સંચયન-૬૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

(10 intermediate revisions by 2 users not shown)
Line 8: Line 8:
{{Heading|સંચયન - ૬૫| }}
{{Heading|સંચયન - ૬૫| }}

==પ્રારંભિક==
== પ્રારંભિક ==

<poem>
<poem>
Line 52: Line 52:

'''એકત્ર ફાઉન્ડેશન : USA'''
'''એકત્ર ફાઉન્ડેશન : USA'''
https://www.ekatramagazines.com
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો  તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.

'''તંત્રસંચાલન :''' શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ

Line 75: Line 75:
[[File:Sanchayan-65 - 1.jpg|center|400px]]

{{center|સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર એક્રેલિ ક, ૧૯૬૯ - જ્યોતિ ભટ્ટ}}
{{center|સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર એક્રેલિક, ૧૯૬૯ - જ્યોતિ ભટ્ટ}}

== અનુક્રમ ==
== અનુક્રમ ==
<poem>
<poem>
{{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કો: અંક - ૭: માર્ચ, ૨૦૨૫'''}}

Line 112: Line 112:

'''કલાજગત'''
'''કલાજગત'''
{{color|Teal|» ડિજિટ લ છબિ કળા (ફોટોગ્રાફિ ક)}} {{Color|RoyalBlue|~}} {{color|#f08080|કનુ પટેલ}}
{{color|Teal|» ડિજિટલ છબિકળા (ફોટોગ્રાફિક)}} {{Color|RoyalBlue|~}} {{color|#f08080|કનુ પટેલ}}
</poem>

</poem>

[[File:Sanchayan-65 - 2 sleeping man.jpg|center|400px]]

Line 192: Line 192:

==કવિતા==
== કવિતા ==

{{Block center|<poem>
{{Block center|<poem>
Line 536: Line 536:

== ॥ વાર્તા ॥ ==
== ॥ વાર્તા ॥ ==

[[File:Sanchayan-65 - 9.jpg|left|300px]]
{{color|#003399|'''વાંસનાં ફૂલ'''}}
{{color|Maroon|'''વાંસનાં ફૂલ'''}}

{{Color|#008f85|'''બિપીન પટેલ’’'''}}
{{Color|CornflowerBlue|'''બિપીન પટેલ’'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પના સાથેના સંસારમાં એવો કઈ રગડો-ઝઘડો નહીં, એમ તો ખાસ્સો રાગ એકબીજા માટે. તેથી લગ્નનાં વીસ વર્ષ પછી પણ એને ગુણુ કહેવાનું છોડ્યું નહોતું, પણ સતત એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે. આવો અટકાવ અટક્યો અટકતો નથી ને કોઈક કિસ્સામાં તો જો લાંબો ચાલે તો પછી ધેર ઈઝ નો પૉઈન્ટ ઑફ રિટર્ન-ઈરિવર્સિબલ થઈ જતો હોય છે.

Line 585: Line 585:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ભલે આખું આભ રેલી જાય

ગળા સમું ઘાસ ઊગી જાય.</poem>}}
ગળા સમું ઘાસ ઊગી જાય.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પટાવાળાએ ધડામ દઈને બારણું ખોલ્યું, ‘મેમ કોંય ફાઈલ-બાઈલ હોય તો નોખતો આવું’ સુનીતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેં ઊભા થતાં આપ્યો. ‘હા’ અને ‘ના’.આપણા કયા સંબંધને ઑલ્ટરેશન કહીશું?

Line 613: Line 613:

{{right|(વાંસનાં ફૂલ)}}

{{right|(વાંસનાં ફૂલ)}}

[[File:Sanchayan-65 - 10.jpg|center|400px]]
{{center|એક ચહેરો, કોતરણી - જ્યોતિ ભટ્ટ}}

== ॥ નિબંધ ॥ ==
== ॥ નિબંધ ॥ ==
[[File:Sanchayan-65 - 11.jpg|left|300px]]

{{color|#003399|'''વાડ'''}}
{{color|Maroon|'''વાડ'''}}

{{Color|#008f85|'''નિલેશ ગોહિલ ’’'''}}
{{Color|CornflowerBlue|'''નિલેશ ગોહિલ’'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
વાડ અમારું આશ્રયસ્થાન. અમે વાડમાં જ મોટા થયા એમ કહું તોપણ કંઈ ખોટું નથી. કેરી નદીના કાંઠાની વાડ હોય, ખેતરની વાડ હોય કે પછી ઓકળાકાંઠાની વાડ હોય એને અમારી પરવરીશમાં તલભાર પણ ખામી નથી વર્તાવા દીધી. શેઢે પાર વગરની વર્ષો જૂની ભાત ભાતની બોરડીઓ હતી. લાલચટ્ટાક ચણીબોરથી અમારાં ખિસ્સાં હાંફતાં હોય. કોઈ બોર મીઠા મધ જેવા તો કોઈ ગરભથી ભરપૂર. મુઠ્ઠીમાં સમાય નહિ તેટલા સાંગરા પડિયા આપનારા બાવળ ને ખીજડા વાડની ડૂંટીમાં જ ઊગેલા. અમને એ બ્રહ્મકમળ જેવા જ લાગતા. રાડારૂડીનાં ફૂલ અમે બકરાની જેમ મમળાવી જતા. સાથે સાથે ગંગેટીનાં સફેદ ફૂલ પછી લીલા, કાચા અને કૂણા ગંગેટા, છેલ્લે નારંગી રંગના પાકા ગંગેટાનો બરાબરનો લુત્ફ ઉઠાવતા. ખાટાં ખાટાં કશેળાં આપનારી કશેળીએ બધાં જ ખાટાં ફળોના સ્વાદ અમારી જીભમાંથી ભૂંસી નાખ્યા હતા. સૂડિયા આપનારી વેલ હતી. અમે ફાંફાં મારીને થાકતા તોય સૂડિયો ન જડે તો ત્યારે શ્લોક બોલવો પડતો, શ્લોક અમે કંઠસ્થ જ રાખતા...

Line 635: Line 638:
હવે ધીરે ધીરે વાડ વિહોણા ખેતર બાંડા હાથી જેવા લાગે છે. વાડ કાઢીને તાર બાંધી દીધા. તારમાંથી ગંગેટા બોરાં કે સાંગરા પડિયા ક્યાંથી આવવાનાં હતાં? ક્યાંક ક્યાંક તો વાડને બદલે દીવાલ જ ચણી દીધી છે. પશુ-પક્ષી, જીવ-જનાવર સાથે પવનને પણ અંદર પ્રવેશવાની પાબંદી. એક સમયે અમને અમારું પેટ ભરી અમને મોટા કર્યા હતા. મારી આંખો સામે વાડનું નિકંદન નીકળતું જાય છે અને હું આંખો આડા કાન કરું છું.

{{right|(બુદ્ધિપ્રકાશઃ ૨૦૨૪)}}
{{right|(બુદ્ધિપ્રકાશઃ ૨૦૨૪)}}

==॥ પત્રો ॥ ==
==॥ પત્રો ॥ ==

[[File:Sanchayan-65 - 12.png|left|200px]]
{{color|#003399|'''ઉમાશંકર જોશીને ઝવેરચંદ મેઘાણીનો પત્ર'''}}

Line 645: Line 648:
લાંબો પત્ર મળેલો..... તમે ઈશારો કરેલો ‘લોકગીત-લોકસાહિત્ય’ના વિષય પર આવું, પણ મને સૂઝતું નથી હું શું કરું? તમે કહો છો, પણ હું તો મારા કંઠમાં પાંસચો ગીતો પકડીને બેઠો છું. એ ચાલ્યાં જતાંને મેં હજુ ય આગમાંથી ઉગારી પકડી રાખેલ છે, પણ હું કરું શું? કોની પાસે જાઉં? મારે એક મોટું volume ગીતોનું બનાવવું છે, ‘રઢિયાળી રાત’ના ત્રણ ભાગોની અંદર ન આવી શકેલાં પુષ્કળ છે. ભજનોનું કરાવી રહ્યો છું. પણ એ બધું હું કોના સહકારથી કરું? મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી, લોકસાહિત્યની એક જ કલગી બસ છે, ને એેને vindicate કરવા માટે મારી પાસે ઘણું છે. ચારણી સાહિત્ય મારા હાથમાં છે પણ હું ક્યાં બેસીને કામ કરું? પેલા વળાવાળા ચારણ-કવિ ઠાકરભાઈ, એકસઠ વર્ષની વયના છેલ્લા અવશેષ, ગઈ કાલે જ ભેટી ગયા. એને ઘેર મારા ગામથી આઠ જ ગાઉ ઉપર પાંચસો વર્ષ અંદરની હસ્તપ્રતો-ચોપડાના થોકેથોક પડ્યા છે, પણ હું એનો ભંડાર જોઈને શું કરું? હું એકલો કેટલુંક કરી શકું? Revival માટે મેં રસમાર્ગ લીધો તો વિદ્વાનો કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી. અરે ભાઈ, શાસ્ત્રીયતા તો યુનિ.ની ડિગ્રી લઈ આવનાર સેંકડો બતાવે છે, મારો છોકરોય કાલે બતાવશે, પણ પાંચસો ગીતો ને પાંચસો દુહા, આટલાં ભજનો ને આટલાં ચારણી કાવ્યો ને એનામાં રસ મૂકતી બીજી થોકબંધ પ્રસાદીઓનો બોજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાખ્યે શો લાભ છે? ને એમ હું ગળાઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તો યે શો અફસોસ છે? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જાઉં તે કોઈ કહેશો?... ‘તુલસી-ક્યારો’ પૂરું કર્યું. ‘એકતારો’ની પૂર્ણાહુતિ કરી રહ્યો છું.

{{right|- ઝવેરચંદ }}
{{right|- ઝવેરચંદ }}

{{right|(લિ. હું આવું છું (ખંડ-૧)}}
{{right|(લિ. હું આવું છું (ખંડ-૧)}}

[[File:Sanchayan-65 - 13.jpg|center|500px]]
{{center|પોતે એક કલાકાર તરીકે ૨૦૦૯ (કાગળ પર ૫૨ રંગમાં સેરીગ્રાફ) - જ્યોતિ ભટ્ટ}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 675: Line 681:

== ॥ વિવેચન ॥ ==
== ॥ વિવેચન ॥ ==
[[File:Chandrakanat Topiwala Sanchayan-65 - 14.jpg|left|200px]]

{{color|#003399|'''ગદ્યનું કલાસ્વરૂપ'''}}
{{color|Maroon|'''ગદ્યનું કલાસ્વરૂપ'''}}

{{Color|#008f85|'''ચંદ્રકાન્ત ટોપીવાળા’’'''}}
{{Color|CornflowerBlue|'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}}
{{center|(૧)}}
{{center|(૧)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 709: Line 716:
{{right|(વિવેચનનો વિભાજિત પટ)}}

{{right|(વિવેચનનો વિભાજિત પટ)}}

[[file:Sanchayan-65 - 15.jpg|center|400px]]
{{center|વર્ષા ઋતુ ૨૦૧૬ - જ્યોતિ ભટ્ટ}}

==॥ કલાજગત ॥ ==
==॥ કલાજગત ॥ ==

{{color|#003399|'''ડિજિટલ છબિકળા (ફોટોગ્રાફિક)'''}}
[[File:Sanchayan-65 - 16.png|right|200px]]
{{Color|#008f85|'''કનુ પટેલ’’'''}}

[[File:Sanchayan-65 - 17.jpg|left|300px]]

{{color|Maroon|'''ડિજિટલ છબિકળા (ફોટોગ્રાફિક)'''}}

{{Color|CornflowerBlue|'''કનુ પટેલ’'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા સમયના વિખ્યાત ચિત્રકાર, છાપા કળાકાર (પ્રિન્ટમેકર) અને છબિકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ વિશે ગુજરાત કલા પ્રતિષ્ઠાને ૧ મે ૨૦૧૫ ગુજરાત સ્થાપના દિને “રૂપનામ જૂજવાં” નામનો કલાગ્રંથ તૈયાર કરેલો. તેમાં સાત વિભાગમાં છત્રીસ જેટલા કળા વિષયક લેખો લેવામાં આવ્યા હતા. જેમાં છબિકળા, લોકકળા, મુદ્રણક્ષમકળા (પ્રિન્ટમેકીંગ), ચિત્રકળા, ગ્રંથ પરિચય અન્ય લેખો ઉપરાંત શ્રી જ્યોતિભાઈની કેફીયત અને મુલાકાત આપવામાં આવી છે. જ્યારથી છબિકળાની શોધ થઈ ત્યારથી ચિત્રકળા સાથે તેનો સંબંધ રહ્યો છે. અહીં જ્યોતિ ભટ્ટના પુસ્તક ‘રૂપ-નામ જૂજવાં’માંથી ડિજિટલ છબિકળા વિશેનો લેખ મુકવામાં આવ્યો છે.

છબિકળાની શોધ પછી લોકોએ કૅમેરાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે અને ત્યાર પછી પણ લાંબા સમય સુધી ચિત્રકળા તથા છાપકળા સાથે સંકળાયેલા ઘણા કળાકારો કૅમેરાને અપનાવવા રાજી ન હતા. મુખ્યત્વે એ કારણે કે એમની માન્યતા પ્રમાણે ‘કેમેરાથી બનાવાયેલી છબિમાં વિજ્ઞાન અને ટેકનોલોજિ જ ભારોભાર ભરેલી હતી. આથી તેમાં કળાસર્જનના આવશ્યક સ્રોત, ભાવના તથા ઊર્મિ-અભિવ્યક્તિને યોગ્ય સ્થાન મળી શકતું જ નથી.’ આ નવી શોધથી વ્યથિત અને ક્રોધિત થઈ ફ્રાંસના પીટર દ’લા રોશ નામના ચિત્રકળાના એક પ્રાધ્યાપકે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહેલું: ‘આજથી હવે ચિત્રકળા મરી પરવારી છે.’

Line 739: Line 752:
મોહોલી નાજીએ ભાખેલી આવતીકાલની ઉષાની લાલીમા હવે પૂર્વાકાશ પર છવાઈ ગઈ છે.
મોહોલી નાજીએ ભાખેલી આવતીકાલની ઉષાની લાલીમા હવે પૂર્વાકાશ પર છવાઈ ગઈ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|જાન્યુઆરી-૨૦૦૮}}
{{right|જાન્યુઆરી-૨૦૦૮}}

{{HeaderNav
{{HeaderNav
|previous=[[સંચયન-૬૪]]
|previous=[[સંચયન-૬૪]]
|next =
|next = [[સંચયન-૮]]

Navigation menu