સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ઢાઢીલીલા : ગાન-નર્તનની ભક્તિકલા: Difference between revisions

inverted comas corrected
No edit summary
(inverted comas corrected)
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Block center|'''<poem>પરંતુ કૃષ્ણચરિત્ર વિષયક આ રાસલીલા ઉપરાંત એક અન્ય લોકકલાનો પુષ્ટિસંપ્રદાયના આરંભકાળે જ સમાદર થયો, તે છે ઢાઢીલીલા. પ્રયોજન પ્રચલન અને પ્રસ્તુતિ : ત્રણેય બાબતમાં, કૃષ્ણલીલાપરક ‘રાસલીલા' કરતાં એ સાવ નિરાળી. ભક્તિની પીઠિકા તો ખરી જ; એના સંપ્રદાયપ્રવેશ ને પ્રતિષ્ઠામાં પણ શ્રીમદ્ વલ્લભની પ્રેરણા ને પુરસ્કૃતિ રહી છે. પરંતુ આ બન્ને વચ્ચે પાયાનો ફરક એ છે કે ‘રાસલીલા' તો નિતાન્ત ને અનિવાર્યતયા કૃષ્ણના લીલાપ્રસંગોને અભિનેયાર્થ આપે છે; જ્યારે ઢાઢીલીલાનું ભાવકેન્દ્ર કૃષ્ણચરિત્ર નહિ; પણ કૃષ્ણનો જન્મપ્રસંગ છે. નંદને ત્યાં પુત્રજન્મ થયાના સમાચાર સાંભળી આખું ગોકુળ એને આંગણે હરખ ને હેત વ્યક્ત કરવા દોડી આવે છે. નવજાત શિશુ પ્રત્યે મંગલકામના ને આશિષ આપવા માટે, નંદરાયનો આશ્રિત યાચકવર્ગ, બ્રાહ્મણો અને ઢાઢીદંપતી પણ આવી પહોંચે છે. નંદ-ઉત્સવના આ ઉલ્લાસભર્યા અવસરે, નંદપરિવારની સાથે વંશપરંપરાથી પ્રશસ્તિવાચક આશ્રિત સંબંધે સંકળાયેલું ઢાઢી-યુગલ પણ પુત્રજન્મની વધાઈ, પ્રસન્નતા, કુળપ્રશસ્તિ, કલ્યાણકામના ને કૃષ્ણદર્શનની યાચનાને વ્યક્ત કરતાં ગીતો ગાઈને નાચતું રહે છે. યજમાન તરીકે નંદરાય પણ ઢાઢી-ઢાઢણને વસ્ત્રાલંકાર ને ભેટસોગાદ આપી રાજી કરે છે. આમ ઢાઢીલીલાના ગાન—નર્તનનું નિમિત્ત અને પ્રવર્તન તો કેવળ કૃષ્ણપ્રાકટ્યનું પર્વ હોય છે; કૃષ્ણની બાળલીલાના પ્રસંગો કે સંબદ્ધ પાત્રોના નિરૂપણને અહીં કોઈ અવકાશ જ નથી હોતો.
{{Poem2Open}}
પરંતુ કૃષ્ણચરિત્ર વિષયક આ રાસલીલા ઉપરાંત એક અન્ય લોકકલાનો પુષ્ટિસંપ્રદાયના આરંભકાળે જ સમાદર થયો, તે છે ઢાઢીલીલા. પ્રયોજન પ્રચલન અને પ્રસ્તુતિ : ત્રણેય બાબતમાં, કૃષ્ણલીલાપરક ‘રાસલીલા' કરતાં એ સાવ નિરાળી. ભક્તિની પીઠિકા તો ખરી જ; એના સંપ્રદાયપ્રવેશ ને પ્રતિષ્ઠામાં પણ શ્રીમદ્ વલ્લભની પ્રેરણા ને પુરસ્કૃતિ રહી છે. પરંતુ આ બન્ને વચ્ચે પાયાનો ફરક એ છે કે ‘રાસલીલા' તો નિતાન્ત ને અનિવાર્યતયા કૃષ્ણના લીલાપ્રસંગોને અભિનેયાર્થ આપે છે; જ્યારે ઢાઢીલીલાનું ભાવકેન્દ્ર કૃષ્ણચરિત્ર નહિ; પણ કૃષ્ણનો જન્મપ્રસંગ છે. નંદને ત્યાં પુત્રજન્મ થયાના સમાચાર સાંભળી આખું ગોકુળ એને આંગણે હરખ ને હેત વ્યક્ત કરવા દોડી આવે છે. નવજાત શિશુ પ્રત્યે મંગલકામના ને આશિષ આપવા માટે, નંદરાયનો આશ્રિત યાચકવર્ગ, બ્રાહ્મણો અને ઢાઢીદંપતી પણ આવી પહોંચે છે. નંદ-ઉત્સવના આ ઉલ્લાસભર્યા અવસરે, નંદપરિવારની સાથે વંશપરંપરાથી પ્રશસ્તિવાચક આશ્રિત સંબંધે સંકળાયેલું ઢાઢી-યુગલ પણ પુત્રજન્મની વધાઈ, પ્રસન્નતા, કુળપ્રશસ્તિ, કલ્યાણકામના ને કૃષ્ણદર્શનની યાચનાને વ્યક્ત કરતાં ગીતો ગાઈને નાચતું રહે છે. યજમાન તરીકે નંદરાય પણ ઢાઢી-ઢાઢણને વસ્ત્રાલંકાર ને ભેટસોગાદ આપી રાજી કરે છે. આમ ઢાઢીલીલાના ગાન—નર્તનનું નિમિત્ત અને પ્રવર્તન તો કેવળ કૃષ્ણપ્રાકટ્યનું પર્વ હોય છે; કૃષ્ણની બાળલીલાના પ્રસંગો કે સંબદ્ધ પાત્રોના નિરૂપણને અહીં કોઈ અવકાશ જ નથી હોતો.
રાજ્યાભિષેક, શત્રુવિજય, યજ્ઞયાગાદિ ઉપરાંત પુત્રજન્મ, વિવાહાદિના પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે, વંશપ્રશસ્તિ, બિરદાવલિ અને શુભકામના વ્યક્ત કરી આશ્રયદાતા પાસેથી પુરસ્કાર પામતો કલાવંતોનો વર્ગ પ્રાચીન કાળથી, આપણી સાંસ્કૃતિક પરંપરામાં મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. પુરાણકાળમાં ‘સૂત', ‘માગધ', કે ‘બન્દીજન' : આ નામે કલાવંતોનો આ વર્ગ ઓળખાતો. મધ્યકાળના સલ્તનતશાસન દરમ્યાન સામાજિક ઊથલપાથલમાં ‘ભાટ’, ‘બારોટ’ ઉપરાંત ‘ઢાઢી’, ‘મીર’, ‘લંઘા’, ‘તૂરી', ‘માંગણિયાર' આ સૌ જાતિઓ પણ પ્રશસ્તિપાઠ ને ગાન-વાદન-નર્તન, વાર્તાકથનના આનુવંશિક કૌશલને દાખવતી રહી. મધ્યયુગ દરમ્યાન રાજા- મહારાજાઓ, અમીરો, જાગીરદારો, ધનાઢ્ય પરિવારો કે ગ્રામ-અગ્રણીને ત્યાં રાજદરબારમાં કે પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે આ આશ્રિત જાતિ પ્રશસ્તિ, પ્રસન્નતા ને ગાન/નર્તન દ્વારા યજમાન પરિવાર પાસેથી વસ્ત્રાલંકાર તથા ભેટસોગાદ ઉપરાંત જમીનજાગીર પણ રળતી. ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પર્યન્ત આ કલાવંત જાતિઓ વસવાટ કરતી રહી છે. સમયબળે, આમાંની કેટલીક જાતિઓ ભલે ધર્માન્તરિત થઈ; પણ એની આજીવિકા, વ્યવસાય અને આશ્રયદાતાની પરંપરા તો મૂળ રૂપે જ જળવાઈ રહી. જોકે, રજવાડાંઓ ખતમ થઈ જતાં સ્વરાજ પછીના દાયકાઓમાં આ જાતિઓનાં આશ્રયસ્થાનો ખરી પડ્યાં એટલે જુદા જુદા વ્યવસાયો ને વસવાટો બદલતા રહ્યા છે. લીંબડી (સૌરાષ્ટ્ર)નો મીઠો ઢાઢી એની કૃષ્ણકવિતાને કારણે મધ્યકાળે, અને કચ્છના લંઘા સુલેમાન જુમ્મા એના નોબતવાદનને કારણે સાંપ્રતકાળે સુખ્યાત હતા. આજે પણ રાજસ્થાન તેમ જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ને કચ્છમાં વસતી આ જાતિઓમાં તળપદો સંગીતસંસ્કાર, અવાજની બુલંદી, કંઠની તરાવટ, લોકવાદ્યોની બજવણી પરનો અદ્ભુત કાબૂ : આ સૌ વાનાં અતીતની વિરાસત જેવાં સચવાઈ રહ્યાં જણાશે.

ઢાઢી સંજ્ઞા પોતે જ વ્યવસાયસૂચક છે. ‘ઢદ્ઢ' એટલે ભેરી, દુંદુભિ કે નગારું; ‘જેનો અવાજ ‘ઢઢ’ જેવો છે તે ‘ઢઢ્ઢ’. એને વગાડનારો તે ઢાઢી. આમ વ્યવસાયને ધોરણે આ ઓળખ જાતિવાચક થઈ ગઈ. વાદન ઉપરાંત ગાન ને નર્તનની કલાસરણિ પણ એની સાથે સહજપણે જોડાતી થઈ. મધ્યકાળના રજવાડી ને સામંતશાહી માહોલે એને પૂરો આશ્રય આપ્યો; તો વ્યાપક લોકસમુદાયને સરઅવસરે એણે ગાન-વાદન-નર્તનની ત્રિવિધ સંપદાથી ભરપૂર મનોરંજન આપ્યા કર્યું.</poem>'''}}
ઢાઢી સંજ્ઞા પોતે જ વ્યવસાયસૂચક છે. ‘ઢદ્ઢ' એટલે ભેરી, દુંદુભિ કે નગારું; ‘જેનો અવાજ ‘ઢઢ’ જેવો છે તે ‘ઢઢ્ઢ’. એને વગાડનારો તે ઢાઢી. આમ વ્યવસાયને ધોરણે આ ઓળખ જાતિવાચક થઈ ગઈ. વાદન ઉપરાંત ગાન ને નર્તનની કલાસરણિ પણ એની સાથે સહજપણે જોડાતી થઈ. મધ્યકાળના રજવાડી ને સામંતશાહી માહોલે એને પૂરો આશ્રય આપ્યો; તો વ્યાપક લોકસમુદાયને સરઅવસરે એણે ગાન-વાદન-નર્તનની ત્રિવિધ સંપદાથી ભરપૂર મનોરંજન આપ્યા કર્યું.
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 45: Line 47:
ઢાઢીલીલાના આરંભે યમન-કલ્યાણની મંગલમયી સ્વરલહરીઓમાં ઢાઢી-ઢાઢણના ભાવમધુર કંઠે પ્રસ્તુત થતું સાખીગાન ભાવિક વૈષ્ણવ સમુદાય સમક્ષ નંદ, વસુદેવ ઉપરાંત આચાર્ય વલ્લભની પૂર્વ પરંપરાનો મહિમા ખોલી આપે છે. યદુવંશ, વલ્લભવંશ, દશાવતાર અને દશસ્વરૂપઃ આ બધાની મળીને ૧૨૦ જેટલી સંખ્યામાં પથરાતી આ સાખીઓની ગાનાત્મક પ્રસ્તુતિ તો ખાસ્સો સમય રોકે. જોકે ઢાઢીલીલાનો ઉદ્દેશ મનોરંજનનો નહિ, ચિત્તરંજનનો છે; આમ છતાં પલટાતા જતા સમયપ્રવાહને ઓળખીને થોડાં વર્ષોથી ‘ઢાઢીલીલા'ના આરંભે કૃષ્ણપ્રાકટ્યના ઉલ્લાસ અને વલ્લભવંદનાની થોડી સાખીથી જ ભૂમિકા રચી આપવાનો ચાલ પ્રવર્તે છે :

{{Block center|'''<poem>'પુત્ર ભયો શ્રી નંદકે, પૂરણ પરમાનંદ,  
{{Block center|'''<poem>‘પુત્ર ભયો શ્રી નંદકે, પૂરણ પરમાનંદ,  
ઢાઢી આયો જાચને, તનમન ભયો આનંદ.’
ઢાઢી આયો જાચને, તનમન ભયો આનંદ.’
{{gap|5em}}* * *
{{gap|5em}}* * *