31,439
edits
(+૧) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|ટોપીઓ ભરતી સ્ત્રીઓ|}} | {{Heading|ટોપીઓ ભરતી સ્ત્રીઓ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવંતી ઉંમર... દેખાવડી, જરા અલ્લડ ને વાચાળ. અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, ટાચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતા | મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવંતી ઉંમર... દેખાવડી, જરા અલ્લડ ને વાચાળ. અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, ટાચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતા : ‘જલદી જલદી દીકરાની મા થા.’ | ||
ને સહુ ખીખીખીખી હસી પડી હતી. | ને સહુ ખીખીખીખી હસી પડી હતી. | ||
મોં પર કાયમ મરકલું હોય, ને પગમાં ઝાંઝર. | મોં પર કાયમ મરકલું હોય, ને પગમાં ઝાંઝર. | ||