31,851
edits
No edit summary |
No edit summary |
||
| Line 42: | Line 42: | ||
આ ગ્રંથપર અમે આટલું લાબું અને જરા વિશેષ ચુંથાચુંથથી વિવેચન આપ્યું તેથી એમ સમજાવવાની અમારી મરજી ન જાણવી કે ગ્રંથ ખરાબ છે. જેમાં કાંઇ ગુણ હોય તેનેજ દોષ બતાવી સુધારવાની ઇચ્છા થાય, કે તે આગળ જતાં વધારે ગુણવાન નીપજે એ ન્યાયને અનુસરી અમે આ વિવેચન કરેલું છે; ને ગ્રંથકર્તાને સર્વથા વિશેષ કવિત્વનું સામર્થ્ય થાય એમ ઇચ્છીએ છીએ. એમને ભાષાને સંસ્કાર તો શુદ્ધ અને વિમલ છે. એ વાત પણ સ્તુતિપાત્ર છે; તેમ કાવ્ય રચવામાં પણ સરલતા સારી છે. આ લખનારના આ એક ગ્રંથપર આટલું લખ્યા પછી રાઓશ્રીનાં લગ્ન વર્ણનનો જે એમનો ગ્રંથ છે તે વિષે પ્રથક્ વિચાર જણાવવાની અમે જરૂર જોતા નથી. એ ગ્રંથ પણ આ ગ્રંથની પેઠે કેવલ વર્ણનનોજ છે એટલે આમાં ને તેમાં વિષય સરખો છે; ને આ ગ્રંથપર વાત કરતાં જે નિયમ બતાવ્યા તે તેને પણ લાગુ છે. | આ ગ્રંથપર અમે આટલું લાબું અને જરા વિશેષ ચુંથાચુંથથી વિવેચન આપ્યું તેથી એમ સમજાવવાની અમારી મરજી ન જાણવી કે ગ્રંથ ખરાબ છે. જેમાં કાંઇ ગુણ હોય તેનેજ દોષ બતાવી સુધારવાની ઇચ્છા થાય, કે તે આગળ જતાં વધારે ગુણવાન નીપજે એ ન્યાયને અનુસરી અમે આ વિવેચન કરેલું છે; ને ગ્રંથકર્તાને સર્વથા વિશેષ કવિત્વનું સામર્થ્ય થાય એમ ઇચ્છીએ છીએ. એમને ભાષાને સંસ્કાર તો શુદ્ધ અને વિમલ છે. એ વાત પણ સ્તુતિપાત્ર છે; તેમ કાવ્ય રચવામાં પણ સરલતા સારી છે. આ લખનારના આ એક ગ્રંથપર આટલું લખ્યા પછી રાઓશ્રીનાં લગ્ન વર્ણનનો જે એમનો ગ્રંથ છે તે વિષે પ્રથક્ વિચાર જણાવવાની અમે જરૂર જોતા નથી. એ ગ્રંથ પણ આ ગ્રંથની પેઠે કેવલ વર્ણનનોજ છે એટલે આમાં ને તેમાં વિષય સરખો છે; ને આ ગ્રંથપર વાત કરતાં જે નિયમ બતાવ્યા તે તેને પણ લાગુ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|મે—૧૮૮૭.}} | {{right|મે—૧૮૮૭.}}<br> | ||
<hr> | <hr> | ||
{{reflist}} | {{reflist}} | ||