અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઘરઝુરાપો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 229: Line 229:
આ પણ તારા જ હસ્તાક્ષરમાં છે.
આ પણ તારા જ હસ્તાક્ષરમાં છે.
</poem>'''}}
</poem>'''}}
{{Block center|'''<poem>કવિ બાબુ સુથાર વડોદરાથી હજારો માઈલ દૂર ગયા છે. ફિલાડેલ્ફિયામાં નિવાસ કરે છે. પરિવેશ બદલાયો છે, સમાજ બદલાયેલો છે, વાતાવરણ બદલાયું છે, લોકો બદલાયાં છે. આ બધું બદલાયું છે પણ કવિની ભાષા તો એની એ જ છે. ભાષાને તો એમણે એમની સાથે જ રાખી છે. કવિ ગામથી, લોકોથી હજારો માઈલ દૂર ગયા હોવા છતાં ભાષાથી દૂર ગયા નથી. ગુજરાતી ભાષા સાથેનો નાતો એમણે અકબંધ રાખ્યો છે. ગુજરાતી ભાષાના કેટકેટલાય શબ્દો એમના હૃદયમાં ઘર કરી ગયા છે. એ શબ્દોને હડસેલીને કઈ રીતે પરદેશ જઈ શકાય? એ શબ્દોને તરછોડીને કઈ રીતે પરદેશમાં રહી શકાય?
{{Poem2Open}}
કવિ બાબુ સુથાર વડોદરાથી હજારો માઈલ દૂર ગયા છે. ફિલાડેલ્ફિયામાં નિવાસ કરે છે. પરિવેશ બદલાયો છે, સમાજ બદલાયેલો છે, વાતાવરણ બદલાયું છે, લોકો બદલાયાં છે. આ બધું બદલાયું છે પણ કવિની ભાષા તો એની એ જ છે. ભાષાને તો એમણે એમની સાથે જ રાખી છે. કવિ ગામથી, લોકોથી હજારો માઈલ દૂર ગયા હોવા છતાં ભાષાથી દૂર ગયા નથી. ગુજરાતી ભાષા સાથેનો નાતો એમણે અકબંધ રાખ્યો છે. ગુજરાતી ભાષાના કેટકેટલાય શબ્દો એમના હૃદયમાં ઘર કરી ગયા છે. એ શબ્દોને હડસેલીને કઈ રીતે પરદેશ જઈ શકાય? એ શબ્દોને તરછોડીને કઈ રીતે પરદેશમાં રહી શકાય?
સામાન્ય માણસ પોતાના જીવનમાં ભાતીગળ અનુભવોમાંથી પસાર થાય છે. જીવનચક્ર જ એવું છે જેમાં બનતી પ્રત્યેક ઘટના જ્યારે બને છે ત્યારે કાં તો અતિઆઘાત હોય છે અથવા અતિઉત્સાહપ્રેરક હોય છે. સમય જેમજેમ વહેતો જાય છે તેમતેમ એ ઘટના ઝાંખી, પાતળી પડતી જાય છે. પરંતુ આવી વીતેલી ઘટનાઓ માનવમનમાં ઢબુરાઈને રહે છે. અમુક પરિવેશ મળતાં એ ઘટના જીવતી થાય છે. અનુઆધુનિકવાદનો આ કવિ ડાયસ્પોરા લિટરેચરથી પ્રભાવિત ન થાય એવું ન બને.
સામાન્ય માણસ પોતાના જીવનમાં ભાતીગળ અનુભવોમાંથી પસાર થાય છે. જીવનચક્ર જ એવું છે જેમાં બનતી પ્રત્યેક ઘટના જ્યારે બને છે ત્યારે કાં તો અતિઆઘાત હોય છે અથવા અતિઉત્સાહપ્રેરક હોય છે. સમય જેમજેમ વહેતો જાય છે તેમતેમ એ ઘટના ઝાંખી, પાતળી પડતી જાય છે. પરંતુ આવી વીતેલી ઘટનાઓ માનવમનમાં ઢબુરાઈને રહે છે. અમુક પરિવેશ મળતાં એ ઘટના જીવતી થાય છે. અનુઆધુનિકવાદનો આ કવિ ડાયસ્પોરા લિટરેચરથી પ્રભાવિત ન થાય એવું ન બને.
બાબુ સુથાર જેવા સહૃદયી કવિ પોતાના પ્રદેશની વિપરીત પરિસ્થિતિથી દુઃખ કે દુભામણ અનુભવે એ સ્વાભાવિક છે. આ કવિ સ્વદેશ છોડી પરદેશમાં જઈ વસ્યો છે. આવા કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. ક્યારેક અતીત અંગેની ચીડ, ઘૃણા અને તિરસ્કાર યાદ કરાવ્યા કરતી યાદો પણ એનો પીછો છોડતી નથી. ‘ઘરઝુરાપો’માં અતીતની ચીડ, ઘૃણા, તિરસ્કાર વેધકતાથી રજૂ થયાં છે. આવી ભાષા માટે કવિ મજબૂર થાય એવો જડ-કઠોર આપણો વર્તમાન છે.</poem>'''}}
બાબુ સુથાર જેવા સહૃદયી કવિ પોતાના પ્રદેશની વિપરીત પરિસ્થિતિથી દુઃખ કે દુભામણ અનુભવે એ સ્વાભાવિક છે. આ કવિ સ્વદેશ છોડી પરદેશમાં જઈ વસ્યો છે. આવા કવિને સ્મૃતિઓની સતત સતામણી અનુભવવી પડે છે. ક્યારેક અતીત અંગેની ચીડ, ઘૃણા અને તિરસ્કાર યાદ કરાવ્યા કરતી યાદો પણ એનો પીછો છોડતી નથી. ‘ઘરઝુરાપો’માં અતીતની ચીડ, ઘૃણા, તિરસ્કાર વેધકતાથી રજૂ થયાં છે. આવી ભાષા માટે કવિ મજબૂર થાય એવો જડ-કઠોર આપણો વર્તમાન છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>
{{Block center|'''<poem>
ચાલો આપણે આ વેધકતાને માણીએ :
ચાલો આપણે આ વેધકતાને માણીએ :

Navigation menu