31,377
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 4: | Line 4: | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/ba/Rachanavali_135.mp3 | |||
}} | |||
<br> | |||
૧૩૫. શિવતાંડવસ્તોત્ર (રાવણ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ટેલિવિઝનની દૂરદર્શન ચેનલ પર ‘મહાભારત’ અને ‘રામાયણ'ની એકવાર બોલબાલા રહી છે. આ દ્વારા પ્રજાએ પોતાના બંને મહાકાવ્યપુરાણોમાં રસ લીધો. અલબત્ત, કેલેન્ડરિયા આકૃતિઓ અને રંગોમાં ભભકતી આ શ્રેણીમાં રામાનંદ સાગરે ફિલ્મી મસાલો અને તરકીબો સારી પેઠે અજમાવેલાં. તેમ છતાં, ‘રામાયણ'માં રાવણ જેવા ખલનાયકની ભૂમિકાને રામથી પણ સવાઈ બનાવી દેનાર અરવિન્દ ત્રિવેદી જેવા નટને ઝટ ભૂલી શકાય તેમ નથી અને તેમાં ય ‘રામાયણ’ શ્રેણીમાં રાવણના પ્રવેશ અને રાવણના શુદ્ધ ઉચ્ચારો સાથે રજૂ થયેલું ‘શિવતાંડવસ્તોત્ર’ રામાનંદ સાગરની દૃષ્ટિનું પરિણામ છે. રાવણના પ્રવેશ વખતે રાવણે લખેલા ‘શિવતાંડવસ્તોત્ર' વિના રાવણનો ઉત્તમ પરિચય બીજું કોણ આપી શકે? | ટેલિવિઝનની દૂરદર્શન ચેનલ પર ‘મહાભારત’ અને ‘રામાયણ'ની એકવાર બોલબાલા રહી છે. આ દ્વારા પ્રજાએ પોતાના બંને મહાકાવ્યપુરાણોમાં રસ લીધો. અલબત્ત, કેલેન્ડરિયા આકૃતિઓ અને રંગોમાં ભભકતી આ શ્રેણીમાં રામાનંદ સાગરે ફિલ્મી મસાલો અને તરકીબો સારી પેઠે અજમાવેલાં. તેમ છતાં, ‘રામાયણ'માં રાવણ જેવા ખલનાયકની ભૂમિકાને રામથી પણ સવાઈ બનાવી દેનાર અરવિન્દ ત્રિવેદી જેવા નટને ઝટ ભૂલી શકાય તેમ નથી અને તેમાં ય ‘રામાયણ’ શ્રેણીમાં રાવણના પ્રવેશ અને રાવણના શુદ્ધ ઉચ્ચારો સાથે રજૂ થયેલું ‘શિવતાંડવસ્તોત્ર’ રામાનંદ સાગરની દૃષ્ટિનું પરિણામ છે. રાવણના પ્રવેશ વખતે રાવણે લખેલા ‘શિવતાંડવસ્તોત્ર' વિના રાવણનો ઉત્તમ પરિચય બીજું કોણ આપી શકે? | ||