1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર | }} {{Poem2Open}} વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્યમાં હું રોજ રોજ વધુ સજ્જતા મેળવવા પ્રયત્ન કરતો હતો તે દરમિયાન મુક્તિસંગ્રામમાં નાનીમોટી ભરતી-ઓટ આવ્યે જત...") |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
આમ કાકાસાહેબના કાર્યને બને તેટલા અનુકૂળ થવાના મારા પ્રયત્ન છતાં અમારી વચ્ચેના વિચારભેદનું અંતર વધતું જ ગયું. કાકાસાહેબને પણ એનો ખ્યાલ આવ્યો અને મને લાગ્યું કે એ અંતર વધતું જ જશે; અને મારી સ્થિતિ વર્તુલમાંના ચતુષ્કોણ (Sduare in a round hole) જેવી થશે; પરંતુ એમાંથી કેમ રસ્તો કરવો એ મને સૂઝતું ન હતું. સત્યાગ્રહ આશ્રમમાંથી જે સહેલાઈથી હું છૂટો થઈ શક્યો હતો તેવું સરળતાથી બને એમ ન હતું. સંજોગોવશાત્ અમદાવાદના યુવકસંઘમાં બનેલી એક ઘટના નિમિત્તે અમારી વચ્ચેના મતભેદ વધુ ઉગ્ર બન્યા અને હું રાજીનામું આપી વિદ્યાપીઠમાંથી છૂટો થયો. | આમ કાકાસાહેબના કાર્યને બને તેટલા અનુકૂળ થવાના મારા પ્રયત્ન છતાં અમારી વચ્ચેના વિચારભેદનું અંતર વધતું જ ગયું. કાકાસાહેબને પણ એનો ખ્યાલ આવ્યો અને મને લાગ્યું કે એ અંતર વધતું જ જશે; અને મારી સ્થિતિ વર્તુલમાંના ચતુષ્કોણ (Sduare in a round hole) જેવી થશે; પરંતુ એમાંથી કેમ રસ્તો કરવો એ મને સૂઝતું ન હતું. સત્યાગ્રહ આશ્રમમાંથી જે સહેલાઈથી હું છૂટો થઈ શક્યો હતો તેવું સરળતાથી બને એમ ન હતું. સંજોગોવશાત્ અમદાવાદના યુવકસંઘમાં બનેલી એક ઘટના નિમિત્તે અમારી વચ્ચેના મતભેદ વધુ ઉગ્ર બન્યા અને હું રાજીનામું આપી વિદ્યાપીઠમાંથી છૂટો થયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે | |||
|next = ૨૪. નૂતન ગુજરાતના તંત્રીપદે | |||
}} | |||
<br> | |||
edits