અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઘરઝુરાપો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
‘ઘરઝુરાપો' એ કવિ બાબુ સુથારનો ઈ.સ.૨૦૧૦માં પ્રકાશિત થયેલો કાવ્યસંગ્રહ છે. બાબુ સુથારે કાવ્યસંગ્રહનું નામ 'ઘરઝુરાપો' રાખ્યું એ મને ગમ્યું. બાબુ સુથારે ફ્લૅટઝુરાપો, રો-હાઉસ ઝુરાપો, મકાનઝુરાપો ન રાખ્યું એય ઉચિત કર્યું. બાકી ફ્લેટ, રોહાઉસ, મકાનમાં વળી ઝુરાપો હોય ખરો?.. ઝુરાપો તો ઘર માટે જ હોય. આ માટે બાબુ સુથાર અભિનંદનના અધિકારી બને છે. આદિલ મનસૂરીને તો ન્યૂયૉર્કમાં પણ વતનની માટી માટે જીવ હિજરાયો હતો. આથી જ તો એ ઝુરાપાએ લખાવ્યું હતું કે -

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઘટે છે મોહ ક્યાં માટીનો, આદિલ!  
{{Block center|'''<poem>ઘટે છે મોહ ક્યાં માટીનો, આદિલ!  
હજીયે જીવ અટવાયા કરે છે.
હજીયે જીવ અટવાયા કરે છે.
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કાવ્યસંગ્રહ વિશે હું તો એવું માનું છું કે ઘર તો બધાને હોય છે. પણ ઘર માટે જેણે ઝુરાપો અનુભવ્યો નથી એમને આ કાવ્યસંગ્રહ વિશે કશું બોલવાનો કે કંઈક લખવાનો કોઈ અધિકાર નથી. આવો ઝુરાપો મેં પણ અનુભવ્યો છે. કૉલેજમાંથી દિલ્હી કૉન્ફરન્સમાં ગયેલો. લગ્ન પછી પહેલવહેલી વાર હું ઘર અને પત્નીથી અઠવાડિયું છૂટો પડેલો. સેમિનાર પૂરો થાય પછી તો હું આવતાં-જતાં વિમાનો જોયા કરું. મારા સાહેબ મને ખિજાયેલા.

મને મારા મિત્રોએ કહ્યું કે, તેં બાબુ સુથારનો કાવ્યસંગ્રહ શા માટે લીધો? બાબુ સુથાર તો ખૂબ જ આખાબોલા છે. તું કવિતાથી જરા પણ ફંટાયો તો તારું આવી જ બન્યું માનજે. આમ તો એઓના બેએક લેખોથી પ્રભાવિત થયો હતો. કવિના આ બીજા રૂપનો પરિચય ન હતો. મને તરત જ સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવી ગઈ :

{{Block center|<poem>કવિ મળે  
{{Block center|'''<poem>કવિ મળે  
એના કરતાં કવિતા મળે  
એના કરતાં કવિતા મળે  
એ આપણા માટે ધન્ય છે.
એ આપણા માટે ધન્ય છે.
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બાબુ સુથાર ગુજરાતી સાહિત્યના એક પ્રયોગશીલ કવિ, વાર્તાકાર, નવલકથાકાર છે. એમ. એસ. યુનિવર્સિટીના લિંગ્વિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપ્યા બાદ તેઓ ૧૯૯૭ના વર્ષમાં અમેરિકાની પેનસિલ્વેનિયા યુનિ.માં પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે જોડાયા. લિંગ્વિસ્ટિક્સના ક્ષેત્રમાં સંશોધનકાર્ય બદલ એમણે પેનસિલ્વેનિયા યુનિ.ની ડૉક્ટરેટ ડિગ્રી મેળવી છે. હાલ તેઓ પેનસિલ્વેનિયામાં જ ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે સેવા આપે છે. એઓના સાહિત્યસર્જનની યાદી હું આપતો નથી, પણ એક વાત જરૂર કહેવા માંગુ છું કે આ સર્જકનો ઉછેર અને ઘડતર જ્યારે આધુનિકતાવાદી પરિબળો આપણે ત્યાં પ્રભાવક બનવા મથતાં હતાં ત્યારે થયો હતો. એ વખતે પણ બાબુ સુથારે ‘ઢંઢેરો’ જેવાં સામયિક અને લેખન દ્વારા પોતાનો વિદ્રોહી અવાજ પ્રગટ કર્યો હતો.  

કોઈપણ માનવી સાંપ્રતમાં આનંદ અને ઉલ્લાસથી ત્યારે જ રહી શકે જો એનો અતીત ભવ્ય હોય, ઉમંગો, ઉલ્લાસો, યાદોથી ભરેલો હોય. અતીતના મજબૂત પાયા ઉપર જ સાંપ્રતની ભવ્ય ઇમારતનું નિર્માણ થઈ શકે. આધુનિક માનવીનો અતીત જ અંધકારમય છે, પછી સાંપ્રત અને ભવિષ્યની તો વાત જ ક્યાં કરવી? આ કવિનો અતીત તો જુઓ કવિ કહે છે....

{{Block center|<poem>શૈશવમાં જેની સાથે હું મામાનું ઘર કેટલે રમેલો એ દેશકાળ  
{{Block center|'''<poem>શૈશવમાં જેની સાથે હું મામાનું ઘર કેટલે રમેલો એ દેશકાળ  
એકાએક મારા દેહની ભાગોળે  
એકાએક મારા દેહની ભાગોળે  
હોળીનો ઢોલ થઈ વાગવા માંડ્યો.</poem>}}
હોળીનો ઢોલ થઈ વાગવા માંડ્યો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે તો આ શૈશવની રમતો-સંતાકૂકડી, સાતતાળી, પકડદાવ, લખોટી, ભમરડા, ચલકચલાણી, પાંચીકા, આંધળી દોડ, ઊભી ખો, બેઠીખો, આમલી પીપળી, સાતઠીકરી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ છે. મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, લૅપટૉપ સાથે ચોંટી રહેલાને કેવી રીતે ખબર પડે કે દેહની ભાગોળે હોળીના ઢોલ થઈ વાગવું એટલે શું?

Line 39: Line 39:
કવિ કહે છે....
કવિ કહે છે....
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બેનાળી પર ભરોડી - બારોડાને  
{{Block center|'''<poem>બેનાળી પર ભરોડી - બારોડાને  
આવળના ફૂલની જેમ ભેરવીને  
આવળના ફૂલની જેમ ભેરવીને  
ચાલ્યા જતા હશે કાજીદાદા - ૨૫  
ચાલ્યા જતા હશે કાજીદાદા - ૨૫  
Line 71: Line 71:
કેસરી રંગના કાચંડાઓએ  
કેસરી રંગના કાચંડાઓએ  
બાળી મૂકી.
બાળી મૂકી.
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અનિચ્છાએ કે કહેવાય છે એમ સ્વેચ્છાએ સ્વદેશ છોડી ગયેલી પ્રજાઓ કે લોકો માદરે વતનના જીવનપ્રવાહમાંથી લગભગ કપાઈ ગયા હોય છે. પરદેશ વસતા લોકો કે લેખકો માતૃભાષાના મુખ્ય સાહિત્યપ્રવાહથી કપાઈ ગયા હોય છે. આખા ગામથી વિચ્છેદ થયો છે એટલે પરાયાપણું કે પારકાપણું અસ્તિત્વમાં આવ્યું છે. આ પરાયાપણાના ભાવે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. લેખકને કે કવિને જાણે કે આ પ્રદેશમાં પોતાની અવગણના થઈ રહી હોય એવું લાગે છે. આ ઉપેક્ષાને કારણે કવિહૃદય દુ:ખાનુભવ કે દુભામણ અનુભવે છે. એટલે જ તો બાબુ સુથારે એ દુ:ખાનુભાવ કે દુભામણ જરાક જુદી રીતે ઉપરની પંક્તિઓમાં વ્યંજિત કર્યાં છે.

Line 77: Line 77:
આ ડાયસ્પોરના સર્જકો બે જગતમાં જીવતા હોય છે. (૧) જે છોડી ગયા તે સ્વદેશમાં, (૨) જ્યાં જઈ વસ્યા તે પરદેશમાં. જે છોડી ગયા તે સ્વદેશ સાથે કવિની અતૂટ કલ્પનાઓ જોડાયેલી હોય છે. જ્યારે જ્યાં જઈ વસ્યાં તે પરદેશમાં રોજિંદી વાસ્તવિકતા જોડાયેલી હોય છે. જે કવિ સ્વદેશ છોડીને પરદેશમાં જઈ વસ્યો છે તે કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. એનો ગમતીલો, મજાનો, રસીલો અતીત એનો પીછો છોડતો નથી. ક્યારેક અતીત અંગેની ચીડ, ઘૃણા અને તિરસ્કારને યાદ કરાવ્યા કરતી યાદો પણ એનો પીછો છોડતી નથી. આવું બાબુ સુથારમાં પણ અનુભવવા મળ્યું, પણ સેની વાત પછી. ચાલો આપણે પ્રથમ જ્યાં જઈને વસ્યા તે પરદેશમાં જઈએ અને બાબુ સુથારે ત્યાંની રોજિંદી વાસ્તવિકતા આલેખી છે તે પણ નોંધી લઈએ.

{{Block center|<poem>બરફ પડી રહ્યો છે
{{Block center|'''<poem>બરફ પડી રહ્યો છે
વીજળીના અજવાળા સાથે ચાંદીની
વીજળીના અજવાળા સાથે ચાંદીની
પતરીઓ ઘસાઈ રહી છે.
પતરીઓ ઘસાઈ રહી છે.
Line 96: Line 96:
બારિયા ભૂતની જેમ ચડી બેસીને  
બારિયા ભૂતની જેમ ચડી બેસીને  
નીકળી પડશે.
નીકળી પડશે.
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બાબુ સુથાર પણ બે જગતમાં જીવે છે. ૧૯૯૭ના વર્ષમાં અમેરિકાની પેનસિલ્વેનિયા યુનિ.ના પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે જોડાયા. આ એમનું બીજું જગત છે. જ્યાં જઈ વસ્યા તે પરદેશનું જગત. જ્યાં જઈને વસ્યા તે પરદેશમાં બધું જ છે પૈસો છે, જાહોજલાલી છે, મિત્રો છે, કાચ જેવા રસ્તા છે, બરફીલો પ્રદેશ છે, ગોરાગોરા સ્વચ્છ લોકો છે. નદીઓ છે, પર્વતો છે, આછુંઆછું સ્મિત આપતી સ્ત્રીઓ છે. આમ છતાં આટલી બધી સુંદરતા અને જાહોજલાલીની ઝાકમઝાળ વચ્ચે પણ કવિ બાબુ સુથારને જે છોડી ગયા તે સ્વદેશ યાદ આવે છે. આ કવિની અતૂટ કલ્પનાઓ આ સ્વદેશ સાથે જોડાયેલી છે. આ કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટઆટલી ભરપૂરતા વચ્ચે પણ આ કવિ શૂન્યતાનો, રિક્તતાનો અનુભવ કરે છે.

તો હવે આપણે જોઈએ, જે છોડી ગયા તે સ્વદેશ સાથે આ કવિને કેવો નાતો છે?
તો હવે આપણે જોઈએ, જે છોડી ગયા તે સ્વદેશ સાથે આ કવિને કેવો નાતો છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મને યાદ આવે છે મારા ગામની એ રાતો  
{{Block center|'''<poem>મને યાદ આવે છે મારા ગામની એ રાતો  
જ્યારે હું સૂતો હતો ઓસરીમાં  
જ્યારે હું સૂતો હતો ઓસરીમાં  
ઘઉંના મોલની આંગળી ઝાલીને.  
ઘઉંના મોલની આંગળી ઝાલીને.  
Line 177: Line 177:
પૂર પાછું વાળ, નહિ તો  
પૂર પાછું વાળ, નહિ તો  
ડોળા પણ કાઢી લઈશ તારા હો!
ડોળા પણ કાઢી લઈશ તારા હો!
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ઘઉંનાં ખેતરો અને ઘરની ઓસરી સાવ નજીક દર્શાવીને કવિએ પ્રકૃતિ અને કૃષિજીવનનું સહજ નૈકટ્ય બતાવ્યું છે. અહીં આલેખાયેલું ગ્રામજીવન પણ કેટકેટલા લૌકિક સંદર્ભોથી અને દંતકથાઓથી, રીતિરવાજો, માન્યતાઓથી ચિત હતું એ વર્ણવાનું આવે છે એમની પ્રત્યેક રચનામાં.

આ કવિએ શબ્દો પાસેથી, ભાષા પાસેથી જે કામ લીધું છે એ અદ્વિતીય છે. આટલી સાદી, સરળ ભાષામાં શબ્દો દ્વારા આવી અભિવ્યક્તિ તો બાબુ સુથાર જ સાધી શકે. ‘ઘરઝુરાપો’ દ્વારા એક વાતનો પરિચય થયો કે શબ્દોમાં પણ અભિવ્યક્તિ સાધવાની કેટલી જબરી તાકાત છે…! શબ્દો તો જાણે આખું જગત રચી આપે છે. શબ્દોમાં કેટકેટલું માધુર્ય છે, શબ્દોમાં કેટકેટલી સંવેદના રહેલી છે તેનો પરિચય આ સંગ્રહ નિમિત્તે થયો. તળભાષા, બોલી, પાત્રો, પરિસરનો વિનિયોગ આ કાવ્યોને વધારે નોખાં બનાવે છે. ચાલો, આપણે તે માણીએ.

{{Block center|<poem>હજી તો હમણાં જ  
{{Block center|'''<poem>હજી તો હમણાં જ  
અનુસ્વરોના સાફા પહેરાવવાના  
અનુસ્વરોના સાફા પહેરાવવાના  
શરૂ કર્યા છે  
શરૂ કર્યા છે  
Line 228: Line 228:
મારા બીજા બધા સર્જકોની જેમ  
મારા બીજા બધા સર્જકોની જેમ  
આ પણ તારા જ હસ્તાક્ષરમાં છે.
આ પણ તારા જ હસ્તાક્ષરમાં છે.
</poem>}}
</poem>'''}}
{{Block center|<poem>કવિ બાબુ સુથાર વડોદરાથી હજારો માઈલ દૂર ગયા છે. ફિલાડેલ્ફિયામાં નિવાસ કરે છે. પરિવેશ બદલાયો છે, સમાજ બદલાયેલો છે, વાતાવરણ બદલાયું છે, લોકો બદલાયાં છે. આ બધું બદલાયું છે પણ કવિની ભાષા તો એની એ જ છે. ભાષાને તો એમણે એમની સાથે જ રાખી છે. કવિ ગામથી, લોકોથી હજારો માઈલ દૂર ગયા હોવા છતાં ભાષાથી દૂર ગયા નથી. ગુજરાતી ભાષા સાથેનો નાતો એમણે અકબંધ રાખ્યો છે. ગુજરાતી ભાષાના કેટકેટલાય શબ્દો એમના હૃદયમાં ઘર કરી ગયા છે. એ શબ્દોને હડસેલીને કઈ રીતે પરદેશ જઈ શકાય? એ શબ્દોને તરછોડીને કઈ રીતે પરદેશમાં રહી શકાય?
{{Block center|'''<poem>કવિ બાબુ સુથાર વડોદરાથી હજારો માઈલ દૂર ગયા છે. ફિલાડેલ્ફિયામાં નિવાસ કરે છે. પરિવેશ બદલાયો છે, સમાજ બદલાયેલો છે, વાતાવરણ બદલાયું છે, લોકો બદલાયાં છે. આ બધું બદલાયું છે પણ કવિની ભાષા તો એની એ જ છે. ભાષાને તો એમણે એમની સાથે જ રાખી છે. કવિ ગામથી, લોકોથી હજારો માઈલ દૂર ગયા હોવા છતાં ભાષાથી દૂર ગયા નથી. ગુજરાતી ભાષા સાથેનો નાતો એમણે અકબંધ રાખ્યો છે. ગુજરાતી ભાષાના કેટકેટલાય શબ્દો એમના હૃદયમાં ઘર કરી ગયા છે. એ શબ્દોને હડસેલીને કઈ રીતે પરદેશ જઈ શકાય? એ શબ્દોને તરછોડીને કઈ રીતે પરદેશમાં રહી શકાય?
સામાન્ય માણસ પોતાના જીવનમાં ભાતીગળ અનુભવોમાંથી પસાર થાય છે. જીવનચક્ર જ એવું છે જેમાં બનતી પ્રત્યેક ઘટના જ્યારે બને છે ત્યારે કાં તો અતિઆઘાત હોય છે અથવા અતિઉત્સાહપ્રેરક હોય છે. સમય જેમજેમ વહેતો જાય છે તેમતેમ એ ઘટના ઝાંખી, પાતળી પડતી જાય છે. પરંતુ આવી વીતેલી ઘટનાઓ માનવમનમાં ઢબુરાઈને રહે છે. અમુક પરિવેશ મળતાં એ ઘટના જીવતી થાય છે. અનુઆધુનિકવાદનો આ કવિ ડાયસ્પોરા લિટરેચરથી પ્રભાવિત ન થાય એવું ન બને.

બાબુ સુથાર જેવા સહૃદયી કવિ પોતાના પ્રદેશની વિપરીત પરિસ્થિતિથી દુઃખ કે દુભામણ અનુભવે એ સ્વાભાવિક છે. આ કવિ સ્વદેશ છોડી પરદેશમાં જઈ વસ્યો છે. આવા કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. ક્યારેક અતીત અંગેની ચીડ, ઘૃણા અને તિરસ્કાર યાદ કરાવ્યા કરતી યાદો પણ એનો પીછો છોડતી નથી. ‘ઘરઝુરાપો’માં અતીતની ચીડ, ઘૃણા, તિરસ્કાર વેધકતાથી રજૂ થયાં છે. આવી ભાષા માટે કવિ મજબૂર થાય એવો જડ-કઠોર આપણો વર્તમાન છે.</poem>}}
બાબુ સુથાર જેવા સહૃદયી કવિ પોતાના પ્રદેશની વિપરીત પરિસ્થિતિથી દુઃખ કે દુભામણ અનુભવે એ સ્વાભાવિક છે. આ કવિ સ્વદેશ છોડી પરદેશમાં જઈ વસ્યો છે. આવા કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. ક્યારેક અતીત અંગેની ચીડ, ઘૃણા અને તિરસ્કાર યાદ કરાવ્યા કરતી યાદો પણ એનો પીછો છોડતી નથી. ‘ઘરઝુરાપો’માં અતીતની ચીડ, ઘૃણા, તિરસ્કાર વેધકતાથી રજૂ થયાં છે. આવી ભાષા માટે કવિ મજબૂર થાય એવો જડ-કઠોર આપણો વર્તમાન છે.</poem>'''}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>
ચાલો આપણે આ વેધકતાને માણીએ :
ચાલો આપણે આ વેધકતાને માણીએ :
મારા ગામમાં  
મારા ગામમાં  
Line 242: Line 242:
એ સાથે જ મારા ખેતરોમાં લહેરાતા  
એ સાથે જ મારા ખેતરોમાં લહેરાતા  
તલના મોલનું પણ  
તલના મોલનું પણ  
સાતન પેઢીનું નખ્ખોદ ગયું</poem>}}
સાતન પેઢીનું નખ્ખોદ ગયું</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ કવિની વિડમ્બના તો હવે રજૂ થઈ છે. થયેલ Actionનું આવેલું Reaction જોવા જેવું છે.
પણ કવિની વિડમ્બના તો હવે રજૂ થઈ છે. થયેલ Actionનું આવેલું Reaction જોવા જેવું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પણ કોઈએ પોક ના મૂકી  
{{Block center|'''<poem>પણ કોઈએ પોક ના મૂકી  
એના શોકમાં  
એના શોકમાં  
કેવળ મારી મા રડી  
કેવળ મારી મા રડી  
Line 252: Line 252:
એક ચોધાર આંસુએ  
એક ચોધાર આંસુએ  
એક પોકેપોકે.
એક પોકેપોકે.
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતમાં થયેલા રમખાણોનું આનાથી વધુ વેધક આલેખન બીજું કયું હોઈ શકે? આ ઘટનાઓએ કવિ બાબુ સુથારને વિક્ષુબ્ધ કરી નાંખ્યો છે તોડીફોડી તહસનહસ કરી નાખ્યો છે. ‘ઘરઝુરાપો’ કાવ્યસંગ્રહનો આ ચોથો ઊથલો છે. હૃદયરોગના હુમલામાં હૃદય ઊથલો મારે, બેએક ઊથલામાં તો માણસ જીવી જાય. પણ આ તો ચોથો ઊથલો છે. એ ઊથલા પછી તો કવિ બચી જ કઈ રીતે શકે?

આથી આ કવિ કહે છે :
આથી આ કવિ કહે છે :
{{Poem2Close}}{{Block center|<poem>
{{Poem2Close}}{{Block center|'''<poem>
આ ક્ષણે બેઠો છું હું  
આ ક્ષણે બેઠો છું હું  
ઘરઝુરાપાના ચોથા હુમલાને  
ઘરઝુરાપાના ચોથા હુમલાને  
Line 276: Line 276:
ગામમાં શાક વેચવા આવતી એ
ગામમાં શાક વેચવા આવતી એ
ચાંદબીબીની કબર પણ બચી નથી.  
ચાંદબીબીની કબર પણ બચી નથી.  
હવે ઘરઝુરાપાનો કોઈ અર્થ રહ્યો નથી.</poem>}}
હવે ઘરઝુરાપાનો કોઈ અર્થ રહ્યો નથી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છેલ્લે જ્યારે કવિ ગામ ગયા ત્યારે ગામના પાદરને બાઝી પડેલા, જેમ બાળક માને બાઝી પડે એમ.

કવિને એમ કે પોતે જે ઉમળકો ગામના પાદર માટે દર્શાવ્યો છે, તો સામેથી પણ એવો જ ઉમળકો મળશે
કવિને એમ કે પોતે જે ઉમળકો ગામના પાદર માટે દર્શાવ્યો છે, તો સામેથી પણ એવો જ ઉમળકો મળશે
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પાદર કવિને ઊંચકી લેશે  
{{Block center|'''<poem>પાદર કવિને ઊંચકી લેશે  
એક ખભેથી બીજા ખભે કરશે  
એક ખભેથી બીજા ખભે કરશે  
ચાર-પાંચ બકીઓ કરી લેશે.
ચાર-પાંચ બકીઓ કરી લેશે.
Line 297: Line 297:
ધજાઓ ફરકાવવા માંડ્યા છે ઠેરઠેર.  
ધજાઓ ફરકાવવા માંડ્યા છે ઠેરઠેર.  
ઘરઝુરાપાનો હવે કશો જ અર્થ રહ્યો નથી.
ઘરઝુરાપાનો હવે કશો જ અર્થ રહ્યો નથી.
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિની સંવેદના તો હવે પછીની પંક્તિમાં વ્યંજિત થઈ છે :
કવિની સંવેદના તો હવે પછીની પંક્તિમાં વ્યંજિત થઈ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કહેવાય છે કે,
{{Block center|'''<poem>કહેવાય છે કે,
કાચંડાઓના રાજના નાગિરકો હવે
કાચંડાઓના રાજના નાગિરકો હવે
એક પણ દંત્ય ધ્વનિ વિનાની  
એક પણ દંત્ય ધ્વનિ વિનાની  
Line 331: Line 331:
તેઓ ચાકુ, કુહાડી, ધારિયા  
તેઓ ચાકુ, કુહાડી, ધારિયા  
સૂતળી બોમ્બની સાથે જ જનમી રહ્યા છે હવે....
સૂતળી બોમ્બની સાથે જ જનમી રહ્યા છે હવે....
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સુજ્ઞ મહાનુભાવો, અહીં હું મારી વાતને વિરામ આપું છું. ‘ઘરઝુરાપો’ કાવ્યસંગ્રહની ભાવનથી હું પોતે પણ હચમચી ગયો છું. મારી મતિ અને ક્ષતિ મુજબ 'ઘરઝુરાપા'નું મૂલ્યાકંન કર્યું છે. મહાનુભાવો બેઠા છે. એઓશ્રીના સૂચનો, માર્ગદર્શન, ટીકાટિપ્પણ આવકાર્ય છે. આપનું એકમાત્ર સૂચન મારા માટે તો દિશાનિર્દેશ જેવું બની રહેશે. અંતે ‘તથાપિ’ના ૧૯મા અંકમાં ડૉ. મણિલાલ પટેલસાહેબના વિધાનથી હું મારી વાતને વિરામ આપીશ. પટેલસાહેબે કહ્યું છે કે “વ્યતીતની માધુરી અને વર્તમાનના વલોપાતને વ્યક્ત કરતી આ કવિતા, થંભવા લાગેલાં કવિતાજળને પુનઃ આંદોલિત કરવાનો સફળ પ્રયાસ કરે છે."

Navigation menu