સાફલ્યટાણું/૩. વિનીત થયો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 33: Line 33:
જેમની પ્રેરણાથી હું આ મેળવી શક્યો તે મુ. દયાળજીભાઈ અને પૂ. બાના આશીર્વાદ મેળવવા બીજે જ દિવસે સવારે હું સુરત પહોંચ્યો. પૂ. કાશીબાને તારથી ખબર આપી, ને વહેલામાં વહેલી તકે ચીખલી પહોંચું છું એમ જણાવ્યું. આ આટલી વિગત એથી લખવાનું મન થાય છે કે આપણે જગતમાં ભલે એકલા આવતા હોઈએ ને એકલા જતા હોઈએ-પણ એ આગમન ને વિદાય વચ્ચેના ગાળામાં કેટલો બધો સદ્ભાવ, કેટલો બધો નિઃસ્વાર્થ પ્રેમ ને કેટલી બધી ઉષ્મા આપણને સાંપડે છે! પરિચિત-અપરિચિત, સ્વજન-પરજન એવા કેટલા બધા લોકોને આપણા સદ્ભાગ્યમાં રાચવાનું ગમે છે!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૨. દલુ કલુના સાંનિધ્યમાં
|next = ૪. ઋષિઓના વંશજ
}}
<br>
1,149

edits

Navigation menu