31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
આમ સૌન્દર્યમાં સૌષ્ઠવ અને વ્યવસ્થાનું મિશ્રણ એ જો સૌષ્ઠવપ્રિય સાહિત્યનો ગુણ છે, તો સૌન્દર્યમાં કૌતુક અને અપૂર્વતાનું મિશ્રણ એ કૌતુકપ્રિય સાહિત્યનો ગુણ છે. અપરિચિતતા અને કુતૂહલ એ કૌતુકપ્રિય કલાની પહેલી શરત, એટલે જ્યાં એની આશા ન હોય ત્યાં એ ડગલું માંડતી નથી. એની નિશદિન ઝંખના હોય છે વણવાપરી પડી રહેલી સામગ્રીનો વિનિયોગ કરી તેમાંથી નવીન ચમત્કાર ઉત્પન્ન કરવાની. તેથી અનુપપન્ન કે અસંભાવ્ય તત્ત્વોની પણ કોઈ અજબ રસાયણ વડે મેળવણી કરી તેમાંથી સૌન્દર્ય જમાવવા નિરન્તર મહેનત કરે છે.<ref>Walter Pater: Appreciations', p, 247</ref> | આમ સૌન્દર્યમાં સૌષ્ઠવ અને વ્યવસ્થાનું મિશ્રણ એ જો સૌષ્ઠવપ્રિય સાહિત્યનો ગુણ છે, તો સૌન્દર્યમાં કૌતુક અને અપૂર્વતાનું મિશ્રણ એ કૌતુકપ્રિય સાહિત્યનો ગુણ છે. અપરિચિતતા અને કુતૂહલ એ કૌતુકપ્રિય કલાની પહેલી શરત, એટલે જ્યાં એની આશા ન હોય ત્યાં એ ડગલું માંડતી નથી. એની નિશદિન ઝંખના હોય છે વણવાપરી પડી રહેલી સામગ્રીનો વિનિયોગ કરી તેમાંથી નવીન ચમત્કાર ઉત્પન્ન કરવાની. તેથી અનુપપન્ન કે અસંભાવ્ય તત્ત્વોની પણ કોઈ અજબ રસાયણ વડે મેળવણી કરી તેમાંથી સૌન્દર્ય જમાવવા નિરન્તર મહેનત કરે છે.<ref>Walter Pater: Appreciations', p, 247</ref> | ||
રૂઢિચુસ્ત સૌષ્ઠવપ્રિયની જેમ એને કંઈ કોઈ વિષય અસ્પૃશ્ય હોતો નથી, એટલે વસ્તુવરણી માટે આકાશથી તે પાતાળ કે સ્વર્ગથી તે નરક પર્યન્તની કોઈ પણ પરિસ્થિતિમાં વિહરતાં એની કલ્પનાને બાધ આવતો નથી. આથી જ ભયાનકતાના ગર્ભમાંથી પણ સુન્દરતા ખેંચી કાઢતાં યે એ અચકાતો નથી.<ref>મહા કૌતુકપ્રિય લેખક અને ઐતિહાસિક વાર્તાના પ્રણેતા વૉલ્ટર સ્કોટના શબ્દો આ સંબંધમાં ધ્યાનમાં લેવા જેવા છે:-<br>We almost envy the credulity of those who, in the gentle moonlight of a summer night in England, amid the tangled glades of a deep forest, or the turfy swell of her romatic commons, could fancy they saw the fairies tracing their sportive ring. But it is in vain to regret illusion which. howerver engaging, must of necessity yield their place before the in- crease of knowledge, like shadows at the advance of morn." (Beer's History of English Romanticism in the Nineteenth Century. P, 211)</ref> | રૂઢિચુસ્ત સૌષ્ઠવપ્રિયની જેમ એને કંઈ કોઈ વિષય અસ્પૃશ્ય હોતો નથી, એટલે વસ્તુવરણી માટે આકાશથી તે પાતાળ કે સ્વર્ગથી તે નરક પર્યન્તની કોઈ પણ પરિસ્થિતિમાં વિહરતાં એની કલ્પનાને બાધ આવતો નથી. આથી જ ભયાનકતાના ગર્ભમાંથી પણ સુન્દરતા ખેંચી કાઢતાં યે એ અચકાતો નથી.<ref>મહા કૌતુકપ્રિય લેખક અને ઐતિહાસિક વાર્તાના પ્રણેતા વૉલ્ટર સ્કોટના શબ્દો આ સંબંધમાં ધ્યાનમાં લેવા જેવા છે:-<br>We almost envy the credulity of those who, in the gentle moonlight of a summer night in England, amid the tangled glades of a deep forest, or the turfy swell of her romatic commons, could fancy they saw the fairies tracing their sportive ring. But it is in vain to regret illusion which. howerver engaging, must of necessity yield their place before the in- crease of knowledge, like shadows at the advance of morn." (Beer's History of English Romanticism in the Nineteenth Century. P, 211)</ref> | ||
એની અદ્ભુતતાની લાલસા કાઠીઓના ડાયરા, આહીરોના નેસ, રજપુતાણીઓના રણવાસ અને બહારવટિયાનાં ધીંગાણાં આદિ પ્રેમશૌર્યના વિવિધ ભાવોથી ભરેલી આશ્ચર્યજનક સૃષ્ટિ ખડી કરતા ભૂતકાળનો એને પ્રણયી બનાવે છે, અને એની કૃતિઓમાં અગમ્યતા, આશ્ચર્ય, માયા એનું વાતાવરણ સરજાવે છે. પણ ભૂતકાળ એ માયાએ બન્ને સાથેનો એવા સંબન્ધ સાધન તરીકેનો જ હોય છે. ભૂતકાળને ચીતરતાં છતાં આજે એ તેનું પુનરાવર્તન ઇચ્છતો નથી અને વહેમોને વર્ણવતાં છતાં તેમાં એ માનતો નથી.<ref>‘દિવ્ય ચિન્તન-જ્યોતિમાં ગૂઢ કવિ.’- ૨૧, નરસિંહરાવ</ref> ભૂતકાળના આલેખન સમયે દૃષ્ટિ તો વર્તમાન અને ભવિષ્ય પર જ સ્થાપવી અને વહેમોનું નિરૂપણ કરતાં પણ વૃત્તિ તો બુદ્ધિપ્રધાન જ રાખવી એવો એનો સ્વભાવ હોય છે. રોજના અવિવિધ, નીરસ, કંટાળાભરેલા વ્યવહારમાંથી છૂટી અભિનવ સૌન્દર્યનું દર્શન કરવા પૂરતો જ એના વિધાનમાં આવી વસ્તુઓનો ઉપયોગ હોય છે. વળી લાક્ષણિક નવીનતા ધરતી રમણીય, તેજસ્વી, ચિત્રોપમ શૈલી એ કૌતુકપ્રેમનું એક અંગ છે. કૌતુકપ્રિય લેખક સઘળી ચીજો કલ્પના અને ઊર્મિના ઇન્દ્રધનુરંગી વાતાવરણથી જ નિરખે છે. તેથી એની ભાષા અલંકારોથી ભભકતી હોય છે. સચોટતા લાવવાને માટે દરેક મુખ્ય વિચારની આસપાસ આનુષંગિક વિચારોનું એક મંડળ જમાવે છે, એટલે એના લખાણમાં હંમેશાં એક પ્રકારની સંકુલતા વસે છે. એના કલ્પનાવિહારો એવા અનિયત્રિત હોય છે અને એનાં ઊર્મિવમળો એટલાં વેગીલાં હોય છે કે એ બધાંને પરિપૂર્ણ રીતે સ્ફુટ કરવાની ભાષામાં તાકાત હોય તો પણ એને ફુરસદ હોતી નથી. ‘એ પોએટ હિડન ઈન ધ લાઇટ ઓફ થૉટ એ શૈલીના શબ્દો કૌતુકપ્રિય કવિની સ્થિતિને યથાર્થ રીતે દર્શાવે છે. એનું સમગ્ર સર્જન ‘ચિન્તનજયોતિ'ના અંબારમાં એટલું બધું વિલીન થઈ જાય છે કે એનું વક્તવ્ય આપણે સંજ્ઞા અને વ્યંજના દ્વારા કળી લેવાનું જ રહે છે. પણ આવી અર્થસંકીર્ણતા એની કલામાં દોષ નહિ પણ શોભારૂપ નીવડે છે, કેમકે પળે પળે રંગ બદલતા મહામૂલ્ય રત્નની પેઠે પ્રસંગે પ્રસંગે પૃથક ભાવ જગાવતી કૌતુકપ્રિય કલાની ધ્વનિસમૃદ્ધિ ‘ઢાંકે પુનઃ પુનઃ પાલવ ઉરદેશ' એવી હૃદ્ગતને અર્ધ ઢાંકતી અર્ધ પ્રકાશતી આ અર્થસંકીર્ણતાનો જ વારસો છે. | |||
બોધલક્ષિતા એ સૌષ્ઠવપ્રિય કલાનું ચોથું લક્ષણ છે. સૌષ્ઠવપ્રિય કૃતિઓ મોટે ભાગે હેતુપ્રધાન જ હોય છે. બ્રુનેટિયેર કહે છે તેમ આ વર્ગના કોઈ પણ મોટા લેખકને નિશ્ચિત સામાજિક ઉદ્દેશ કે ઉપયોગથી પૃથક કલાનો ખ્યાલ આવી જ શકતો નથી. પણ કૌતુકપ્રિય લેખક નિષ્કામ હોય છે. કૌતુક્તોષક અપૂર્વતાના આવિષ્કારથી એ પોતાનું કાર્ય સમાપ્ત થયું સમજે છે. એનો કલા પ્રત્યેનો ભક્તિભાવ એટલો અવ્યભિચારી હોય છે, કે તે બીજા કોઈ પણ હેતુની અનુચારિણી બને એ એને ગોઠતું નથી. આવી રીતે અનુચારિણી ન બનતાં એ પોતાના સ્વભાવથી જ આપોઆપ કોઈ હેતુ સાધી શકે તેમાં એને કંઈ વાંધો હોતો નથી. ગોવર્ધનરામ એકંદરે કૌતુકપ્રિય વિધાયક છે, છતાં એમના વિધાનમાં કલાને એમણે જેટલે અંશે બોધ કે બીજા કશાના હેતુની દાસી બનાવી છે તેટલે અંશે તો એમની પ્રકૃતિમાં કૌતુકપ્રેમની સાથે ભળેલો છતાં એની તળે દબાઈ રહેલો સૌષ્ઠવપ્રેમ જ ફૂટી નીકળેલો એમ ગણવું જોઇએ. બાકી શુદ્ધ કૌતુકપ્રિય સાહિત્યકાર તો કીટ્સની પેઠે સૌન્દર્ય એ જ સત્ય એટલું જ જાણે છે અને એટલું જ જાણવું જરૂરનું ગણે છે. | બોધલક્ષિતા એ સૌષ્ઠવપ્રિય કલાનું ચોથું લક્ષણ છે. સૌષ્ઠવપ્રિય કૃતિઓ મોટે ભાગે હેતુપ્રધાન જ હોય છે. બ્રુનેટિયેર કહે છે તેમ આ વર્ગના કોઈ પણ મોટા લેખકને નિશ્ચિત સામાજિક ઉદ્દેશ કે ઉપયોગથી પૃથક કલાનો ખ્યાલ આવી જ શકતો નથી. પણ કૌતુકપ્રિય લેખક નિષ્કામ હોય છે. કૌતુક્તોષક અપૂર્વતાના આવિષ્કારથી એ પોતાનું કાર્ય સમાપ્ત થયું સમજે છે. એનો કલા પ્રત્યેનો ભક્તિભાવ એટલો અવ્યભિચારી હોય છે, કે તે બીજા કોઈ પણ હેતુની અનુચારિણી બને એ એને ગોઠતું નથી. આવી રીતે અનુચારિણી ન બનતાં એ પોતાના સ્વભાવથી જ આપોઆપ કોઈ હેતુ સાધી શકે તેમાં એને કંઈ વાંધો હોતો નથી. ગોવર્ધનરામ એકંદરે કૌતુકપ્રિય વિધાયક છે, છતાં એમના વિધાનમાં કલાને એમણે જેટલે અંશે બોધ કે બીજા કશાના હેતુની દાસી બનાવી છે તેટલે અંશે તો એમની પ્રકૃતિમાં કૌતુકપ્રેમની સાથે ભળેલો છતાં એની તળે દબાઈ રહેલો સૌષ્ઠવપ્રેમ જ ફૂટી નીકળેલો એમ ગણવું જોઇએ. બાકી શુદ્ધ કૌતુકપ્રિય સાહિત્યકાર તો કીટ્સની પેઠે સૌન્દર્ય એ જ સત્ય એટલું જ જાણે છે અને એટલું જ જાણવું જરૂરનું ગણે છે. | ||
કૌતુકપ્રેમના સર્વસાધારણ ધર્મરૂપ નહિ છતાં ઘણાખરા કૌતુકપ્રિયોમાં જોવામાં આવતી એવી એક વિશિષ્ટતાનો પણ આંહી ઉલ્લેખ કરવો જોઈએ. આ વિશિષ્ટતા તે એ વર્ગની પ્રકૃતિમાં ભળેલી નિર્વેદની લાગણી. કૌતુકપ્રિય જીવને ક્યાંયે ચેન પડતું નથી. જગતમાં બધે એને ઊણું-ઊણું લાગ્યા કરે છે. દુનિયાની ઘટના જ એને અનેક વિષમતાઓથી ભરેલી દેખાય છે, અને એનું અન્તર ચીસ પાડી ઊઠે છે કે :- | કૌતુકપ્રેમના સર્વસાધારણ ધર્મરૂપ નહિ છતાં ઘણાખરા કૌતુકપ્રિયોમાં જોવામાં આવતી એવી એક વિશિષ્ટતાનો પણ આંહી ઉલ્લેખ કરવો જોઈએ. આ વિશિષ્ટતા તે એ વર્ગની પ્રકૃતિમાં ભળેલી નિર્વેદની લાગણી. કૌતુકપ્રિય જીવને ક્યાંયે ચેન પડતું નથી. જગતમાં બધે એને ઊણું-ઊણું લાગ્યા કરે છે. દુનિયાની ઘટના જ એને અનેક વિષમતાઓથી ભરેલી દેખાય છે, અને એનું અન્તર ચીસ પાડી ઊઠે છે કે :- | ||