અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
 
Line 73: Line 73:
(૧) જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ્ટ  
(૧) જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ્ટ  
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે. (૫૭)
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે. (૫૭)
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}દિવસરાત આ કોણ વળ ફેરવે છે?  
દિવસરાત આ કોણ વળ ફેરવે છે?  
હતી જીવાદોરી સરળ - ફેરવે છે? (૬૦)
હતી જીવાદોરી સરળ - ફેરવે છે? (૬૦)
(૨) બાવડું ચલાવે હથેળી? કે હથેળી બાવડું?  
(૨) બાવડું ચલાવે હથેળી? કે હથેળી બાવડું?  
કેટલા સ્હેલા સવાલો! જોશીને ના આડ્યા.. (47)
કેટલા સ્હેલા સવાલો! જોશીને ના આડ્યા.. (47)
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ  
છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ  
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારુ બાવડું (૮૪)  
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારુ બાવડું (૮૪)  
(૩) ……કચ્છને શું આપ્યું?  
(૩) ……કચ્છને શું આપ્યું?  
પાણીનો વિવેક પણ ચૂકી ગયા? (૨૫)
પાણીનો વિવેક પણ ચૂકી ગયા? (૨૫)
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}કેમ કુદરત એકલો મૂકી ગઈ?…  
કેમ કુદરત એકલો મૂકી ગઈ?…  
…પાણીનો વિવેક પણ ચૂકી ગઈ? (૭૦)</poem>'''}}
…પાણીનો વિવેક પણ ચૂકી ગઈ? (૭૦)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 91: Line 88:
{{Block center|'''<poem>જાતને તેં જ્યારે શણગારી હશે  
{{Block center|'''<poem>જાતને તેં જ્યારે શણગારી હશે  
ઈશ્વરે પણ આંખ મિચકારી હશે (૫૯)
ઈશ્વરે પણ આંખ મિચકારી હશે (૫૯)
{{center|***}}
{{center|<nowiki>***</nowiki>}}લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય  
લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય  
‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય (૮૧)</poem>'''}}
‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય (૮૧)</poem>'''}}
{{Block center|'''<poem>સમગ્રતયા ‘સેલ્લારા'ની રચનારીતિ, વિષયની તાજગી, અનુભૂતિની અભિવ્યક્તિ અને કાવ્ય પ્રયુક્તિઓનો યથોચિત વિનિયોગ તેના સર્જકને ‘કવિ’ની ઓળખ કમાવી આપનારા નીવડ્યા છે. ટૂંકમાં, ‘સેલ્લારા' ઉદયનનું કાવ્યજગતમાં ઉડ્ડયન બની રહે છે. તેમનું સર્જન આગળ જતાં ઉન્નયન બની રહો તેવી શુભેચ્છા.</poem>'''}}

Navigation menu