9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 28: | Line 28: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોઈ મને છોડાવો | {{Block center|<poem>કોઈ મને છોડાવો | ||
રે કોઈ | |||
રસ્તાઓના ભરડાઓમાંથી | |||
મારો ચરણ મુકાવો.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માનવના અપરિહાર્ય જીવનવૈષમ્યને કવિ કયા કલ્પનથી મૂર્ત કરે છે તે જુઓ. અગતિ અસ્તિત્વને જડ બનાવે છે તો ગતિ એને છિન્નભિન્ન કરે છેઃ | માનવના અપરિહાર્ય જીવનવૈષમ્યને કવિ કયા કલ્પનથી મૂર્ત કરે છે તે જુઓ. અગતિ અસ્તિત્વને જડ બનાવે છે તો ગતિ એને છિન્નભિન્ન કરે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઊભા રહો તો જાવ ચણાતા | {{Block center|<poem>ઊભા રહો તો જાવ ચણાતા | ||
ચાલો તો વીખરાતા.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને એક અશ્રુબિન્દુને ઝંખનારનાં કારુણ્ય અને દૈન્ય કેવાં અપાર છે! – | અને એક અશ્રુબિન્દુને ઝંખનારનાં કારુણ્ય અને દૈન્ય કેવાં અપાર છે! – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કોઈ એક ઝાકળનું બિન્દુ ક્યાં છે? | {{Block center|<poem>કોઈ એક ઝાકળનું બિન્દુ ક્યાં છે? | ||
જે આ લુખ્ખી આંખે મોતી થૈને નિર્મલ ચળકે?</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શૂન્યતા, નિરાધારતા અને છિન્નભિન્નતામાંથી ઊગરવા કવિ સ્પર્શક્ષમ આલંબન ઝંખે છે. તેની તીવ્રતા જુઓ : | શૂન્યતા, નિરાધારતા અને છિન્નભિન્નતામાંથી ઊગરવા કવિ સ્પર્શક્ષમ આલંબન ઝંખે છે. તેની તીવ્રતા જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મને હવે તો સ્પર્શ જોઈએ, | {{Block center|<poem>મને હવે તો સ્પર્શ જોઈએ, | ||
વિષકન્યાનો આપો, | |||
ભલે ઝેરનું હોય, તો યે | |||
લીલુંછમ ચુંબન આપો.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘હથેલીમાં ખીણ એમાં ફસાયેલો અશ્વ’ અને ‘ખંડિયેરનો ભય’ જેવાં કાવ્યોમાં તથા ‘પંખી’ જેવા મુક્તકમાં આ જાતની અનુભૂતિ લાઘવથી અને કંઈક નવીન સઘન સંકેતયોજનાથી રજૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે. હથેળીની ખીણમાં ફસાયેલો અશ્વ અવરુદ્ધ ભાગ્યદશાનું એક સબળ પ્રતીક બની રહે છે. અંધકારનો ફફડાટ, ગોખમાં નીડ બાંધતાં પડઘાઓનાં ટોળાં, હવામાં ફરકતું છિન્ન સ્વપ્નનું પિચ્છ, દ્વાર પર ઝળુંબતો મધદરિયેથી હોડી પાછી વળેલી જોઈ થાકેલી આંખોનો ઉદાસ અવકાશ – આ બધું ખંડિયેરના વાતાવરણની ગમગીની અને ભીષણતાને મૂર્ત કરે છે અને ઘોડા સાથે પથ્થરમાં પલટાતો, પાળિયો બની જતો અસવાર એ ભીષણતાને વેધક બનાવે છે. ‘પંખી’ મુક્તક તો અહીં ઉતારીએ : | ‘હથેલીમાં ખીણ એમાં ફસાયેલો અશ્વ’ અને ‘ખંડિયેરનો ભય’ જેવાં કાવ્યોમાં તથા ‘પંખી’ જેવા મુક્તકમાં આ જાતની અનુભૂતિ લાઘવથી અને કંઈક નવીન સઘન સંકેતયોજનાથી રજૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે. હથેળીની ખીણમાં ફસાયેલો અશ્વ અવરુદ્ધ ભાગ્યદશાનું એક સબળ પ્રતીક બની રહે છે. અંધકારનો ફફડાટ, ગોખમાં નીડ બાંધતાં પડઘાઓનાં ટોળાં, હવામાં ફરકતું છિન્ન સ્વપ્નનું પિચ્છ, દ્વાર પર ઝળુંબતો મધદરિયેથી હોડી પાછી વળેલી જોઈ થાકેલી આંખોનો ઉદાસ અવકાશ – આ બધું ખંડિયેરના વાતાવરણની ગમગીની અને ભીષણતાને મૂર્ત કરે છે અને ઘોડા સાથે પથ્થરમાં પલટાતો, પાળિયો બની જતો અસવાર એ ભીષણતાને વેધક બનાવે છે. ‘પંખી’ મુક્તક તો અહીં ઉતારીએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પંખી કો’ આંધળું | {{Block center|<poem>પંખી કો’ આંધળું | ||
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું, | |||
ખાલી ઇંડું જ સેવ્યા કરે છે; | |||
પાંગળી પાંખથી સ્હેજ ઊડી–પડી | |||
તણખલે ગગન બાંધ્યા કરે છે.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘણી રચનાઓમાં થોડી વાગ્મિતા આવ્યા વિના રહી નથી – દૃષ્ટાંત-રૂપે ‘તે મારો કયો હશે અપરાધ’ ‘નવી ફૂટેલી હવા જોઈએ’ જેવાં કાવ્યોનો ઉલ્લેખ કરી શકીએ – છતાં ઘણે ઠેકાણે કશુંક અભિવ્યક્તિ-વૈશિષ્ટ્ય પણ નજરે પડે છે. ‘ખખડે–સૂણું’માં ‘ખખડે’થી વ્યક્ત થતો શૂન્યતાનો બોદો કર્કશ રણકાર અને ‘હું ને મારી આંખ વચાળે’માં દૂરત્વનો – વિચ્છેદનો ભાવ વ્યક્ત કરવા ‘વચાળે’નો ઉપયોગ એના તરત નજરે ચડતા નમૂના છે. | ઘણી રચનાઓમાં થોડી વાગ્મિતા આવ્યા વિના રહી નથી – દૃષ્ટાંત-રૂપે ‘તે મારો કયો હશે અપરાધ’ ‘નવી ફૂટેલી હવા જોઈએ’ જેવાં કાવ્યોનો ઉલ્લેખ કરી શકીએ – છતાં ઘણે ઠેકાણે કશુંક અભિવ્યક્તિ-વૈશિષ્ટ્ય પણ નજરે પડે છે. ‘ખખડે–સૂણું’માં ‘ખખડે’થી વ્યક્ત થતો શૂન્યતાનો બોદો કર્કશ રણકાર અને ‘હું ને મારી આંખ વચાળે’માં દૂરત્વનો – વિચ્છેદનો ભાવ વ્યક્ત કરવા ‘વચાળે’નો ઉપયોગ એના તરત નજરે ચડતા નમૂના છે. | ||
| Line 61: | Line 61: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મારામાં વિશ્વાસ જરા જો જાગે, | {{Block center|<poem>મારામાં વિશ્વાસ જરા જો જાગે, | ||
આજે, આ જ ક્ષણે તો | |||
હથેલીઓમાં ઊગે-ખીલે | |||
મારું પેલું સવાર | |||
આજે હમણાં.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નીર વહી ગયું છે, સુક્કા પટે પહાડની તરસ સળગી રહી છે, ડાળથી પાંદડું તરફડીને નીચે પડે છે, ફાટી પડેલી શ્વેત આંખે ઊડતી રેતી, મરેલી માછલીઓ અને ખડકોનો ખાર દેખાય છે ત્યારે કવિને કયો વિચાર આવે છે? – | નીર વહી ગયું છે, સુક્કા પટે પહાડની તરસ સળગી રહી છે, ડાળથી પાંદડું તરફડીને નીચે પડે છે, ફાટી પડેલી શ્વેત આંખે ઊડતી રેતી, મરેલી માછલીઓ અને ખડકોનો ખાર દેખાય છે ત્યારે કવિને કયો વિચાર આવે છે? – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું હવે તો આંખમાં-ઊંડાણમાં ઊંડો સરું... | {{Block center|<poem>હું હવે તો આંખમાં-ઊંડાણમાં ઊંડો સરું... | ||
હું મને ખોદી શકું જો... | |||
હું મને ખોદી શકું ને જો મને પાણી મળે... | |||
પથ્થરોને પાઉં ને એ જો બધા લીલા બને... | |||
જો કલકલે...</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘણી આશંકાઓના અંતરાય છતાં આશાનો અંતિમ આધાર તો ‘હું’ જ છે એ અહીં સૂચિત થાય છે. | ઘણી આશંકાઓના અંતરાય છતાં આશાનો અંતિમ આધાર તો ‘હું’ જ છે એ અહીં સૂચિત થાય છે. | ||
| Line 140: | Line 140: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ગરમ લોહીનાં ઊછળે રાતાં ફૂલ! | {{Block center|<poem>ગરમ લોહીનાં ઊછળે રાતાં ફૂલ! | ||
શ્યામ લટોમાં ડોલે લિસ્સા મણિધર મુક્ત પ્રફુલ્લ, | |||
હોઠ મહીં રે હોઠ ઓગળી જાય, | |||
આંગળીઓનાં સ્નિગ્ધ ટેરવે જ્યોત ફૂટતી જાય, | |||
અંધકારનો પવન રૂપેરી વાય, | |||
કાળમીંઢ કો ખડક રેશમી કપોતમાં પલટાય. | |||
કપોત કેરી શ્વેત હૂંફનો શય્યામાં સંચાર, | |||
રોમરોમમાં વ્યાપે એના ઊડવાનો વિસ્તાર.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જો કે તૃપ્તિની ક્ષણે પણ સેજની ઊલટી બાજુ સૂર્યથી સળગતી હોવાનું ભાન કવિને રહે છે અને ‘શય્યાના સાગરમાં ઓછી રખાય હોડી બાંધી?’ એમ કહી વાસ્તવાભિમુખ થવા એ પોતાની જાતને પ્રેરે પણ છે. | જો કે તૃપ્તિની ક્ષણે પણ સેજની ઊલટી બાજુ સૂર્યથી સળગતી હોવાનું ભાન કવિને રહે છે અને ‘શય્યાના સાગરમાં ઓછી રખાય હોડી બાંધી?’ એમ કહી વાસ્તવાભિમુખ થવા એ પોતાની જાતને પ્રેરે પણ છે. | ||
| Line 153: | Line 153: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>– ને કરી શકું જો કવિતાની બસ, | {{Block center|<poem>– ને કરી શકું જો કવિતાની બસ, | ||
એક આલાગ્રાન્ડ એક્સિડન્ટનું – | |||
બસ એક જબ્બર અકસ્માતનું | |||
અરમાન છે મને.</poem>}} | |||
આવો આલાગ્રાન્ડ એક્સિડન્ટ એમને હાથે થવો હજુ બાકી છે, પરંતુ આ સંગ્રહની પાંચદશ પ્રથમ પંક્તિની રચનાઓ, સતત વરતાતો સર્જક કર્મ પ્રત્યેનો સન્નિષ્ઠ ઉદ્યમ અને પોતીકા અવાજનો એક તણખો એવો એક્સિડન્ટ થવાની આશા પ્રેરી શકે. જોઈએ, શું થાય છે. | આવો આલાગ્રાન્ડ એક્સિડન્ટ એમને હાથે થવો હજુ બાકી છે, પરંતુ આ સંગ્રહની પાંચદશ પ્રથમ પંક્તિની રચનાઓ, સતત વરતાતો સર્જક કર્મ પ્રત્યેનો સન્નિષ્ઠ ઉદ્યમ અને પોતીકા અવાજનો એક તણખો એવો એક્સિડન્ટ થવાની આશા પ્રેરી શકે. જોઈએ, શું થાય છે.<br> | ||
{{Right |[બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી ૧૯૭૪] }} <br> | {{Right |['''બુદ્ધિપ્રકાશ''', જાન્યુઆરી ૧૯૭૪] }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||