32,162
edits
(+1) |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ગુર્જરગિરામાં પદબંધ બાળપણે કીધો મતિમંદ. | ગુર્જરગિરામાં પદબંધ બાળપણે કીધો મતિમંદ. | ||
{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}} | {{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}ગીતા કથી કથા પાવન સ્વપરકાજ રચી હરિજન. | ||
ગીતા કથી કથા પાવન સ્વપરકાજ રચી હરિજન. | |||
પ્રભુરામ પિતાનું નામ, નર્મદાતટ વિપ્ર દયારામ. | પ્રભુરામ પિતાનું નામ, નર્મદાતટ વિપ્ર દયારામ. | ||
રાજકોર મહાલક્ષ્મી માત, જેની કીર્તિ સ્વપુર વિખ્યાત. | રાજકોર મહાલક્ષ્મી માત, જેની કીર્તિ સ્વપુર વિખ્યાત. | ||
| Line 65: | Line 64: | ||
गुरुपदपंकज सेवही; हरिकीर्तन गुनगान. | गुरुपदपंकज सेवही; हरिकीर्तन गुनगान. | ||
वे पुनित मोहे कियो अनुभव प्रगट प्रमान. | वे पुनित मोहे कियो अनुभव प्रगट प्रमान. | ||
{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}} | {{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}देवकीनंदन देवकीनंदन हिय ही आइ. | ||
देवकीनंदन देवकीनंदन हिय ही आइ. | |||
श्रुतिसिच्छाके पंडित उपमा अन्य न जाहि. | श्रुतिसिच्छाके पंडित उपमा अन्य न जाहि. | ||
| Line 77: | Line 75: | ||
कृपावंत भय नाम दे कीनो अपनो दास. | कृपावंत भय नाम दे कीनो अपनो दास. | ||
बालभाव बूझ्यो न तब; हुओ नांहि प्रकाश. | बालभाव बूझ्यो न तब; हुओ नांहि प्रकाश. | ||
{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}</poem>}} | {{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}</poem>}}}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 108: | Line 106: | ||
કર્મજ્ઞાન ઉપાસના વેદના ત્રણ કાંડ, | કર્મજ્ઞાન ઉપાસના વેદના ત્રણ કાંડ, | ||
મર્મ તેનો સ્વલ્પમાં કહી ભાખ્યાં વિવિધ બ્રહ્માંડ. | મર્મ તેનો સ્વલ્પમાં કહી ભાખ્યાં વિવિધ બ્રહ્માંડ. | ||
{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}} | {{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}અવળચંડી વાણી માહારી, તદપિ મહાત્મા શાંત. | ||
અવળચંડી વાણી માહારી, તદપિ મહાત્મા શાંત. | |||
મેં સુણેલું તે નિવેદન કરી ભાખ્યો સર્વ વૃત્તાંત. | મેં સુણેલું તે નિવેદન કરી ભાખ્યો સર્વ વૃત્તાંત. | ||
ત્રિકાલદર્શી મહાત્માએ દીધો આશીર્વાદ, | ત્રિકાલદર્શી મહાત્માએ દીધો આશીર્વાદ, | ||
| Line 118: | Line 115: | ||
કૃપા કટાક્ષે અવલોકી દીધી પ્રસાદી વસ્ત. | કૃપા કટાક્ષે અવલોકી દીધી પ્રસાદી વસ્ત. | ||
તેણે કરી મેં કીધી યાત્રા ખરચ્ચે ન થાય તે સ્વસ્થ. | તેણે કરી મેં કીધી યાત્રા ખરચ્ચે ન થાય તે સ્વસ્થ. | ||
{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}} | {{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}અષ્ટાક્ષર જપવા આજ્ઞા કરી. ન વસી ભ્રાંતિ અંતર જરી. | ||
અષ્ટાક્ષર જપવા આજ્ઞા કરી. ન વસી ભ્રાંતિ અંતર જરી. | |||
મહદાજ્ઞા મેં ચિત્તમાં ધરી, તેણે સહુ ચિંતા પરહરી. | મહદાજ્ઞા મેં ચિત્તમાં ધરી, તેણે સહુ ચિંતા પરહરી. | ||
મંત્ર સ્મરીને ડબ્બી ભરી, કહી ‘અમૂલ્ય’ આપી તે ખરી. | મંત્ર સ્મરીને ડબ્બી ભરી, કહી ‘અમૂલ્ય’ આપી તે ખરી. | ||
| Line 195: | Line 191: | ||
તે અંતે ઊઘડી રે વાગશે, પાસું દેશો જો મહારાજ. | તે અંતે ઊઘડી રે વાગશે, પાસું દેશો જો મહારાજ. | ||
બળવંત! બાનું રે લાજશે; હું નિર્લજને શાની લાજ? | બળવંત! બાનું રે લાજશે; હું નિર્લજને શાની લાજ? | ||
{{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}} | {{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}જેહેવો તેહેવો રે રાજનો દીન લહી કરિયે કરુણાદાન. | ||
જેહેવો તેહેવો રે રાજનો દીન લહી કરિયે કરુણાદાન. | |||
દાસ દયાનીરે વીનતી કૃષ્ણ કૃપાનિધિ! ધરજો કાન. | દાસ દયાનીરે વીનતી કૃષ્ણ કૃપાનિધિ! ધરજો કાન. | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
| Line 213: | Line 208: | ||
મુને શ્રીવલ્લભ રે ગુરુ ગમ્યા સહુવિધ શ્રીકૃષ્ણજી સમાન. | મુને શ્રીવલ્લભ રે ગુરુ ગમ્યા સહુવિધ શ્રીકૃષ્ણજી સમાન. | ||
જીવની સાધના રે ના જુએ, વ્હાલો કરે નિજાનંદ દાન. | જીવની સાધના રે ના જુએ, વ્હાલો કરે નિજાનંદ દાન. | ||
{{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}} | {{center|{{gap}}X{{gap}}X{{gap}} X{{gap}}}}વૃંદાવનની રે કુંજમાં જ્યાં કરો જુગલકિશોર વિલાસ, | ||
વૃંદાવનની રે કુંજમાં જ્યાં કરો જુગલકિશોર વિલાસ, | |||
દાસ દયાની રે વીનતી, દાસી કરી રાખો મુને પાસ. | દાસ દયાની રે વીનતી, દાસી કરી રાખો મુને પાસ. | ||
</poem>}} | </poem>}} | ||
| Line 239: | Line 233: | ||
શું જોઈ મોકલી, શું જોઈ ખાળી? વ્હાલા! કહે મુને વાત. | શું જોઈ મોકલી, શું જોઈ ખાળી? વ્હાલા! કહે મુને વાત. | ||
ગુરુ પ્રતાપે કહે નરભો રે, એ ઓસડ કડવું છે. | ગુરુ પ્રતાપે કહે નરભો રે, એ ઓસડ કડવું છે. | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}}નાણું આપે નરભો રે, વાવરજો, છોગાળા! | ||
નાણું આપે નરભો રે, વાવરજો, છોગાળા! | |||
ગાંઠ બાંધજો તાણી રે, ધોળી ધજાવાળા! | ગાંઠ બાંધજો તાણી રે, ધોળી ધજાવાળા! | ||