31,409
edits
(+1) |
(+1) |
||
| Line 20: | Line 20: | ||
‘નંદશંકરની નવલકથા’, ‘નર્મદનું કાવ્યમન્દિર’ અને ‘પંડિતયુગનું મહાકાવ્ય’ અહીં સાથે સમાવેલા આ ત્રણ પ્રલંબ લેખો સુધારકયુગ અને પંડિતયુગની પ્રતિનિધિ કૃતિઓનાં સમગ્રલક્ષી અવલોકનો છે. પહેલા લેખમાં ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા નંદશંકર તુરજાશંકર મહેતાકૃત ‘કરણઘેલો’ને માત્ર ગુજરાતની જ નહીં ભારતની પણ સામર્થ્યવાન નવલકથા ગણાવી છે. આ નવલકથામાં નંદશંકર એ સમયગાળાના સુરતી લોકોની નીતિરીતિનું આબેહૂબ પ્રતિબિંબ ઝીલી બતાવ્યું છે એનું લંબાણથી આકલન કરી બતાવ્યું છે. પછીના બે લેખોમાં અનુક્રમે નર્મદનાં કાવ્યો અને ‘સરસ્વતીચંદ્ર’ની સર્વગ્રાહી વિવેચના છે. વીસમી સદીના ચોથા દાયકામાં મુનશીની નવલકથાઓના જુવાળમાં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની લોકપ્રિયતાનાં નીર ઓસરવા લાગ્યાં હતાં, બરાબર ત્યારે વિશ્વનાથે આ નવલકથાને ‘પંડિતયુગનું મહાકાવ્ય’ ગણાવીને એનું અભિનવરસદર્શન કરાવીને એની પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરી આપેલ. ઘણા પ્રયત્નો કરવા છતાં એમનો પ્રસિદ્ધ લેખ ‘સાહિત્યમાં અપહરણ’ ન મળ્યો. જેમાં એણે મુનશીની નવલકથાઓ પર એલેકઝાન્ડર ડૂમાના સ્પષ્ટ પ્રભાવને પૂરાં પ્રમાણો આપીને સાબિત કરી બતાવ્યો હતો, પરિણામે મુનશીને પણ એ વાત સ્વીકારવા મજબૂર થવું પડ્યું હતું. અને ‘યુગમૂર્તિ વાર્તાકાર’ નામનો લેખ જેમાં એમણે ર. વ. દેસાઈને યુગમૂર્તિ વાર્તાકાર કહીને એમની વાર્તાઓની આલોચકદૃષ્ટિએ વિવેચના કરી બતાવી. અલબત વિશ્વનાથ ભટ્ટના આ બે લેખોએ ગુજરાતી વિવેચનસાહિત્યમાં ખાસ ધ્યાન ખેચ્યું, અને એ જમાનાના વિદ્વાનોએ એમની વિવેચનાને વિશેષ મહત્તાથી સ્વીકારી. આ જમનાના ગુજરાતી સાહિત્યના વિવેચક વિજયરાય વૈદ્ય એમના ‘સાહિત્યસમીક્ષા’ પુસ્તકના લેખો સંદર્ભે લખે છે : ‘તેમાંના ચૌદ નિબંધ જેવા જ એ જ વિષયો પરના એક જ વિવેચકનાં ચૌદ રત્નો ગયાં નેવુંએ વર્ષના વિવેચનવાંગ્મયમાં છે નહીં અને હોય તો મેં જોયાં નથી. જેને દેખાતા હોત તે બતાવે.’ એમણે ‘આપણું નિબંધસાહિત્ય’ અને ‘તેત્રીસના પાંચ વિવેચનગ્રંથો’ આ બે લેખોમાં અનુક્રમે નિબંધ અને વિવેચનનું સમયદર્શી પ્રવાહદર્શન છે. પહેલો લેખ ‘નિબંધમાલા’ નામના એમના સંપાદનનો ઉપોદ્ઘાત છે. દલપતરામથી લઈ લીલાવતી મુનશી સુધીના સુધારકયુગથી લઈ ગાંધીયુગ સુધીની નિબંધની સફરને એમણે આલેખી આપી છે. | ‘નંદશંકરની નવલકથા’, ‘નર્મદનું કાવ્યમન્દિર’ અને ‘પંડિતયુગનું મહાકાવ્ય’ અહીં સાથે સમાવેલા આ ત્રણ પ્રલંબ લેખો સુધારકયુગ અને પંડિતયુગની પ્રતિનિધિ કૃતિઓનાં સમગ્રલક્ષી અવલોકનો છે. પહેલા લેખમાં ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા નંદશંકર તુરજાશંકર મહેતાકૃત ‘કરણઘેલો’ને માત્ર ગુજરાતની જ નહીં ભારતની પણ સામર્થ્યવાન નવલકથા ગણાવી છે. આ નવલકથામાં નંદશંકર એ સમયગાળાના સુરતી લોકોની નીતિરીતિનું આબેહૂબ પ્રતિબિંબ ઝીલી બતાવ્યું છે એનું લંબાણથી આકલન કરી બતાવ્યું છે. પછીના બે લેખોમાં અનુક્રમે નર્મદનાં કાવ્યો અને ‘સરસ્વતીચંદ્ર’ની સર્વગ્રાહી વિવેચના છે. વીસમી સદીના ચોથા દાયકામાં મુનશીની નવલકથાઓના જુવાળમાં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની લોકપ્રિયતાનાં નીર ઓસરવા લાગ્યાં હતાં, બરાબર ત્યારે વિશ્વનાથે આ નવલકથાને ‘પંડિતયુગનું મહાકાવ્ય’ ગણાવીને એનું અભિનવરસદર્શન કરાવીને એની પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરી આપેલ. ઘણા પ્રયત્નો કરવા છતાં એમનો પ્રસિદ્ધ લેખ ‘સાહિત્યમાં અપહરણ’ ન મળ્યો. જેમાં એણે મુનશીની નવલકથાઓ પર એલેકઝાન્ડર ડૂમાના સ્પષ્ટ પ્રભાવને પૂરાં પ્રમાણો આપીને સાબિત કરી બતાવ્યો હતો, પરિણામે મુનશીને પણ એ વાત સ્વીકારવા મજબૂર થવું પડ્યું હતું. અને ‘યુગમૂર્તિ વાર્તાકાર’ નામનો લેખ જેમાં એમણે ર. વ. દેસાઈને યુગમૂર્તિ વાર્તાકાર કહીને એમની વાર્તાઓની આલોચકદૃષ્ટિએ વિવેચના કરી બતાવી. અલબત વિશ્વનાથ ભટ્ટના આ બે લેખોએ ગુજરાતી વિવેચનસાહિત્યમાં ખાસ ધ્યાન ખેચ્યું, અને એ જમાનાના વિદ્વાનોએ એમની વિવેચનાને વિશેષ મહત્તાથી સ્વીકારી. આ જમનાના ગુજરાતી સાહિત્યના વિવેચક વિજયરાય વૈદ્ય એમના ‘સાહિત્યસમીક્ષા’ પુસ્તકના લેખો સંદર્ભે લખે છે : ‘તેમાંના ચૌદ નિબંધ જેવા જ એ જ વિષયો પરના એક જ વિવેચકનાં ચૌદ રત્નો ગયાં નેવુંએ વર્ષના વિવેચનવાંગ્મયમાં છે નહીં અને હોય તો મેં જોયાં નથી. જેને દેખાતા હોત તે બતાવે.’ એમણે ‘આપણું નિબંધસાહિત્ય’ અને ‘તેત્રીસના પાંચ વિવેચનગ્રંથો’ આ બે લેખોમાં અનુક્રમે નિબંધ અને વિવેચનનું સમયદર્શી પ્રવાહદર્શન છે. પહેલો લેખ ‘નિબંધમાલા’ નામના એમના સંપાદનનો ઉપોદ્ઘાત છે. દલપતરામથી લઈ લીલાવતી મુનશી સુધીના સુધારકયુગથી લઈ ગાંધીયુગ સુધીની નિબંધની સફરને એમણે આલેખી આપી છે. | ||
આમ વિશ્વનાથ મ. ભટ્ટે પોતાની વિવેચનામાં સિદ્ધાંતલેખો, પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષા એમ ત્રિવિધ વિવેચનનાં પાસાંને બરાબર ન્યાય આપ્યો છે. | આમ વિશ્વનાથ મ. ભટ્ટે પોતાની વિવેચનામાં સિદ્ધાંતલેખો, પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષા એમ ત્રિવિધ વિવેચનનાં પાસાંને બરાબર ન્યાય આપ્યો છે. | ||
{{right|--પ્રવીણ કુકડિયા}} | {{Poem2Close}} | ||
{{right|--પ્રવીણ કુકડિયા}}<br> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||