9,286
edits
(Created page with "{{SetTitle}} {{Heading| પરંપરા અને પોતીકો અવાજ | ‘પવન રૂપેરી’ લે. ચંદ્રકાન્ત શેઠ, પ્ર. આર. આર. શેઠની કંપની, અમદાવાદ, ૧૯૭૨ }} {{Poem2Open}} ચંદ્રકાંતનું એક કાવ્ય છે — ચણી બોર ચાખીને ચાખ્યો સમય હવે તો શબ્દે શબ્દ...") |
No edit summary |
||
| Line 34: | Line 34: | ||
લીલુંછમ ચુંબન આપો. | લીલુંછમ ચુંબન આપો. | ||
‘હથેલીમાં ખીણ એમાં ફસાયેલો અશ્વ’ અને ‘ખંડિયેરનો ભય’ જેવાં કાવ્યોમાં તથા ‘પંખી’ જેવા મુક્તકમાં આ જાતની અનુભૂતિ લાઘવથી અને કંઈક નવીન સઘન સંકેતયોજનાથી રજૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે. હથેળીની ખીણમાં ફસાયેલો અશ્વ અવરુદ્ધ ભાગ્યદશાનું એક સબળ પ્રતીક બની રહે છે. અંધકારનો ફફડાટ, ગોખમાં નીડ બાંધતાં પડઘાઓનાં ટોળાં, હવામાં ફરકતું છિન્ન સ્વપ્નનું પિચ્છ, દ્વાર પર ઝળુંબતો મધદરિયેથી હોડી પાછી વળેલી જોઈ થાકેલી આંખોનો ઉદાસ અવકાશ – આ બધું ખંડિયેરના વાતાવરણની ગમગીની અને ભીષણતાને મૂર્ત કરે છે અને ઘોડા સાથે પથ્થરમાં પલટાતો, પાળિયો બની જતો અસવાર એ ભીષણતાને વેધક બનાવે છે. ‘પંખી’ મુક્તક તો અહીં ઉતારીએ : | ‘હથેલીમાં ખીણ એમાં ફસાયેલો અશ્વ’ અને ‘ખંડિયેરનો ભય’ જેવાં કાવ્યોમાં તથા ‘પંખી’ જેવા મુક્તકમાં આ જાતની અનુભૂતિ લાઘવથી અને કંઈક નવીન સઘન સંકેતયોજનાથી રજૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે. હથેળીની ખીણમાં ફસાયેલો અશ્વ અવરુદ્ધ ભાગ્યદશાનું એક સબળ પ્રતીક બની રહે છે. અંધકારનો ફફડાટ, ગોખમાં નીડ બાંધતાં પડઘાઓનાં ટોળાં, હવામાં ફરકતું છિન્ન સ્વપ્નનું પિચ્છ, દ્વાર પર ઝળુંબતો મધદરિયેથી હોડી પાછી વળેલી જોઈ થાકેલી આંખોનો ઉદાસ અવકાશ – આ બધું ખંડિયેરના વાતાવરણની ગમગીની અને ભીષણતાને મૂર્ત કરે છે અને ઘોડા સાથે પથ્થરમાં પલટાતો, પાળિયો બની જતો અસવાર એ ભીષણતાને વેધક બનાવે છે. ‘પંખી’ મુક્તક તો અહીં ઉતારીએ : | ||
પંખી કો’ આંધળું | |||
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું, | ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું, | ||
ખાલી ઇંડું જ સેવ્યા કરે છે; | ખાલી ઇંડું જ સેવ્યા કરે છે; | ||
| Line 41: | Line 41: | ||
ઘણી રચનાઓમાં થોડી વાગ્મિતા આવ્યા વિના રહી નથી – દૃષ્ટાંત-રૂપે ‘તે મારો કયો હશે અપરાધ’ ‘નવી ફૂટેલી હવા જોઈએ’ જેવાં કાવ્યોનો ઉલ્લેખ કરી શકીએ – છતાં ઘણે ઠેકાણે કશુંક અભિવ્યક્તિ-વૈશિષ્ટ્ય પણ નજરે પડે છે. ‘ખખડે–સૂણું’માં ‘ખખડે’થી વ્યક્ત થતો શૂન્યતાનો બોદો કર્કશ રણકાર અને ‘હું ને મારી આંખ વચાળે’માં દૂરત્વનો – વિચ્છેદનો ભાવ વ્યક્ત કરવા ‘વચાળે’નો ઉપયોગ એના તરત નજરે ચડતા નમૂના છે. | ઘણી રચનાઓમાં થોડી વાગ્મિતા આવ્યા વિના રહી નથી – દૃષ્ટાંત-રૂપે ‘તે મારો કયો હશે અપરાધ’ ‘નવી ફૂટેલી હવા જોઈએ’ જેવાં કાવ્યોનો ઉલ્લેખ કરી શકીએ – છતાં ઘણે ઠેકાણે કશુંક અભિવ્યક્તિ-વૈશિષ્ટ્ય પણ નજરે પડે છે. ‘ખખડે–સૂણું’માં ‘ખખડે’થી વ્યક્ત થતો શૂન્યતાનો બોદો કર્કશ રણકાર અને ‘હું ને મારી આંખ વચાળે’માં દૂરત્વનો – વિચ્છેદનો ભાવ વ્યક્ત કરવા ‘વચાળે’નો ઉપયોગ એના તરત નજરે ચડતા નમૂના છે. | ||
માનવઅસ્તિત્વની આ પોકળતા, અગતિકતા, સીમાબદ્ધતા શું સમય અને સંદર્ભને જ આભારી છે? તો માણસના માણસ-પણાનું શું? ‘પવન રૂપેરી’ના કવિમાં માનવ્યમાં શ્રદ્ધા અને આશાનો પાતળો તંતુ ટકેલો દેખાય છે. દીન-હીન આંખોના ખારા દરિયાના તલ ઊંડાણમાં કોક મહા વડવાનલની ચિનગારી એમને મોતી જેમ ચમકતી, મરજીવાની વાટ જોતી, નવા સૂર્યનું બીજ વાવતી દેખાય છે. તેઓ એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે કે – | માનવઅસ્તિત્વની આ પોકળતા, અગતિકતા, સીમાબદ્ધતા શું સમય અને સંદર્ભને જ આભારી છે? તો માણસના માણસ-પણાનું શું? ‘પવન રૂપેરી’ના કવિમાં માનવ્યમાં શ્રદ્ધા અને આશાનો પાતળો તંતુ ટકેલો દેખાય છે. દીન-હીન આંખોના ખારા દરિયાના તલ ઊંડાણમાં કોક મહા વડવાનલની ચિનગારી એમને મોતી જેમ ચમકતી, મરજીવાની વાટ જોતી, નવા સૂર્યનું બીજ વાવતી દેખાય છે. તેઓ એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે કે – | ||
મારામાં વિશ્વાસ જરા જો જાગે, | |||
આજે, આ જ ક્ષણે તો | આજે, આ જ ક્ષણે તો | ||
હથેલીઓમાં ઊગે-ખીલે | હથેલીઓમાં ઊગે-ખીલે | ||
| Line 47: | Line 47: | ||
આજે હમણાં. | આજે હમણાં. | ||
નીર વહી ગયું છે, સુક્કા પટે પહાડની તરસ સળગી રહી છે, ડાળથી પાંદડું તરફડીને નીચે પડે છે, ફાટી પડેલી શ્વેત આંખે ઊડતી રેતી, મરેલી માછલીઓ અને ખડકોનો ખાર દેખાય છે ત્યારે કવિને કયો વિચાર આવે છે? – | નીર વહી ગયું છે, સુક્કા પટે પહાડની તરસ સળગી રહી છે, ડાળથી પાંદડું તરફડીને નીચે પડે છે, ફાટી પડેલી શ્વેત આંખે ઊડતી રેતી, મરેલી માછલીઓ અને ખડકોનો ખાર દેખાય છે ત્યારે કવિને કયો વિચાર આવે છે? – | ||
હું હવે તો આંખમાં-ઊંડાણમાં ઊંડો સરું... | |||
હું મને ખોદી શકું જો... | હું મને ખોદી શકું જો... | ||
હું મને ખોદી શકું ને જો મને પાણી મળે... | હું મને ખોદી શકું ને જો મને પાણી મળે... | ||