મંગલમ્/સર્વોદયનું હાર્દ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
હાં રે નવયુગનું સર્જન આજ
હાં રે નવયુગનું સર્જન આજ
{{gap|5em}}શ્રમજીવી થઈને કરવું…
{{gap|5em}}શ્રમજીવી થઈને કરવું…
તન તોડી ખેતર એ ખેડે
તન તોડી ખેતર એ ખેડે
{{gap|5em}}ધાન ઉગાડી જગ જિવાડે.
{{gap|5em}}ધાન ઉગાડી જગ જિવાડે.
હાં રે એવા ખેડૂતનું અહેસાન
હાં રે એવા ખેડૂતનું અહેસાન
{{gap|5em}}મારે કેમ કરી ભૂલવું? …હાં રે.
{{gap|5em}}મારે કેમ કરી ભૂલવું? {{gap}}{{right|…હાં રે.}}
 
કાળી ઘોર મજૂરી કરતો,
કાળી ઘોર મજૂરી કરતો,
{{gap|5em}}મિલ મહીં મજદૂર પિસાતો,
{{gap|5em}}મિલ મહીં મજદૂર પિસાતો,
હાં રે એનો દુઃખ ભર્યો સંસાર
હાં રે એનો દુઃખ ભર્યો સંસાર
{{gap|5em}}જોતાં બેસી શું રહેવું? …હાં રે.
{{gap|5em}}જોતાં બેસી શું રહેવું? {{right|…હાં રે.}}
 
દિન આખો એ ગલીઓ વાળે
દિન આખો એ ગલીઓ વાળે
{{gap|5em}}જીવન ભોગે જગ અજવાળે,
{{gap|5em}}જીવન ભોગે જગ અજવાળે,
હાં રે એવા ઋષિઓનું શુભ સ્થાન
હાં રે એવા ઋષિઓનું શુભ સ્થાન
{{gap|5em}}પાછું સમાજમાં લાવવું …હાં રે.
{{gap|5em}}પાછું સમાજમાં લાવવું {{right|…હાં રે.}}
 
માનવતાના મજબૂત પાયા,
માનવતાના મજબૂત પાયા,
{{gap|5em}}શ્રમજીવીઓથી છે જ પુરાયા,
{{gap|5em}}શ્રમજીવીઓથી છે જ પુરાયા,
હાં રે એ છે સત્ય સનાતન સાર,
હાં રે એ છે સત્ય સનાતન સાર,
{{gap|5em}}સમજી જગને સમજાવું …હાં રે.
{{gap|5em}}સમજી જગને સમજાવું {{right|…હાં રે.}}


{{right|— પૂનમચંદ શાહ}}
{{right|— પૂનમચંદ શાહ}}

Navigation menu