31,813
edits
(+1) |
(+1) |
||
| Line 11: | Line 11: | ||
વિદ્યાચતુર સામાન્ય કેળવણી પામેલો રસજ્ઞ ગુહસ્થ છે. તેની પત્ની ગુણસુંદરી સુશીલ, સદ્ગુણી પણ ધણીનો રસ ઝીલવાનું ન સમજવાવાળી છે. પણ યોગ્ય ઉપાદાન હોય તેને યથેચ્છ ઘડી શકાય છે તેમ વિદ્યાચતુરે ધીમે ધીમે આ કુલીન પત્નીને રસજ્ઞ બનાવી છે, ને તેનાંજ વિદ્યા, રસજ્ઞતા, સુશીલતા, કોમલતા, મહત્તા, શાલીનતા વગેરે ધણે ઉચ્ચરૂપે કુમુદસુંદરીમાં ખીલી રહ્યાં છે. કુમુદસુંદરીઓ ઘેર ઘેર મળતી નથી. વાંચનારને કદાપિ તેવી અશક્ય લાગતી હશે, પણ અત્રે સમજાશે કે કુમુદસુંદરી ઘેર ઘેર નહિ હોય છતાં કેટલી તાદૃશ, કેટલી સત્ય કેટલી આપણી આર્ય સ્ત્રીરૂપજ છે ગુણસુંદરીનીજ પુત્રી છે! આ કુમુદસુંદરીને સરસ્વતી મળેલો છે; બન્ને વચ્ચે કાગળ પત્રો પ્રેમ ભર્યા આવ્યા ગયા છે—છોકરવાદીના નહિ, ગાઢ પ્રેમનાજ–છતાં તેવી અબલાને પોતાના અવિચારનો ભોગ કરી મરણપર્યંત દુઃખી કરી નાંખનાર સરસ્વતીચન્દ્રની વિદ્યાને અમે તો એક ભારે બટ્ટો લાગ્યો ગણીશું. એવીજ પ્રેમબદ્ધ પ્રેમરૂપ રાતને લખવું કે, | વિદ્યાચતુર સામાન્ય કેળવણી પામેલો રસજ્ઞ ગુહસ્થ છે. તેની પત્ની ગુણસુંદરી સુશીલ, સદ્ગુણી પણ ધણીનો રસ ઝીલવાનું ન સમજવાવાળી છે. પણ યોગ્ય ઉપાદાન હોય તેને યથેચ્છ ઘડી શકાય છે તેમ વિદ્યાચતુરે ધીમે ધીમે આ કુલીન પત્નીને રસજ્ઞ બનાવી છે, ને તેનાંજ વિદ્યા, રસજ્ઞતા, સુશીલતા, કોમલતા, મહત્તા, શાલીનતા વગેરે ધણે ઉચ્ચરૂપે કુમુદસુંદરીમાં ખીલી રહ્યાં છે. કુમુદસુંદરીઓ ઘેર ઘેર મળતી નથી. વાંચનારને કદાપિ તેવી અશક્ય લાગતી હશે, પણ અત્રે સમજાશે કે કુમુદસુંદરી ઘેર ઘેર નહિ હોય છતાં કેટલી તાદૃશ, કેટલી સત્ય કેટલી આપણી આર્ય સ્ત્રીરૂપજ છે ગુણસુંદરીનીજ પુત્રી છે! આ કુમુદસુંદરીને સરસ્વતી મળેલો છે; બન્ને વચ્ચે કાગળ પત્રો પ્રેમ ભર્યા આવ્યા ગયા છે—છોકરવાદીના નહિ, ગાઢ પ્રેમનાજ–છતાં તેવી અબલાને પોતાના અવિચારનો ભોગ કરી મરણપર્યંત દુઃખી કરી નાંખનાર સરસ્વતીચન્દ્રની વિદ્યાને અમે તો એક ભારે બટ્ટો લાગ્યો ગણીશું. એવીજ પ્રેમબદ્ધ પ્રેમરૂપ રાતને લખવું કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“શશિજતાં પ્રિય રમ્ય વિભાવરી, | {{Block center|'''<poem>“શશિજતાં પ્રિય રમ્ય વિભાવરી, | ||
થઈ રખે જતી અંધ વિયોગથી; | થઈ રખે જતી અંધ વિયોગથી; | ||
દિનરૂપે સુભગા બની રહે ગ્રહી, | દિનરૂપે સુભગા બની રહે ગ્રહી, | ||
કર પ્રભાકરના મન માનીતા.”</poem>}} | કર પ્રભાકરના મન માનીતા.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ ઘણુંજ ક્રૂર અને અવિચારી કહેવાય. એને હવે કિયા પ્રભાકરના કર ‘મન માનીતા’ થવાના હતા! દિનરૂપે થવું ને અંધકાર છુપાવવો એ બનેજ કેમ? એક બીજાની સાથે નાશ થયાવિના દિનને અંધકાર રહેજ કેમ? અંધકાર કે દિન જે હોય તે તેજ, પછી અમુકરૂપે એ વાતજ પ્રેમધર્મમાં અસંભવિત, મિથ્યા, અવિચારની, ક્રૂર! આમ સરસ્વતીચંદ્રને ચકડોળે ચઢાવી દઇ, ગ્રંથકારે પોતાની ઉપાડેલી મૂળ કલ્પનાને પ્રતિકૂલ, કેટલાક અંશ દાખલ કરી દીધા જણાય છે. આમ વળી પ્રભાકરના મન માનતા કર શોધવાની વાત કહ્યા છતાં, પાછો તેને બુદ્ધિધનને ઘેર જોઇને ત્યાં રહે છે, તેને તથા પોતાને પતિત થવાના પ્રસંગને મદદ કરે છે. એ પણ એમ. એ. બારીસ્ટરનામાં ત્યાગવૃત્તિ અને પ્રેમવૃતિ કે પશુવૃતિનો વિરોધ અમને સારો લાગતો નથી. વિદ્યાચતુરે પણ વગર વિચારે માગું આવતાં બીજા કોઇને–પ્રમાદધનને-કન્યા પરણાવી દીધી અને કુમુદસુંદરી પણ તે પ્રમાણે મુંગે મોઢે પરણી! પ્રેમ સમજનાર, પ્રેમાસ્પદને જાણનાર, કુલીન કન્યા છેક આમ ન નમે, પણ આર્યકન્યાઓની પિતૃવત્સલતાનો એ એક નમુનો છે કે બાલા કાંઈ પણ બોલ્યાવિના તાબે થઇ, તાબે તો થઇ પણ શરીર માત્રથીજ, મન તો હતું ત્યાં રહ્યું. | એ ઘણુંજ ક્રૂર અને અવિચારી કહેવાય. એને હવે કિયા પ્રભાકરના કર ‘મન માનીતા’ થવાના હતા! દિનરૂપે થવું ને અંધકાર છુપાવવો એ બનેજ કેમ? એક બીજાની સાથે નાશ થયાવિના દિનને અંધકાર રહેજ કેમ? અંધકાર કે દિન જે હોય તે તેજ, પછી અમુકરૂપે એ વાતજ પ્રેમધર્મમાં અસંભવિત, મિથ્યા, અવિચારની, ક્રૂર! આમ સરસ્વતીચંદ્રને ચકડોળે ચઢાવી દઇ, ગ્રંથકારે પોતાની ઉપાડેલી મૂળ કલ્પનાને પ્રતિકૂલ, કેટલાક અંશ દાખલ કરી દીધા જણાય છે. આમ વળી પ્રભાકરના મન માનતા કર શોધવાની વાત કહ્યા છતાં, પાછો તેને બુદ્ધિધનને ઘેર જોઇને ત્યાં રહે છે, તેને તથા પોતાને પતિત થવાના પ્રસંગને મદદ કરે છે. એ પણ એમ. એ. બારીસ્ટરનામાં ત્યાગવૃત્તિ અને પ્રેમવૃતિ કે પશુવૃતિનો વિરોધ અમને સારો લાગતો નથી. વિદ્યાચતુરે પણ વગર વિચારે માગું આવતાં બીજા કોઇને–પ્રમાદધનને-કન્યા પરણાવી દીધી અને કુમુદસુંદરી પણ તે પ્રમાણે મુંગે મોઢે પરણી! પ્રેમ સમજનાર, પ્રેમાસ્પદને જાણનાર, કુલીન કન્યા છેક આમ ન નમે, પણ આર્યકન્યાઓની પિતૃવત્સલતાનો એ એક નમુનો છે કે બાલા કાંઈ પણ બોલ્યાવિના તાબે થઇ, તાબે તો થઇ પણ શરીર માત્રથીજ, મન તો હતું ત્યાં રહ્યું. | ||
| Line 24: | Line 24: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|અક્ટોબર, નવેમ્બર–૧૮૮૭}} | {{right|અક્ટોબર, નવેમ્બર–૧૮૮૭}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||