31,397
edits
(inverted comas corrected) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
દોઢાવેલી એક કડી સહિત ૪૧ કડીમાં મળીને સાત ખંડકોમાં વિસ્તરતી ‘જટાયુ' રચનામાં નાયકસંબદ્ધ મૂળ પુરાવૃત્ત તો એકંદરે ૮૩ પંક્તિઓમાંથી રોકડી ચાર પંક્તિમાં જ ઘટાવાયું છે. સીતા-રાવણ-જટાયુ-ઘટનાના વૃત્તને ખંડક ૬ની પાંચમી કડીના ઉત્તરાર્ધ અને દોઢાવેલી છઠ્ઠી કડીના ત્રણ પંક્તિઓમાં ઘનીકૃત કરીને સમાવી લે છે : | દોઢાવેલી એક કડી સહિત ૪૧ કડીમાં મળીને સાત ખંડકોમાં વિસ્તરતી ‘જટાયુ' રચનામાં નાયકસંબદ્ધ મૂળ પુરાવૃત્ત તો એકંદરે ૮૩ પંક્તિઓમાંથી રોકડી ચાર પંક્તિમાં જ ઘટાવાયું છે. સીતા-રાવણ-જટાયુ-ઘટનાના વૃત્તને ખંડક ૬ની પાંચમી કડીના ઉત્તરાર્ધ અને દોઢાવેલી છઠ્ઠી કડીના ત્રણ પંક્તિઓમાં ઘનીકૃત કરીને સમાવી લે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા સ્વાંગને સજી | {{Block center|'''<poem>‘ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા સ્વાંગને સજી | ||
રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડયો ને ગીધ તુરંત | રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડયો ને ગીધ તુરંત | ||
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, | એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, | ||
હા હા! હા હા ! હાર્યો, જીવનનો હવે ટૂંકડો અંત.</poem>}} | હા હા! હા હા ! હાર્યો, જીવનનો હવે ટૂંકડો અંત.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ મૂળ કથાવૃત્તની પૂર્વે અને ઉત્તરે પ્રયોજાતાં વિસ્તરણો પુરાકથાના સમગ્ર આશયનું પણ વિચલન સાધી આપે છે. ઘટના-પૂર્વ અને ઘટનોત્તર – એમ બંને છેડે અર્થાન્તરસાધક આ વિચલનો પૈકી ખંડક ૧થી ૬માંનું પૂર્વ-વિચલન કાવ્યનાયકની પ્રકૃતિને ઉપલક્ષે છે. તો, ખંડક ૭માનું ઉત્તર-વિચલન નાયકની પ્રકૃતિજન્ય પરિણતિની અંતરવેદનાને ઉપલક્ષે છે. નિરૂપણવિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો ખંડક ૧થી ૬ પર્યંતનું વિચલિત વૃત્ત કૃતિનો મોટો ભાગ રોકે છે. આ છ ખંડકમાં કાવ્યનાયક જટાયુનાં નિવાસ-પરિવેશ, વનવર્ણન, તિર્યક-પ્રાણીસૃષ્ટિની સ્થૂળ જીવનચર્યા, પક્ષીકોટી તરીકે ગીધોની અ-ગતિશીલ ઘટમાળ, ગીધવિશેષ જટાયુની અસાધારણતા, ઉત્કટ ઉડ્ડયનવૃત્તિ અને સાહસપ્રિયતા, કિશોર જટાયુનાં ઉડ્ડયન-સાહસોને કારણે માબાપની વાત્સલ્યપ્રેરી વ્યગ્રતા, યુવાન જટાયુને વનની મર્યાદા ન ઓળંગવા માટેની આણ, ભક્ષ્યશોધ દરમ્યાન, પ્રૌઢ જટાયુ દ્વારા સીમાનું આકસ્મિક ઉલ્લંઘન અને સીમાના અતિક્રમણને કારણે ઊભી થતી કરુણતાનું નિરૂપણ થયું છે. ઈતર ગીધપક્ષીઓ કરતાં જટાયુની અ-સામાન્યતા છે એની આ ‘બહુ ઊડવાની ટેવ'. ‘આ ઉડ્ડયનવૃત્તિથી પ્રેરાઈને સતત આકાશવિહાર, સાહસિકતા, દુષ્પ્રાપ્ય ભક્ષ્યનો આગ્રહ અને ઊંડી વિચારપરાયણતા - જટાયુની પ્રકૃતિની આ વિલક્ષણતાઓ છે. સાહસિક અને ઉડ્ડયનશીલ પ્રકૃતિને કારણે જ એ ‘ભૂખ-ધકેલ્યો’ને ‘ખાલીપાની ઢીંક'થી ‘વનના છેડા'ની પાર જઈ ચડે છે. | આ મૂળ કથાવૃત્તની પૂર્વે અને ઉત્તરે પ્રયોજાતાં વિસ્તરણો પુરાકથાના સમગ્ર આશયનું પણ વિચલન સાધી આપે છે. ઘટના-પૂર્વ અને ઘટનોત્તર – એમ બંને છેડે અર્થાન્તરસાધક આ વિચલનો પૈકી ખંડક ૧થી ૬માંનું પૂર્વ-વિચલન કાવ્યનાયકની પ્રકૃતિને ઉપલક્ષે છે. તો, ખંડક ૭માનું ઉત્તર-વિચલન નાયકની પ્રકૃતિજન્ય પરિણતિની અંતરવેદનાને ઉપલક્ષે છે. નિરૂપણવિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો ખંડક ૧થી ૬ પર્યંતનું વિચલિત વૃત્ત કૃતિનો મોટો ભાગ રોકે છે. આ છ ખંડકમાં કાવ્યનાયક જટાયુનાં નિવાસ-પરિવેશ, વનવર્ણન, તિર્યક-પ્રાણીસૃષ્ટિની સ્થૂળ જીવનચર્યા, પક્ષીકોટી તરીકે ગીધોની અ-ગતિશીલ ઘટમાળ, ગીધવિશેષ જટાયુની અસાધારણતા, ઉત્કટ ઉડ્ડયનવૃત્તિ અને સાહસપ્રિયતા, કિશોર જટાયુનાં ઉડ્ડયન-સાહસોને કારણે માબાપની વાત્સલ્યપ્રેરી વ્યગ્રતા, યુવાન જટાયુને વનની મર્યાદા ન ઓળંગવા માટેની આણ, ભક્ષ્યશોધ દરમ્યાન, પ્રૌઢ જટાયુ દ્વારા સીમાનું આકસ્મિક ઉલ્લંઘન અને સીમાના અતિક્રમણને કારણે ઊભી થતી કરુણતાનું નિરૂપણ થયું છે. ઈતર ગીધપક્ષીઓ કરતાં જટાયુની અ-સામાન્યતા છે એની આ ‘બહુ ઊડવાની ટેવ'. ‘આ ઉડ્ડયનવૃત્તિથી પ્રેરાઈને સતત આકાશવિહાર, સાહસિકતા, દુષ્પ્રાપ્ય ભક્ષ્યનો આગ્રહ અને ઊંડી વિચારપરાયણતા - જટાયુની પ્રકૃતિની આ વિલક્ષણતાઓ છે. સાહસિક અને ઉડ્ડયનશીલ પ્રકૃતિને કારણે જ એ ‘ભૂખ-ધકેલ્યો’ને ‘ખાલીપાની ઢીંક'થી ‘વનના છેડા'ની પાર જઈ ચડે છે. | ||