અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વાસ્યાં કમાડ હવે ખોલો!': Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ શ્રી રમણ વાઘેલાના 'વાસ્યાં કમાડ હવે ખોલો!’ નામે સાલ ૨૦૦૯માં દલિતકાવ્યસંગ્રહ પ્રગટ થયેલ છે. પ્રસ્તુત સંગ્રહમાં કુલ ૬૦ (સાઇઠ) કવિતાઓ છે. તેની કિંમત રૂ. ૭૫ છે. સંગ્રહનાં કુલ ૮૮ (અઠ્યાસી) પાનાં છે. તેમાંથી ૧૪ (ચૌદ) પાનાં અર્પણ, પ્રસ્તાવના, નિવેદન, આભાર, અનુક્રમણિકા વગેરે માટે ફાળવ્યાં છે. કાવ્યરચનાઓ ૧થી ૬૦ પાનાંમાં સમાઈ છે. છેલ્લાં પાનાંઓમાં કવિશ્રીની રચનાઓને વિશે શ્રી રજનીકાન્ત સથવારા, ભી. ન. વણકર, દીપક મહેતા, રૂપાલી બર્ક, દર્શના ત્રિવેદી તથા દલપત ચૌહાણે કરેલાં નિવેદનો છે. તે પછી ગ્રીક કવિ કૉસ્ટન્ટિન કેવેફી રચિત કાવ્યનો અનુવાદ 'બારીઓ' રચના મૂકવામાં આવી છે. ત્યારબાદ ડૉ. બાબાસાહેબનો સંદેશ છે. કાચાપૂંઠા મઢેલ સંગ્રહના મુખપૃષ્ઠ પરનું ‘ખૂલતાં કમાડ’ ચિત્ર સદીઓથી બંધ બારણે અંધારામાં રખાયેલા દલિતોનાં બારણાં ખૂલે તો બહારનું અજવાળિયું વિશ્વ તેઓ પણ પામી શકે. તેમને હક-અધિકાર છે કે, તેઓને પણ સ્વતંત્રતા મળે એવું માર્મિક સૂચવે છે. છેલ્લા મુખપૃષ્ઠના પાને શ્રી કનૈયાલાલ મ. પંડ્યાના શબ્દોમાં આ કાવ્યસંગ્રહ વિશે વિવેચનાત્મક સંક્ષિપ્ત લેખ છે. આ સંગ્રહની રચનાઓને ‘નકરી પીડાનું સ્વસ્થ આલેખન' શીર્ષક તળે જાણીતા લલિત સર્જકશ્રી મણિલાલ હ. પટેલે આવકારી છે. તો ‘વાસ્યાં કમાડ હવે ખોલોની ભીતરમાં’ રૂપે કવિશ્રીએ પોતાનું અનુભવીય નિવેદન આપ્યું છે.
કવિ શ્રી રમણ વાઘેલાના ‘વાસ્યાં કમાડ હવે ખોલો!’ નામે સાલ ૨૦૦૯માં દલિતકાવ્યસંગ્રહ પ્રગટ થયેલ છે. પ્રસ્તુત સંગ્રહમાં કુલ ૬૦ (સાઇઠ) કવિતાઓ છે. તેની કિંમત રૂ. ૭૫ છે. સંગ્રહનાં કુલ ૮૮ (અઠ્યાસી) પાનાં છે. તેમાંથી ૧૪ (ચૌદ) પાનાં અર્પણ, પ્રસ્તાવના, નિવેદન, આભાર, અનુક્રમણિકા વગેરે માટે ફાળવ્યાં છે. કાવ્યરચનાઓ ૧થી ૬૦ પાનાંમાં સમાઈ છે. છેલ્લાં પાનાંઓમાં કવિશ્રીની રચનાઓને વિશે શ્રી રજનીકાન્ત સથવારા, ભી. ન. વણકર, દીપક મહેતા, રૂપાલી બર્ક, દર્શના ત્રિવેદી તથા દલપત ચૌહાણે કરેલાં નિવેદનો છે. તે પછી ગ્રીક કવિ કૉસ્ટન્ટિન કેવેફી રચિત કાવ્યનો અનુવાદ ‘બારીઓ' રચના મૂકવામાં આવી છે. ત્યારબાદ ડૉ. બાબાસાહેબનો સંદેશ છે. કાચાપૂંઠા મઢેલ સંગ્રહના મુખપૃષ્ઠ પરનું ‘ખૂલતાં કમાડ’ ચિત્ર સદીઓથી બંધ બારણે અંધારામાં રખાયેલા દલિતોનાં બારણાં ખૂલે તો બહારનું અજવાળિયું વિશ્વ તેઓ પણ પામી શકે. તેમને હક-અધિકાર છે કે, તેઓને પણ સ્વતંત્રતા મળે એવું માર્મિક સૂચવે છે. છેલ્લા મુખપૃષ્ઠના પાને શ્રી કનૈયાલાલ મ. પંડ્યાના શબ્દોમાં આ કાવ્યસંગ્રહ વિશે વિવેચનાત્મક સંક્ષિપ્ત લેખ છે. આ સંગ્રહની રચનાઓને ‘નકરી પીડાનું સ્વસ્થ આલેખન' શીર્ષક તળે જાણીતા લલિત સર્જકશ્રી મણિલાલ હ. પટેલે આવકારી છે. તો ‘વાસ્યાં કમાડ હવે ખોલોની ભીતરમાં’ રૂપે કવિશ્રીએ પોતાનું અનુભવીય નિવેદન આપ્યું છે.
આ સંગ્રહમાં ૧૪ (ચૌદ) રચનાઓ ગીત સ્વરૂપે છે. ૩૩ (તેત્રીસ) રચનાઓ ગઝલ સ્વરૂપે, ૮ (આઠ) રચનાઓ અછાંદસ, ૧ (એક) હિન્દીમાં છે પણ તેની લિપિ ગુજરાતી છે, 2 (એક) પાટણ પી.ટી.સી. કાંડ પર, ૧ (એક) ગોલાણા હત્યાકાંડ પર તથા ૧ (એક) શહીદ દિનેશ વાઘેલાની સ્મૃતિમાં લખાઈ છે. કુલ રચનાઓમાંથી પ (પાંચ) રચનાઓ શહેરો વિશે છે. આ સર્વ રચનાઓમાં કવિએ દલિતોને સ્પર્શતા લગભગ વિષયો પર પોતાની કલમ અજમાવી છે. તેમણે દલિત કવિતાનું સૌંદર્ય જાળવ્યું છે. તેમાં ગીત અને અછાંદસ સ્વરૂપમાં તેઓ મને સ્પર્શ્યા છે. એમ કહી શકું છું કે, તેઓ પહેલાં દલિતગીતકવિ છે. એનો અર્થ એ નથી કે એમની ગઝલો ગમી નથી. તે સારા ગઝલકાર પણ છે.

આ કાવ્યસંગ્રહની રચનાઓ વિશે નામાંકિત વિદ્વાનોએ એમના વિચારો રજૂ કર્યા છે. એ સર્વેના વિચારોથી ઉત્તમ, ઊતરતા, એમનાથી વિરુદ્ધ કે એમના જેવા વિચારો મારે મૂકવા નથી. વિવેચન પણ કરવું નથી. બલ્કે મારે તો આ કાવ્યસંગ્રહમાંની મને ગમેલી, મને અસર કરી ગયેલી ગીતરચનાઓ અને તેમાં મારા દિલતસમાજનો અવાજ ઘૂંટાયો છે, તે જણાવવું છે.

Line 11: Line 11:
(સાંપ્રત એક અવળવાણી, પાન નં. ૨૧)</poem>'''}}
(સાંપ્રત એક અવળવાણી, પાન નં. ૨૧)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દલિતોનો આર્તનાદ કોણ સાંભળે? એની દશાએ રાત પણ બિચારી બની આંસુ સારે છે. એના જીવતરમાં અંધારાં જ છવાયેલાં રહે છે. એને દિવસ જોવો એક સપનું છે. એનો ઉજાસ પણ અંધાર છે. જેવી રીતે રાતને દિવસ જોવાનું સપનું સાકાર થતું નથી, તે રડે છે. તેવી રીતે દલિતજનને પણ સુખ જોવાનું સપનું સાકાર થતું નથી. એનો આ આર્તનાદ સાંભળનાર કોઈ નથી ત્યારે આપણામાં એ દુઃખિયા માટે સંવેદના પ્રસ્તુત 'વાસ્યાં કમાડ હવે ખોલો!’ કાવ્યસંગ્રહની રચનાઓ જગવે છે.
દલિતોનો આર્તનાદ કોણ સાંભળે? એની દશાએ રાત પણ બિચારી બની આંસુ સારે છે. એના જીવતરમાં અંધારાં જ છવાયેલાં રહે છે. એને દિવસ જોવો એક સપનું છે. એનો ઉજાસ પણ અંધાર છે. જેવી રીતે રાતને દિવસ જોવાનું સપનું સાકાર થતું નથી, તે રડે છે. તેવી રીતે દલિતજનને પણ સુખ જોવાનું સપનું સાકાર થતું નથી. એનો આ આર્તનાદ સાંભળનાર કોઈ નથી ત્યારે આપણામાં એ દુઃખિયા માટે સંવેદના પ્રસ્તુત ‘વાસ્યાં કમાડ હવે ખોલો!’ કાવ્યસંગ્રહની રચનાઓ જગવે છે.
સંગ્રહમાંનાં ચૌદ ગીતોમાંથી ‘હવે વાસ્યાં કમાડ તમે ખોલો; ‘સમજણની વાટ', 'કરમ અમારું કાઠું’, ‘લોક અજાણ્યું લાગે’, ‘થાકી જવાયું પ્રવાસમાં', 'સરાસરી આપણે', 'ગીત’, ‘અમે તો’, ‘આપણે તો’ જેવાં નવેક ગીતો વધુ સ્પર્શ્યાં છે. તો ‘તો ઘણું’, ‘તંતરનું આ જંતરમંતર’, ‘આપણે’, ‘આવી ચડ્યા', ‘મ્હાલું સપનાં જેવું’, ‘સંવેદના’ જેવી ગઝલોમાં વ્યક્ત થયેલી દલિત સંવેદના વધુ સ્પર્શી છે. તદુપરાંત અછાંદસ રચનાઓમાંથી ‘આહુતિ’, ‘યુદ્ધ અને બુદ્ધ', ‘જીવ્યે મર્યે જતા અમે…!’ જેવી રચનાઓ આપણને ઢંઢોળે છે. વિચારતા કરે છે. કવિ શબ્દને કેવી કેવી રીતે પ્રયોજે છે તથા તેમાંથી નીકળતો ભાવ ભાવકને કેવો તરબોળ કરે છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં દલિતોની આંતરિક અને બાહ્ય પીડા, શોષણ, સુખ-દુ:ખ, વ્યથા, ચેતના, આક્રોશ વગેરે જેવી બાબતોમાં તેમની નિરૂપણરીતિમાં નવી જ તાજગી મળી છે. કવિની પ્રત્યેક ગીત, ગઝલ કે અછાંદસ રચનામાં ચેતના-સંવેદના પ્રગટી છે.
સંગ્રહમાંનાં ચૌદ ગીતોમાંથી ‘હવે વાસ્યાં કમાડ તમે ખોલો; ‘સમજણની વાટ', ‘કરમ અમારું કાઠું’, ‘લોક અજાણ્યું લાગે’, ‘થાકી જવાયું પ્રવાસમાં', ‘સરાસરી આપણે', ‘ગીત’, ‘અમે તો’, ‘આપણે તો’ જેવાં નવેક ગીતો વધુ સ્પર્શ્યાં છે. તો ‘તો ઘણું’, ‘તંતરનું આ જંતરમંતર’, ‘આપણે’, ‘આવી ચડ્યા', ‘મ્હાલું સપનાં જેવું’, ‘સંવેદના’ જેવી ગઝલોમાં વ્યક્ત થયેલી દલિત સંવેદના વધુ સ્પર્શી છે. તદુપરાંત અછાંદસ રચનાઓમાંથી ‘આહુતિ’, ‘યુદ્ધ અને બુદ્ધ', ‘જીવ્યે મર્યે જતા અમે…!’ જેવી રચનાઓ આપણને ઢંઢોળે છે. વિચારતા કરે છે. કવિ શબ્દને કેવી કેવી રીતે પ્રયોજે છે તથા તેમાંથી નીકળતો ભાવ ભાવકને કેવો તરબોળ કરે છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં દલિતોની આંતરિક અને બાહ્ય પીડા, શોષણ, સુખ-દુ:ખ, વ્યથા, ચેતના, આક્રોશ વગેરે જેવી બાબતોમાં તેમની નિરૂપણરીતિમાં નવી જ તાજગી મળી છે. કવિની પ્રત્યેક ગીત, ગઝલ કે અછાંદસ રચનામાં ચેતના-સંવેદના પ્રગટી છે.
સંગ્રહની પ્રથમ ગીતરચના ‘વાસ્યાં કમાડ હવે ખોલો!'માં કવિ વીસમી સદીમાં દલિતોની દશાની વાત મૂકે છે તે, છેક ‘આહુતિ' નામે પચાસમી અછાંદસ રચના એકવીસમી સદીના પ્રવેશદ્વારે આવે છે, ત્યાં સુધી લંબાય છે. એ લંબાણ વચ્ચેના અંતરમાં દેશ અને દુનિયામાં અનેક પ્રકારનાં પરિવર્તનો આવ્યાં છે. છતાં દલિતોના વિશેની માન્યતા ને માનસિકતા એની એ જ છે. એમણે તો મને-કમને સમયે સમયે તેમના હક અને અધિકાર માટે આહુતિઓ જ આપવાની છે. એની ક્યાંય નોંધેય ન લેવાય. જેની લીલીછમ ધતુરાના પાન સમી વેદનાઓ આપણને આ કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં અનુભવાય છે.

કવિએ કાવ્યસંગ્રહનું નામ 'વાસ્યાં કમાડ હવે ખોલો' પણ આ સંગ્રહની પ્રથમ ગીતરચનાની શીર્ષકપંક્તિનું યોગ્ય રાખ્યું છે. ગીતરચનાનો લય, તેનું લાઘવ, તેનો અંત્યાનુપ્રાસ, શબ્દોની પસંદગી તથા તેની ઉચિત ગોઠવણી, તેમાંથી સ્ફુટ થતા અર્થો વગેરે હૃદયગમ્ય બને છે. તેમાં મુકાયેલ વિચાર એટલે કે, કમાડ અમે નહીં પણ તમે ખોલો. કારણ કમાડ અમે નહીં તમે બંધ કર્યાં છે, એની ચાવી તમારા પાસે છે. એ ખૂલશે તો કમાડ બહારનો ઉજાશ અમે મેળવી શકીશું. કવિ કહે છે, વરસોથી અમે મૌન રહ્યા હવે સામી છાતીએ બોલશે. આ બોલમાં નિરૂપાયેલ દલિતપીડા, શોષણ, તરસ, અન્યાયનો ઘૂંટાતો અવાજ અને તેમાં ઉજાગર થતી ચેતના જુઓ, કાવ્યસંગ્રહના પ્રથમ ગીત ‘હવે વાસ્યા કમાડ તમે ખોલો’ની આ પંક્તિઓ,
કવિએ કાવ્યસંગ્રહનું નામ ‘વાસ્યાં કમાડ હવે ખોલો' પણ આ સંગ્રહની પ્રથમ ગીતરચનાની શીર્ષકપંક્તિનું યોગ્ય રાખ્યું છે. ગીતરચનાનો લય, તેનું લાઘવ, તેનો અંત્યાનુપ્રાસ, શબ્દોની પસંદગી તથા તેની ઉચિત ગોઠવણી, તેમાંથી સ્ફુટ થતા અર્થો વગેરે હૃદયગમ્ય બને છે. તેમાં મુકાયેલ વિચાર એટલે કે, કમાડ અમે નહીં પણ તમે ખોલો. કારણ કમાડ અમે નહીં તમે બંધ કર્યાં છે, એની ચાવી તમારા પાસે છે. એ ખૂલશે તો કમાડ બહારનો ઉજાશ અમે મેળવી શકીશું. કવિ કહે છે, વરસોથી અમે મૌન રહ્યા હવે સામી છાતીએ બોલશે. આ બોલમાં નિરૂપાયેલ દલિતપીડા, શોષણ, તરસ, અન્યાયનો ઘૂંટાતો અવાજ અને તેમાં ઉજાગર થતી ચેતના જુઓ, કાવ્યસંગ્રહના પ્રથમ ગીત ‘હવે વાસ્યા કમાડ તમે ખોલો’ની આ પંક્તિઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>પિવાતા લોહી વચ્ચે જિવાતા જીવતરના લીરેલીરાયે રોજ ઊડે,  
{{Block center|'''<poem>પિવાતા લોહી વચ્ચે જિવાતા જીવતરના લીરેલીરાયે રોજ ઊડે,  
Line 27: Line 27:
આ પંક્તિઓમાં દલિતોનું થતું શોષણ અને તેમાં દોજખભર્યું તેમનું જીવવું. તરસ છિપાવવા તેમની પાસે પાણી છે, પણ તેનું એકેય ટીપું તેઓથી પામી શકાતું નથી. કારણ આજકાલની નહીં પરંતુ યુગોથી તેમના બંને પગોએ આભડછેટ રૂપી બેડીઓ જડી દીધી છે. તેમાં વાંક એટલો કે, તેઓ દલિત છે. એ વેદના અહીં નિરૂપણ પામી છે.

દલિતોને વરસોથી તેમના યોગ્ય જીવનથી દૂર રખાયા છે. ત્યારે તેમને મળેલી અન્યાયી ને અમાનવીય પીડામાં મૌન રહ્યા છે. તેમની આ મૌન અવસ્થાની ભીતર ચેતનાનો સાગર સૂસવાતો તેની ચરમસીમાએ છે. આ પીડાઓ વીસમી સદીમાં આવ્યા તોય પીછો નથી છોડતી. દુઃખી કરે છે. તેઓ હવે શબ્દોનીય શરમ રાખશે નહીં. સામી છાતીએ બોલશે. માટે તમામ રીતે કરેલાં બંધ કમાડ હવે ખોલો. પોતાનામાં સમાવો. આ મને તો કવિએ કરેલું વિનંતીગીત લાગ્યું છે. તેમાં હળવાશથી મુકાયેલ, સ્પર્શોથી શરમાતા શબ્દો, રવરવતી વેદના, પાંપણનાં દ્વાર, જીવતરના લીરેલીરાયે, ભીતરના ઓરડામાં બાઝ્યાં છે જાળાં, ભોગળનું થાકવું ને રસ્સીનો વળ વગેરે જેવા શબ્દસૌંદર્યની ભીતર મુકાયેલ દલિતોનું વાસ્તવિક જીવન અર્થસભર બન્યું છે.

'સમજણની વાટ' નામે રચના મને ગમતાં દલિતગીતોમાંની એક છે. દલિતને રસ્તો સમજવાનો ભાવ અહીં વ્યક્ત થયો છે. હજુ તેઓ દોજખભર્યાં ભીતરના જીવતરને સમજી શક્યા નથી. ત્યાં બહારનું જીવન કેવી રીતે સમજે, તેથી કવિ કહે છે કે, 'હજી સમજણની વાટ ઘણી દૂર છે.' અહીં 'વાટ' શબ્દના ઘણા અર્થ થાય છે, (વાટ એટલે (૧) રાહ જોવી (૨) રસ્તો (૩) દિવેટ) મંજિલે પહોંચવાની સમજણનો મૂળ માર્ગ ઘણો દૂર છે ત્યાં મંજિલ પામવાની વાત ક્યાં કરવી? કારણ જુઓ,
‘સમજણની વાટ' નામે રચના મને ગમતાં દલિતગીતોમાંની એક છે. દલિતને રસ્તો સમજવાનો ભાવ અહીં વ્યક્ત થયો છે. હજુ તેઓ દોજખભર્યાં ભીતરના જીવતરને સમજી શક્યા નથી. ત્યાં બહારનું જીવન કેવી રીતે સમજે, તેથી કવિ કહે છે કે, ‘હજી સમજણની વાટ ઘણી દૂર છે.' અહીં ‘વાટ' શબ્દના ઘણા અર્થ થાય છે, (વાટ એટલે (૧) રાહ જોવી (૨) રસ્તો (૩) દિવેટ) મંજિલે પહોંચવાની સમજણનો મૂળ માર્ગ ઘણો દૂર છે ત્યાં મંજિલ પામવાની વાત ક્યાં કરવી? કારણ જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>સુક્કા આ સમદરમાં તરફડતી માછલી ને મગરમચ્છોનું ઘણું શૂર છે.
{{Block center|'''<poem>સુક્કા આ સમદરમાં તરફડતી માછલી ને મગરમચ્છોનું ઘણું શૂર છે.

Navigation menu