26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. થોડાંક ગ્રીષ્મચિત્રો|જયન્ત પાઠક}} <poem> '''૧. પહાડ''' આ વૃક્ષો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
'''૧. પહાડ''' | '''૧. પહાડ''' | ||
આ વૃક્ષો વગરનો પહાડ | આ વૃક્ષો વગરનો પહાડ | ||
કાઢી પાતળી ઝરણાની જીભને બ્હાર | કાઢી પાતળી ઝરણાની જીભને બ્હાર | ||
Line 8: | Line 9: | ||
છાયા વિનાની શેરીમાં ના હોય જાણે | છાયા વિનાની શેરીમાં ના હોય જાણે | ||
હાંફતો કો શ્વાન! | હાંફતો કો શ્વાન! | ||
'''૨. તડકો''' | '''૨. તડકો''' | ||
ખર સમો આ પ્રખર તડકો ગ્રીષ્મનો | ખર સમો આ પ્રખર તડકો ગ્રીષ્મનો | ||
નીચી નમાવી ડોક | નીચી નમાવી ડોક | ||
Line 15: | Line 18: | ||
આળોટતો, ચત્તો પડી જોયા કરે | આળોટતો, ચત્તો પડી જોયા કરે | ||
જાતે ઉડાડી ધૂળને! | જાતે ઉડાડી ધૂળને! | ||
'''૩. સૂર્ય''' | '''૩. સૂર્ય''' | ||
સૂર્ય ગ્રીષ્મસવારનો | સૂર્ય ગ્રીષ્મસવારનો | ||
લાલ જ્વાળા શો ચમકતો અશ્વ | લાલ જ્વાળા શો ચમકતો અશ્વ | ||
કેશવાળીમાં પરોવી શ્વેત મણકા સ્વેદના | કેશવાળીમાં પરોવી શ્વેત મણકા સ્વેદના | ||
પ્હાડ પરથી ઊતરે... | પ્હાડ પરથી ઊતરે... | ||
'''૪. ખાખરા''' | '''૪. ખાખરા''' | ||
કાળા પથ્થરોનો પ્હાડ | કાળા પથ્થરોનો પ્હાડ | ||
ઉપર લાલચટ્ટાક ખાખરા ખીલ્યા — | ઉપર લાલચટ્ટાક ખાખરા ખીલ્યા — | ||
સિંહનખના ઠેર ઠેર પ્રહાર | સિંહનખના ઠેર ઠેર પ્રહાર | ||
કેટલા આ લોહીઝરતા હાથીના દેહે ઝીલ્યા! | કેટલા આ લોહીઝરતા હાથીના દેહે ઝીલ્યા! | ||
'''૫. નદી''' | '''૫. નદી''' | ||
રેતના બે દીર્ઘ પટને ચીરતો | રેતના બે દીર્ઘ પટને ચીરતો | ||
પાતળો આ ગ્રીષ્મસરિતાનો પ્રવાહ — | પાતળો આ ગ્રીષ્મસરિતાનો પ્રવાહ — | ||
સૂર્યમાં ચળકી રહી શી | સૂર્યમાં ચળકી રહી શી | ||
સોંસરી નીકળી જતી તલવાર પાણીદાર, વાહ! | સોંસરી નીકળી જતી તલવાર પાણીદાર, વાહ! | ||
૫-૬-૧૯૮૬ | ૫-૬-૧૯૮૬ | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૮૦-૩૮૧)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૮૦-૩૮૧)}} |
edits