કવિલોકમાં/કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|  કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ |  }}

{{Block center|'''<poem> '''ભણે શિવાનંદ સ્વામી, સંપા. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પ્રકા. પદ્મપ્રભા પ્રેમકૃષ્ણ ત્રિવેદી, મુંબઈ, ૧૯૮૬'''
જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ''',
'''અખંડ બ્રહ્માંડ નિપાયાં, પડવે પંથકમાં'''
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;'''જયો જયો મા જગદંબે'''</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'''ભણે શિવાનંદ સ્વામી, સંપા. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પ્રકા. પદ્મપ્રભા પ્રેમકૃષ્ણ ત્રિવેદી, મુંબઈ, ૧૯૮૬'''
{{center|'''<poem>'''જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ''',
'''અખંડ બ્રહ્માંડ નિપાયાં, પડવે પંથકમાં'''
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;'''જયો જયો મા જગદંબે'''
</poem>'''}}
ગુજરાતમાં ઘરેઘરમાં ગવાતી શિવશક્તિની આ આરતી અને એના રચયિતા શિવાનંદના નામથી કોણ પરિચિત નહીં હોય? સંપાદકે વિનોદમાં જેમને આરતીના 'સ્પેશિઆલિસ્ટ' કહ્યા છે ને જેમને આપણે સ્તુતિકવિ કે કીર્તનકવિ તરીકે ઓળખાવી શકીએ તે આ લોકપ્રિય ભક્તકવિની રચનાઓનો અલાયદો સર્વસંચય આજ સુધી થયો નહોતો એ નવાઈ પમાડે એવું છે. ‘બૃહત્કાવ્યદોહન'ના જુદાજુદા ભાગોમાં શિવાનંદની ઘણી કૃતિઓ મુદ્રિત થયેલી પણ એયે આજે તો દુષ્પ્રાપ્ય ગણાય. ભૂપેન્દ્રભાઈએ શિવાનંદની સઘળી રચનાઓ સંગૃહીત કરી આપી એ માટે ગુજરાતની ભાવિક જનતા એમની ઋણી રહેશે ને એમણે હસ્તપ્રતો સુધી જઈને શુદ્ધ વાચના આપવાનો શ્રમ ઉઠાવ્યો એ માટે સાહિત્યના અભ્યાસીઓ પણ પરિતોષ પામશે.

ઈસવી સનના સત્તરમા સૈકામાં સુરતમાં થયેલા, નર્મદના શ્વસુરકુલના પૂર્વજ આ શિવાનંદ પંડ્યાની થોડીક કૃતિઓ ઉપદેશાત્મક ને આત્મનિવેદનાત્મક છે પણ મોટા ભાગની કૃતિઓ સ્તુત્યાત્મક ને કીર્તનાત્મક છે. શિવભક્ત આ કવિએ પોતાનો ભક્તિ-અર્ધ્ય શંકર, શિવશક્તિ-પાર્વતી, ગણપતિ, વૃષભ, ભસ્મ ઉપરાંત હરિહર, શિવ-બ્રહ્મા-વિષ્ણુ, દશાવતાર, ભૈરવ, હનુમાન, બ્રબીકજી સુધી પહોંચાડ્યો છે એ ખાસ નોંધપાત્ર લાગે છે. શૈવ, વૈષ્ણવ આદિ સંપ્રદાયોને વટી જતું વ્યાપક ‘હિંદુ’ ધર્મનું તત્ત્વ એમાં અનુભવાય છે.

19,010

edits

Navigation menu