘાસની પીળી જાજમ થઈને/ અનેકવાર મર્યો છું……થી શરૂ થતી પંક્તિઓમાં પ્રગટતું રહ્યું છે. | ક્ષણે ક્ષણે થતું આ મૃત્યુ પછીથી અનેક રૂપે ‘જાતવાન ઘોડાઓથી ખૂંદાયેલી ઘાસની પીળી જાજમ થઈને/ અનેકવાર મર્યો છું……થી શરૂ થતી પંક્તિઓમાં પ્રગટતું રહ્યું છે. | ||
| Line 59: | Line 59: | ||
કબર પર ઢાંક્યું કફન તે પણ હજી લીલું | કબર પર ઢાંક્યું કફન તે પણ હજી લીલું | ||
એકની લીલાશને લઈ જશે કાળ | એકની લીલાશને લઈ જશે કાળ | ||
બીજી ને તડકો.’ </poem>(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૫)}} | બીજી ને તડકો.’ </poem>'''(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૫)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ પંક્તિમાં કવિની સંવેદનાને રંગના માધ્યમે તીવ્ર રીતે પ્રગટ કરતું કલ્પન તેની માર્મિકતાને લીધે સ્પર્શી જાય છે. તો, ઘડીવારમાં | એ પંક્તિમાં કવિની સંવેદનાને રંગના માધ્યમે તીવ્ર રીતે પ્રગટ કરતું કલ્પન તેની માર્મિકતાને લીધે સ્પર્શી જાય છે. તો, ઘડીવારમાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“ઘડીભર થાય કે ઓળા બની લંબાતા જતા આ પડછાયાઓ | {{Block center|<poem>“ઘડીભર થાય કે ઓળા બની લંબાતા જતા આ પડછાયાઓ | ||
ઢાંકવા લાગશે શહેરી, સમુદ્રો ને ખંડોને.”</poem> | ઢાંકવા લાગશે શહેરી, સમુદ્રો ને ખંડોને.”</poem>''' | ||
{{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૬)}} }} | {{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૬)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 75: | Line 75: | ||
થૂં થૂં થૂંકી નાખું. | થૂં થૂં થૂંકી નાખું. | ||
તો ય ન જાય | તો ય ન જાય | ||
જીભ પરથી આ દૂણાયેલો સ્વાદ.”</poem> | જીભ પરથી આ દૂણાયેલો સ્વાદ.”</poem>''' | ||
{{right|(મીમાંસા મરણપર્યંત, ૧૩)}} }} | {{right|(મીમાંસા મરણપર્યંત, ૧૩)}} }} | ||
{{Block center|<poem>“નજીક ને નજીક આવે છે | {{Block center|<poem>“નજીક ને નજીક આવે છે | ||
| Line 81: | Line 81: | ||
એનો પહેલો દાંત બેસે છે ખભા પર | એનો પહેલો દાંત બેસે છે ખભા પર | ||
ઊંડો બેસે છે | ઊંડો બેસે છે | ||
વધુ ઊંડો બેસતો જાય છે.”</poem> | વધુ ઊંડો બેસતો જાય છે.”</poem>''' | ||
{{right|(મીમાંસા મરણપર્યંત, ૧૯)}} }} | {{right|(મીમાંસા મરણપર્યંત, ૧૯)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 92: | Line 92: | ||
પગની પાની ભીંજાવાથી જ રોમાંચિત થઈ ઊઠે કોઈ તે ક્ષણે! | પગની પાની ભીંજાવાથી જ રોમાંચિત થઈ ઊઠે કોઈ તે ક્ષણે! | ||
વિહ્વળ થઈ ઊઠે કોઈ મુઠ્ઠીભર પારિજાતની ઘેઘૂર ગંધથી તે ક્ષણે!” | વિહ્વળ થઈ ઊઠે કોઈ મુઠ્ઠીભર પારિજાતની ઘેઘૂર ગંધથી તે ક્ષણે!” | ||
</poem> | </poem>''' | ||
{{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૩૩)}} }} | {{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૩૩)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 107: | Line 107: | ||
ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં | ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં | ||
સામ્યવાદનું હળ શરીરસોંસરું ચાલે ખચ્ચ | સામ્યવાદનું હળ શરીરસોંસરું ચાલે ખચ્ચ | ||
ખચકાતું ખચકાતું' </poem> | ખચકાતું ખચકાતું' </poem>''' | ||
{{right|(મારી શેરી, ૧૧)}} }} | {{right|(મારી શેરી, ૧૧)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 119: | Line 119: | ||
ભરવાડનો એક છોકરો | ભરવાડનો એક છોકરો | ||
ખરખોડીની કૂણી ડોડી કટ્ દઈ તોડે, ભચડ ભચડ ચાવે | ખરખોડીની કૂણી ડોડી કટ્ દઈ તોડે, ભચડ ભચડ ચાવે | ||
તેની લિજ્જતમાં પમાય તે નારી.’</poem> | તેની લિજ્જતમાં પમાય તે નારી.’</poem>''' | ||
{{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, પૃ. ૨૬)}} }} | {{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, પૃ. ૨૬)}} }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||