રામચન્દ્ર પટેલની કવિતા/આંગણે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+૧)
 
(+1)
 
Line 5: Line 5:
કે આંગણે કાગડો બોલ્યો,
કે આંગણે કાગડો બોલ્યો,
મૂઈ મીં તો ઓરડો ખોલ્યો.
મૂઈ મીં તો ઓરડો ખોલ્યો.
આ પા દોડું ને પેલીપા નાચું
આ પા દોડું ને પેલીપા નાચું
મેડી ચઢીને જોઉં આઘે;
મેડી ચઢીને જોઉં આઘે;
વગડો લાગે લીલોકુંજાર બાઈ!
વગડો લાગે લીલોકુંજાર બાઈ!
સારસનો ટૌકો આવી વાગે,
સારસનો ટૌકો આવી વાગે,
–દરિયો દર્પણમાં ડોલ્યો... કે આંગણે
–દરિયો દર્પણમાં ડોલ્યો... {{right|કે આંગણે}}


પ્હેરી ઓઢીને બારણે ઊભી
પ્હેરી ઓઢીને બારણે ઊભી
Line 15: Line 16:
લીંપણમાં મોરપેંછાંના ઝગારા
લીંપણમાં મોરપેંછાંના ઝગારા
ચૂલામાં ઊડે રે રાખ,
ચૂલામાં ઊડે રે રાખ,
–પીઠીમાં જવારો ઝબોળ્યો... કે આંગણે
–પીઠીમાં જવારો ઝબોળ્યો... {{right|કે આંગણે}}


તાસકમાં ફૂલ-ધરો લીધાં
તાસકમાં ફૂલ-ધરો લીધાં
Line 21: Line 22:
ટોડલે ટાંક્યાં આંબાનાં પાન
ટોડલે ટાંક્યાં આંબાનાં પાન
લાપસીમાં ઘી-ની ધાર,
લાપસીમાં ઘી-ની ધાર,
–કંકાવટીમાં અંગૂઠો ડબોળ્યો... કે આંગણે
–કંકાવટીમાં અંગૂઠો ડબોળ્યો... {{right|કે આંગણે}}
</poem>}}
</poem>}}
<br>
<br>

Navigation menu