1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૨. ખોરવાઈ ગઈ જીતની બાજી! | }} {{Poem2Open}} મારી પરીક્ષાના પરિણામની ભાઈ શાસ્ત્રી, સૂળે અને ફડિયાએ મને તારથી જાણ કરી. મને પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. સ્વાભાવિક રીતે જ અમે બધ...") |
No edit summary |
||
| Line 56: | Line 56: | ||
હવે પ્રશ્ન એ આવ્યો કે મારે અભ્યાસ ક્યાં કરવો? મુંબઈ કે અમદાવાદ? અમદાવાદ જાઉં તો મારે નવા ક્ષેત્રમાં જવાનું હતું. ખર્ચને પહોંચી વળવા નવાં સાધનો ઊભાં કરવાનાં હતાં. એ દૃષ્ટિએ મુંબઈ મને વધુ પરિચિત હતું જયાં મને સ્વાવલંબી બનવા કામ મળી શકે તેવા સંબંધો પણ બંધાયા હતા; પરંતુ પીરભાઈ બિલ્ડિંગમાં અવારનવાર મેલેરિયાથી હું પટકાતો એટલે અને આટલી સસ્તી રહેવાની બીજે સગવડ મળે તેવી ખાતરી ન હોવાથી મેં અમદાવાદ તરફ મીટ માંડી, ત્યાં ગુજરાત મહાવિદ્યાલયના છાત્રાલયોમાં પ્રમાણમાં ઓછા ખર્ચે રહી શકાય તેમ હતું. વળી બદલાયેલા સંજોગોમા મુંબઈ કરતાં અમદાવાદનું વાતાવરણ વધુ પ્રેરક હતું, એટલે આ બધાં સંજોગોનો વિચાર કરતાં મેં કમળાબહેનને મારી મૂંઝવણ જણાવી. તેમણે મારા વિચારને અનુમોદન આપ્યું. મારી સાથે તે સંમત થયાં કે મુંબઈ કરતાં નાફેરવાદીઓના ગઢ તરીકે અમદાવાદ વધુ પ્રાણવાન હતું અને ત્યાં પલટાતા સંજોગોમાં આવતા ઊર્મિ ઉછાળ અને આઘાતોમાંથી ઠીક પ્રમાણમાં હું ઊગરી શકીશ. તેમણે મને જરૂરી આર્થિક સહાય કરવાનું પણ જણાવ્યું એટલે હું નિશ્ચિન્ત મને અમદાવાદ જવાની તૈયારીમાં પડ્યો. | હવે પ્રશ્ન એ આવ્યો કે મારે અભ્યાસ ક્યાં કરવો? મુંબઈ કે અમદાવાદ? અમદાવાદ જાઉં તો મારે નવા ક્ષેત્રમાં જવાનું હતું. ખર્ચને પહોંચી વળવા નવાં સાધનો ઊભાં કરવાનાં હતાં. એ દૃષ્ટિએ મુંબઈ મને વધુ પરિચિત હતું જયાં મને સ્વાવલંબી બનવા કામ મળી શકે તેવા સંબંધો પણ બંધાયા હતા; પરંતુ પીરભાઈ બિલ્ડિંગમાં અવારનવાર મેલેરિયાથી હું પટકાતો એટલે અને આટલી સસ્તી રહેવાની બીજે સગવડ મળે તેવી ખાતરી ન હોવાથી મેં અમદાવાદ તરફ મીટ માંડી, ત્યાં ગુજરાત મહાવિદ્યાલયના છાત્રાલયોમાં પ્રમાણમાં ઓછા ખર્ચે રહી શકાય તેમ હતું. વળી બદલાયેલા સંજોગોમા મુંબઈ કરતાં અમદાવાદનું વાતાવરણ વધુ પ્રેરક હતું, એટલે આ બધાં સંજોગોનો વિચાર કરતાં મેં કમળાબહેનને મારી મૂંઝવણ જણાવી. તેમણે મારા વિચારને અનુમોદન આપ્યું. મારી સાથે તે સંમત થયાં કે મુંબઈ કરતાં નાફેરવાદીઓના ગઢ તરીકે અમદાવાદ વધુ પ્રાણવાન હતું અને ત્યાં પલટાતા સંજોગોમાં આવતા ઊર્મિ ઉછાળ અને આઘાતોમાંથી ઠીક પ્રમાણમાં હું ઊગરી શકીશ. તેમણે મને જરૂરી આર્થિક સહાય કરવાનું પણ જણાવ્યું એટલે હું નિશ્ચિન્ત મને અમદાવાદ જવાની તૈયારીમાં પડ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧. ફરીથી મુંબઈ | |||
|next = ૧૩. ગુજરાત વિદ્યાપીઠ | |||
}} | |||
<br> | |||
edits