સાફલ્યટાણું/પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 35: Line 35:
આ કથામાં કાશીબાનું વીરમાતા તરીકેનું ઉજ્જવળ ચિત્ર વારેવારે પ્રગટ થાય છે. તેમની ઇશ્વરશ્રદ્ધા, પોતાનાં સંતાન ઉપરની શ્રદ્ધા, અને માનવમાત્ર ઉપરની શ્રદ્ધાનાં પણ દર્શન પ્રસંગોપાત થતાં રહે છે. ભાઈ ગુલાબભાઈના આંતરજ્ઞાતિ લગ્નમાં ભાગ લેવા આખું ગામ એમની સાથે નવસારી પહોંચી જાય છે એ પ્રસંગ હૃદયને સ્પર્શે અને કદી ન ભુલાય એવો છે. ‘જાલિમ સરકારને હટાવવા માટે આખા કુટુંબે ફના થઈ જવું પડે તો તેમ કરતાં અચકાવું ન જોઈએ’ એવી ઉદ્ઘોષણા કરતા બાળક ગુલાબભાઈનું ચિત્ર પણ યાદ રહી જાય એવું છે. ગાંધીજીની નિંદા કરનાર કવિ નાનાલાલને આવતા જોઈ બારણાં વાસી દેનાર અને ‘હવે એવું નહિ થાય' એવી ખાતરી મળ્યા પછી જ ખોલનાર પાર્વતી, પોતાની સખીને

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>निवार्यतामालि किमाप्ययं बटुः पुनर्चिवक्षुः स्कुरितोत्तरांधरः ।

न केवलं यो महंतो ऽ पभाषते श्रृणोति तस्मादपि यः स पापभाक् ॥ <ref> હે સખી, આ બટુ વળી પાછો કંઈ બોલવા માગતો હોય એમ લાગે છે, એના હોઠ ફડફડે છે, માટે એને રોક, કારણ, જે મોટાની નિંદા કરે છે તે જ માત્ર નહિ, જે તે સાંભળે છે તે પણ પાપમાં પડે છે. (કુમાર સંભવ, ૫-૮૩)]</ref>
न केवलं यो महंतो ऽ पभाषते श्रृणोति तस्मादपि यः स पापभाक् ॥ <ref> હે સખી, આ બટુ વળી પાછો કંઈ બોલવા માગતો હોય એમ લાગે છે, એના હોઠ ફડફડે છે, માટે એને રોક, કારણ, જે મોટાની નિંદા કરે છે તે જ માત્ર નહિ, જે તે સાંભળે છે તે પણ પાપમાં પડે છે. (કુમાર સંભવ, ૫-૮૩)]</poem>}}</ref>

{{Poem2Open}}
{{Poem2Open}}