31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 99: | Line 99: | ||
'''ટિપ્પણ.''' | <big>{{center|'''ટિપ્પણ.'''}}</big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧. આ દસ્તાવેજ શ્રીયુત કેશવરામ શાસ્ત્રીએ કેટલાક વખત પહેલાં ‘ગૂજરાતી’ પત્રમાં છપાવ્યો હતો અને તેજ વખતે ગૂજરાત કાઠિયાવાડની પ્રાચીન ભાષા ભિન્ન હોવા વિષેનો પોતાના અભિપ્રાય રજુ કર્યો હતો. ત્યારપછી એજ દસ્તાવેજ ‘મહેતા વિ. મુનશી’માં પરિશિષ્ટ રૂપે અને છેલ્લે શ્રી કેશવરામ શાસ્ત્રી વડે સંપાદિત થયેલ મહાભારત ભાગ ૨ના ઉપોદ્ઘાતમાં વિસ્તૃત ભાષાશાસ્ત્રીય ટિપ્પણો સાથે છપાયેલ છે. આ વિષયમાં પણ અનેક ચર્ચાઓ ઉપસ્થિત થઈ છે (જુઓ ‘ગૂજરાતી’ અઠવાડિકના નવેમ્બર–ડિસેમ્બર ૧૯૩૩ના અંકમાં મારા લેખો, ‘બુદ્ધિપ્રકાશ’ પુ. ૮૦ અંક ૧માં શ્રી મધુસૂદન મોદીનો લેખ ‘સોળમા શતકની ગૂજરાતી ભાષા’ તથા ‘બુદ્ધિપ્રકાશ પુ. ૮૧ અંક ૧માં મારો લેખ ‘પ્રાચીન ગૂજરાતી કાવ્યનાં બે બહુમૂલ્ય પ્રકાશનો’). અભ્યાસની દૃષ્ટિએ આ દસ્તાવેજને અહીં સ્થાન આપવું મને ઉચિત લાગ્યું છે. | ૧. આ દસ્તાવેજ શ્રીયુત કેશવરામ શાસ્ત્રીએ કેટલાક વખત પહેલાં ‘ગૂજરાતી’ પત્રમાં છપાવ્યો હતો અને તેજ વખતે ગૂજરાત કાઠિયાવાડની પ્રાચીન ભાષા ભિન્ન હોવા વિષેનો પોતાના અભિપ્રાય રજુ કર્યો હતો. ત્યારપછી એજ દસ્તાવેજ ‘મહેતા વિ. મુનશી’માં પરિશિષ્ટ રૂપે અને છેલ્લે શ્રી કેશવરામ શાસ્ત્રી વડે સંપાદિત થયેલ મહાભારત ભાગ ૨ના ઉપોદ્ઘાતમાં વિસ્તૃત ભાષાશાસ્ત્રીય ટિપ્પણો સાથે છપાયેલ છે. આ વિષયમાં પણ અનેક ચર્ચાઓ ઉપસ્થિત થઈ છે (જુઓ ‘ગૂજરાતી’ અઠવાડિકના નવેમ્બર–ડિસેમ્બર ૧૯૩૩ના અંકમાં મારા લેખો, ‘બુદ્ધિપ્રકાશ’ પુ. ૮૦ અંક ૧માં શ્રી મધુસૂદન મોદીનો લેખ ‘સોળમા શતકની ગૂજરાતી ભાષા’ તથા ‘બુદ્ધિપ્રકાશ પુ. ૮૧ અંક ૧માં મારો લેખ ‘પ્રાચીન ગૂજરાતી કાવ્યનાં બે બહુમૂલ્ય પ્રકાશનો’). અભ્યાસની દૃષ્ટિએ આ દસ્તાવેજને અહીં સ્થાન આપવું મને ઉચિત લાગ્યું છે. | ||
| Line 124: | Line 124: | ||
{{right|'''ભોગીલાલ જ. સાંડેસરા.'''}} | {{right|'''ભોગીલાલ જ. સાંડેસરા.'''}} | ||
{{center|'''પરિશિષ્ટ'''}} | <big>{{center|'''પરિશિષ્ટ'''}}</big> | ||
'''(१)''' | {{center|'''(१)'''}} | ||
'''गृहविक्रयपत्रविधिः''' | {{center|'''गृहविक्रयपत्रविधिः'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||