32,301
edits
No edit summary |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
આ પંક્તિઓ આપણને અશ્વત્થામાની અનંતયાત્રા સાથે સહજ રીતે જોડી આપે છે. | આ પંક્તિઓ આપણને અશ્વત્થામાની અનંતયાત્રા સાથે સહજ રીતે જોડી આપે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>યુગોયુગોના તળિયે જઈ જઈને પણ | {{Block center|'''<poem>યુગોયુગોના તળિયે જઈ જઈને પણ | ||
સાવ બોદા બુચની જે સપાટી પર તરતો.</poem>''' | સાવ બોદા બુચની જે સપાટી પર તરતો.</poem>''' | ||
{{right|(અશ્વત્થામા, ૯)}} }} | {{right|(અશ્વત્થામા, ૯)}} }} | ||
| Line 24: | Line 24: | ||
યજ્ઞેશ દવેની કવિતામાં આમ સહજ રીતે જોડાઈ જતા સંકેતો દ્વારા જ તેમની વિશિષ્ટતા પ્રગટ થાય છે. સાવ બોદા બુચ જેવી સ્થિતિ જ પળેપળ આપણને ખોદે છે. આવા ઉત્ખનનમાંથી જે પ્રાપ્તિ થાય છે તેને કવિ ‘મહાઅર્ણવના લવણમાંથી લાધ્યું જે લૂણ' (જાતિસ્મર, ૭૨) તરીકે ઓળખાવે છે. આ યાત્રા પૃથ્વીના પ્રારંભકાળથી માંડીને સમગ્ર ઈતિહાસ-સંસ્કૃતિની પ્રદક્ષિણા કરતી વર્તમાનની ક્ષણે આવીને અટકે છે. ક્યારેક તો, યુગયુગાંતર, કલ્પ-કલ્પાંતરો ને મનવંતરો સુધીના સમયની છલાંગ અહીં જોવા મળે છે. આમ, જાતિસ્મરમાં અનેક સમયોને એક સાથે મૂકવામાં આવ્યા છે. અનેક સમયો પોતાનામાંથી પસાર થતા 'હું' જોયા કરે છે. (“સોયમાં રહે જેમ દોરો/ તેમ સમય રહે મારામાં/ ને હુ સર્સર્ થાઉં છું પસાર/ સરિયામ સમયના તાકામાંથી”. (પ્રહેલિકા, ૬૨) પણ સાંપ્રતના કોઈ એવા બિંદુએ ‘હું’ ઊભો છે કે જ્યાંથી કોઈ નિશ્ચિત સમયના રૂપને પોતાની અનુભૂતિના ઊંડળમાં લઈ શકતો નથી. પિરણામે, આ 'હું' નથી કાવ્યનાયક કે નથી કવિ. બલકે એ સમગ્ર મનુષ્યજાતિનો પ્રતિનિધિ બની રહે છે. | યજ્ઞેશ દવેની કવિતામાં આમ સહજ રીતે જોડાઈ જતા સંકેતો દ્વારા જ તેમની વિશિષ્ટતા પ્રગટ થાય છે. સાવ બોદા બુચ જેવી સ્થિતિ જ પળેપળ આપણને ખોદે છે. આવા ઉત્ખનનમાંથી જે પ્રાપ્તિ થાય છે તેને કવિ ‘મહાઅર્ણવના લવણમાંથી લાધ્યું જે લૂણ' (જાતિસ્મર, ૭૨) તરીકે ઓળખાવે છે. આ યાત્રા પૃથ્વીના પ્રારંભકાળથી માંડીને સમગ્ર ઈતિહાસ-સંસ્કૃતિની પ્રદક્ષિણા કરતી વર્તમાનની ક્ષણે આવીને અટકે છે. ક્યારેક તો, યુગયુગાંતર, કલ્પ-કલ્પાંતરો ને મનવંતરો સુધીના સમયની છલાંગ અહીં જોવા મળે છે. આમ, જાતિસ્મરમાં અનેક સમયોને એક સાથે મૂકવામાં આવ્યા છે. અનેક સમયો પોતાનામાંથી પસાર થતા 'હું' જોયા કરે છે. (“સોયમાં રહે જેમ દોરો/ તેમ સમય રહે મારામાં/ ને હુ સર્સર્ થાઉં છું પસાર/ સરિયામ સમયના તાકામાંથી”. (પ્રહેલિકા, ૬૨) પણ સાંપ્રતના કોઈ એવા બિંદુએ ‘હું’ ઊભો છે કે જ્યાંથી કોઈ નિશ્ચિત સમયના રૂપને પોતાની અનુભૂતિના ઊંડળમાં લઈ શકતો નથી. પિરણામે, આ 'હું' નથી કાવ્યનાયક કે નથી કવિ. બલકે એ સમગ્ર મનુષ્યજાતિનો પ્રતિનિધિ બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>"વ્યક્તમધ્યના શિખર પર શિખર | {{Block center|'''<poem>"વ્યક્તમધ્યના શિખર પર શિખર | ||
તે પર ગૌરી શિખરે | તે પર ગૌરી શિખરે | ||
મનુષ્યરૂપે થયો છે મારો પ્રાદુર્ભાવ | મનુષ્યરૂપે થયો છે મારો પ્રાદુર્ભાવ | ||
| Line 32: | Line 32: | ||
કે | કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“હું જ આદિ મનુ ને | {{Block center|'''<poem>“હું જ આદિ મનુ ને | ||
હું જ આદિ મનુષ્ય પણ” </poem>''' | હું જ આદિ મનુષ્ય પણ” </poem>''' | ||
{{right|(મીમાંસા મરણપર્યંત, ૨૧)}} }} | {{right|(મીમાંસા મરણપર્યંત, ૨૧)}} }} | ||
| Line 38: | Line 38: | ||
કવિતાનું શીર્ષક જ આપણને બુદ્ધ, બુદ્ધના તત્ત્વજ્ઞાન તરફ દોરી જાય બૌદ્ધધર્મમાં બુદ્ધના અવતારો બોધિસત્ત્વ તરીકે ઓળખાય છે. બુદ્ધ આવા પચાસમા બોધિસત્ત્વ હતા. એ પછી અવતારો અટકી ગયા એવી માન્યતા છે. આપણા યુગમાં દરેક સંવેદનશીલ એકાવનમો બોધિસત્ત્વ છે. અને તેણે પોતાની યાત્રા અસ્તિત્વબોધની દિશામાં આરંભવાની છે. આગળ વધારવાની છે. તેની બધી મથામણો અસ્તિત્વની સ્થાપના માટેની મથામણો બની રહે છે. | કવિતાનું શીર્ષક જ આપણને બુદ્ધ, બુદ્ધના તત્ત્વજ્ઞાન તરફ દોરી જાય બૌદ્ધધર્મમાં બુદ્ધના અવતારો બોધિસત્ત્વ તરીકે ઓળખાય છે. બુદ્ધ આવા પચાસમા બોધિસત્ત્વ હતા. એ પછી અવતારો અટકી ગયા એવી માન્યતા છે. આપણા યુગમાં દરેક સંવેદનશીલ એકાવનમો બોધિસત્ત્વ છે. અને તેણે પોતાની યાત્રા અસ્તિત્વબોધની દિશામાં આરંભવાની છે. આગળ વધારવાની છે. તેની બધી મથામણો અસ્તિત્વની સ્થાપના માટેની મથામણો બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“તરંગથી વિશેષ નથી જે તેને | {{Block center|'''<poem>“તરંગથી વિશેષ નથી જે તેને | ||
તુરંગની જેમ સ્થાપવા મથું છું | તુરંગની જેમ સ્થાપવા મથું છું | ||
આ મારી અસ્તિની હસ્તી.” </poem>''' | આ મારી અસ્તિની હસ્તી.” </poem>''' | ||
| Line 50: | Line 50: | ||
ક્ષણે ક્ષણે ક્ષય થાય છે મારો | ક્ષણે ક્ષણે ક્ષય થાય છે મારો | ||
દેખાઉં છું દૂધિયો દાંત થઈ | દેખાઉં છું દૂધિયો દાંત થઈ | ||
અવશેષે રહું છું અસ્થિફૂલ થઈ.” </poem>'''(જાતિસ્મર, ૭૬)}} | અવશેષે રહું છું અસ્થિફૂલ થઈ.” </poem>''' | ||
{{right|(જાતિસ્મર, ૭૬)}} }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ક્ષણે ક્ષણે થતું આ મૃત્યુ પછીથી અનેક રૂપે ‘જાતવાન ઘોડાઓથી ખૂંદાયેલી ઘાસની પીળી જાજમ થઈને/ અનેકવાર મર્યો છું……થી શરૂ થતી પંક્તિઓમાં પ્રગટતું રહ્યું છે. | ક્ષણે ક્ષણે થતું આ મૃત્યુ પછીથી અનેક રૂપે ‘જાતવાન ઘોડાઓથી ખૂંદાયેલી ઘાસની પીળી જાજમ થઈને/ અનેકવાર મર્યો છું……થી શરૂ થતી પંક્તિઓમાં પ્રગટતું રહ્યું છે. | ||
| Line 57: | Line 58: | ||
‘સિદ્ધપુરના કબ્રસ્તાનમાં' એ કાવ્યની સૃષ્ટિ મિસરની મૃતભવ્યતાથી વેગળી છે. છતાં પણ | ‘સિદ્ધપુરના કબ્રસ્તાનમાં' એ કાવ્યની સૃષ્ટિ મિસરની મૃતભવ્યતાથી વેગળી છે. છતાં પણ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“કોઈના હૃદયમાં તાજું દુ:ખ લીલું | {{Block center|'''<poem>“કોઈના હૃદયમાં તાજું દુ:ખ લીલું | ||
કબર પર ઢાંક્યું કફન તે પણ હજી લીલું | કબર પર ઢાંક્યું કફન તે પણ હજી લીલું | ||
એકની લીલાશને લઈ જશે કાળ | એકની લીલાશને લઈ જશે કાળ | ||
બીજી ને તડકો.’ </poem>'''(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૫)}} | બીજી ને તડકો.’ </poem>''' | ||
{{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૫)}} }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ પંક્તિમાં કવિની સંવેદનાને રંગના માધ્યમે તીવ્ર રીતે પ્રગટ કરતું કલ્પન તેની માર્મિકતાને લીધે સ્પર્શી જાય છે. તો, ઘડીવારમાં | એ પંક્તિમાં કવિની સંવેદનાને રંગના માધ્યમે તીવ્ર રીતે પ્રગટ કરતું કલ્પન તેની માર્મિકતાને લીધે સ્પર્શી જાય છે. તો, ઘડીવારમાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“ઘડીભર થાય કે ઓળા બની લંબાતા જતા આ પડછાયાઓ | {{Block center|'''<poem>“ઘડીભર થાય કે ઓળા બની લંબાતા જતા આ પડછાયાઓ | ||
ઢાંકવા લાગશે શહેરી, સમુદ્રો ને ખંડોને.”</poem>''' | ઢાંકવા લાગશે શહેરી, સમુદ્રો ને ખંડોને.”</poem>''' | ||
{{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૬)}} }} | {{right|(સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૨૬)}} }} | ||
| Line 71: | Line 73: | ||
મૃત્યુની ઘટના કવિને મન ‘મોઢાના મિષ્ટ સ્વાદમાં કુટિલતાથી કટુતા ભેળવી’ (સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૩૦) એ પ્રકારની છે, જે પછીથી ‘મીમાંસા મરણપર્યંત’ કાવ્યનો આરંભ બને છે. | મૃત્યુની ઘટના કવિને મન ‘મોઢાના મિષ્ટ સ્વાદમાં કુટિલતાથી કટુતા ભેળવી’ (સિદ્ધપુરના કબ્રસ્તાનમાં, ૩૦) એ પ્રકારની છે, જે પછીથી ‘મીમાંસા મરણપર્યંત’ કાવ્યનો આરંભ બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“ઉસ ઉસ ફીણ ધૂંધવા જેવું | {{Block center|'''<poem>“ઉસ ઉસ ફીણ ધૂંધવા જેવું | ||
ઉલે ઉલે ઉતારી નાંખું. | ઉલે ઉલે ઉતારી નાંખું. | ||
લૂસ લૂસ ઠાંસી દઉં | લૂસ લૂસ ઠાંસી દઉં | ||
| Line 78: | Line 80: | ||
જીભ પરથી આ દૂણાયેલો સ્વાદ.”</poem>''' | જીભ પરથી આ દૂણાયેલો સ્વાદ.”</poem>''' | ||
{{right|(મીમાંસા મરણપર્યંત, ૧૩)}} }} | {{right|(મીમાંસા મરણપર્યંત, ૧૩)}} }} | ||
{{Block center|<poem>“નજીક ને નજીક આવે છે | {{Block center|'''<poem>“નજીક ને નજીક આવે છે | ||
પગ બદલાવીને આવે છે | પગ બદલાવીને આવે છે | ||
એનો પહેલો દાંત બેસે છે ખભા પર | એનો પહેલો દાંત બેસે છે ખભા પર | ||
| Line 87: | Line 89: | ||
આ ઉદાહરણોમાં મૃત્યુ સ્વાદ, શ્રવણ, સ્પર્શ જેવી ઇન્દ્રિયગોચર ભૂમિકાએથી અભિવ્યક્ત થયું છે. આમ, સમગ્ર ઇન્દ્રિયો વડે મૃત્યુના સ્વીકારની તૈયારી હોવા છતાં, મૃત્યુક્ષણે કંઈક વિશેષ અપેક્ષા પણ રહે છે. જે આ રીતે નિરૂપાઈ છે : | આ ઉદાહરણોમાં મૃત્યુ સ્વાદ, શ્રવણ, સ્પર્શ જેવી ઇન્દ્રિયગોચર ભૂમિકાએથી અભિવ્યક્ત થયું છે. આમ, સમગ્ર ઇન્દ્રિયો વડે મૃત્યુના સ્વીકારની તૈયારી હોવા છતાં, મૃત્યુક્ષણે કંઈક વિશેષ અપેક્ષા પણ રહે છે. જે આ રીતે નિરૂપાઈ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“હે મરણ! | {{Block center|'''<poem>“હે મરણ! | ||
આવે નહીં તું કેમ તે ક્ષણે | આવે નહીં તું કેમ તે ક્ષણે | ||
કોઈનો નરમ હાથ હાથમાં રાખી | કોઈનો નરમ હાથ હાથમાં રાખી | ||
| Line 105: | Line 107: | ||
આ કાવ્યમાં આજુબાજુના જગતનું નિરૂપણ કરવાનું હોઈ કવિ ભાષાને જરા જુદી રીતે પ્રયોજે છે. અન્ય રચનાઓ કરતાં અહીં પદાવિલે દેખીતી રીતે જુદી પડતી માવે છે. એક નવી શક્યતા અહીં ઊઘડતી હોય એમ લાગે છે. પણ તેને કોઈ વિશેષ સંરચના સાંપડે એ પહેલાં જ ‘કદી કોઈ કાળે તે હતો. વિદિશા નગરની ગણિકાનો માનીતો પોપટ' (પૃ. ૧૧) એ પંક્તિથી કવિ પોતાની અભિવ્યક્તિની હાથવગી લઢણોથી જ કાવ્યને આગળ વધારે છે. | આ કાવ્યમાં આજુબાજુના જગતનું નિરૂપણ કરવાનું હોઈ કવિ ભાષાને જરા જુદી રીતે પ્રયોજે છે. અન્ય રચનાઓ કરતાં અહીં પદાવિલે દેખીતી રીતે જુદી પડતી માવે છે. એક નવી શક્યતા અહીં ઊઘડતી હોય એમ લાગે છે. પણ તેને કોઈ વિશેષ સંરચના સાંપડે એ પહેલાં જ ‘કદી કોઈ કાળે તે હતો. વિદિશા નગરની ગણિકાનો માનીતો પોપટ' (પૃ. ૧૧) એ પંક્તિથી કવિ પોતાની અભિવ્યક્તિની હાથવગી લઢણોથી જ કાવ્યને આગળ વધારે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં | {{Block center|'''<poem>‘આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં | ||
ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં | ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં | ||
સામ્યવાદનું હળ શરીરસોંસરું ચાલે ખચ્ચ | સામ્યવાદનું હળ શરીરસોંસરું ચાલે ખચ્ચ | ||
| Line 115: | Line 117: | ||
યજ્ઞેશ દવેની કવિતાની કલ્પનસૃષ્ટિ એના વૈવિધ્ય અને તાજગીને કારણે આપણને તરત સ્પર્શી જાય છે એટલું જ નહીં ઇન્દ્રિયઘનતા આ કલ્પનોની વિશેષતા હોવાને લીધે એ આપણી ચેતનાને સંકોરે પણ છે. | યજ્ઞેશ દવેની કવિતાની કલ્પનસૃષ્ટિ એના વૈવિધ્ય અને તાજગીને કારણે આપણને તરત સ્પર્શી જાય છે એટલું જ નહીં ઇન્દ્રિયઘનતા આ કલ્પનોની વિશેષતા હોવાને લીધે એ આપણી ચેતનાને સંકોરે પણ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘હું મરેલી માનું જે નારી | {{Block center|'''<poem>‘હું મરેલી માનું જે નારી | ||
તે પાકેલા પીલુના રતુમડા કરમજી રંગમાં દેખાય | તે પાકેલા પીલુના રતુમડા કરમજી રંગમાં દેખાય | ||
તેના સ્વાદમાં ચખાય. | તેના સ્વાદમાં ચખાય. | ||