સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ભોગીલાલ સાંડેસરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
‘પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર,’ ‘અમદાવાદની પોળ : ઐતિહાસિક દ્રષ્ટિએ’ અને ‘પટોળા વણનાર સાળવીઓનો ઇતિહાસ’ જેવા એમના આલેખો કેટલીક તત્કાલીન સમયની પરંપરાનું દસ્તાવેજીકરણ કરવામાં ઉપયોગી થાય એવા છે. એની રજૂઆતમાં એમની જે તે વિષયની સામગ્રીનું એકત્રીકરણ અને વર્ગીકરણ કરવાની ક્ષમતાનો પરિચય થાય છે.  

જોઈ શકાય છે કે સાંડેસરાના બધાં જ પુસ્તકો સાહિત્ય અને ઇતિહાસ સામગ્રીથી ભર્યા ભર્યા છે. એમણે રજૂ કરેલી સામગ્રી આધારભૂત છે. વળી, એ સામગ્રીમાં પૂરક સંદર્ભો પણ એમના દરેક સંગ્રહમાં પાદટીપરૂપે આપ્યાં છે. દરેક સંગ્રહમાં શબ્દસૂચિ આપવામા આવી છે એ અભ્યાસીને મદદરૂપ બને છે. સાંડેસરાના પ્રત્યેક સંગ્રહના અભ્યાસ પછી એમની સંશોધક - વિવેચક તરીકેની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ.

૧)ગુજરાતનો સાહિત્યિક, રાજકીય કે સાંસ્કૃતિક ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિદ્યા, પ્રાચ્યવિદ્યા, જૂની ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ભાષાવિજ્ઞાન, સ્થળનામો વગેરે વિષયમાં તેઓ સરળતાથી ફરી વળે છે.
૧) ગુજરાતનો સાહિત્યિક, રાજકીય કે સાંસ્કૃતિક ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિદ્યા, પ્રાચ્યવિદ્યા, જૂની ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ભાષાવિજ્ઞાન, સ્થળનામો વગેરે વિષયમાં તેઓ સરળતાથી ફરી વળે છે.
૨)તેમનો દરેક સંશોધન લેખ આધારભૂત સામગ્રી રજૂ કરે છે.
૨) તેમનો દરેક સંશોધન લેખ આધારભૂત સામગ્રી રજૂ કરે છે.
૩)ઇતિહાસ સામગ્રીનું દસ્તાવેજીકરણ હોય કે સાહિત્ય વિષયક ચર્ચા હોય એમાં એમની પંડિતાઈનો ભાર વાચકને લાગતો નથી.
૩) ઇતિહાસ સામગ્રીનું દસ્તાવેજીકરણ હોય કે સાહિત્ય વિષયક ચર્ચા હોય એમાં એમની પંડિતાઈનો ભાર વાચકને લાગતો નથી.
૪)એમની સામગ્રીની રજૂઆત વાચકની જી ગુજરાતી જ્ઞાસા ટકાવી રાખે તેવી છે.
૪) એમની સામગ્રીની રજૂઆત વાચકની જી ગુજરાતી જ્ઞાસા ટકાવી રાખે તેવી છે.
૫)ઇતિહાસ અને સંશોધનના લેખોમાં સત્યઘટનાઓ, હકીકતો તથા તથ્યોનું વિશ્લેષણ રજૂ કરતી એમની શૈલી સરળ છે.
૫) ઇતિહાસ અને સંશોધનના લેખોમાં સત્યઘટનાઓ, હકીકતો તથા તથ્યોનું વિશ્લેષણ રજૂ કરતી એમની શૈલી સરળ છે.
૬)એમણે રજૂ કરેલા વિષયોમાં વ્યાપક અને ગંભીર વિદ્વત્તા અનુભવાય છે.
૬) એમણે રજૂ કરેલા વિષયોમાં વ્યાપક અને ગંભીર વિદ્વત્તા અનુભવાય છે.
હસિત બૂચે સાંડેસરાના ‘અન્વેષણા’સંગ્રહ વિશે કરેલું પ્રસ્તુત વિધાન એમના સમગ્ર સંશોધન- વિવેચનને ઓળખાવે છે. જુઓ—

“આવશ્યક ત્યાં સારદર્શન અને સાનુવાદ સારનિરપણ, ટીપરૂપ મુદ્દાઓની મિતાક્ષરી નોંધ, ઝીણી વિગતો કે પૃથક્કરણ છતાં સરળ રજૂઆતનું અખંડિતપણું, લગભગ સર્વત્ર પર્યેષક તુલનાપદ્ધતિ, વિવાદગ્રસ્ત મુદ્દા પરત્વે સ્પષ્ટ મતદર્શન છતાં ગુણદર્શી વલણની સ્થિરતા, મુદ્રિત - હસ્તલિખિત - શિલાંકિત સર્વ - અને વચ્ચે વચ્ચે તો નવી જ સામગ્રીનો ઉપયોગ અને તેનું પ્રતીતિકર અર્થઘટન નિદાન, વિદ્યાવ્યાસંગનું સળંગ નીતરતું શીળું ઓજસ આ સંગ્રહની ગુણસંપત્તિ સૂચવે તેમ છે.”

Navigation menu