સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/મેથ્યુ આર્નલ્ડની કવિતાભાવના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:
<ref>‘...The superior character of truth and seriousness, in the matter and substance of the best poetry, is inseparable from the superiority of diction and movement marking its style and manner.' એજન, ૧૩.</ref>એ કારણે જ, આર્નલ્ડ, કવિતાના વસ્તુ અને અંતસ્તત્ત્વને માટે કાવ્યગત ઉચ્ચ સત્ય અને ગાંભીર્ય જેટલાં અનિવાર્ય છે એટલી જ આવશ્યકતા, એનાં શૈલી અને રીતિને, પદછટા અને સાંદોલ લયગતિની સંવાદભંગિની છે–એવો અભિપ્રાય ઉચ્ચારે છે. આથી, કવિતાની શૈલી અને રીતિમાં આંદોલન-સંચલનની માત્રા જેટલી ઓછી તેટલે અંશે તેના વિષય અને વિચારતત્ત્વને સત્ય અને ગાંભીર્યની ખોટ રહેવાની. આ રીતે, કવિતાના આંતર-અર્થ-ઉપાદાન (વસ્તુ અને અંતસ્તત્ત્વ)માં સૂક્ષ્મ રસાયણરૂપે રહેલાં સત્ય અને ગાંભીર્ય, તથા બાહ્ય-શબ્દ-ઉપાદાન (શૈલી અને રીતિ)ના ધારકબળ રૂપે રહેલા પદછટા અને સાંદોલ ગત્યાત્મકતાના ભીતરી અનુબંધને અનિવાર્ય ઠરાવી, ઉત્તમ કવિતાના આંતરબાહ્ય સંવિધાનનું વ્યાકરણ માંડી આપે છે. ઉત્તમ કવિતાના રચનાવિધાનનો આર્નલ્ડનો ખ્યાલ, આ પ્રકારની આકૃતિમાં મૂકી શકાય :

{{Poem2Close}}
{{Poem2Close}}
  કવિતા
                                               
                                        ઉપાદાન
[[File:SMS Labhshankar Purohit - 2.jpg|300px|center]]
 
        અર્થાત્મક                                                        શબ્દાત્મક
 
          વસ્તુ  (matter) અંતસ્તત્ત્વ (substance) શૈલી (style) રીતિ (manner)
 
            सत्य (truth)                                  પદછટા (direction)
  गांभीर्य (seriouness)                                              સાંદોલ લયગતિ (movement)
 
                                ઉત્તમ કવિતા (best poetry)
                                              
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu