સાફલ્યટાણું/૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે | }} {{Poem2Open}} સ્નાતક થયા પછી શું કરવું એ હું વિચારતો હતો ત્યાં વિદ્યાપીઠમાં અધ્યાપક તરીક જોડાવાનું મને નિમંત્રણ મળ્યું. આવું નિયંત્ર...")
 
No edit summary
 
Line 54: Line 54:
આ અરસામાં કાશીબા એમના સમય અને સમાજમાં અસ્વાભાવિક લેખાય એવી ધીરજથી પાર્વતીને ભણાવી, વિવાહની વાત અમારા આગ્રહને લઈને ઠેલતાં રહ્યાં હતાં; પણ તેમની ધીરજ ખૂટી. ગુલાબ કે હું તેમને મદદ કરી શક્યા નહિ. તેમણે જાતે અનેક જગ્યાએ તપાસ કરી નવસારીમાં તાજેતરમાં જ એમ.બી.બી.એસ. થઈ જેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી એવા ડૉ. ખંડુભાઈ સાથે સગપણ બાંધવાનું નક્કી કર્યું. ડૉ. ખંડુભાઈ ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. એક વર્ષ અભ્યાસ પણ અસહકાર નિમિત્તે પડતો મૂકેલો. વડોદરા રાજ્યમાં રાજકીય તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા હતા. સુપા ગુરુકુળના સંચાલનમાં સક્રિય રીતે સંકળાયેલા હતા. આમ કાશીબાએ કરેલી પસંદગી કરતાં વધુ સારી પસંદગી અમે બન્ને ભાઈઓ કરી શક્યા ન હોત એમ અમારે કાશીબા આગળ કબૂલ કરવું પડ્યું, અને એમને પૂરો આનંદ થાય એ રીતે પાર્વતીનું લગ્ન સુંદર રીતે ઊજવાયું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૨૧. વિકાસ, વિઘ્ન ને નવું સોપાન
|next = ૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર
}}
<br>
1,149

edits

Navigation menu