232
edits
No edit summary |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“અમેરિકાનો ચિરંતન ચહેરો' એ નવી દુનિયાનું સાહિત્ય છે; એક વિશ્વસંસ્કૃતિનું તથા રાષ્ટ્રની જૂની સીમાઓ અને અસ્મિતા ભૂંસી નાખતી વિમાનયુગની પ્રક્રિયાનું ધોતક છે. પિછાણવાની કલાને અક્ષુણ્ણ રાખી તેનો નવી પરિસ્થિતિઓમાં કવિ વિનિયોગ કરે છે. એ સાંસ્કૃતિક સેળભેળની ઊપજ નથી પણ નૂતન માનવ-સર્જનની નિષ્પત્તિ છે. લોકપ્રિય ભારતીય પુસ્તકો, જે અંગ્રેજી ભાષાના વાચકો માટે અંગ્રેજીમાં લખાય છે, તેનાથી તદન ભિન્ન આ કાવ્યસંગ્રહ ભારતની ભાષાના ગહન-ગભીર ધરાના નિર્મળ નીરમાંથી ઉગમ પામે છે અને એમાં નવા વિશ્વને આત્મસાત્ કરતી ઊંડી પરખથી નિત્યનવ્ય કાવ્યતત્ત્વ ફૂટી નીકળે છે. સમકાલીન વાચકોને અપરિચિત લાગે એવી રીતે એવી પૌરાણિક અને લયમય અભિવ્યક્તિ વચ્ચે આ કાવ્યોની સહજ આવન-જાવન થાય છે. કવિની વિશ્વ માટેની કાળજીભરી ચિંતા અને આગવી વાણીનું અહીં પ્રાધાન્ય છે. | “અમેરિકાનો ચિરંતન ચહેરો' એ નવી દુનિયાનું સાહિત્ય છે; એક વિશ્વસંસ્કૃતિનું તથા રાષ્ટ્રની જૂની સીમાઓ અને અસ્મિતા ભૂંસી નાખતી વિમાનયુગની પ્રક્રિયાનું ધોતક છે. પિછાણવાની કલાને અક્ષુણ્ણ રાખી તેનો નવી પરિસ્થિતિઓમાં કવિ વિનિયોગ કરે છે. એ સાંસ્કૃતિક સેળભેળની ઊપજ નથી પણ નૂતન માનવ-સર્જનની નિષ્પત્તિ છે. લોકપ્રિય ભારતીય પુસ્તકો, જે અંગ્રેજી ભાષાના વાચકો માટે અંગ્રેજીમાં લખાય છે, તેનાથી તદન ભિન્ન આ કાવ્યસંગ્રહ ભારતની ભાષાના ગહન-ગભીર ધરાના નિર્મળ નીરમાંથી ઉગમ પામે છે અને એમાં નવા વિશ્વને આત્મસાત્ કરતી ઊંડી પરખથી નિત્યનવ્ય કાવ્યતત્ત્વ ફૂટી નીકળે છે. સમકાલીન વાચકોને અપરિચિત લાગે એવી રીતે એવી પૌરાણિક અને લયમય અભિવ્યક્તિ વચ્ચે આ કાવ્યોની સહજ આવન-જાવન થાય છે. કવિની વિશ્વ માટેની કાળજીભરી ચિંતા અને આગવી વાણીનું અહીં પ્રાધાન્ય છે. | ||
આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ-વાદી કે સ્વ-રચ્યું-પચ્યું નથી. એ પરા-અર્વાચીન (0૦5 પણ નથી, અર્થાત્ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી. “અમેરિકાનો ચિરંતન ચહેરો' નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ-ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ-ચેતનાના મહદ્ સત્યો વચ્ચે ઉભય-દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્ષિક કે વિધિવિધાન પૂરતો સીમિત નથી, પરંતુ જગતને અધ્યાત્મમાં યોજવા એને સુદ્રઢ કરવા જાણે પાંખો ફફડાવે છે. રૂપકો જો કે ભારતીય અને હિન્દુ છે પરંતુ અભિવ્યક્ત વસ્તુ વૈશ્ચિક છે. આ સંગ્રહનાં ઘણાં કાવ્યો અન્યોન્ય સંબંધ ધરાવતા વિષયોને આવરે છે- અદ્રશ્યની વાસ્તવિકતા, અને ભાવનું પ્રાધાન્ય, વિધાયક અભિગમ, તમસ અને વિનાશની હાજરીમાં બળૂકી | આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ-વાદી કે સ્વ-રચ્યું-પચ્યું નથી. એ પરા-અર્વાચીન (0૦5 પણ નથી, અર્થાત્ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી. “અમેરિકાનો ચિરંતન ચહેરો' નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ-ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ-ચેતનાના મહદ્ સત્યો વચ્ચે ઉભય-દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્ષિક કે વિધિવિધાન પૂરતો સીમિત નથી, પરંતુ જગતને અધ્યાત્મમાં યોજવા એને સુદ્રઢ કરવા જાણે પાંખો ફફડાવે છે. રૂપકો જો કે ભારતીય અને હિન્દુ છે પરંતુ અભિવ્યક્ત વસ્તુ વૈશ્ચિક છે. આ સંગ્રહનાં ઘણાં કાવ્યો અન્યોન્ય સંબંધ ધરાવતા વિષયોને આવરે છે- અદ્રશ્યની વાસ્તવિકતા, અને ભાવનું પ્રાધાન્ય, વિધાયક અભિગમ, તમસ અને વિનાશની હાજરીમાં બળૂકી "હા" ઉચ્ચારતો મહાપ્રાણ અને વ્યક્તિગત જીવનનો વ્યાપક જીવન-પટ સાથે સંબંધ. આ એક અધ્યાત્મગ્રંથ છે, એ દૃષ્ટિએ કે આ સર્જનની પરકમ્મા એવી સતત અભીપ્સા છે, જે માનવનાં તમસ્ કર્મો - ગુલામી, માનવસંહાર અને ભૌતિકતાને પડકારે છે અને એનો ઉત્તર સર્જન, આનંદ અને અમૃતમય જીવનના ઉદ્ઘોષમાં આપે છે. | ||
આ કાવ્યોમાં એવું સર્વાશ્લેષી દર્શન છે જે સ્થાનિક પરંપરા, સંપ્રદાયના દેવતાઓ-દેવીઓથી આરંભ કરી નવા જ પ્રદેશોમાં ત્વરાથી વિસ્તરે છે, નવી દૃષ્ટિના નિરીક્ષણથી સનાતન વિષયોને પુનઃ પ્રસ્થાપિત કરે છે. | આ કાવ્યોમાં એવું સર્વાશ્લેષી દર્શન છે જે સ્થાનિક પરંપરા, સંપ્રદાયના દેવતાઓ-દેવીઓથી આરંભ કરી નવા જ પ્રદેશોમાં ત્વરાથી વિસ્તરે છે, નવી દૃષ્ટિના નિરીક્ષણથી સનાતન વિષયોને પુનઃ પ્રસ્થાપિત કરે છે. | ||
પ્રગટ-વાસ્તવિક અને પૌરાણિક-સનાતન વચ્ચેની એની આવન-જાવનમાં દામિની-સમાં આ કાવ્યો ભારતીય શાસ્ત્રીય ગ્રંથનિધિની મેઘગર્જનાના પ્રતિઘોષ છે- ઉપનિષદ્, ભગવદ્ગીતા, વેદાન્ત ઇત્યાદિના. આ નવ્ય કાવ્યોમાં જે ચોમેર, ભવ્ય શાસ્ત્રના સ્ફટિક-સંદર્ભ બંધાય છે તે તો ઉપરવાસ ન્યુયોર્ક કે બાલ્ટીમોર કે કેલિફોર્નિયાના તટની પર્વતમાળામાંયે ઉપસ્થિત છે. એક પ્રત્યક્ષ જેમ કવિ પોતાને શોધની એવી પ્રક્રિયામાં સતત અનાવૃત કરે છે, કે જે સર્વત્ર છે તે સહજપણે ન્યુ જર્સમાં પણ જડે છે. અમેરિકન હાઈ-વે પર વળાંક લેતા કવિને એમનાં કાવ્યોમાં અનુસરતાં આપણને જાણવા મળે છે કે એ તો હિમાલયની દિશાચિહ્નોનાં જાણે બોર્ડ વાંચી રહ્યા છે. | પ્રગટ-વાસ્તવિક અને પૌરાણિક-સનાતન વચ્ચેની એની આવન-જાવનમાં દામિની-સમાં આ કાવ્યો ભારતીય શાસ્ત્રીય ગ્રંથનિધિની મેઘગર્જનાના પ્રતિઘોષ છે- ઉપનિષદ્, ભગવદ્ગીતા, વેદાન્ત ઇત્યાદિના. આ નવ્ય કાવ્યોમાં જે ચોમેર, ભવ્ય શાસ્ત્રના સ્ફટિક-સંદર્ભ બંધાય છે તે તો ઉપરવાસ ન્યુયોર્ક કે બાલ્ટીમોર કે કેલિફોર્નિયાના તટની પર્વતમાળામાંયે ઉપસ્થિત છે. એક પ્રત્યક્ષ જેમ કવિ પોતાને શોધની એવી પ્રક્રિયામાં સતત અનાવૃત કરે છે, કે જે સર્વત્ર છે તે સહજપણે ન્યુ જર્સમાં પણ જડે છે. અમેરિકન હાઈ-વે પર વળાંક લેતા કવિને એમનાં કાવ્યોમાં અનુસરતાં આપણને જાણવા મળે છે કે એ તો હિમાલયની દિશાચિહ્નોનાં જાણે બોર્ડ વાંચી રહ્યા છે. | ||