સાફલ્યટાણું/૭. કેટલાક સહાધ્યાયીઓ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૭. કેટલાક સહાધ્યાયીઓ | }} {{Poem2Open}} મુંબઈના મહાવિદ્યાલયની સ્થાપના કેવી રીતે થઈ એની કોઈ કડીબદ્ધ માહિતી મારી પાસે નથી. એ વખતે તો જે કોઈને અસહકાર નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવ...")
 
No edit summary
 
Line 23: Line 23:
ભાઈ પુરુષોત્તમ ફડીઆ જે રીતે મારા જીવનમાં આવ્યા અને મને સતત પ્રેરણા આપતા રહ્યા તેની વિગતોમાં ઊતરતાં તો ઘણો વિસ્તાર થાય એટલે એટલું જ નોંધીશ કે મને જ્યારે જ્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવાનું આવ્યું ત્યારે એમની હૂંફ મને મળી છે અને તે પણ કેવળ અકસ્માત રૂપે જ. આગળ ઉપર એનો હું ઉલ્લેખ કરીશ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૬. માનવતાની મહેક
|next = ૮. મહાનગર મુંબઈ
}}
<br>
1,149

edits