31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
''' | '''‘કોશ' શબ્દ વિષે''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કોશ’ ના વિવિધ અર્થોમાંને એક છે–ભંડાર, ખજાનો, ભંડોળ, મૂડી. એ અર્થ ભાષાની સંચિત સમૃદ્ધિને લાગુ પાડતાં ‘શબ્દોનો ભંડાર' એવો ભાવ સમજાયો. અંગ્રેજી Thesaurus પણ ગ્રીકમાં મૂળ અર્થ ‘ભંડાર' કે ‘ખજાનો’ છે અને લગભગ અઢારમા સૈકાથી તે ‘શબ્દકોશ' કે 'જ્ઞાનકોશ' એવા અર્થમાં અંગ્રેજી ભાષામાં વપરાવો શરૂ થયેલો છે. Dictionary શબ્દનું મૂળ લૅટિનમાં છે અને Lexiconનું મૂળ ગ્રીકમાં છે, અને એ બન્નેનો વ્યુત્પત્યર્થ પણ 'શબ્દસંગ્રહ' એટલો જ થાય છે. જર્મન શબ્દ Worter- buch પ્રમાણમાં સાદે છે; એને અંગ્રેજી તરજુમે Word-book એવો થતો હોઈ ‘શબ્દ-પોથી' એવો અર્થ તે વ્યકત કરે છે. ભાષાના શબ્દસંગ્રહ માટે 'શબ્દકોશ' એ વાચક કેટલો જૂનો છે તે આપણું જ્ઞાનની અત્યારની સ્થિતિમાં નિશ્ચિતપણે કહેવાનું મુશ્કેલ છે; પણ 'કોશ'ના મુકાબલે તે અર્વાક્તન છે એટલું નક્કી છે. 'કોશ'ના અનેક અર્થોમાંથી શબ્દસંગ્રહવાચક અર્થ વ્યકત કરવા માટે - અને એ અર્થ તો સાહિત્યનો સારો એવો વિકાસ થયા પછી જ વ્યક્ત કરવાની જરૂર પડે - પાછળથી તે યોજાયો હોવો જોઈએ. આમ છતાં યોગ્ય સન્દર્ભમાં પ્રસ્તુત અર્થ વ્યકત કરવા માટેનું 'કોશ' શબ્દનું સામર્થ્ય પૂર્વવત્ રહેલું છે. | ‘કોશ’ ના વિવિધ અર્થોમાંને એક છે–ભંડાર, ખજાનો, ભંડોળ, મૂડી. એ અર્થ ભાષાની સંચિત સમૃદ્ધિને લાગુ પાડતાં ‘શબ્દોનો ભંડાર' એવો ભાવ સમજાયો. અંગ્રેજી Thesaurus પણ ગ્રીકમાં મૂળ અર્થ ‘ભંડાર' કે ‘ખજાનો’ છે અને લગભગ અઢારમા સૈકાથી તે ‘શબ્દકોશ' કે 'જ્ઞાનકોશ' એવા અર્થમાં અંગ્રેજી ભાષામાં વપરાવો શરૂ થયેલો છે. Dictionary શબ્દનું મૂળ લૅટિનમાં છે અને Lexiconનું મૂળ ગ્રીકમાં છે, અને એ બન્નેનો વ્યુત્પત્યર્થ પણ 'શબ્દસંગ્રહ' એટલો જ થાય છે. જર્મન શબ્દ Worter- buch પ્રમાણમાં સાદે છે; એને અંગ્રેજી તરજુમે Word-book એવો થતો હોઈ ‘શબ્દ-પોથી' એવો અર્થ તે વ્યકત કરે છે. ભાષાના શબ્દસંગ્રહ માટે 'શબ્દકોશ' એ વાચક કેટલો જૂનો છે તે આપણું જ્ઞાનની અત્યારની સ્થિતિમાં નિશ્ચિતપણે કહેવાનું મુશ્કેલ છે; પણ 'કોશ'ના મુકાબલે તે અર્વાક્તન છે એટલું નક્કી છે. 'કોશ'ના અનેક અર્થોમાંથી શબ્દસંગ્રહવાચક અર્થ વ્યકત કરવા માટે - અને એ અર્થ તો સાહિત્યનો સારો એવો વિકાસ થયા પછી જ વ્યક્ત કરવાની જરૂર પડે - પાછળથી તે યોજાયો હોવો જોઈએ. આમ છતાં યોગ્ય સન્દર્ભમાં પ્રસ્તુત અર્થ વ્યકત કરવા માટેનું 'કોશ' શબ્દનું સામર્થ્ય પૂર્વવત્ રહેલું છે. | ||