અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘રાગાધીનમ્' – જુદી લયાનુભૂતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 35: Line 35:
સાવ સોનાનો હીંચકો ને કુંવરી
સાવ સોનાનો હીંચકો ને કુંવરી
કેટલાંયે વરસોની છેકભૂંસ પછી આજ  
કેટલાંયે વરસોની છેકભૂંસ પછી આજ  
ગીતની આ પંક્તિમાં ઊતરી.’ (પL ૮૯)</poem>}}
ગીતની આ પંક્તિમાં ઊતરી.’ (પા ૮૯)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રસોની છેકભૂંસ પછી ક્યાંક કોઈ કવિતાની પંક્તિ અવતરતી હોય છે બાકી તો "માથું ના ખા, Please keep mum' કહ્યા પછી પણ આ પ્રકારની વાતોનો ત્રાસ એટલો વધતો જાય છે, કે કવિએ આખરે કંટાળીને કહેવું પડે છે. ‘યાર, For god's sake ચૂપ મર.'

‘કાગળના પોત માથે ઘાત થયો કારમો’ (પા. ૯૦) જેવી જ સ્થિતિ અને પીડા અનુભવવી પડતી હોય છે. ‘વાત કહું ખાસ’ (પા. ૯૬) આધ્યાત્મિક વાતોને બહાને થતા ત્રાસ અને ધતિંગ સામે કંઈક કટાક્ષ કરતું ગીત છે. આંતરબાહ્ય પ્રાસની વિશિષ્ટ યોજના અને અંગ્રેજી શબ્દોના વિનિયોગ દ્વારા કવિએ કટાક્ષ પ્રગટાવ્યો છે. પણ ‘રહેવા દે છલબલતી આધ્યાત્મિક વાતોનો ત્રાસ’- ગીતની અંતિમ પંક્તિ મુખર બની રહે છે.  

Navigation menu