સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/નળાખ્યાન – પ્રેમાનંદ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
(4 intermediate revisions by the same user not shown)
Line 20: Line 20:
ભાલણ અને નાકર જેવા પુરોગામીઓનાં ‘નળાખ્યાન’ સાથે સરખાવતાં પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ તેના વાર્તારસમાં તથા સાહિત્યગુણમાં નિઃશંક ચડિયાતું ઠરે. ભાલણ સારો કવિ છે. એનું દમયંતીવર્ણન, દમયંતીત્યાગ વેળાનું નળનું મનોમંથન, દમયંતીનો વિલાપ, નળ-દમયંતીના પુનર્મિલનનો પ્રસંગ, એ સૌ એની સાબિતીમાં ઊભાં રહે તેમ છે. નાકર વિકસતો આખ્યાનકાર છે, એટલો મોટો કવિ નથી. એની પદ્યરચનાઓમાં અવારનવાર કવિતાના ચમકારા દેખાય છે એની ના નથિ, પણ બહુધા એ સીધી રીતે કથા કહી જતો લાગે. ભાલણનાં વૃત્તિ અને કાર્ય મોટે ભાગે મૂળ પુરાણકથાનો ગુજરાતી અનુવાદ કરવાનાં હોઈ તે મૂળને સીધે સેરડે ચાલ્યો જતો હોય છે. એને મુકાબલે નાકરમાં મૂલ કથાવસ્તુને સંકોરી-સંવર્ધી વાર્તારૂપે વિશેષ ખીલવી તેમાંથી સ્વતંત્ર રચના નિપજાવવાની પ્રવૃત્તિનાં પગરણ જોવા મળે છે. પ્રેમાનંદ ભાલણ કરતાં ચડિયાતો સર્જનપ્રતિભાવાળો કવિ છે, તો બીજી બાજુ નાકરના કરતાં ચડિયાતો વાર્તાકાર છે. ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ  તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલો ઔચિત્યવિવેક કદાચ તેને નથી. પૌરાણિક પાત્રોનું ગૌરવ આથી તે ભાલણ જેટલા પ્રમાણમાં જાળવી રાખી શકતો નથી. પણ પાત્રોનાં સ્વભાવલક્ષણો તથા મનઃસ્થિતિઓને વાર્તાપ્રસંગો દ્વારા પ્રકાશમાં આણવાની, રસક્ષમ પરિસ્થિતિઓના નાટ્યતત્વને ખીલવવાની, આખ્યાનને વિવિધ રસોની એકસરખી સફળ નિષ્પત્તિથી આસ્વાદ્ય બનાવવાની અને મહીં યથાવકાશ કવિતા રણકાવવાની તેની શક્તિ બેઉ પુરોગામી કરતાં તે વિશેષ પ્રમાણમાં દેખાડે છે. દેવોને, રાજાઓને, ઋતુપર્ણને ને બાહુકને પ્રાકૃત માનવીઓ બનાવી દેવાનો દોષ તેની આવી અન્ય સિદ્ધિ આગળ ઢંકાઈ જશે. એક બાજુ ભાલણના અને બીજી બાજુ નાકર-પ્રેમાનંદનાં ‘નળાખ્યાન’ને પુરાણાનુવાદ અને પુરાણકથાઓ ખપજોગો ટેકો લઈ તેને પોતાની રીતે વિકસાવનાર આખ્યાનકાર એ બે ભેદ અને બંનેનાં જમા-ઉધાર પાસાં કે વિશેષ્ટતાઓ અને મર્યાદાઓ દર્શાવી આપનારા સારા નમૂના તરીકે વિચારી શકાશે.

‘નળાખ્યાન’ની બાબતમાં પ્રેમાનંદના બીજા પુરોગામીઓમાં ઘણા જૈન કવિસાધુઓ છે. નળ-દમયંતીની કથા મધ્યકાળમાં ગુજરાતના જૈન-સમાજમાં ઘણી લોકપ્રિય હોવાનું એ બતાવે છે. હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિનું ‘નલવિલાસ’ નાટકક અને માણિક્યચંદ્રવિરચિત કાવ્ય ‘નલાયન’ જેવી સંસ્કૃત રચનાઓ પછી મધ્યકાલીન ગુજરાતીમાં પ્રેમાનંદના ઉદય પૂર્વે ઋષિવર્ધનકૃત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૫૧૨), એક અજ્ઞાત કવિનું ‘નલદમયંતી-ચરિત્ર,’ મહીરાજચરિત ‘નલદવદંતી રાસ’ (સં. ૧૬૧૨), મેઘરાજનો ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૪૪), મુનિ નયસંદરવિરચિત ‘નલદમયંતી રાસ’ (સં. ૧૬૬૫), સમયસુંદર-કૃત ‘નલદવદંતી રાસ (સં. ૧૬૮૩), સેવક-કૃત ‘નલદવદંતી વિવાહલું’ અને ભીમનું ‘નળાખ્યાન’ (સં. ૧૭૨૭) રચાયેલાં જાણવા મળે છે. નળને લગતી જૈન રચનાઓમાં ઘણીમાં દમયંતીને ‘દવદંતી’ નામ આપવામાં આવ્યું છે અને બીજાં પાત્રોનાં નામ અને સંબંધો પણ થોડાં ફેરવી નખાયેલાં હોય છે. ‘રામાયણ’ની કથાને પ્રાકૃતમાં ઉતારતી વેળા પણ જૈન કવિઓએ આમ કરેલું છે એ જાણીતું છે જૈન કવિઓએ નળ-દમયંતીની કથાને કર્મસિદ્ધાંત તથા દાનમહિમાના દૃષ્ટાંત તરીકે અને જૈન ધર્મનો મહિમા ઉપસાવવાના માધ્યમ તરીકે બહુધા પ્રયોજી જણાય છે. જૈન નળ-કથાઓમાં નયસુંદરની કૃતિમાં સાહિત્યિક રસાત્મકતા સારી ઊતરી છે, પણ એ વધુ પડતી પ્રસ્તારી બની ગઈ છે. નળ-કથા ઉપરના આવા જૈન રાસ-સાહિત્યને એના રચનારાઓનો ધર્માભિનિવેશ ઇષ્ટ સાહિત્ય-સ્તર સિદ્ધ કરવામાં કેટલેક અંશે અંતરાયરૂપ નીવડ્યો હોવાની સરવાળે છાપ પડે. પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ આવી એતદ્‌વિષયક પુરોગામી જૈન રાસરચનાઓ કરતાં પણ સાહિત્યગુણમાં અને વાર્તારસમાં ચડે.

‘નળાખ્યાન’ : પ્રયોજન ને સિદ્ધિની દૃષ્ટિએ
{{Poem2Close}}
'''‘નળાખ્યાન’ : પ્રયોજન ને સિદ્ધિની દૃષ્ટિએ'''
{{Poem2Open}}
‘મહાભારત’ના ‘નલોપાખ્યાન’નું પ્રયોજન દુઃખી યુધિષ્ઠિરને સાંત્વન આપવાનું છે. સાંત્વન એક તો એ દેખાડીને કે એને એકલાને જ શું, ભલભલા નળ જેવાને પણ આથીય કપરાં દુઃખ ભૂતકાળમાં પડ્યાં હતાં; અને બીજું એ કે એવાં દુઃખ કાયમી હોતાં નથી, એનો કાળ પૂરો થાય ત્યારે એ શમી જઈ પાછા સુખના દહાડા આવે જ છે, જેમ નળના સંબંધમાં બન્યું. નળની કથા આથી માનવીનેપડતાં દુઃખની દૃષ્ટાંતકથા બની છે. પણ નળ-કથા એકલી જ શું કામ? સમસ્ત ‘મહાભારત’ની પાંડવોની કથા પણ એવી જ કથા નથી? ‘રામાયણ’ રામ-સીતાની પણ એવી જ દુઃખકથા ક્યાં નથી બન્યું? વસ્તુતઃ માનવજીવન અને વિશ્વવ્યવસ્થાના રહસ્ય-દ્રષ્ટા મહર્ષિઓ વ્યાસ અને વાલ્મીકિએ પોતાની એ મહાકાય કૃતિઓમાં જાણે એ જ સૂચવવા માંગ્યું જણાય છે કે દુઃખ (જેમ દુષ્ટતા પણ) જીવનનું એની સાથે વણાયેલું એક અનિવાર્ય તત્ત્વ છે. પ્રકૃતિનાં વર્ચસ્વવાળાદ જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિનાં ત્રિવિધ તાપથી કોઈ જીવ સદંતર મુક્ત હોઈ – રહી શકતો નથી. જન્મ, મૃત્યુ, ને જરાની સાતે, દુઃખને પણ ગણાવતી ‘ગીતા’એ આ લોકને ‘અનિત્ય’ અને ‘અસુખ’ કહ્યો છે (૯-૩૩). જાણે જગતનું સંચાલન કરી રહેનારી શક્તિએ દુઃખને જીવનનું એક અવિયોજ્ય અંગ બનાવવાની તેના કોઈ અકાલિત હેતુસર યોજના કરી હોય, એમ તડકા અને છાયાની માફક દશાના વારાફેરા જો જગતનો ક્રમ ન હોય, તો સુજ્ઞ માનવીનું કર્તવ્ય ન પ્રહ્રણ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્‌ એમ એમાં સ્વસ્થતા-સમતા રાખી, ધૃતિથી દુઃખ વેઠી લઈ સચ્ચારિત્ર્યના જોરે એને તરી જઈ સુખની પ્રાપ્તિની આશા અને શ્રદ્ધા રાખવી, એવી જ જીવનશીખ નલ, રામ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર આદિની કથાઓની આ પુરાણોએ આપી ગણાય.

પ્રેમાનંદ પણ આ બાબતમાં ‘મહાભારત’ને અનુસર્યો છે. ‘વન વસવું ને વિજોગ  પડિયો, હું સરખો કો દુઃખી?’ એમ પોતાનાં વીતકને રડતા યુધિષ્ઠિરને નળનો દાખલો આપી, ‘તેહનાં દુઃખ આગળ યુધિષ્ઠિર તાહરું દુઃખ કોણ માત્ર’ એ દેખાડવા બૃહદશ્વ ઋષિએ નળરાજાને પડેલાં દુઃખની કથા કહી સંભળાવી છે. સતિયાં જનનેય પડતાં દુઃખની અને તેના આવતા સુખદ અંતની આશ્વાસનદાયક દૃષ્ટાંતકથા બનતી નળ-કથા તત્ત્વમાં ઉપર-સૂચવી ભારતીય છાપની કરુણકથા છે એ તો ખરું જ, પણ એરિસ્ટોટલીય આદર્શની ‘ટ્રેજડી’ તરીકેય પોતાનો વિચાર કરવાની સગવડ આપે એવી કરુણકથા તે બની છે. આપણે તત્ત્વની વાત કરીએ છીએ. નાટક અને આખ્યાનનો ભેદ તો બાહ્ય સ્વરૂપનો છે. આવી કથા અસરકારક તો બને, જો રૂપ, શીલ, યશ, સત્તા, સમૃદ્ધિ ઇ.ની ટોચે બેઠેલાં માનવી-વિશેષોને માથે દુઃખના ડુંગર તૂટી પડતા બતાવાતા હોય. આ કથાનો નાયક નળ ઉદાત્તશીલ સુશાસક રાજવી અને જાત-ભાઈ મર્ત્ય રાજાઓ તો ખરા જ પણ દેવોય જેનું રૂપ જોઈ દમયંતીની આશા છોડી દે છે અનેદેવોનેય અવગણી દમયંતી જેને વરે છે એવો ‘ત્રિભુવનસુંદર’ નર આલેખાયો છે. નાયિકા દમયંતી પણ નારદ જેવા મુનિ પણ જેની રૂપ-પ્રશંસા કરતાં થાકતા નથી અને સ્વર્ગના દેવો પણ જેને વાંછવા લાગ્યા એવી ‘ત્ર્યૈલોક્યમોહન’ સુંદરી તરીકે આલેખાઈ છે. આવાં પુરુષવર અને નારીરત્ન પ્રીતિબળે એકમેક પ્રત્યે આકર્ષાઈ ઝંખનાની ભૂમિકા વટાવી દેવોના આશીર્વાદ પામેલા લગ્નથી જોડાઈ સુખની પરાકાષ્ઠાએ પહોંચ્યાં, તે સાથે જ કળિની કૂડી નજર અને દુર્ભાવ એમનો પીછો પકડે છે. ગ્રીક ‘ટ્રેજેડી’ઓ બતાવતી કે દેવો માનવીનું સુખ અને પ્રતાપોત્કર્ષ સહી શકતા નથી; માણસ ઉત્કર્ષના શિખરે પહોંચે કે તરત તેને ત્યાંથી પછાડવાનું કરે છે. આ આખ્યાનમાં એ કામ કળિ કરે છે. એની ખેધીલી કારવાઈને પ્રતાપે નળને દ્યૂતમાં રાજપાટ ગુમાવવું પડે છે, જે પછી એ દંપતીને ભૂખ્યાંતરસ્યાં વનમાં ભટકવું પડે છે, એકમાંથી અર્ધા વસ્ત્ર ઉપર રહેવું પડે છે, નળને કૂબડો બાહુક બની નાના રાજાને ત્યાં સારથિનું કામ કરવું પડે છે, અને પતિત્યક્તા દમયંતીને અજગર, પારધી, વણજારા આદિના પંજામાં ‘ઊલમાંથી ચૂલમાં’ની રીતે અનેક આફતોમાંથી પસાર થઈ માસીને ત્યાં દાસી તરીકે રહેવું પડે છે. જ્યાં તેના પર ચોરીનું આળ પણ આવે છે! નાયકનાયિકાને માથે ગુજરતાં વીતકો કરુણકથાની મુખ્ય શરત આમ પૂરી કરે છે.

Line 31: Line 33:
ભાવી પદારથ ભૂપને વેઠવું છે બહુ કષ્ટ રે;
ભાવી પદારથ ભૂપને વેઠવું છે બહુ કષ્ટ રે;
દ્યૂત રમવા બેઠો રાય, કીધો કલિએ ભ્રષ્ટ રે;’

(કડવું ૨૯, કડી ૧૪-૧૫)</poem>'''}}
{{right|(કડવું ૨૯, કડી ૧૪-૧૫)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કળિએ પુષ્કરમાં પેસી તેની બુદ્ધિને બગાડી તેને દ્યૂત માટે પ્રેર્યો તે પહેલાં તેણે નળમાં પ્રવેશ કરી લીધાનું આખ્યાન કહે છે. તેમ છતાં ‘દ્યૂત ન રમીએ, એ અનર્થનું મૂળ’ એમ નળ કહે તે હજુ તેની સદ્‌બુદ્ધિ સાવ હોલવાઈ ગઈ ન હતી એ બતાવે છે. પણ જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિઃની માનવીની સનાતન કરુણકથાની અલપઝલપ ઝાંખી કરાવી આખ્યાનકારે હિ્‌યન્ને હ્યવશોપિ સઃના જેવીદ તેની સ્થિતિ આલેખી આપણને જણાવી દીધું છે કે ‘સત્ય થયું સર્વ ફોક જી.’ ‘સત્ય’ એટલે નળનું સત્‌, સદ્‌બુદ્ધિ કે જ્ઞાનસમજણ. દમયંતીએ, નગરજનોએ અને પ્રધાને ઘણું વાર્યો પણ ‘કલિજુગે બુધ ભ્રષ્ટ જ કીધી, કહ્યું ન ધરે રાય કાન જી.’ પછી તો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ એ ગીતાવચનને જ સાચું પાડવાનું રહ્યું.

‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’નું દૃષ્ટાંત બને એવી ઘટનામાં દુર્નિવાર નિયતિનું પ્રાબલ્ય ન જોઈએ તો માનવજીવનમાંના એક બીજા કારુણ્યનું દર્શન થાય. ‘પુણ્યશ્લોક’ની, સમજુ જ્ઞાનવાન માણસની, બુદ્ધિમાં વિકાર પેદા થાય એ જ દુનિયાની એક મોટી કરુણ ઘટના નથી? ડૉ. ફાઉસ્ટ સાથે કરારસંબંધમાં આવી તેના અભ્યંતર ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા જેમ મેફોસ્ટોફિલિસ પ્રયાસ કરે છે, તેમ કળિએ નળની બુદ્ધિ ભ્રષ્ટ કરી એ હકીકતમાં અન્યથા સુશીલ અને સુજ્ઞ પુરુષની મતિમાં ક્યારેક ઉપજતા વિકાર કે દુર્વૃત્તિને વ્યાસે (અને આપણા કવિએ) કળિમાં મૂર્ત પાત્રરૂપ આપીને માનવજીવનના એક મોટા કારુણ્ય ઉપર આંગળી મૂકી છે. ભૂખતરસે અન દુઃખે વકારાવેલા એ બુદ્ધિવિકારથી કે ‘વિપરીત બુદ્ધિ’થી ધકેલાઈને જ નળ સતી-સાધ્વી દમયંતી, જે ‘જેમ છાયા દેહને વળગીજી’ કહી એની સાથે વનવાસમાં સંગાથિની બની હતી. તેને માટે મનમાં જે તે વિચારી, તેને જેમ જીભે આવ્યું તેમ ભાંડી, રાતમાં ભીષણ વનમાં ઊંઘતી સૂતી મૂકીને ચાલ્યો જાય છે, જે પછી દમયંતીની વિશેષ દારુણ દુઃખપરંપરા શરૂ થાય છે.

કરુણકથાની એક વધુ શરત દમયંતીની આ દુઃખપરંપરાથી સંતોષાય છે. દમયંતીને વેઠવું પડતું દુઃખ એક નિર્દોષ વ્યક્તિને વિના વાંકે વેઠવું પડતું દુઃખ છે. નિર્દોષને વેઠવું પડતું દુઃખ કરુણરસનો એક મોટો વિભાવ છે. આ આખ્યાનમાં નળ કરતાં વધુ સોસવાનું દમયંતીને જ આવે છે. કરુણકથાના નાયકને માથે આવી પડતાં દુઃખમાં તેનો કોઈ દોષ કારણભૂત હોય, પણ  તેના પોર ફરી વળતું દુદૈવચક્ર તેના ઝપાટામાં નાયકનાં નિર્દોષ પ્રિયજનને પણ લેતું હોય એમ બનતું હોય છે. ઓફેલિયા અને ડેસ્ડિમોનાને માથે શેક્સપિયરની જગપ્રસિદ્ધ ટ્રેજેડીઓમાં ગુજરે છે, તે આ પ્રકારનું વિશ્વતંત્રમાં રહેલું આપણને સમસમાવી દે તેવું ખુલાસા વિનાનું જીવનકારુણ્ય છે. ‘નળાખ્યાન’માં એની અવદશા અને વીતકો માટે નળની આંશિક જવાબદારી, ઉપર જોયું તેમ, જોઈ શકાય છે; પણ દમયંતી તો કથાનું અદોષ-રમણીય પાત્ર છે. ‘સત્યસંઘાતી’ હરિને ‘હું કહીં યે નથી સમાતી’ કહી ‘હરિ, હું શા માટે સુખ પામું?’ એમ પૂછતી દમયંતીના પ્રશ્નમાં વાચકોનો એને મોટેનો સંકોપ કચવાટભર્યો પ્રશ્ન જ પડઘાતો નથી સંભળાતો? દ્રૌપદીએ તો ‘અંધના અંધ જ હોય ને?’ એ ઉદ્‌ગારથી પોતાની ઉપર અને પાંચે સ્વામીઓ ઉપર આફત નોતરી હતી. પણ સીતાને એના કયા દોષથી પ્રથમ રાવણની અને પછી ક્ષુદ્ર રજકની અકારણ દુષ્ટતાનો ભોગ બની પુરુષોત્તમ રામચંદ્રથી બે-બે વારના, અને બીજી વારના તો શાશ્વત, વિયોગનો ભોગ બનવું પડ્યું? હરિશ્ચંદ્રપત્ની તારામતીની એની વસમી વિપત્તિ માટે શી જવાબદારી હતી? દમયંતીનુંય એવું જ છે. એનો કોઈ દોષ હોય તો તે નળની પત્ની બનવાનો. એના સંબંધમાં કળિની કૂડી કારવાઈ ‘ઓથેલો’માં ઇયાગો પણ જન્મતા હોય છે ને ઘણાના દુઃખના નિમિત્ત બનતા હોય છે. જગત અને જીવનના એ કારુણ્યની વાનગી આપણું આખ્યાન આ રીતે ચખાડી રહે છે.

ગ્રીક અને શેક્સપિયરી ટ્રેજેડીઓનાં નાયક-નાયિકાનું એક લક્ષણ તેઓ આપત્તિમાં પોતાનું સત્ત્વ ઝાંખું પડવા દીધા વિના કે ગુમાવ્યા વિના એને વેઠીને એનો સામનો કરતાં હોય છે, એ રહ્યું છે. આ આખ્યાનમાં નળ અને દમયંતી વિપત્તિમાં પોતાની ઉદાત્તતા અને આત્મગૌરવ છોડતાં નથી. પ્રસંગને ઉત્કટ બનાવવા પ્રેમાનંદ માછલાંવાળા પ્રસંગમાં નળ પાસે દમયંતી પ્રત્યે અનુદાત્ત અને કઠોર વર્તન કરાવે છે અને શ્રોતાઓને હસાવવા તેની પાસે બાહુકવેશમાં ઋતુપર્ણ અને દમયંતી પ્રત્યે કેટલુંક સુરુચિભંજક આચરણ કરાવે છે, એટલા પૂરતું એનું મહાભારતીયક ગૌરવ ખંડિત થયું છે. તેમ છતાં, દમયંતીને તજતી વેળાનું એનું હૃદયમંથન, એને તજ્યાનો એનો પશ્ચાત્તાપ, કર્કોટક ઉપર એણે કરેલો ઉપકાર, ઋણપર્ણને ત્યાંના ગુપ્તવાસ વેળા, નિત્ય નિસાસા સાતે ઉચ્ચારાતા પેલો શ્લોક દ્વારા વ્યક્ત થતી એની વિજોગવેદના, પોતાનાં બાળકોને જોઈ ભરાતું એનું અંતઃકરણ, અને મૂળ રૂપે છતા થયા પછી એનું ઋતુપર્ણ અને પુષ્કર જોડેનું વર્તન એનું આંતર સત્ત્વ બરાબર પ્રગટ કરે છે. દમયંતીનું પાત્ર તો અંત લગી એકધારું ઉદાત્તશીલ સતીનું રહે છે. પોતાને છોડી જનાર પતિ માટે લેશ પણ રોષ ન દાખવતી, અજગરની દાઢમાંથી પોતાને ઉગારનાર પારધીને શાપ્યાનો પરિતાપ અનુભવતી, ‘લૌકિક લાંછન’ અને ‘લોકોના સંદેહ’ના મિથ્યા કલંકથી અકળાતી અને તેને ધોઈ નાખવા દેહ પાડવાનો નિર્ણય કરતી, નળની ક્ષેમકુશળતાના સમાચાર જાણ્યા પછી જ જળફળ લેતી, ચોરીના આક્ષેપથી ધગી ઊઠતી, પિતાને ત્યાં પહોંચી ગયા બાદ પળેપળ નળને ઝંખતી, તેની શોધ માટે પ્રયાસ કરતી અને કઠણ તપસ્યા કરતી દમયંતી સાદ્યન્ત ઊજળા રંગે આલેખાઈ છે. નળ પાસે ‘નહીં કરું બીજું નીચું કામ’ અને ‘રાયજી, હું નહીં તમને નમું’ અને દમયંતી પાસે ‘નહીં કરું હું નીચું કામ’ એમ બોલાવી-આચરાવી પ્રેમાનંદે બેઉનું ગૌરવ એમની દાસ-દશામાં પણ ઉન્નત અને અક્ષત રાખ્યું છે.

આ બેઉ પાત્રોની ખરી ભવ્યતા તો કળિને તેની મેલી મુરાદમાં પરાજય આપવામાં આખ્યાનકારે દેખાડી છે. કળિનો મનોરથ અને પુરુષાર્થ આ પ્રેમલગ્નનાં દંપતીને જુદાં પાડવાનો રહ્યો છે. બંનેને શરીરથી જુદાં પાડવામાં એ ફાવે છે, પણ મનથી છૂટાં પાડવામાં એને કઠોર શિકસ્ત મળે છે. એણે એમના ઉપર નાંખેલાં દુઃખો એમની પરસ્પરની પ્રીતિ અને વફાદારીને લેશ પણ ઓછી કરી શકતાં નથી. ઊલટાં વધારે છે અને તેને વજ્રલેપી તથા વિશુદ્ધ બનાવે છે. નળને પોતાને ઊંઘમાં છોડી ચાલી ગયેલો જોતી રડતી વલવલતી દમયંતી પાસે કશા અન્યથાભાવને અંતરમાં પ્રવેશવા ન દેતાં ‘હો નળ’ રટ્યા કરતી શાર્દૂલને, વૃક્ષને ‘નૈષધનાથ’ની ભાળ પૂછતી ભટકે છે, પોતાને ભેટવા ધસતા પારધીને સતીત્વપ્રભાવી શાપથી બાળી ભસ્મ કરે છે, અને આત્મહત્યાનો પ્રયાસ કરતી વેળાયે ‘નળની દાસી થઈ અવતરું’ એમ પ્રભુને પ્રાર્થે છે, એમાં કળિના આશયનો પરાજય જ છે. કળિને તમ્મર આવી જાય એવો પરાજય તો સાંપડે છે ત્યારે, જ્યારે તાપસવેશે તેણે ‘નળ છે ક્ષેમ, પણ ઉતાર્યો તુજથી પ્રેમ’ એમ કહી નળ બીજી નારી શોધે છે તો તું પણ મન ફાવે તે કરી શકે એવું સૂચન કર્યું ત્યારે ‘માહારા પ્રભુને છે કલ્યાણ એમ જાણી હરખાઈ દમયંતી ‘લક્ષ નારી કરો રાજન પણ માહારે તો નળનું ધ્યાન’ બોલી, ત્યારે વણજારા મંડળીને નૈષધપતિનાં રૂપ-શણગારનાં એંધાણ આપી તેને પત્તો પૂછતી, માર ખાઈ નાસતી વેળાયે પણ ‘નૈષધ રાજિયા’ને સંભારતી દમયંતીનું મનકડવા ૪૩ની કડી ૧૨-૧૩ પ્રમાણે નળથી ચળાવવા ને તેના મનમાં નળ પ્રત્યે દ્વેષ ઉપજાવવા કળિએ જે આખરી પ્રયત્ન હાર ગળવાનો કર્યો, તેનેય દમયંતીએ ‘લેનારું ફાટી પડજો’ની હાય-વાણીથી પરાસ્ત કર્યો. દેવો, રાજાઓ, પારધી, ઋતુપર્ણ સૌ દમયંતીના દેહસૌદર્યથી જ અંજાયા-આકર્ષાયા હતા. નળ અને તે પણ એકમેકનાં રૂપથી જ પ્રથમ પ્રીતિબદ્ધ બન્યાં હતાં. પણએ પ્રેમ શરીરસૌંદર્યની પ્રાથમિક ભૂમિકાને વટાવી વિજોગની ભઠ્ઠીમાં તવાઈ હૃદયનો સૂક્ષ્મ, નિર્મળ અને ઊંડો પ્રેમ બને છે. નળના સૌંદર્યનાં વખાણ સાંભળીને જ તેના પ્રત્યે આકર્ષાઈ જે તેને વરી હતી, તે દમયંતી જ્યારે ‘નથી રૂપનું કામ, એ ભૂપ મારા’ કહી તેના બાહુક સ્વરૂપની કિંકરી બનવામાં પોતાની કૃતાર્થતા જાહેર કરે છે, ત્યારે તો કળિ પૂરો જમીનદોસ્ત થયાનો અનુભવ આપણને થાય – જોકે પોતાના આવા ભૂંડા પરાજયની નામોશી સ્વીકારવા પહેલાં જ એની દુરાશયી લીલા સંકેલાઈ ગઈ હોય છે.

જોઈ શકાશે કે પ્રયોજનની દૃષ્ટિએ નળ-દમયંતીની કથા ભારતીય તેમ પાશ્ચાત્ય બેઉ આદર્શને સંતોષતી કરુણકથા બની છે, તો સિદ્ધિની દૃષ્ટિએ સ્થૂળથી સૂક્ષ્મ, દૈહિકથી આત્મિક, ભૂમિકામાં વિકાસગતિ કરતી સ્નેહલગ્ન અને લગ્નસ્નેહ કે દાંપત્યના ઊજળા આદર્શની ઊંચા સ્તરની પ્રેમ-કથા પણતે અનાયાસે બની ગઈ છે.* આવો બેવડો લાભ સર કરતી આ કથાએ યુધિષ્ઠિરને આશ્વાસન આપવાના એના મૂળ પ્રયોજનને કારણે સુખાન્ત બનવું રહ્યું હતું. તેથી, ત્રણ વરસના રઝળપાટ અને વિજોગ-દુઃખની અવધ પાકતાં નાયક અને નાયિકાના સુખદ પુનર્મિલન, વિખૂટાં પાડવામાં આવેલાં સંતાનો સાથે તેમના પનઃસંયોગ તથા વિના ઘર્ષણે પુષ્કરની જ પ્રેમભરી સોંપણીથી રાજ્યની તેમને થતી પુનઃપ્રાપ્તિ સાતે આખ્યાનની સમાપ્તિ થાય છે. ઋતુપર્ણે શીખવેલી ગણિતવિદ્યાથી બીજી વિદ્યાના પ્રવેશને લીધે કળીએ નળના તથા પછી પુષ્કરના દેહમાંથી વિદાય લેતાં આ શક્ય બને છે. પોતાના દેહમાંથી બહાર નીકળતા કળિને મારવા જતા નળને કળિએ પોતાનાં બધાં દુર્વુત્ત સામે ધ્યાન અને દાનની શીઘ્રફલદાયિતાના બે ગુણ દેખાડતાં નળે તેને જવા દીધાની વાતની આ મધ્યકાલીન ગુજરાતી આખ્યાને ધ્યાન-ભક્તિ અને દાનનો મહિમા સમજાવવાનું એક નવું આડ-પ્રયોજન પણ નળ-કથાને આપ્યું લાગે.

Line 47: Line 49:
આખ્યાનના પૂર્વાર્ધની નળ-દમયંતી લગ્નકથા પ્રેમાનંદની સર્જકતાને સારો અવકાશ આપે છે. સ્વાભાવિક રીતે જ એનો મુખ્ય રસ શૃંગાર બને. પ્રથમ નળ અને પછી દમયંતીને એના આલંબન વિભાવ બનાવી, નારદ દ્વારા થતી દમયંતીની અને હંસ દ્વારા થતી નળની રૂપ-પ્રશંસાને ઉદ્દીપન વિભાવ બનાવાઈ છે. બે કડવાં (ક. ૪-૫)માં રેલાવાયેલી નારદની દમયંતી-રૂપપ્રશંસ બહુધા સંસ્કૃત કાવ્યપ્રણાલીની છે. અતિશયોક્તિ-અલંકારની મદદથી દમયંતીના અંગોપાંગોનું અને ઉત્પ્રેક્ષણાદિથી તેના વસ્ત્રાલંકારાદિથી દ્વિગુણિત બનેલા સૌંદર્યનું એક રીતે કહો તો પરોક્ષ પદ્ધતિએ વર્ણન કરવામાં આવ્યું છે. ‘મહાભારત’, ‘નૈષધીયચરિત’ તેમ ભાલણ ને નાકરને ચીલે ત્યાં પ્રેમાનંદ ચાલતો જણાય છે, છતાં એની કલ્પનાને આ રસિક વિષયે ઠીક ઉત્તેજી હોઈ સ્વકીચ ચમક પણ તે સારી બતાવે છે. નારદની કરતાં હંસની દમયંતીરૂપપ્રશંસા (ક. ૧૫)નો પ્રકાર મોટે ભાગે એ જ છે, પણ એમાંથી ઊભાં

{{Block center|<poem>‘કદલીસ્થંભા જુગ્મ સાહેલડી વચ્ચે વૈદર્ભી ક્નકની વેલડી.’
{{Block center|'''<poem>‘કદલીસ્થંભા જુગ્મ સાહેલડી વચ્ચે વૈદર્ભી ક્નકની વેલડી.’
‘વેલ જાણે હેમની અવેલફૂલે ફુલી.’
‘વેલ જાણે હેમની અવેલફૂલે ફુલી.’
‘સામસામી હવી શોભા વ્યોમભોમે સોમ.’
‘સામસામી હવી શોભા વ્યોમભોમે સોમ.’
‘જ્યોતે જ્યોતે સ્તંભ પ્રગટ્યો, શું એથી રહ્યું આકાશ!’</poem>}}
‘જ્યોતે જ્યોતે સ્તંભ પ્રગટ્યો, શું એથી રહ્યું આકાશ!’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેવાં ઉપરાઉપર આવતાં ચિત્રો અને તેના ગર્ભમાં સ્ફુરતા અલંકારો કવિત્વનાં ઉલ્લાસ, ગતિ-સ્ફૂર્તિ અને માત્રા સવિશેષ બતાવે છે. ‘નવ રહેવાયું મહારી વતી.’ ‘શુધબુધ ન રહી માંહારી.’ ‘પડ્યો મોહમોરછા ખાઈ’ જેવી પંક્તિઓમાં વ્યક્ત થયેલી એ સૌંદર્યદર્શને થયેલી હંસની ભાવાનુભૂતિ એ સૌંદર્યવર્ણનને સાક્ષાત્કૃત કરી આપે છે. હંસે તો દમયંતી આગળ નળનું રૂપ વર્ણવવાનું હોય, પણ પોતાનું ‘મિશન’ પૂરું કરી પાછો આવતાં તે નલ આગળ દમયંતીનું આવું વર્ણન કરે એમ યોજીને પ્રેમાનંદમાંના કવિએ જ પોતાની સૌંદર્યતૃષા છિપાવી છે. આટલેથીય તૃપ્ત ન થયો હોય તેમ અને જાણે ‘નવ રહેવાયું માહારી વતી’નો ભાવ પોતેય અનુભવીને તેમ કરતો હોય એમ, તેણે સ્વયંવર મંડપમાં પધારતી દમયંતીના રૂપ-છાકનું ચારણી બાનીની છટા, ભભક અને નાદવૈભવમાં મઢેલું સજીવ ચિત્રાલેખન કડવા ૨૭માં કર્યું છે, તે આખ્યાનમાંનું ચોથું અને વધુ મૂર્ત દમયંતીરૂપવર્ણન બને છે! એની સર્જક કવિપ્રતિભાએ ઘડેલી આવી દમયંતીના સૌંદર્યમાં મુગ્ધ કવિ દમયંતી હંસને જે યુક્તિથી ઝાલે છે તેમાં પણ તે સૌંદર્યને જ આગળ કરે છે. દમયંતીનું આ સૌંદર્યવર્ણન ફીકું લાગવાનું. એનો પ્રકાર કડવા ૪-૫માંના દમયંતીરૂપવર્ણન જેવો રૂઢ શૈલીનો છે. કડવા ૨૬માંનું સ્વયંવરમંડપમાં આવતા નળનું વર્ણન એ જ શૈલીનું છતાં તેના આગમનથી થતી અસર બતાવતું હોઈ એ કારણે તથા તેની દેશીને લીધે સહૃદયના દિલમાં વિશેષ ચોં૦ટે તેવું થયું છે.

Line 62: Line 64:
અન્યોન્ય વાળી વાળી દીધાં આલિંગન :
અન્યોન્ય વાળી વાળી દીધાં આલિંગન :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રવાહ ચાલ્યો પ્રેમરસનો, પ્રસ્વેદ થયો ઉત્પન્ન.
{{Block center|'''<poem>પ્રવાહ ચાલ્યો પ્રેમરસનો, પ્રસ્વેદ થયો ઉત્પન્ન.
હર્ષભર્યાં હૈયાં ઊધરકે, ગદગદ કંઠ, જળ આંખે,

હર્ષ-આસુંએ વાંસાદ ભીના, અંગ ઉપર અંગ નાખે.

ફરી ફરી વદન નીરખે, નરનારી નિર્મળ ને વળી મળે

વનવેશ-પર-સેવા સંભારી, ઢળકે આંસુ ઢળે.</poem>}}
વનવેશ-પર-સેવા સંભારી, ઢળકે આંસુ ઢળે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂર્વાર્ધમાં એમના પ્રણય અને પરિણયની કથામાં સંયોગ-શૃંગારની ગેરહાજરીની ખોટ આ આહ્‌લાદક ચિત્ર-વર્ણન પૂરી નથી દેતું?કલ એ ક્રિયાશીલ છે એટલું જ ભાવચિત્ર છે.

Line 116: Line 118:
પણ આ તો કાગળ પરના ટાઢાબોળ મુદ્રણમાં ‘નળાખ્યાન’ને નિરાંતે વાંચતી વેળા આજે આપણને સૂઝે ને જરાક ખટકે તેવા વાંધા. પણ એ લખાયું ત્યારે તો તે કંઠપાઠ્ય નહિ, કંઠગેય અને શ્રવણાસ્વાદ્ય પદ્યરચના હતી. (આમેય કવિતામાત્ર તેના એક મૂળભૂત અંશમાં ગાન નહિ તો લયવાહી પઠનની અને શ્રવણાનુભવની વાક્‌કળા છે.) સુરત, નંદરબાર કે વડોદરાના ચૌટામાં પ્રેમાનંદ આની કથા માંડી માણના તાલ સાથે એની દેશીઓ તે તે ભાવોમાં તદ્રુપ બની ક્યારેક તદનુરૂપ અભિનય સાથે એક પછી એક મીઠી હલકે હલકારતો હશે, ત્યારે તેના હસાવ્યા હસતા અને રડાવ્યા રડતા ભાવમુગ્ધ શ્રોતાઓનું તેના રસપ્રવાહમાં ખેંચાતાં આવી કોઈ નાનકડી ક્ષતિઓ કે અસંગતિઓ તરફ ધ્યાને શાનું ગયું હશે? અત્યારે પણ ‘નળાખ્યાન’ માત્ર એકાંતમાં મનમાં વાંચવાને બદલે સાહિત્યસૂઝવાળા અને કંઠની બક્ષિસવાળા આખ્યાનકારને કંઠે ગવાતું સાંભળીએ તો એનો રસાનુભવ અનેરો જ થાય. પરંતુ પ્રેમાનંદની વિશિષ્ટતા એ છે કે એની આ કૃતિને પુસ્તકરૂપે વાંચો ત્યારે પણ સાહિત્યિક મૂલ્યવત્તાના નિરપેક્ષ ધોરણે એની ઉપર ચીંધેલી કોઈ કોઈ ક્ષતિઓ કે મર્યાદાઓ છતાં સમગ્રપણે તેનો કસ ઊંચો ઊતરે એવી અભ્યાસક્ષમ અને આસ્વાદ્ય રચના ઠરી એ તેના સર્જકની મધ્યકાલીન કવિશ્રેષ્ઠ અને આખ્યાનકાર-શિરોમણિ તરીકેની પ્રતિષ્ઠાને સાધાર ઠરાવી અક્ષત રાખશે. ભીમક, નળ, ઋતુપર્ણ અને ચેદિરાજાના મહેલો, વનો સ્વર્ગ અને અંતરીક્ષ સુધી વિસ્તરતા સીમાડાની, માનવજીવનમાં વિધિના પ્રાબલ્યને તેમ જ જીવનના માધુર્ય અને કારુણ્યને સ્પર્શતી, સત્ત્વશાળી નર-નારી-વિશેષોના અવિચ્છેદ્ય પ્રેમની આ કથામાંદ નાયકનાયિકાનાં સૌંદર્યવર્ણનો, હંસવિલાપ ને નળ તથા દમયંતી સાથેના મિલનના, નળના દમયંતી ત્યાગના, દમયંતી પર હારની ચોરીના આળના તથા માશીને ત્યાં દમયંતીના અને ભીમકને ત્યાં બાહુકના અભિજ્ઞાનના પ્રસંગોનું નિરૂપણ, દમયંતી-ઇંદુમતી, દમયંતી-સુદેવ અને દમયંતી-બાહુકના સંવાદો આ સર્વમાં પ્રગટ થતું મધ્યકાલીન કથાત્મક ગુજરાતી કવિતા સાહિત્યમાં તો વિરલ એવા પ્રથમ પંક્તિના સર્જકનું કવિકર્મ ‘નળાખ્યાન’ના વાચન-પરિશીલનને એક અવિસ્મરણીય આનંદાનુભવ બનાવી દે છે. આખ્યાનકાર અને કવિ તરીકેની પ્રમાનંદની શક્તિઓ અને મર્યાદાઓનું યુગપત્‌ દર્શન કરાવનાર આ આખ્યાન એનું સર્વભોગ્ય અમર સર્જન બન્યું છે.

'''નોંધ:'''
{{reflist}}
{{right|(કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’ સંપા. અનંતરાય રાવળ-માંથી)}}

<br>
<br>

Navigation menu