31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 62: | Line 62: | ||
ભાવનગરમાં તેઓ હતા ત્યારે “ઇસુનું વર્ષ ૧૯૦૮” એ નામનો લાંબો લેખ તેમણે ‘બુદ્ધિપ્રકાશ’ માટે લખ્યો. ગુજરાતની બધી હીલચાલોનું અવલોકન તેમાં કરેલું છે. એ પ્રથા ચાલુ રાખવા તેમને અભિલાષા હતી પણ પાછળથી અનેક વ્યવસાયમાં રહેવાનું થવાથી તે નિયમસર લખી ન શકતા અને એવા નિબંધોની કીંમત અમુક કાલ સુધીની જ હોય છે એ વાત પણ તેઓ માનતા. એમના દાખલાથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ બે ગૃહસ્થોને જુદાં જુદાં વરસોનું અવલોકન લખવાનું કામ સોંપ્યું પણ ફલ કૈં આવ્યું નથી. ગુજરાતની બધી પ્રવૃત્તિઓનું ટુંકામાં દિગદર્શન કરાવનાર લેખ તરીકે એ જ લેખ હાલ માર્ગદર્શક છે. | ભાવનગરમાં તેઓ હતા ત્યારે “ઇસુનું વર્ષ ૧૯૦૮” એ નામનો લાંબો લેખ તેમણે ‘બુદ્ધિપ્રકાશ’ માટે લખ્યો. ગુજરાતની બધી હીલચાલોનું અવલોકન તેમાં કરેલું છે. એ પ્રથા ચાલુ રાખવા તેમને અભિલાષા હતી પણ પાછળથી અનેક વ્યવસાયમાં રહેવાનું થવાથી તે નિયમસર લખી ન શકતા અને એવા નિબંધોની કીંમત અમુક કાલ સુધીની જ હોય છે એ વાત પણ તેઓ માનતા. એમના દાખલાથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ બે ગૃહસ્થોને જુદાં જુદાં વરસોનું અવલોકન લખવાનું કામ સોંપ્યું પણ ફલ કૈં આવ્યું નથી. ગુજરાતની બધી પ્રવૃત્તિઓનું ટુંકામાં દિગદર્શન કરાવનાર લેખ તરીકે એ જ લેખ હાલ માર્ગદર્શક છે. | ||
{{Poem2Close}} | |||
X | {{center|X{{gap}}X{{gap}}X}} | ||
{{Poem2Open}} | |||
રાજકોટમાં ઈ. સ. ૧૯૦૯માં ત્રીજી પરિષદ મળી તે વખતે સામાન્ય મંત્રીઓ તરીકે પહેલીજવાર રમણભાઈની સાથે પ્રો. આનંદશંકર અને પ્રો. ઠાકોર નીમાયા. ઇ. સ. ૧૯૧૨માં વડોદરામાં ચોથી પરિષદ મળી તે વખતે ભાવનગરથી રણજીતરામભાઈ મિત્રમંડલ સાથે ત્યાં ગયા હતા. તે વખતે પરિષદના બંધારણનો ખરડો રચવામાં તેમણે ઘણો અગત્યનો ભાગ લીધો. રાજકોટમાં જે વિસંવાદ ઊભો થયો હતો તે અમુક અંશે શમ્યો હતો–જો કે કવિ તો હાજર નહોતા રહ્યા–અને પરિષદ્ ઘણી રીતે સફલ થઇ હતી. | રાજકોટમાં ઈ. સ. ૧૯૦૯માં ત્રીજી પરિષદ મળી તે વખતે સામાન્ય મંત્રીઓ તરીકે પહેલીજવાર રમણભાઈની સાથે પ્રો. આનંદશંકર અને પ્રો. ઠાકોર નીમાયા. ઇ. સ. ૧૯૧૨માં વડોદરામાં ચોથી પરિષદ મળી તે વખતે ભાવનગરથી રણજીતરામભાઈ મિત્રમંડલ સાથે ત્યાં ગયા હતા. તે વખતે પરિષદના બંધારણનો ખરડો રચવામાં તેમણે ઘણો અગત્યનો ભાગ લીધો. રાજકોટમાં જે વિસંવાદ ઊભો થયો હતો તે અમુક અંશે શમ્યો હતો–જો કે કવિ તો હાજર નહોતા રહ્યા–અને પરિષદ્ ઘણી રીતે સફલ થઇ હતી. | ||
પાંચમી પરિષદ્ ઇ. સ. ૧૯૧૫ના મે માસમાં સુરતમાં ભરાઈ. આ પ્રસંગે રણજીતરામભાઇએ ઘણું કામ કર્યું. પરિષદના સ્થાનિક મંત્રીઓમાં ભાઈ મનહરરામનો ઉદ્યોગ ઘણો જ હતો અને તેથી પરિષદ્ વિજયી નીવડી. પરંતુ રણજીતરામભાઈએ પણ ખાસ એક માસની રજા પરિષદ્ માટે જ લીધી હતી. અને પરિષદ્ સંબંધનો ઘણો ભાર પોતાને માથે લીધો હતો.*<ref>* લાભશંકર પ્રભુરામ ભટ્ટ (ગુજરાત જેષ્ઠ સં. ૧૯૮૭, વર્ષ ૧. અંક ૩.)</ref> | પાંચમી પરિષદ્ ઇ. સ. ૧૯૧૫ના મે માસમાં સુરતમાં ભરાઈ. આ પ્રસંગે રણજીતરામભાઇએ ઘણું કામ કર્યું. પરિષદના સ્થાનિક મંત્રીઓમાં ભાઈ મનહરરામનો ઉદ્યોગ ઘણો જ હતો અને તેથી પરિષદ્ વિજયી નીવડી. પરંતુ રણજીતરામભાઈએ પણ ખાસ એક માસની રજા પરિષદ્ માટે જ લીધી હતી. અને પરિષદ્ સંબંધનો ઘણો ભાર પોતાને માથે લીધો હતો.*<ref>* લાભશંકર પ્રભુરામ ભટ્ટ (ગુજરાત જેષ્ઠ સં. ૧૯૮૭, વર્ષ ૧. અંક ૩.)</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||