મારી હકીકત/૩ નંદશંકર તુલજાશંકર મહેતાને: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૩ નંદશંકર તુલજાશંકર મહેતાને | }} {{Poem2Open}} <center> (૧) </center> તા. ૧૭ અકટોબર ૧૮૬૮ ભાઈ (?) નંદશંકર જો કે કેટલાએક જણે તમારા ખારીલા સ્વભાવ વિષે મને દાખલા સાથે કહ્યું છે ને ડાંડિયામાં મોતીરામ...")
 
No edit summary
Line 23: Line 23:
હવે વધારે લખવાની જરૂરી રહી નથી. મરતી મૈત્રીની સેવામાં તેને છેલ્લાં આપવાનાં ઓસડમાં મારી તરફથી કંઈ ઋણું ન રહેવું જોઈયે, માટે ઉપર પ્રમાણે લખ્યું છે. પછી તે જીવો કે મરો. મરવા તો પડી છે ને હું તો મોયલી જ સમજું છઉં. હૈયામેલ ને ભણેલાની ઠગાઈ કરતાં ખુલ્લું દિલ ને ન ભણેલાની અવિવેક જેવી લાગતી લાગણી વધારે સારી સમજું છઉં. તમારી જેવી ચાલ ચલાવનારા બીજા કેટલાક મારા સંબંધમાં હતા ને છે, પણ તેઓને આવો કાગળ લખ્યો નથી. તમારે વિષે જે કેટલુંક સારૂં મત મારા મનમાં અગાડીને ઠસેલું છે તેથી જ આ લખવાનું ટેકવાળું સમજું છઉં. જોઈએ હવે –

લી. જેવો તમે સમજો તેવો નર્મદાશંકર.
{{Right|'''લી. જેવો તમે સમજો તેવો નર્મદાશંકર.'''}}

<center>(૨) </center>
 
<center> (૨) </center>

તા. ૨૧ અક્ટોબર સને ૧૮૬૮
તા. ૨૧ અક્ટોબર સને ૧૮૬૮
Line 53: Line 54:
લી. સજ્જનની સજ્જનાઈમાં મગ્ન રહેતો,
લી. સજ્જનની સજ્જનાઈમાં મગ્ન રહેતો,

નર્મદાશંકરની સલામ.
{{Right|'''નર્મદાશંકરની સલામ.'''}}
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu