32,222
edits
(+૧) |
(+૧) |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
(કાર્તિક શુદિ પાંચમ-જ્ઞાનપંચમી અથવા સૌભાગ્યપંચમીનું માહાત્મ્ય વર્ણવતી વરદત્ત અને ગુણમંજરીની કથા જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે, એ તિથિનો ઘણો મહિમા જૈન શાસ્ત્રોમાં કહેલો છે. તે દિવસે પુસ્તકોની યથાવિધ પૂજા કરીને જ્ઞાનનું આરાધન કરવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તથા ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં પણ જ્ઞાનપંચમીનું માહાત્મય વર્ણવતી નાનીમોટી કથાઓ તેમજ સ્તવનાદિ રચાયેલાં છે. જ્ઞાનની આશાતના કરવાથી કેવું દુર્ભાગ્ય, અને જ્ઞાનની આરાધના કરવાથી કેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે તેમાં વર્ણવેલું છે. એ જ કારણથી જ્ઞાનપંચમી સૌભાગ્યપંચમી પણ કહેવાય છે. એ વિષે કહેલું છે. | (કાર્તિક શુદિ પાંચમ-જ્ઞાનપંચમી અથવા સૌભાગ્યપંચમીનું માહાત્મ્ય વર્ણવતી વરદત્ત અને ગુણમંજરીની કથા જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે, એ તિથિનો ઘણો મહિમા જૈન શાસ્ત્રોમાં કહેલો છે. તે દિવસે પુસ્તકોની યથાવિધ પૂજા કરીને જ્ઞાનનું આરાધન કરવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તથા ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં પણ જ્ઞાનપંચમીનું માહાત્મય વર્ણવતી નાનીમોટી કથાઓ તેમજ સ્તવનાદિ રચાયેલાં છે. જ્ઞાનની આશાતના કરવાથી કેવું દુર્ભાગ્ય, અને જ્ઞાનની આરાધના કરવાથી કેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે તેમાં વર્ણવેલું છે. એ જ કારણથી જ્ઞાનપંચમી સૌભાગ્યપંચમી પણ કહેવાય છે. એ વિષે કહેલું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>जायतेऽधिकसौभाग्यं पश्चम्याराधनात् नृणाम् । | {{Block center|'''<poem>जायतेऽधिकसौभाग्यं पश्चम्याराधनात् नृणाम् । | ||
इत्यस्या अभिधा जज्ञे लोके सौभाग्यपञ्चमी ।।</poem>}} | इत्यस्या अभिधा जज्ञे लोके सौभाग्यपञ्चमी ।।</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા તપાગચ્છીય કનકકુશલે સં.૧૬૫૫માં સંસ્કૃતમાં સંક્ષિપ્ત ‘પંચમીકથા’ રચેલી છે. એ કથાનો એ સમયની ભાષામાં બાલાવબોધ અર્થાત્ ગદ્યાનુવાદ તેમણે પોતે જ રચેલો છે. એ ગદ્યાનુવાદની સં. ૧૭૮૦માં લખાયેલી હાથપ્રત મને પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજ પાસેથી મળી હતી. મને મળેલી હાથપ્રતમા કર્તા તરીકે કનકકુશલનું નામ નથી, પરન્તુ સ્વરચિત પંચમી કથા ઉપરનો તેમનો બાલાવબોધ સુપ્રસિદ્ધ છે તેમજ અન્યત્ર પણ એ વિષેની નોંધ મળે છે (લીંબડી જ્ઞાનભંડારનું સૂચિપત્ર, પૃ.૬૪, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૫૯૧ તથા ૬૦૪), એટલે તેને કનકકુશલની કૃતિ માનવામાં કોઈ પ્રત્યવાય નથી. પ્રાચીન ગૂજરાતી ગદ્યના એક શિષ્ટ નમૂના તરીકે પ્રસ્તુત બાલાવબોધ અહીં પ્રસિદ્ધ કરવાની તક હું લઉં છું, અને આશા રાખું છું કે અભ્યાસીઓને તે કંઈક ઉપયોગી થઈ પડશે. સામાન્ય વાચકોની અનુકૂળતા માટે જૂના ગૂજરાતી ગદ્યનો અર્વાચીન ગૂજરાતીમાં, બને ત્યાં સુધી શબ્દશઃ અનુવાદ પણ આપ્યો છે. | વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા તપાગચ્છીય કનકકુશલે સં.૧૬૫૫માં સંસ્કૃતમાં સંક્ષિપ્ત ‘પંચમીકથા’ રચેલી છે. એ કથાનો એ સમયની ભાષામાં બાલાવબોધ અર્થાત્ ગદ્યાનુવાદ તેમણે પોતે જ રચેલો છે. એ ગદ્યાનુવાદની સં. ૧૭૮૦માં લખાયેલી હાથપ્રત મને પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજ પાસેથી મળી હતી. મને મળેલી હાથપ્રતમા કર્તા તરીકે કનકકુશલનું નામ નથી, પરન્તુ સ્વરચિત પંચમી કથા ઉપરનો તેમનો બાલાવબોધ સુપ્રસિદ્ધ છે તેમજ અન્યત્ર પણ એ વિષેની નોંધ મળે છે (લીંબડી જ્ઞાનભંડારનું સૂચિપત્ર, પૃ.૬૪, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૫૯૧ તથા ૬૦૪), એટલે તેને કનકકુશલની કૃતિ માનવામાં કોઈ પ્રત્યવાય નથી. પ્રાચીન ગૂજરાતી ગદ્યના એક શિષ્ટ નમૂના તરીકે પ્રસ્તુત બાલાવબોધ અહીં પ્રસિદ્ધ કરવાની તક હું લઉં છું, અને આશા રાખું છું કે અભ્યાસીઓને તે કંઈક ઉપયોગી થઈ પડશે. સામાન્ય વાચકોની અનુકૂળતા માટે જૂના ગૂજરાતી ગદ્યનો અર્વાચીન ગૂજરાતીમાં, બને ત્યાં સુધી શબ્દશઃ અનુવાદ પણ આપ્યો છે. | ||
કનકકુશલની અન્ય રચનાઓમાં સંસ્કૃતમાં દાનપ્રકાશ (સં. ૧૬૫૬), રોહિણીકથા, દીપાલિકાકલ્પ, ચતુર્વિંશતિ જિનસ્તોત્રવૃત્તિ, ભક્તામર સ્તોત્રવૃત્તિ, તથા જૂની ગુજરાતીમાં હરિશ્વંદ્ર રાજાનો રાસ ઇત્યાદિ પ્રાપ્ત થઆય છે.) | કનકકુશલની અન્ય રચનાઓમાં સંસ્કૃતમાં દાનપ્રકાશ (સં. ૧૬૫૬), રોહિણીકથા, દીપાલિકાકલ્પ, ચતુર્વિંશતિ જિનસ્તોત્રવૃત્તિ, ભક્તામર સ્તોત્રવૃત્તિ, તથા જૂની ગુજરાતીમાં હરિશ્વંદ્ર રાજાનો રાસ ઇત્યાદિ પ્રાપ્ત થઆય છે.) | ||
મૂલ કથા | {{Poem2Close}} | ||
'''મૂલ કથા''' | |||
{{Poem2Open}} | |||
।। र्द. ।। श्रीवीतरागाय नमः ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઈં પ્રણામ કરીનઇં, ભવ્ય જીવના ઉપગારનઇં કાજઇ કાતી શુદી પાંચમિનો મહિમા કહું છું, જિન પૂર્વાચાર્યઇં શાસ્ત્રમાંહિ કહ્યો તિમ. | ।। र्द. ।। श्रीवीतरागाय नमः ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઈં પ્રણામ કરીનઇં, ભવ્ય જીવના ઉપગારનઇં કાજઇ કાતી શુદી પાંચમિનો મહિમા કહું છું, જિન પૂર્વાચાર્યઇં શાસ્ત્રમાંહિ કહ્યો તિમ. | ||
સકલ સંસાર માંહિ જ્ઞાન તે પરમ આધાર છઇં, પંચમ ગતિદાયક છઇં, તે માટિં પ્રમાદ મુકીનઇં વિધિસું જ્ઞાન આરાધવું, જિમ વરદત્ત રાજકુમાર અને ગુણમંજરીઇં આરાધ્યું તેહની પરિં. તેહની કથા કહિઇં છઈં. | સકલ સંસાર માંહિ જ્ઞાન તે પરમ આધાર છઇં, પંચમ ગતિદાયક છઇં, તે માટિં પ્રમાદ મુકીનઇં વિધિસું જ્ઞાન આરાધવું, જિમ વરદત્ત રાજકુમાર અને ગુણમંજરીઇં આરાધ્યું તેહની પરિં. તેહની કથા કહિઇં છઈં. | ||
| Line 24: | Line 26: | ||
“એહ જંબૂદ્વીપ ભરતનેં વિષઇં શ્રીપુર નામા નગર છઇં, તિહાં વસુ નામા સેઠિ વસઇં છઇં, મહર્દ્ધિક છઇં, તેહના પુત્ર બે; વસુદેવ અનઇ વસુસાર. એકદા સમયેં ક્રીડા કરવા વનમાં ગયા છઇં. તિહાં મુનિસુન્દરસૂરિ જ્ઞાની ગુરુ વાંદ્યા. તિહાં યોગ્ય જાણી દેસના સાંભલી, “જે પ્રભાતિં તિ મધ્યાહને નહીં, જે મધ્યાહને તે સંધ્યા નહી. જે સવારઇં સંસક્યું ધાન્ય તે સાંઝઇં વિણસ્યઇં, તો તેહના રસથી નીપની કાયા વિણસઇ તે માહિ સૂં કહવું? ધર્મ્મ વિના મનુષ્યનો ભવ તો કૂતરાના પૂંછ સરિષો: જિમ કૂતરાનું પૂંછ દંસ મસા રાષવા સમર્થ નહીં, ગુહ્ય ઠામિ રાષવા સમર્થ નહી તિમ જાણવું.” | “એહ જંબૂદ્વીપ ભરતનેં વિષઇં શ્રીપુર નામા નગર છઇં, તિહાં વસુ નામા સેઠિ વસઇં છઇં, મહર્દ્ધિક છઇં, તેહના પુત્ર બે; વસુદેવ અનઇ વસુસાર. એકદા સમયેં ક્રીડા કરવા વનમાં ગયા છઇં. તિહાં મુનિસુન્દરસૂરિ જ્ઞાની ગુરુ વાંદ્યા. તિહાં યોગ્ય જાણી દેસના સાંભલી, “જે પ્રભાતિં તિ મધ્યાહને નહીં, જે મધ્યાહને તે સંધ્યા નહી. જે સવારઇં સંસક્યું ધાન્ય તે સાંઝઇં વિણસ્યઇં, તો તેહના રસથી નીપની કાયા વિણસઇ તે માહિ સૂં કહવું? ધર્મ્મ વિના મનુષ્યનો ભવ તો કૂતરાના પૂંછ સરિષો: જિમ કૂતરાનું પૂંછ દંસ મસા રાષવા સમર્થ નહીં, ગુહ્ય ઠામિ રાષવા સમર્થ નહી તિમ જાણવું.” | ||
ઇમ દેશના સાંભલી માતાપિતાને પૂછી બે ભાઈ વ્રત લેતા હવા. અનુક્રમેં લહુડાઈં વસુદેવઇં બુદ્ધિરૂપ નાવઇં કરી સિદ્ધાંતસાગર અવગાહ્યો. અનુક્રમઇં આચાર્યપદ દીધૂં, પાંચસય સાધુનઇં વાચના આપઇં, એકદા સમયે સંથારઇં સૂતાં એક સાધુ પદ પૂછવા આવ્યો, તે પૂછી વલ્યો એતલઇ બીજો આવ્યો. ઇમ વારંવાર પૂછતાં નિંદ્રા કરવા ન પામ્યો. અરતિ ઉપની. તે કહવા લાગો જે “ધન્ય માહરો ભાઈ મૂર્ખ સૂઈં છઇં. મૂર્ખ માહિ ઘણા ગુણ છઇં, તે માટિ કહ્યો છઇઃ | ઇમ દેશના સાંભલી માતાપિતાને પૂછી બે ભાઈ વ્રત લેતા હવા. અનુક્રમેં લહુડાઈં વસુદેવઇં બુદ્ધિરૂપ નાવઇં કરી સિદ્ધાંતસાગર અવગાહ્યો. અનુક્રમઇં આચાર્યપદ દીધૂં, પાંચસય સાધુનઇં વાચના આપઇં, એકદા સમયે સંથારઇં સૂતાં એક સાધુ પદ પૂછવા આવ્યો, તે પૂછી વલ્યો એતલઇ બીજો આવ્યો. ઇમ વારંવાર પૂછતાં નિંદ્રા કરવા ન પામ્યો. અરતિ ઉપની. તે કહવા લાગો જે “ધન્ય માહરો ભાઈ મૂર્ખ સૂઈં છઇં. મૂર્ખ માહિ ઘણા ગુણ છઇં, તે માટિ કહ્યો છઇઃ | ||
સૂઇ નિચિંત, ભોજન બહુ કરઇં, નિરલજ, અહોનિસિ નિદ્રા ધરઇં, | {{Poem2Close}} | ||
કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી. | {{Block center|'''<poem>સૂઇ નિચિંત, ભોજન બહુ કરઇં, નિરલજ, અહોનિસિ નિદ્રા ધરઇં, | ||
કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
એહવું મૂર્ખપણું મુઝનેં હોય તો વારું. હવઇ પાછિલું ભણું વિસારૂં, નવું ન ભણૂં, પૂછે તેહને ન કહૂં. ઇમ ચિંતવી મૌન કીધું તે બાર દિન લગઇં. આર્તધ્યાને તે પાપ અણલોયઇ મરીને તાહરો પુત્ર થયો. તે જ્ઞાનની આશાતના થકો મૂર્ખપણું પામ્યો, દુષ્ટરોગાક્રાંત થયો. આચાર્યનો વડેરો ભાઈ માનસરોવરને વિષઇં હસબાલક થયો. કર્મની વિચિત્ર ગતિ છઇં.’ | એહવું મૂર્ખપણું મુઝનેં હોય તો વારું. હવઇ પાછિલું ભણું વિસારૂં, નવું ન ભણૂં, પૂછે તેહને ન કહૂં. ઇમ ચિંતવી મૌન કીધું તે બાર દિન લગઇં. આર્તધ્યાને તે પાપ અણલોયઇ મરીને તાહરો પુત્ર થયો. તે જ્ઞાનની આશાતના થકો મૂર્ખપણું પામ્યો, દુષ્ટરોગાક્રાંત થયો. આચાર્યનો વડેરો ભાઈ માનસરોવરને વિષઇં હસબાલક થયો. કર્મની વિચિત્ર ગતિ છઇં.’ | ||
એહવાં ગુરુનાં વચન સાંભલી જાતિસ્મરણઇં (વરદત્તઇં) પોતાનો ભવ દીઠો, મૂર્છા પામી સ્વસ્થ થયો. કહિવા લાગો જે ‘સ્વામિન, સત્ય તુહ્મારું વચન, વિશ્વપ્રકાશક જ્ઞાન છે.’ તિવારે રાજા કહવા લાગ્યા, ‘હે ભગવન, એહના શરીરથી રોગ કિમ જાઇં? અનેં અમનેં સમાધિ કિમ થાઇં?’ તિ વારઇં કરુણાસમુદ્ર આચાર્યઈં એહજ કાર્તિક શુક્લ પાંચમિનો પ્રભાવ દેષાડ્યો તે સર્વ પાછિલિ કહિઉ તે રિતિ પાલિવાનું ગુરુ પ્રણમીનઇં સર્વ સ્વસ્થાનકેં ગયા. | એહવાં ગુરુનાં વચન સાંભલી જાતિસ્મરણઇં (વરદત્તઇં) પોતાનો ભવ દીઠો, મૂર્છા પામી સ્વસ્થ થયો. કહિવા લાગો જે ‘સ્વામિન, સત્ય તુહ્મારું વચન, વિશ્વપ્રકાશક જ્ઞાન છે.’ તિવારે રાજા કહવા લાગ્યા, ‘હે ભગવન, એહના શરીરથી રોગ કિમ જાઇં? અનેં અમનેં સમાધિ કિમ થાઇં?’ તિ વારઇં કરુણાસમુદ્ર આચાર્યઈં એહજ કાર્તિક શુક્લ પાંચમિનો પ્રભાવ દેષાડ્યો તે સર્વ પાછિલિ કહિઉ તે રિતિ પાલિવાનું ગુરુ પ્રણમીનઇં સર્વ સ્વસ્થાનકેં ગયા. | ||
| Line 55: | Line 59: | ||
આ પ્રમાણે દેશના સાંભળીને માતાપિતાને પૂછીને બન્ને ભાઈઓએ દીક્ષા લીધી. અનુક્રમે નાના ભાઈ વસુદેવે બુદ્ધિરૂપ નાવવડે કરીને સિદ્ધાંતસાગરનું અવગાહન કર્યું. અનુક્રમે આચાર્યપદ લીધું. પાંચસો સાધુને વાચના આપવા લાગ્યો. એક વાર તે સંથારા પર સૂવા જતો હતો ત્યાં એક સાધુ પદ પૂછવા આવ્યો. તે પૂછીને ગયો, એટલે બીજો આવ્યો. એમ પ્રમાણે સાધુઓએ વારંવાર પૂછ્યું, એટલે તે નિદ્રા કરી શક્યો નહિ. તેને અણગમો ઉત્પન્ન થયો. તે કહેવા લાગ્યો કે “મારા ભાઈને ધન્ય છે, જે મૂર્ખ હોવાથી સૂઈ શકે છે. મૂર્ખમાં ઘણા ગુણ છે. એથી કહ્યું છે કે - | આ પ્રમાણે દેશના સાંભળીને માતાપિતાને પૂછીને બન્ને ભાઈઓએ દીક્ષા લીધી. અનુક્રમે નાના ભાઈ વસુદેવે બુદ્ધિરૂપ નાવવડે કરીને સિદ્ધાંતસાગરનું અવગાહન કર્યું. અનુક્રમે આચાર્યપદ લીધું. પાંચસો સાધુને વાચના આપવા લાગ્યો. એક વાર તે સંથારા પર સૂવા જતો હતો ત્યાં એક સાધુ પદ પૂછવા આવ્યો. તે પૂછીને ગયો, એટલે બીજો આવ્યો. એમ પ્રમાણે સાધુઓએ વારંવાર પૂછ્યું, એટલે તે નિદ્રા કરી શક્યો નહિ. તેને અણગમો ઉત્પન્ન થયો. તે કહેવા લાગ્યો કે “મારા ભાઈને ધન્ય છે, જે મૂર્ખ હોવાથી સૂઈ શકે છે. મૂર્ખમાં ઘણા ગુણ છે. એથી કહ્યું છે કે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સૂઈ નચિંત, ભોજન બહુ કરઈ, નિરલજ અહોનિસિ નિંદ્રા ધરઇ; | {{Block center|'''<poem>સૂઈ નચિંત, ભોજન બહુ કરઈ, નિરલજ અહોનિસિ નિંદ્રા ધરઇ; | ||
કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી.</poem>}} | કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(નિશ્ચિંત સૂએ છે, ઘણું ભોજન કરે છે, નિર્લજ્જ હોય છે, રાત દહાડો નિદ્રા કરે છે, કાર્યાકાર્ય વિચારતો નથી તથા માન-અપમાનના ગુણ જાણતો નથી.) | (નિશ્ચિંત સૂએ છે, ઘણું ભોજન કરે છે, નિર્લજ્જ હોય છે, રાત દહાડો નિદ્રા કરે છે, કાર્યાકાર્ય વિચારતો નથી તથા માન-અપમાનના ગુણ જાણતો નથી.) | ||
| Line 71: | Line 75: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''વસ્તુપાળનું વિદ્યામંડળ અને બીજા લેખો, પ્રકા.જૈન ઑફિસ, ભાવનગર,૧૯૪૮ '''}}<br> | {{right|'''વસ્તુપાળનું વિદ્યામંડળ અને બીજા લેખો, પ્રકા.જૈન ઑફિસ, ભાવનગર,૧૯૪૮ '''}}<br> | ||
{{center|<nowiki>****</nowiki>}} | {{center|<nowiki>****</nowiki>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ત્રિભુવનદીપક પ્રબંધ | |previous = ત્રિભુવનદીપક પ્રબંધ | ||
|next = જિમણવાર - પરિધાન વિધિ | |next = જિમણવાર - પરિધાન વિધિ | ||
}} | }} | ||