9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 44: | Line 44: | ||
<nowiki>{{gap}}</nowiki> | <nowiki>{{gap}}</nowiki> | ||
</poem> | |||
<br> | |||
<hr> | |||
<br> | |||
<poem> | |||
ચણીબોર ચાખીને ચાખ્યો સમય, | |||
હવે તો શબ્દે શબ્દે એની મીઠી વાત કહેવી... | |||
આંખોમાં ખૂંચે છે રજકણ. | |||
આંખે ખારાં પાણી, | |||
પણ અમને તો ભઈ, ખુશી | |||
:: ગરેલાં ચણીબોર બેચાર મળ્યાં-ની! | |||
ઉજ્જડ ઉજ્જડ વગડો | |||
ને લુખ્ખું લુખ્ખું આભ, | |||
બરછટ બરછટ હાથ, | |||
પણ ચણીબોરનો લાભ! | |||
ઝાઝા ઠળિયા, | |||
ઝાઝી છાલ, | |||
થોડાં લિસ્સાં બોર | |||
કાંટાળી કૂડી જાળ! | |||
અમારો રસ્તો ખોટો નથી! | |||
અમારો નિષ્ફળ આંટો નથી! | |||
ચણીબોર ચાખીને ચાખ્યો સમય, | |||
હવે તો ડગલે પગલે ચણીબોરની વાતો વ્હેવી! | |||
</poem> | </poem> | ||