32,505
edits
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
સંગ્રહની અછાંદસ રચનાઓ મુખ્યત્વે વ્યક્તિને તાકે છે. અહીં ‘ઝભ્ભા’થી માંડી ‘કૅલિફોર્નિયા માઉન્ટેન’ સુધીના સંદર્ભો વ્યક્તિના આંતરવ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ‘રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે’ (૧૦) એ વાત ‘ઝભ્ભા'ના પ્રતીકથી, તો ‘કોણે કહેલું રાંડની ટેકરીને / બધા શૉટમાં ઊભી રૈ ગૈ ડીંટડી કાઢીને? / હવે એને કેમ પેરાવવું પોલકું?’ (૩૮)માં કૅલિફોર્નિયા માઉન્ટેનના પ્રતીકથી વ્યક્તિના ઊઠતા-ઊપસતા આંતર-વ્યક્તિત્વને ડામવાના સ્થૂલ પ્રયત્નોમાં દેખાતા સમાજના વરવા વાસ્તવનું કળામાં થતું રૂપાંતર છે. આડંબરયુક્ત જીવનની વિરુદ્ધે નિરાડંબરી વ્યક્તિનું મૂલ્ય આંકી આપતું ‘ભગવાન પણ ઓછી માયા છે?' કે ‘રામ કે ભૂત?' જેવું સર્જકકર્મ અહીં છે તો, પરિવર્તનની ક્ષણ પછી પ્રાયશ્ચિતની પાવક જ્વાળા પ્રગટાવતું, આતમખોજની દિશા ચિંધતું કાવ્ય ‘આત્મનિવેદનમ્’ પણ છે. રાવણનું આત્મકથન અંતરની જાગૃતિને પ્રગટાવે છે; જે આજના માણસને પણ એટલું જ લાગું પડે છે : | સંગ્રહની અછાંદસ રચનાઓ મુખ્યત્વે વ્યક્તિને તાકે છે. અહીં ‘ઝભ્ભા’થી માંડી ‘કૅલિફોર્નિયા માઉન્ટેન’ સુધીના સંદર્ભો વ્યક્તિના આંતરવ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ‘રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે’ (૧૦) એ વાત ‘ઝભ્ભા'ના પ્રતીકથી, તો ‘કોણે કહેલું રાંડની ટેકરીને / બધા શૉટમાં ઊભી રૈ ગૈ ડીંટડી કાઢીને? / હવે એને કેમ પેરાવવું પોલકું?’ (૩૮)માં કૅલિફોર્નિયા માઉન્ટેનના પ્રતીકથી વ્યક્તિના ઊઠતા-ઊપસતા આંતર-વ્યક્તિત્વને ડામવાના સ્થૂલ પ્રયત્નોમાં દેખાતા સમાજના વરવા વાસ્તવનું કળામાં થતું રૂપાંતર છે. આડંબરયુક્ત જીવનની વિરુદ્ધે નિરાડંબરી વ્યક્તિનું મૂલ્ય આંકી આપતું ‘ભગવાન પણ ઓછી માયા છે?' કે ‘રામ કે ભૂત?' જેવું સર્જકકર્મ અહીં છે તો, પરિવર્તનની ક્ષણ પછી પ્રાયશ્ચિતની પાવક જ્વાળા પ્રગટાવતું, આતમખોજની દિશા ચિંધતું કાવ્ય ‘આત્મનિવેદનમ્’ પણ છે. રાવણનું આત્મકથન અંતરની જાગૃતિને પ્રગટાવે છે; જે આજના માણસને પણ એટલું જ લાગું પડે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અંતરડાનું જંતરડું જાગે | {{Block center|'''<poem>‘અંતરડાનું જંતરડું જાગે | ||
ત્યારે જાણજો કે હું નાભિમાંથી બોલ્યો | ત્યારે જાણજો કે હું નાભિમાંથી બોલ્યો | ||
ગાઉ ને ગુંજું ત્યારે હું સાચો | ગાઉ ને ગુંજું ત્યારે હું સાચો | ||
બાકીનો સમય | બાકીનો સમય | ||
રાક્ષસ' (૩૦)</poem>}} | રાક્ષસ' (૩૦)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ગુમાવવાની કળા/ સાચવવા જેવી તો ખરી’ (૧૪)માં વ્યતીત બાલ્યાવસ્થાની સુખદ સ્મૃતિઓને સાચવી રાખવાનું બોધિજ્ઞાન છે તો, ‘હંમેશને માટે ગુમાઈ ચૂકી’ ‘ગુજરાતી વાંચતી-લખતી એક આખી પેઢી' (૨૦)ની-‘ટચૂકડી જા. x ખ.'નો પ્રયોગ પણ છે. | ‘ગુમાવવાની કળા/ સાચવવા જેવી તો ખરી’ (૧૪)માં વ્યતીત બાલ્યાવસ્થાની સુખદ સ્મૃતિઓને સાચવી રાખવાનું બોધિજ્ઞાન છે તો, ‘હંમેશને માટે ગુમાઈ ચૂકી’ ‘ગુજરાતી વાંચતી-લખતી એક આખી પેઢી' (૨૦)ની-‘ટચૂકડી જા. x ખ.'નો પ્રયોગ પણ છે. | ||
| Line 22: | Line 22: | ||
પૃ. ૪૭ પરની ગઝલ માણવા લાયક છે. ગઝલનો મિજાજ અહીં અનુભવાય છે. લગભગ એક જ ભાવ/વિચારમાં આખી ગઝલ રજૂ થતી હોવા છતાં દરેક શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારો બન્યો છે. તેનો એક શેઅર જોઈએ : | પૃ. ૪૭ પરની ગઝલ માણવા લાયક છે. ગઝલનો મિજાજ અહીં અનુભવાય છે. લગભગ એક જ ભાવ/વિચારમાં આખી ગઝલ રજૂ થતી હોવા છતાં દરેક શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારો બન્યો છે. તેનો એક શેઅર જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું હજુયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું. | {{Block center|'''<poem>હું હજુયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું. | ||
આપને તેંત્રીસ કોટી કેવી રીતે આવડ્યા? (૪૭) | આપને તેંત્રીસ કોટી કેવી રીતે આવડ્યા? (૪૭) | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૃ. ૪૮ પરની ગઝલ લાંબો લય અને લાંબી રદ્દીફ લઈને આવતી હોઈ, આંતરસૌંદર્યથી સમૃદ્ધ છે. ‘વાર તો લાગે જ ને!’ જેવા વ્યવહારુ બોલીના શબ્દને રદ્દીફરૂપે પ્રયોજી જુદું જ કાવ્યબળ પ્રગટાવે છે. રદ્દીફ અને કાફિયાની મેળવણી પણ સાહજિક છે. | પૃ. ૪૮ પરની ગઝલ લાંબો લય અને લાંબી રદ્દીફ લઈને આવતી હોઈ, આંતરસૌંદર્યથી સમૃદ્ધ છે. ‘વાર તો લાગે જ ને!’ જેવા વ્યવહારુ બોલીના શબ્દને રદ્દીફરૂપે પ્રયોજી જુદું જ કાવ્યબળ પ્રગટાવે છે. રદ્દીફ અને કાફિયાની મેળવણી પણ સાહજિક છે. | ||
‘વાર્તા-ગઝલ'માં ઉદયન ઠક્કરે ગઝલના છ શેઅરમાં ૭ પ્રસિદ્ધ બાળવાર્તાઓનો કલામાં અસરકારક વિનિયોગ કર્યો છે. પ્રખ્યાત સામગ્રીનું કળામાં થતું રૂપાંતરણ અને તેના થકી સધાતું ઉન્નયન ઉદયનની ગઝલનો વિશેષ બની રહે છે. પૃ. ૫૧ ઉપરની ગઝલના ચુસ્ત કાફિયા ગઝલનું જમાપાસું છે. એ ચુસ્ત છતાં ગતિશીલ છે. માણસને જ કેન્દ્રમાં રાખી રચેલો તેઓ એક શેઅર જુઓ : | ‘વાર્તા-ગઝલ'માં ઉદયન ઠક્કરે ગઝલના છ શેઅરમાં ૭ પ્રસિદ્ધ બાળવાર્તાઓનો કલામાં અસરકારક વિનિયોગ કર્યો છે. પ્રખ્યાત સામગ્રીનું કળામાં થતું રૂપાંતરણ અને તેના થકી સધાતું ઉન્નયન ઉદયનની ગઝલનો વિશેષ બની રહે છે. પૃ. ૫૧ ઉપરની ગઝલના ચુસ્ત કાફિયા ગઝલનું જમાપાસું છે. એ ચુસ્ત છતાં ગતિશીલ છે. માણસને જ કેન્દ્રમાં રાખી રચેલો તેઓ એક શેઅર જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ખોટો માણસ પણ, રૂપિયામાં એક-બે આની સાચો છે | {{Block center|'''<poem>ખોટો માણસ પણ, રૂપિયામાં એક-બે આની સાચો છે | ||
સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે (૫૧)</poem>}} | સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે (૫૧)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૃ. ૫૭ પરની ગઝલમાં ‘અમે પણ જોઈ લીધું છે’ રદ્દીફ મારફતે કવિ એક આખી યાદી રજૂ કરે છે. જે તેમની વ્યવહારું સમજ અને જગતની જાણકારી ચિત્રિત કરે છે. કાફિયાની મેળવણી સાહજિક છે. ગઝલનું અન્તસ્તત્ત્વ અહીં સુપેરે પ્રગટ્યું છે. | પૃ. ૫૭ પરની ગઝલમાં ‘અમે પણ જોઈ લીધું છે’ રદ્દીફ મારફતે કવિ એક આખી યાદી રજૂ કરે છે. જે તેમની વ્યવહારું સમજ અને જગતની જાણકારી ચિત્રિત કરે છે. કાફિયાની મેળવણી સાહજિક છે. ગઝલનું અન્તસ્તત્ત્વ અહીં સુપેરે પ્રગટ્યું છે. | ||
ગઝલમાં સિંહને અમર કરી દેનાર મનોજ ખંડેરિયાનું સ્મરણ જગાવતી, ઝૂલણામાં રચેલી ગઝલ પણ અહીં મળે છે, તો ‘સમય'નાં વિવિધ રૂપો રદ્દીફ અને કાફિયાની ઉચિત પસંદગી સાથે નવ્ય શેઅરના રૂપે આકારિત થયા છે. ગઝલ અને શેઅરને વિષય બનાવતા શેઅર પણ અહીં છે : | ગઝલમાં સિંહને અમર કરી દેનાર મનોજ ખંડેરિયાનું સ્મરણ જગાવતી, ઝૂલણામાં રચેલી ગઝલ પણ અહીં મળે છે, તો ‘સમય'નાં વિવિધ રૂપો રદ્દીફ અને કાફિયાની ઉચિત પસંદગી સાથે નવ્ય શેઅરના રૂપે આકારિત થયા છે. ગઝલ અને શેઅરને વિષય બનાવતા શેઅર પણ અહીં છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શેરને તું શ્લોક માફક બોલ મા! | {{Block center|'''<poem>શેરને તું શ્લોક માફક બોલ મા! | ||
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે? | રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે? | ||
રોકતાં રોકી તો લીધી આ ગઝલ, | રોકતાં રોકી તો લીધી આ ગઝલ, | ||
ફેફસાંમાં વાવાઝોડું થાય છે (૬૪) | ફેફસાંમાં વાવાઝોડું થાય છે (૬૪) | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દ્વિપદી (દુહા), ત્રિપદી અને ચતુર્પદી (મુક્તક)માં પુનઃ સર્જકત્વના સ્ફુલ્લિંગોની અનુભૂતિ થાય છે. વિચારોની ઘનતા અને કાવ્યત્વનું ઊંડાણ અહીં પામી શકાય છે. નર્મ-મર્મ-કટાક્ષ અહીં તારસ્વરે પ્રગટ્યા છે. સ્વતંત્ર ટકી શકે તેવી ક્ષમતા આ લઘુરૂપોમાં છે. દુહામાં બે પંક્તિના દુહા, તો સળંગ એક કથાઘટકને લઈને ચાલતા ‘પાનેતરની શી છોકરી' નામક દુહા-સમુહ પણ છે. મધ્યપ્રાસી સોરઠાઓ પણ તેની અસર છોડી જાય છે. દુહાઓમાં વર્તમાન સાથે ઇતિહાસ, તો ક્યાંક પુરાણનો સંદર્ભ રચી આપતું સર્જન ધ્યાન ખેંચે છે; જુઓ : | દ્વિપદી (દુહા), ત્રિપદી અને ચતુર્પદી (મુક્તક)માં પુનઃ સર્જકત્વના સ્ફુલ્લિંગોની અનુભૂતિ થાય છે. વિચારોની ઘનતા અને કાવ્યત્વનું ઊંડાણ અહીં પામી શકાય છે. નર્મ-મર્મ-કટાક્ષ અહીં તારસ્વરે પ્રગટ્યા છે. સ્વતંત્ર ટકી શકે તેવી ક્ષમતા આ લઘુરૂપોમાં છે. દુહામાં બે પંક્તિના દુહા, તો સળંગ એક કથાઘટકને લઈને ચાલતા ‘પાનેતરની શી છોકરી' નામક દુહા-સમુહ પણ છે. મધ્યપ્રાસી સોરઠાઓ પણ તેની અસર છોડી જાય છે. દુહાઓમાં વર્તમાન સાથે ઇતિહાસ, તો ક્યાંક પુરાણનો સંદર્ભ રચી આપતું સર્જન ધ્યાન ખેંચે છે; જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ, | {{Block center|'''<poem>રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ, | ||
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ! | લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ! | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(યાદ આવ્યું? રામ-ભરત મિલન!) ત્રિપદીમાં એક તરફ પ્રકૃતિથી વિમુખ થતા જતા માણસની વેદના છે, બીજી તરફ પ્રકૃતિના સાન્નિધ્યનું સુખ છે તો ત્રીજી તરફ પ્રકૃતિ સાથે જોડાયેલા જીવોનો જાદુ (ખુલ જા સમ સમ) પણ છે. સાથેસાથે બાહ્યશુદ્ધિની વ્યસ્તતામાં આંતરશુદ્ધિને વિસરી જતો આજનો માણસ પણ છે. ‘થોર’ કોઈપણ પ્રકારના કલ્પન/પ્રતીક વિના શુદ્ધ કવિતા બની છે, તો ‘દીકરી’માં લાગણી, ભાવુકતાનું રૂપ બની સરવાણીરૂપે વહે છે. | (યાદ આવ્યું? રામ-ભરત મિલન!) ત્રિપદીમાં એક તરફ પ્રકૃતિથી વિમુખ થતા જતા માણસની વેદના છે, બીજી તરફ પ્રકૃતિના સાન્નિધ્યનું સુખ છે તો ત્રીજી તરફ પ્રકૃતિ સાથે જોડાયેલા જીવોનો જાદુ (ખુલ જા સમ સમ) પણ છે. સાથેસાથે બાહ્યશુદ્ધિની વ્યસ્તતામાં આંતરશુદ્ધિને વિસરી જતો આજનો માણસ પણ છે. ‘થોર’ કોઈપણ પ્રકારના કલ્પન/પ્રતીક વિના શુદ્ધ કવિતા બની છે, તો ‘દીકરી’માં લાગણી, ભાવુકતાનું રૂપ બની સરવાણીરૂપે વહે છે. | ||
| Line 56: | Line 56: | ||
‘હોળીગીત’ના અંતરાના બંધ સમ નહીં, વિ-સમ હોઈ, ગીતકાર વૈવિધ્યની ભાત ઉપસાવી શક્યા છે. ત્રીજા ખંડમાં વચ્ચેની પંક્તિ તોડી, પ્રાસ દ્વારા જુદી જ લય-છટા સર્જી છે. પ્રથમ અંતરાને અંતે આવતું ગદ્યાભાષી પ્રશ્નાર્થ વિશિષ્ટ લય સાથે ગીતને યોગ્ય આરોહ-અવરોહ પણ આપે છે. વર્ણાનુપ્રાસ ગીતને ગતિ આપે છે : | ‘હોળીગીત’ના અંતરાના બંધ સમ નહીં, વિ-સમ હોઈ, ગીતકાર વૈવિધ્યની ભાત ઉપસાવી શક્યા છે. ત્રીજા ખંડમાં વચ્ચેની પંક્તિ તોડી, પ્રાસ દ્વારા જુદી જ લય-છટા સર્જી છે. પ્રથમ અંતરાને અંતે આવતું ગદ્યાભાષી પ્રશ્નાર્થ વિશિષ્ટ લય સાથે ગીતને યોગ્ય આરોહ-અવરોહ પણ આપે છે. વર્ણાનુપ્રાસ ગીતને ગતિ આપે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એક તો પતંગિયાઓ પાક્કાં પિયક્કડ, ને પાંદડીએ પાંદડીએ પીઠાં' (૮૦)</poem>}} | {{Block center|'''<poem>‘એક તો પતંગિયાઓ પાક્કાં પિયક્કડ, ને પાંદડીએ પાંદડીએ પીઠાં' (૮૦)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છંદોબદ્ધ કાવ્ય ‘ગરુડપુરાણ’ કચ્છના ધરતીકંપ પછીની ઘટનાને તાદૃશ કરે છે. નવ ખંડમાં વિસ્તરતી આ કથનાત્મક કાવ્યકૃતિ પાત્રોના સંવાદરૂપે ધરતીકંપની ઘટનાને પ્રત્યક્ષ કરાવે છે. અહીં એક તરફ ભટ્ટજી, બાબુલાલ અને શ્રોતાવર્ગ છે તો, બીજી તરફ ધરતીકંપના અસરગ્રસ્તો ઉપરાંત ગરુડજી અને શ્રી વિષ્ણુ પણ છે. પ્રથમ વર્ગના સંવાદો અછાંદસ, તો બીજા વર્ગના સંવાદોને છાંદસમાં મૂકી કવિતાના કથનાત્મક વળાંકો સર્જી શકાયા છે. સ્વર્ગ અને નરકના પુરાકલ્પનોને કવિ અહીં સફળતાપૂર્વક પ્રયોજી શક્યા છે. કૃતિના પ્રથમ સાત ખંડ (અહીં અધ્યાય કહીશું?) વાંચ્યા પછી થાય કે ‘ગરુડપુરાણ' એ માણસમાંના ‘માણસ'ના મોત પછી કરેલું શ્રાદ્ધકર્મ છે. પણ આઠમો ખંડ વાંચ્યા પછી એટલું આશ્વાસન લઈ શકાય કે આ ‘માણસ'નું બ્રહ્મરન્ધ્ર હજુ ગરમ છે; કદાચ ઊગરી જાય! ભટ્ટજીનું પાત્ર પ્રવર્તમાન સમાજના સ્વાર્થી, તકવાદી માનસને જાહેર કરે છે તો, શ્રોતાવર્ગ અનુસરણ અને અનુકરણમાં ચાલ્યે રાખતા ગાડરિયા પ્રવાહની છાપ ઉપસાવી આપે છે. | છંદોબદ્ધ કાવ્ય ‘ગરુડપુરાણ’ કચ્છના ધરતીકંપ પછીની ઘટનાને તાદૃશ કરે છે. નવ ખંડમાં વિસ્તરતી આ કથનાત્મક કાવ્યકૃતિ પાત્રોના સંવાદરૂપે ધરતીકંપની ઘટનાને પ્રત્યક્ષ કરાવે છે. અહીં એક તરફ ભટ્ટજી, બાબુલાલ અને શ્રોતાવર્ગ છે તો, બીજી તરફ ધરતીકંપના અસરગ્રસ્તો ઉપરાંત ગરુડજી અને શ્રી વિષ્ણુ પણ છે. પ્રથમ વર્ગના સંવાદો અછાંદસ, તો બીજા વર્ગના સંવાદોને છાંદસમાં મૂકી કવિતાના કથનાત્મક વળાંકો સર્જી શકાયા છે. સ્વર્ગ અને નરકના પુરાકલ્પનોને કવિ અહીં સફળતાપૂર્વક પ્રયોજી શક્યા છે. કૃતિના પ્રથમ સાત ખંડ (અહીં અધ્યાય કહીશું?) વાંચ્યા પછી થાય કે ‘ગરુડપુરાણ' એ માણસમાંના ‘માણસ'ના મોત પછી કરેલું શ્રાદ્ધકર્મ છે. પણ આઠમો ખંડ વાંચ્યા પછી એટલું આશ્વાસન લઈ શકાય કે આ ‘માણસ'નું બ્રહ્મરન્ધ્ર હજુ ગરમ છે; કદાચ ઊગરી જાય! ભટ્ટજીનું પાત્ર પ્રવર્તમાન સમાજના સ્વાર્થી, તકવાદી માનસને જાહેર કરે છે તો, શ્રોતાવર્ગ અનુસરણ અને અનુકરણમાં ચાલ્યે રાખતા ગાડરિયા પ્રવાહની છાપ ઉપસાવી આપે છે. | ||
કરુણઘેરી આ કાવ્યકૃતિ સર્જકીય-સ્પર્શનો અનુભવ કરાવે છે. કવિની સૂક્ષ્મ સર્જકીય દૃષ્ટિ એક પછી એક કરુણગર્ભ દૃશ્યોને પ્રત્યક્ષ કરાવતી આગળ વધે છે. એ કરુણ જેટલો સૂચક છે, જેટલો અર્થગર્ભ છે તેટલો ધ્વનિપૂર્ણ છે. કવિના સર્જન-કૅમેરાએ અસરગ્રસ્તોની અસરકારક તસ્વીરો ઉપસાવી છે તો, બીજી તરફ સમાજની Negativeને, તેની કાળી બાજુને પણ પ્રત્યક્ષ કરાવી છે. આ દૃશ્યોમાં કાગડા-કૂતરાં સમા રાજ્યના કર્મચારીઓ, કૅમેરા ઝુલાવતા તંત્ર, ઉપતંત્રી, સહતંત્રીઓ અને ‘નવા નાકને પહેરી’ મોડેથી પધારતા મંત્રીઓની નગ્નતા ખુલ્લી કરાઈ છે. આ પાત્રો સામ્પ્રત યુગની નકટાઈને નિર્દેશે છે. અહીં હેતને સ્થાને (સ્વ) હીત, સાથને સ્થાને સ્વાર્થ અને પ્રિતને સ્થાને પોત પ્રકાશતું જોઈ શકાય છે. કાવ્યની ગમી જતી પંક્તિઓમાંની એક પંક્તિ જોઈએ : | કરુણઘેરી આ કાવ્યકૃતિ સર્જકીય-સ્પર્શનો અનુભવ કરાવે છે. કવિની સૂક્ષ્મ સર્જકીય દૃષ્ટિ એક પછી એક કરુણગર્ભ દૃશ્યોને પ્રત્યક્ષ કરાવતી આગળ વધે છે. એ કરુણ જેટલો સૂચક છે, જેટલો અર્થગર્ભ છે તેટલો ધ્વનિપૂર્ણ છે. કવિના સર્જન-કૅમેરાએ અસરગ્રસ્તોની અસરકારક તસ્વીરો ઉપસાવી છે તો, બીજી તરફ સમાજની Negativeને, તેની કાળી બાજુને પણ પ્રત્યક્ષ કરાવી છે. આ દૃશ્યોમાં કાગડા-કૂતરાં સમા રાજ્યના કર્મચારીઓ, કૅમેરા ઝુલાવતા તંત્ર, ઉપતંત્રી, સહતંત્રીઓ અને ‘નવા નાકને પહેરી’ મોડેથી પધારતા મંત્રીઓની નગ્નતા ખુલ્લી કરાઈ છે. આ પાત્રો સામ્પ્રત યુગની નકટાઈને નિર્દેશે છે. અહીં હેતને સ્થાને (સ્વ) હીત, સાથને સ્થાને સ્વાર્થ અને પ્રિતને સ્થાને પોત પ્રકાશતું જોઈ શકાય છે. કાવ્યની ગમી જતી પંક્તિઓમાંની એક પંક્તિ જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોઈ કહેતાં નથી કોઈ ઊગર્યું પરિવારમાં | {{Block center|'''<poem>કોઈ કહેતાં નથી કોઈ ઊગર્યું પરિવારમાં | ||
તોય તે ડોશીમા રાજી રાજી કેવી નવાઈ છે! | તોય તે ડોશીમા રાજી રાજી કેવી નવાઈ છે! | ||
બોલ્યાં બોખું હસીને કે આજના અખબારમાં | બોલ્યાં બોખું હસીને કે આજના અખબારમાં | ||
જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે! (૯૨) | જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે! (૯૨) | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં કોઈને પ્રિયને ગુમાવીનેય લોકપ્રિય થવાનું લોકમાનસ દેખાય, કોઈને સર્વસ્વના ભોગેય સસ્તી પ્રસિદ્ધિ માટે વલખા મારતી જનતાનું જનમાનસ દેખાય કે કોઈને વૃદ્ધત્વને આરે પહોંચેલાનેય વળગેલું પ્રસિદ્ધિનું પાગલપણું દેખાય તો દેખાવા દઈએ. પણ અહીંયા એવાં કોઈ વળગણ વળગાડ્યા વિના કહેવું હોય તો કહી શકાય કે અહીં નિખાલસ નિર્દોષતામાં ઊંડાઈ અને ઊંચાઈથી અભિભૂત કવિતા-કલાનાં જ પ્રત્યક્ષ દર્શન થાય છે. | અહીં કોઈને પ્રિયને ગુમાવીનેય લોકપ્રિય થવાનું લોકમાનસ દેખાય, કોઈને સર્વસ્વના ભોગેય સસ્તી પ્રસિદ્ધિ માટે વલખા મારતી જનતાનું જનમાનસ દેખાય કે કોઈને વૃદ્ધત્વને આરે પહોંચેલાનેય વળગેલું પ્રસિદ્ધિનું પાગલપણું દેખાય તો દેખાવા દઈએ. પણ અહીંયા એવાં કોઈ વળગણ વળગાડ્યા વિના કહેવું હોય તો કહી શકાય કે અહીં નિખાલસ નિર્દોષતામાં ઊંડાઈ અને ઊંચાઈથી અભિભૂત કવિતા-કલાનાં જ પ્રત્યક્ષ દર્શન થાય છે. | ||
સંગ્રહની અન્ય વિશેષતાઓમાં કહેવતો અને રૂઢિપ્રયોગો ધ્યાન ખેંચે છે, જે વિષયને નાવિન્ય તો બક્ષે જ છે, સહજ પણ બનાવે છે. આક્રોશને વ્યક્ત કરવા કવિએ તળપ્રદેશની સહજ લોકબોલીને પણ પ્રયોજી છે. સાલ્લા, કુલ્લા ઉછાળ ચીસ, બ્લડી મૅરી, રાંડ, ડીંટડી, કોન્ડોમ, એની માને… જેવા શબ્દપ્રયોગો રજૂઆતની તીવ્રતા સાથે સ્વાભાવિકતાને વણી લે છે. ‘હાઉક! મને ગોતતા હતા!’ (૧૨) કે ‘ફોટો કાને મૂકવાનું મન થાય, હો!’ (૧૩) જેવી લોકબોલીના લહેકાની ભાષા પણ આકર્ષક છે. ઝભ્ભો-ધબ્બો, વ્હેલ-તેલ, પૂગે—ઊગે, ગજમુખ- લપ મૂક, કોરું-મોરું, અંતરડું-જંતરડું જેવા પ્રાસ અને દ્વિરુક્ત રવાનુકારી શબ્દપ્રયોગો દૃષ્ટિને જ નહીં, શ્રુતિનેય સંતર્પે છે. ક્રિયાપદો કાવ્યને ગતિ આપી શક્યા છે. એકાધિક સ્થળે પ્રયોજેલી જાનપદી સૂરાવલિ શ્રુતિગમ્ય બની છે. આધુનિક કવિતામાં જોવા મળતી સંકુલતા, કલ્પનો-પ્રતીકોની ભરમાર કે તોડફોડ કરી ગોપિતને પ્રકાશિત કરવું પડે તેવી આત્મલક્ષિતા અહીં ખાસ નથી. કાવ્યમાં કેટલાંક સ્થળે એક જ વિષયને, ભાવને કે અનુભૂતિને અન્યત્ર આગળ-ઉપર પ્રયોજતાં તે પંક્તિ તાજગી કે નવીનતા ગુમાવી બેસે છે. જેમકે, | સંગ્રહની અન્ય વિશેષતાઓમાં કહેવતો અને રૂઢિપ્રયોગો ધ્યાન ખેંચે છે, જે વિષયને નાવિન્ય તો બક્ષે જ છે, સહજ પણ બનાવે છે. આક્રોશને વ્યક્ત કરવા કવિએ તળપ્રદેશની સહજ લોકબોલીને પણ પ્રયોજી છે. સાલ્લા, કુલ્લા ઉછાળ ચીસ, બ્લડી મૅરી, રાંડ, ડીંટડી, કોન્ડોમ, એની માને… જેવા શબ્દપ્રયોગો રજૂઆતની તીવ્રતા સાથે સ્વાભાવિકતાને વણી લે છે. ‘હાઉક! મને ગોતતા હતા!’ (૧૨) કે ‘ફોટો કાને મૂકવાનું મન થાય, હો!’ (૧૩) જેવી લોકબોલીના લહેકાની ભાષા પણ આકર્ષક છે. ઝભ્ભો-ધબ્બો, વ્હેલ-તેલ, પૂગે—ઊગે, ગજમુખ- લપ મૂક, કોરું-મોરું, અંતરડું-જંતરડું જેવા પ્રાસ અને દ્વિરુક્ત રવાનુકારી શબ્દપ્રયોગો દૃષ્ટિને જ નહીં, શ્રુતિનેય સંતર્પે છે. ક્રિયાપદો કાવ્યને ગતિ આપી શક્યા છે. એકાધિક સ્થળે પ્રયોજેલી જાનપદી સૂરાવલિ શ્રુતિગમ્ય બની છે. આધુનિક કવિતામાં જોવા મળતી સંકુલતા, કલ્પનો-પ્રતીકોની ભરમાર કે તોડફોડ કરી ગોપિતને પ્રકાશિત કરવું પડે તેવી આત્મલક્ષિતા અહીં ખાસ નથી. કાવ્યમાં કેટલાંક સ્થળે એક જ વિષયને, ભાવને કે અનુભૂતિને અન્યત્ર આગળ-ઉપર પ્રયોજતાં તે પંક્તિ તાજગી કે નવીનતા ગુમાવી બેસે છે. જેમકે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
(૧) જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ્ટ | (૧) જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ્ટ | ||
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે. (૫૭) | કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે. (૫૭) | ||
| Line 85: | Line 85: | ||
{{center|***}} | {{center|***}} | ||
કેમ કુદરત એકલો મૂકી ગઈ?… | કેમ કુદરત એકલો મૂકી ગઈ?… | ||
…પાણીનો વિવેક પણ ચૂકી ગઈ? (૭૦)</poem>}} | …પાણીનો વિવેક પણ ચૂકી ગઈ? (૭૦)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જોકે, જે જગ્યાએ શબ્દો એક જ રહેવા છતાં સંદર્ભો બદલાયા છે અથવા તો ભાવ / વિષય / અનુભૂતિ એક હોવા છતાં શબ્દો દ્વારા ચમત્કૃતિ સાધી છે ત્યાં તાજગી વર્તાય છે. જેમકે | જોકે, જે જગ્યાએ શબ્દો એક જ રહેવા છતાં સંદર્ભો બદલાયા છે અથવા તો ભાવ / વિષય / અનુભૂતિ એક હોવા છતાં શબ્દો દ્વારા ચમત્કૃતિ સાધી છે ત્યાં તાજગી વર્તાય છે. જેમકે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જાતને તેં જ્યારે શણગારી હશે | {{Block center|'''<poem>જાતને તેં જ્યારે શણગારી હશે | ||
ઈશ્વરે પણ આંખ મિચકારી હશે (૫૯) | ઈશ્વરે પણ આંખ મિચકારી હશે (૫૯) | ||
{{center|***}} | {{center|***}} | ||
લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય | લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય | ||
‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય (૮૧)</poem>}} | ‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય (૮૧)</poem>'''}} | ||
{{Block center|<poem>સમગ્રતયા ‘સેલ્લારા'ની રચનારીતિ, વિષયની તાજગી, અનુભૂતિની અભિવ્યક્તિ અને કાવ્ય પ્રયુક્તિઓનો યથોચિત વિનિયોગ તેના સર્જકને ‘કવિ’ની ઓળખ કમાવી આપનારા નીવડ્યા છે. ટૂંકમાં, ‘સેલ્લારા' ઉદયનનું કાવ્યજગતમાં ઉડ્ડયન બની રહે છે. તેમનું સર્જન આગળ જતાં ઉન્નયન બની રહો તેવી શુભેચ્છા.</poem>}} | {{Block center|'''<poem>સમગ્રતયા ‘સેલ્લારા'ની રચનારીતિ, વિષયની તાજગી, અનુભૂતિની અભિવ્યક્તિ અને કાવ્ય પ્રયુક્તિઓનો યથોચિત વિનિયોગ તેના સર્જકને ‘કવિ’ની ઓળખ કમાવી આપનારા નીવડ્યા છે. ટૂંકમાં, ‘સેલ્લારા' ઉદયનનું કાવ્યજગતમાં ઉડ્ડયન બની રહે છે. તેમનું સર્જન આગળ જતાં ઉન્નયન બની રહો તેવી શુભેચ્છા.</poem>'''}} | ||
{{center|❖}} | {{center|❖}} | ||
{{right|(‘અધીત : સત્તાવીસ’)}} | {{right|(‘અધીત : સત્તાવીસ’)}} | ||