32,222
edits
No edit summary |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
લયરસિત માત્રિક સંધિએકમોની મેળવણીથી રચાતો આ ગેયતાપરક પદ્યબંધ મધ્યકાલીન ઊર્મિકવિતાનો ધોરી માર્ગ બની રહ્યો. લયસંસૃષ્ટિની રમણીયતા લેખે એમાં આંતરપ્રાસ, અંત્યપ્રાસ અને માત્રાપૂરણી માટે અર્થરિક્ત પૂરકો ઉમેરાતાં થયાં. એ કાળે જનસમુદાયમાં પ્રચલિત લોકઢાળો, એમની શ્રુતિરંજકતાના કામણબળે તથા શિષ્ટ સંગીતના રાગોની આછી છાંટ એમાં ભળતાં આ પદ્યબંધો ‘દેશીઓ' તરીકે થપાઈ ચૂક્યા. | લયરસિત માત્રિક સંધિએકમોની મેળવણીથી રચાતો આ ગેયતાપરક પદ્યબંધ મધ્યકાલીન ઊર્મિકવિતાનો ધોરી માર્ગ બની રહ્યો. લયસંસૃષ્ટિની રમણીયતા લેખે એમાં આંતરપ્રાસ, અંત્યપ્રાસ અને માત્રાપૂરણી માટે અર્થરિક્ત પૂરકો ઉમેરાતાં થયાં. એ કાળે જનસમુદાયમાં પ્રચલિત લોકઢાળો, એમની શ્રુતિરંજકતાના કામણબળે તથા શિષ્ટ સંગીતના રાગોની આછી છાંટ એમાં ભળતાં આ પદ્યબંધો ‘દેશીઓ' તરીકે થપાઈ ચૂક્યા. | ||
લયરસિત માત્રિક સંધિએકમોની મેળવણીથી રચાતો આ ગેયતાપરક પદ્યબંધ મધ્યકાલીન ઊર્મિકવિતાનો ધોરી માર્ગ બની રહ્યો. લયસંસૃષ્ટિની રમણીયતા લેખે એમાં આંતરપ્રાસ, અંત્યપ્રાસ અને માત્રાપૂરણી માટે અર્થરિક્ત પૂરકો ઉમેરાતાં થયાં. એ કાળે જનસમુદાયમાં પ્રચલિત લોકઢાળો, એમની શ્રુતિરંજકતાના કામણબળે તથા શિષ્ટ સંગીતના રાગોની આછી છાંટ એમાં ભળતાં આ પદ્યબંધો ‘દેશીઓ' તરીકે થપાઈ ચૂક્યા. છેક દયારામ પર્યન્તની મધ્યકાલીન કવિતા આ લયસ્પૃષ્ટ ગાનતરેહો - દેશીઓ થકી રળિયાત છે. લાંબા કે ટૂંકા ફલકમાં ભાવપ્રસાર સાધતી આ ઢબની ગેય રચનાઓ - ચંડીદાસ, વિદ્યાપતિ, સૂરદાસ, કબીર, નરસિંહ, મીરાં વગેરે નાનામોટા અનેક કવિઓ પાસેથી અતિવિપુલ પ્રમાણમાં મળતી રહી; એટલું જ નહિ સમગ્ર ઉત્તર ભારતની ભાષાઓમાં આ પ્રકારની ગેયતાધર્મી પદ્યરચનાઓ પદ તરીકે સાર્વત્રિક સ્વીકૃતિ પામી ને એ ઓળખથી સંજ્ઞિત થઈ ચૂકી. | લયરસિત માત્રિક સંધિએકમોની મેળવણીથી રચાતો આ ગેયતાપરક પદ્યબંધ મધ્યકાલીન ઊર્મિકવિતાનો ધોરી માર્ગ બની રહ્યો. લયસંસૃષ્ટિની રમણીયતા લેખે એમાં આંતરપ્રાસ, અંત્યપ્રાસ અને માત્રાપૂરણી માટે અર્થરિક્ત પૂરકો ઉમેરાતાં થયાં. એ કાળે જનસમુદાયમાં પ્રચલિત લોકઢાળો, એમની શ્રુતિરંજકતાના કામણબળે તથા શિષ્ટ સંગીતના રાગોની આછી છાંટ એમાં ભળતાં આ પદ્યબંધો ‘દેશીઓ' તરીકે થપાઈ ચૂક્યા. છેક દયારામ પર્યન્તની મધ્યકાલીન કવિતા આ લયસ્પૃષ્ટ ગાનતરેહો - દેશીઓ થકી રળિયાત છે. લાંબા કે ટૂંકા ફલકમાં ભાવપ્રસાર સાધતી આ ઢબની ગેય રચનાઓ - ચંડીદાસ, વિદ્યાપતિ, સૂરદાસ, કબીર, નરસિંહ, મીરાં વગેરે નાનામોટા અનેક કવિઓ પાસેથી અતિવિપુલ પ્રમાણમાં મળતી રહી; એટલું જ નહિ સમગ્ર ઉત્તર ભારતની ભાષાઓમાં આ પ્રકારની ગેયતાધર્મી પદ્યરચનાઓ પદ તરીકે સાર્વત્રિક સ્વીકૃતિ પામી ને એ ઓળખથી સંજ્ઞિત થઈ ચૂકી. | ||
આખાયે મધ્યકાળ દરમ્યાન પદનો, ધ્રુવ/અંતરાના સંકુલોનો બહિરંગ ઘાટ, તમામ પ્રકારની પદ્યાત્મક અભિવ્યક્તિ માટે સુકર અને સર્વસુલભ બની રહ્યો. અંતર્વસ્તુની વિષયગત ખાસિયત; આંતરિક ચરણોની ક્રમિકતામાં પ્રયોજાતી ચાતુરી; સાંપ્રદાયિક ઉપાસના વા અનુષ્ઠાનને લગતાં વૈધાનિક(ritual) કે નૈમિત્તિક હેતુઓ, સાંધિક નૃત્તક્રમોમાં નર્તન/ગાનના સહોપચાર કે સંગતિ; ગાનનિમિત્તના પ્રસ્તુતિભેદ, ગાયનપદ્ધતિની તાલપરક અલગતાઃ આવાં નોખનોખાં પ્રયોજનને કારણે જ પદના ઘાટમાં ઊતરતી કૃતિઓ ‘રાસ', ‘રાસડો', ‘ગરબી', ‘ગરબો', ‘હીંચ', ‘હમચી’, ‘ધોળ’, ‘થાળ', ‘હાલરડું', ‘આરતી', ‘કીર્તન', ‘કીરંતન', ‘તિથિ', ‘વાર', ‘મહીના', ‘ભજન', (એમાંયે વળી ‘પરભાતી’ | આખાયે મધ્યકાળ દરમ્યાન પદનો, ધ્રુવ/અંતરાના સંકુલોનો બહિરંગ ઘાટ, તમામ પ્રકારની પદ્યાત્મક અભિવ્યક્તિ માટે સુકર અને સર્વસુલભ બની રહ્યો. અંતર્વસ્તુની વિષયગત ખાસિયત; આંતરિક ચરણોની ક્રમિકતામાં પ્રયોજાતી ચાતુરી; સાંપ્રદાયિક ઉપાસના વા અનુષ્ઠાનને લગતાં વૈધાનિક(ritual) કે નૈમિત્તિક હેતુઓ, સાંધિક નૃત્તક્રમોમાં નર્તન/ગાનના સહોપચાર કે સંગતિ; ગાનનિમિત્તના પ્રસ્તુતિભેદ, ગાયનપદ્ધતિની તાલપરક અલગતાઃ આવાં નોખનોખાં પ્રયોજનને કારણે જ પદના ઘાટમાં ઊતરતી કૃતિઓ ‘રાસ', ‘રાસડો', ‘ગરબી', ‘ગરબો', ‘હીંચ', ‘હમચી’, ‘ધોળ’, ‘થાળ', ‘હાલરડું', ‘આરતી', ‘કીર્તન', ‘કીરંતન', ‘તિથિ', ‘વાર', ‘મહીના', ‘ભજન', (એમાંયે વળી ‘પરભાતી’, ‘રામગરી', ‘સાવળ', ‘આરાધ' વગેરે) – આવા ભિન્ન ભિન્ન પ્રભેદો તરીકે ચલણી બની. આપણે એ ન વીસરવું ઘટે કે આ પ્રાકારિક સંજ્ઞાઓ પરસ્પર વ્યાવર્તક ન પણ હોય; કેમકે આવી ઓળખ પાછળ કાંઈ નિરપેક્ષ શબ્દકૃતિ તરીકે જ, આ રચનાઓને પ્રમાણતું, એકાંતિક કાવ્યશાસ્ત્રીય ધોરણ નહિ, પણ કૃતિનો કાવ્યેતર પ્રયોગસંદર્ભ નિર્ણાયક હોય છે. સાંપ્રદાયિક ઉપક્રમોમાં નારીવૃંદ દ્વારા, બેઠાંબેઠાં ઝિલાતું કે ચાલતાં ચાલતાં ગવાતું કોઈ પદ ‘ધોળ'ની ઓળખ પામે; તો એ જ પદ, સ્ત્રીઓના મંડલાકાર સાંધિક નૃત્તના સહોપચારી તરીકે ‘ગરબી’ કે ‘રાસ' તરીકે ઓળખાતું હોય; તો વળી, કટિપર્યન્ત અંગવળાંક સાથે પારસ્પરિક તાલીમેળાપ અને તિર્યક ચાલથી અવળસવળ કુંડલાકાર ગતિ દાખવતા વિલક્ષણ સાંધિક નૃત્ત ‘હમચી’માં સહકારિતા સાચવીને દ્રુત ગતિએ ગવાતી એ જ પદરચના ‘હમચી’ તરીકે પણ ઉલ્લેખાતી હોય છે. મધ્યકાળના આ પદપ્રભેદોનો મુદ્દો સુવાંગ ને લાંબી જગ્યા રોકે એવો છે, એટલે એમાં ઊંડે ન ઊતરતાં, અહીં પ્રસ્તુત ગરબી/ગરબો, રાસ/ રાસડો, પદ/ધોળ : આટલી સંજ્ઞાઓને લગતી ટૂંકી નૂકતેચીની મુનાસબ માનું છું. | ||
શક્તિઉપાસનાના વૈધાનિક યોગે ‘ગરબો’/ ‘ગરબી' જેવી મૂલતઃ પાત્ર/પદાર્થની સંકેતક સંજ્ઞાઓ, એ સંદર્ભે પ્રયોજાતાં મંડલાકાર સાંથિક નૃત્તવિશેષનો અર્થસંકેત પણ ધારતી થઈ. અર્થવિસ્તારના આગલા ક્રમે, આ સંજ્ઞાઓ, આવાં નૃત્તોની ગાનસંગત ધરાવતી પદ્યરચનાઓ માટે પણ પ્રચલિત થવા માંડી. આ બંને સંજ્ઞાઓ, પાત્ર/ પદાર્થવિશેષ, વિશિષ્ટ નૃત્ત અને સહોપચારી પદ્યરચના – એવા ત્રણેય સંકેતો ધારતી હોવાનું પ્રમાણ સત્તરમા શતકના કવિ ભાણદાસની ગરબીરચનામાં મળે છે.૧<ref>૧. ‘ગગનમંડળની ગાગરડી રે, ગુણ ગરબી રે,<br> | શક્તિઉપાસનાના વૈધાનિક યોગે ‘ગરબો’/ ‘ગરબી' જેવી મૂલતઃ પાત્ર/પદાર્થની સંકેતક સંજ્ઞાઓ, એ સંદર્ભે પ્રયોજાતાં મંડલાકાર સાંથિક નૃત્તવિશેષનો અર્થસંકેત પણ ધારતી થઈ. અર્થવિસ્તારના આગલા ક્રમે, આ સંજ્ઞાઓ, આવાં નૃત્તોની ગાનસંગત ધરાવતી પદ્યરચનાઓ માટે પણ પ્રચલિત થવા માંડી. આ બંને સંજ્ઞાઓ, પાત્ર/ પદાર્થવિશેષ, વિશિષ્ટ નૃત્ત અને સહોપચારી પદ્યરચના – એવા ત્રણેય સંકેતો ધારતી હોવાનું પ્રમાણ સત્તરમા શતકના કવિ ભાણદાસની ગરબીરચનામાં મળે છે.૧<ref>૧. ‘ગગનમંડળની ગાગરડી રે, ગુણ ગરબી રે,<br> | ||
તેણિ રયિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે !'<br> | તેણિ રયિ ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે !'<br> | ||