સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/ઇન્દ્રજીતવધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 24: Line 24:
એ સિવાય, સેવ્યસેવકધર્મ (શાસ્ત્રી શંકરલાલનું) હજરત મહદનું જીવન ચરિત, મા અને છોકરાં, સીતાવનવાસ (શ્રી નારાયણ હેમચંદ્રનનાં); સદ્‌ગુણી વહુ (રા. વનમાલી લાધા મોદીનું ભાષાન્તર<ref>એજ ગ્રંથનું બીજું ભાષાન્તર પણ થયેલું છે, જે વિષે અમે એકવાર અભિપ્રાય આપી ચુક્યા છીએ. વિષય ઉત્તમજ છે એતો નિર્વિવાદ છે, પણ ભાષાન્તરમાં ભાષા પરત્વેજ સરખાવટ કરી જોતાં પૂર્વનું જે ભાષાન્તર છે તે અમને વધારે ઠીક લાગે છે.</ref>); રાજ્યપદ્ધતિ અંગરેજી તથા ગુજરાતી (રા. મલ્હાર ભીખાજી બેલસરેની) એટલા ગ્રંથો પણ અમને અભિપ્રાયમાટે મળેલા છે તે સર્વે બહુ સારા છે, ને વાંચવાયોગ્ય છે. શ્રી નારાયણના ત્રણે ગ્રંથનો વિષય બહુ ઉત્તમ છે, તેમ રા. બેલસરેનો ગ્રંથપણ હાલની રાજ્યવ્યવસ્થા સમજવાની આવશ્યક જરૂર પૂરી પાડનારો તથા ઉપયોગી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|માર્ચ—૧૮૮૯.}}
{{right|માર્ચ—૧૮૮૯.}}<br>
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu