બાળ કાવ્ય સંપદા/પીળું પતંગિયું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
પીળું પતંગિયું આવે ને જાય,
પીળું પતંગિયું આવે ને જાય,
પકડ્યું કોઈથી ના પકડાય.  {{right|પીળું.}}
પકડ્યું કોઈથી ના પકડાય.  {{right|પીળું.}}
ફૂલડે ફૂલડે બેસતું રે જાય,
ફૂલડે ફૂલડે બેસતું રે જાય,
હવાના હીંચકે હીંચતું જાય. {{right|પીળું.}}
હવાના હીંચકે હીંચતું જાય. {{right|પીળું.}}
પીળું કરેણ ફૂલ ખરી ખરી જાય,
પીળું કરેણ ફૂલ ખરી ખરી જાય,
ખર્યું એવું શિવચરણે જાય. {{right|પીળું.}}
ખર્યું એવું શિવચરણે જાય. {{right|પીળું.}}
કરે ધરી શિવ સૂંઘવા જાય,
કરે ધરી શિવ સૂંઘવા જાય,
ફૂલ પતંગિયું બની બની જાય. {{right|પીળું.}}
ફૂલ પતંગિયું બની બની જાય. {{gap}}{{right|પીળું.}}
 
શિશુ બની શિવ પકડવા જાય,
શિશુ બની શિવ પકડવા જાય,
પીળું પતંગિયું ના પકડાય,
પીળું પતંગિયું ના પકડાય,

Navigation menu