હયાતી/હરીન્દ્રની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| હરીન્દ્રની કવિતા | }} {{Poem2Open}} ગુજરાતી કવિતામાં હરીન્દ્ર દવેનો પ્રવેશ રાજેન્દ્ર શાહ–નિરંજન ભગતની કવિતાસૃષ્ટિની આબોહવામાં થયો. રાજેન્દ્ર–નિરંજનની કવિતાને ગાંધીયુગના સંદર...")
 
No edit summary
Line 7: Line 7:
રાજેન્દ્ર–નિરંજન પછીના કવિઓએ પ્રારંભમાં આ બે પ્રમુખ કવિઓની છાયાં ઓઢી લીધી હતી, એમના છંદોલયનાં, ભાષાશૈલીનાં અનુકરણો પણ થયાં, પણ કેટલાક કવિઓ ધીમે ધીમે પરિપક્વ થતા ગયા અને અનુકરણની નિઃસારતા સમજાતાં તેમણે અવાજનું અંગત રૂપ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો.

હરીન્દ્રની કવિતાને સમજવા માટે આટલી પાર્શ્વભૂ જોઈ લેવી અનિવાર્ય છે.

*
<center> * </center>
કોઈ ૫ણ ભાષામાં સર્જક શૂન્યાવકાશમાંથી પ્રકટતો નથી.  માણસનો માણસ તરીકેનો સંબંધ જેમ વંશપરંપરા સાથે છે તેમ સર્જક તરીકેનો સંબંધ સાહિત્યિક પરંપરા સાથે છે. સર્જક ગમે તેટલો આધુનિક હોય અને એણે ભાષાનું અ-પૂર્વ નિર્માણ કરવાનું હોય તોપણ એણે ‘ભાષાકલ્પ’ કરવા માટે પરંપરાપ્રાપ્ત ભાષાનો સધિયારો લીધા વિના છૂટકો નથી. પરંપરા અને આધુનિકતાનો સંબંધ એ સમુદ્ર–મોજાંનો સંબંધ છે.  
કોઈ ૫ણ ભાષામાં સર્જક શૂન્યાવકાશમાંથી પ્રકટતો નથી.<ref> Poetic incarnation results from poetic influence.... No poet, I amend that to no strong poet, can choose his precursor, any more than any person can choose his father.<br>
... Only a poet challenges a poet as poet, and so only a poet makes a poet. To the poet-in-a-poct, a poem is always the other man, the precursor, and so a poem is always a person, always the father of one's Second Birth. To live, the poet must misinterpret the father, by the crucial act of misprision, which is the re-writing of the father. –Harold Bloom, A Map of Misreading. New York, Oxford University Press, 1975, pp. 12, 19.</ref> માણસનો માણસ તરીકેનો સંબંધ જેમ વંશપરંપરા સાથે છે તેમ સર્જક તરીકેનો સંબંધ સાહિત્યિક પરંપરા સાથે છે. સર્જક ગમે તેટલો આધુનિક હોય અને એણે ભાષાનું અ-પૂર્વ નિર્માણ કરવાનું હોય તોપણ એણે ‘ભાષાકલ્પ’ કરવા માટે પરંપરાપ્રાપ્ત ભાષાનો સધિયારો લીધા વિના છૂટકો નથી. પરંપરા અને આધુનિકતાનો સંબંધ એ સમુદ્ર–મોજાંનો સંબંધ છે.  
હરીન્દ્રની કવિતા પરંપરા સાથેનું અનુસંધાન જાળવે છે. કવિ પૂર્વજોનો વારસો ભોગવે છે અને આપકમાઈની મુદ્રા પણ મૂકે છે. સમકાલીનમાંથી પણ જે સ્વીકારવા જેવું તત્ત્વ લાગે એને સ્વીકારવા જેટલી ઉદારતા એમનામાં છે, પણ વાયરો જે દિશામાં ફૂંકાય એ દિશામાં તાત્કાલિક લાભ માટે કલમને પરાણે ઝૂકી જવા દેવી એવી તકવાદી વૃત્તિ એમની નથી.

હરીન્દ્રની સર્જનસૃષ્ટિના નેપથામાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હીટમેન, શ્રી અરવિંદ, માતાજી, ટી. એસ. એલિયટ, હેન્રી મિલર, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, મરીઝ–આ બધાં દૃશ્ય–અદૃશ્યરૂપે દેખાયા કરે છે.

હરીન્દ્ર કહે છે : “યહુદી લેખક એગ્નોનને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે તેણે કહ્યું હતું :

“કઈ કઈ ગાયોના દૂધથી આપણું પિંડ પોષાય છે, તેની આ૫ણને ક્યાં ખબર પડે છે?’ મને આ વાત સાચી લાગી છે. તમારા બાકીના પ્રશ્નોના જવાબ તમને આ વાક્યમાંથી મળી જશે. અત્યારે આવેશમાં એક સર્જકનું નામ આપું તો જેનો ઘણો પ્રભાવ હોય એવા કેટકેટલા, સર્જકો રહી જાય.”  
“કઈ કઈ ગાયોના દૂધથી આપણું પિંડ પોષાય છે, તેની આ૫ણને ક્યાં ખબર પડે છે?’ મને આ વાત સાચી લાગી છે. તમારા બાકીના પ્રશ્નોના જવાબ તમને આ વાક્યમાંથી મળી જશે. અત્યારે આવેશમાં એક સર્જકનું નામ આપું તો જેનો ઘણો પ્રભાવ હોય એવા કેટકેટલા, સર્જકો રહી જાય.” <ref>પ્રશ્ન :સાહિત્યક્ષેત્રે કોનો પ્રભાવ? – Magazine, 1976, R. A. Podar College of Commerce and Economics, Matunga, Bombay. પ્રસ્તાવના પૃષ્ઠ ૫, ૬.</ref>
 
હરીન્દ્રની કવિતાનો સંબંધ પરંપરા સાથે છે અને છતાંયે એ પરંપરાગત નથી. એનો સંબંધ આધુનિકતા સાથે છે, કેવળ સમકાલીન આધુનિકતા સાથે નથી. સાચી આધુનિકતાનો સંબંધ કાળના વિશાળ પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં હોય છે, સમયના અમુક ટુકડા સાથે નહિ. પ્રત્યેક યુગમાં સમકાલીનો તથા કહેવાતા નવીનો સાથે ક્યારેય સમાધાન ન કરનારને સ્વીકૃતિની બાબતમાં એક વર્ગ તરફથી કોઈક ને કોઈક રીતે શોષવું પડતું હોય છે. આ કવિએ સ્વીકૃતિ–અસ્વીકૃતિ બન્નેના અનુભવોને, કવિતાને શોષવું નથી પડ્યું એના આનંદ સાથે નોંધ્યા છે :

‘જે કંઈ રચાય તેના તરફ હૃદયનું ઉમળકાભર્યું વહાલ વરસાવનારાઓ જે એક તરફ છે તો બીજી તરફ છૂટકો જ ન રહે ત્યારે કમને સ્વીકૃતિ આપનારાઓ પણ છે : આ બેઉનું મારા પર અપાર ઋણ છે. એકે મને પ્રેમનો આસવ પાયો છે તો બીજાએ મને છકી જતાં અટકાવ્યો છે.’  
‘જે કંઈ રચાય તેના તરફ હૃદયનું ઉમળકાભર્યું વહાલ વરસાવનારાઓ જે એક તરફ છે તો બીજી તરફ છૂટકો જ ન રહે ત્યારે કમને સ્વીકૃતિ આપનારાઓ પણ છે : આ બેઉનું મારા પર અપાર ઋણ છે. એકે મને પ્રેમનો આસવ પાયો છે તો બીજાએ મને છકી જતાં અટકાવ્યો છે.’<ref> સૂર્યોપનિષદ, પૃ. vi</ref>
હરીન્દ્રની કવિતા અલગઅલગ વાંચીએ છીએ ત્યારે ભરપૂર માણી શકીએ છીએ, ક્યારેક લાગણીની લીલીછમ સુંવાળપ પર ઝૂમી ઊઠીએ છીએ. કવિના શબ્દો એક mood – મિજાજ – વાતાવરણ સર્જી શકે છે. પણ આ કવિતા વિશે વાત કરવી હોય ત્યારે એનું પૃથક્કરણ કરવું મુશ્કેલ બને છે અને એથીયે મુશ્કેલ બને છે એ પૃથક્કરણ કરેલી વાતનું સંયોજન કરવું.

આમ પણ, કોઈ પણ કવિની કવિતા વિશેની વાત કરવાનું કામ ‘પાણીનાં દોરડાં’ વણવા જેવું છે.

કવિતામાંથી મળતો આનંદ કેવળ બૌદ્ધિક નથી હોતો અને એટલા માટે તો કવિતાનો મહિમા છે, પણ કવિતા વિશેની વાત કરો ત્યારે એનો અભિગમ બૌદ્ધિક ન હોય તો ઝાઝું નભી ન શકે.

હરીન્દ્રની કવિતાને કેવળ તર્કથી મૂલવવા જઈશું તો પાછા પડશું અને કવિતાને તર્કથી મૂલવવાની હોય નહીં; કવિતામાં જે તર્ક હોય તે બુદ્ધિવાદીઓના પ્રપંચ જેવો ન હોય; કવિ કોણ હોય, કેવો હોય અને કવિતામાં તર્ક હોય તો કેવો હોય, એ માટે હાથવગું ઉદાહરણ મંગેશ પાડગાંવકરની કાવ્યપંક્તિનું આપું છું :
હરીન્દ્રની કવિતાને કેવળ તર્કથી મૂલવવા જઈશું તો પાછા પડશું અને કવિતાને તર્કથી મૂલવવાની હોય નહીં; કવિતામાં જે તર્ક હોય તે બુદ્ધિવાદીઓના પ્રપંચ જેવો ન હોય; કવિ કોણ હોય, કેવો હોય અને કવિતામાં તર્ક હોય તો કેવો હોય, એ માટે હાથવગું ઉદાહરણ મંગેશ પાડગાંવકરની કાવ્યપંક્તિનું આપું છું :{{Poem2Close}}
અને વૃક્ષ
{{Block center|<poem>અને વૃક્ષ
પંખી સાથે ખોટું બોલે નહીં,  
પંખી સાથે ખોટું બોલે નહીં,  
એથી જ સ્તો વૃક્ષને ફૂલ આવે છે.  
એથી જ સ્તો વૃક્ષને ફૂલ આવે છે. <ref> ‘આખી રાત આપણે ચાલી રહ્યા છીએ.’–અનુ. સુરેશ દલાલ, ‘મારી બારીએથી’, જન્મભૂમિ, ૨૩ મે, ૧૯૭૨.</ref>

જેમનું હૃદય વૃક્ષોનું તેમને જ ફક્ત ફૂલો આવે  

તે જ ફક્ત ગુચ્છા જેવા ચોમાસાને સૂંઘી લિયે.

* * *
* * *
ભોળો ભોળો તડકો તેમને ખભે બેસી કૂદવાનો  
ભોળો ભોળો તડકો તેમને ખભે બેસી કૂદવાનો <ref> ‘જેમનું હૃદય વૃક્ષોનું’—અનુ. સુરેશ દલાલ, ‘કવિતા’--૩૨, ડિસેમ્બર ૧૯૭૨, પૃ. ૩૪ </ref></poem>}}
 
{{Poem2Open}}
હરીન્દ્રની કવિતા મનના એકાંતમાં ગુંજવાની છે, ગણગણવાની છે. એમનાં કેટલાંક ગીતો કંઠ સારો હોય તો મોકળે કંઠે ગાવાનાં છે અથવા કાન સારો હોય તો સાંભળવાનાં છે. ફૂલોના રંગોની કલર–કેમિકલ્સના આધારે ચર્ચા થઈ શકતી નથી. તેવું જ કશુંક અહીં બને છે.

આજ સુધીમાં હરીન્દ્ર પાસેથી આપણને મળ્યા બે ગઝલસંગ્રહો : ‘આસવ’ અને ‘સમય’, બે કાવ્યસંગ્રહો : ‘મૌન’ અને ‘સૂર્યોપનિષદ’ તથા એક શ્લોકસંગ્રહ ‘અર્પણ.’

હરીન્દ્રની કવિતામાં ‘જ્યાં જ્યાં નજર ઠરે’ ત્યાં ત્યાં પ્રેમની ઉત્કટ અનુભૂતિના ઉદ્ગારોની મુદ્રા અંકિત થયેલી દેખાશે. ગઝલ અને ગીત તરફ વળેલા હરીન્દ્ર પ્રેમના જંપ–અજંપના કવિ છે. પ્રેમના એક જ તત્ત્વની બે બાજુ એટલે ‘મૌન’ અને ‘સૂર્યોપનિષદ.’ ‘મૌન’ની કવિતાની ગતિ અને ‘સૂર્યોપનિષદ’ની કવિતાની ગતિ એક છે અને એક નથી. ‘મૌન’માં પ્રેમનો વિસ્મય છે, અને ‘સૂર્યોપનિષદ’માં પ્રેમનો વિષાદ છે. આ વિસ્મય અને વિષાદની વચ્ચે હરીન્દ્રની કવિતામાં સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ અવારનવાર વેશપલટો કરીને આવે છે. હરીન્દ્રની કવિતાનું વિશ્વ પ્રેમ અને મૃત્યુના વિષયથી ગંઠાયેલું છે.

આ કવિની કવિતામાં લાગણીનું પૂરતું ઊંડાણ છે, પણ તેનાં વિવિધ પરિમાણ નથી. કવિ વ્યક્તિનિષ્ઠ લાગણીની વાવનાં પગથિયાં એક પછી એક ઊતરે છે, ત્યાંથી પાછા વળી, આત્મલક્ષી કવિતાને અળગી કરીને, પરલક્ષી કવિતાના વિશાળ આકાશ તરફ ક્યારેક મીટ માંડે છે, પણ ત્યાં જોઈએ એવી અને એટલી ગતિ કરતા નથી.

હરીન્દ્રની કવિતા રૉમેન્ટિક  છે. એના નિરૂપણમાં ધુમ્મસી સ્પષ્ટતા છે, અસ્વસ્થ સ્વસ્થતા છે, અશક્યતાઓને સાધવાની શક્યતા માટેની મથામણો છે. એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે હરીન્દ્રની કવિતા Romantic Realityની કવિતા છે.
હરીન્દ્રની કવિતા રૉમેન્ટિક<ref> Romantic poetry is a progressive universal poetry. It is destined not merely to reunite the separate genres of poetry and to link poetry of philosophy and thetoric... It embraces all that is poetic. from the most stupendously complex system of art down to the sigh, the kiss uttered in artless song by the child creating its own poetry...Romantic poetry is the only type of poetry that is more than merely a type, and is in fact the very art of poetry in itself : for in a certain sense all poetry is or should be romantic. <br>
કોઈક વાત યાદ નથી અને કોઈક વાત કહેવાઈ નથી એવા દ્વિધાભાવને હળવેથી ઊંચકીને હરીન્દ્રના શબ્દો ચાલે છે. હરીન્દ્ર લાગણીને ગાઈ શકે છે, વર્ણવી શકે છે, યથાતથ નિરૂપી શકે છે તથા એના વાસ્તવ સાથે ક્યારેક ઊર્મિનું નાટ્યાત્મક સ્વરૂપ પણ સાધી શકે છે.  
–Friedrich Schlegel, cited, by Lilian R. Furst, Romanticism, Methuen & Co. Ltd., 1973, pp. 42, 43.
હરીન્દ્રની કવિતા સ્મૃતિની આકૃતિ છે :
</ref> છે. એના નિરૂપણમાં ધુમ્મસી સ્પષ્ટતા છે, અસ્વસ્થ સ્વસ્થતા છે, અશક્યતાઓને સાધવાની શક્યતા માટેની મથામણો છે. એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે હરીન્દ્રની કવિતા Romantic Realityની કવિતા છે.
મારા જીવનનું તથ્ય તમારા સ્મરણમાં છે.
કોઈક વાત યાદ નથી અને કોઈક વાત કહેવાઈ નથી એવા દ્વિધાભાવને હળવેથી ઊંચકીને હરીન્દ્રના શબ્દો ચાલે છે. હરીન્દ્ર લાગણીને ગાઈ શકે છે, વર્ણવી શકે છે, યથાતથ નિરૂપી શકે છે તથા એના વાસ્તવ સાથે ક્યારેક ઊર્મિનું નાટ્યાત્મક સ્વરૂપ પણ સાધી શકે છે.
 
હરીન્દ્રની કવિતા સ્મૃતિની આકૃતિ છે :{{Poem2Close}}
{{Block center|<poem>મારા જીવનનું તથ્ય તમારા સ્મરણમાં છે.
(સમય ૫૧)
(સમય ૫૧)
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
Line 44: Line 52:
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,  
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,  
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
(હયાતી ૧૪૧)  
(હયાતી ૧૪૧)</poem>}}
 
{{Poem2Open}}
આ ગીત તો કમળની પાંદડી પર ઝાકળના અક્ષરથી લખાયેલું સ્મૃતિનું ઉપનિષદ્ છે. સ્મૃતિની આવી તરણા જેવી ટચલી આંગળીએ જ જીવનનો ગોવર્ધન તોળાતો હોય છે.

હરીન્દ્રની કવિતા ઊર્મિની અંગત રોજનીશી નથી. પણ અનુભવ અને અનુભૂતિના સાધારણીકરણ પછી થયેલો આત્મલક્ષીતાનો આવિષ્કાર છે. માત્ર એમણે જ નહીં, પણ કોઈ પણ આત્મલક્ષી કવિએ કવિ તરીકે પડકાર ઝીલવો હોય તો વહેલામોડે પણ પરલક્ષી કવિતા તરફ વળવું જોઈએ.  

કવિ હરીન્દ્રનું કાઠું ઊર્મિકવિનું છે. એટલે ક્યારેક એ પરલક્ષી કૃતિ લખવા જાય તોપણ બહુધા એ આત્મલક્ષી થઈને જ રહે. હરીન્દ્રની કવિતા વિશેષ આત્મલક્ષી અને ક્યારેક સામાજિક, વિશેષ આર્દ્રતાથી તો ક્યારેક કટાક્ષરૂપે, કોપરૂપે કે શાંત પુણ્યપ્રકોપરૂપે પ્રગટે છે. હરીન્દ્રની સમગ્ર સર્જનપ્રવૃત્તિમાં બાહ્ય ઘટનાથી રંગાયેલી કૃતિની અસર સરોવરમાં પસાર થતી નૌકાની રેખા જેવી છે.
કવિ હરીન્દ્રનું કાઠું ઊર્મિકવિનું<ref> .... drama for the most part retires into the domain of prose; the epic function is taken over by the novel; and an consequence the arche type of poetry is no longer to be found in drama and heroic narrative, but in the lyric. Poetry finds its fullest expression, then, not in but in the exquisitely, restricted form; not in the public utterance but in the intimate communication; perhaps in communication at all. Among many definitions of the lyric Fibels is a well-known one by T. S. Eliot; the lyric in the voice of the poet talking to himself, or to nobody. or it is It is an interior meditation, a voice out of the air, regardless of any possible speaker or hearer. For the last hundred years it has been this conception that is at the heart of our feeling about poetry.<br>
*
–Graham Hough, The Modernist Lyric, Modernism, 1890-1930, Brad- bury and McFarlane, Penguin Books, 1976, pp. 312-13.
</ref> છે. એટલે ક્યારેક એ પરલક્ષી કૃતિ લખવા જાય તોપણ બહુધા એ આત્મલક્ષી થઈને જ રહે. હરીન્દ્રની કવિતા વિશેષ આત્મલક્ષી અને ક્યારેક સામાજિક, વિશેષ આર્દ્રતાથી તો ક્યારેક કટાક્ષરૂપે, કોપરૂપે કે શાંત પુણ્યપ્રકોપરૂપે પ્રગટે છે. હરીન્દ્રની સમગ્ર સર્જનપ્રવૃત્તિમાં બાહ્ય ઘટનાથી રંગાયેલી કૃતિની અસર સરોવરમાં પસાર થતી નૌકાની રેખા જેવી છે.
<center> * </center>
“શ્વાસ લઉં છું કે હરુંકરું છું ત્યારે નહીં, પણ કૈંક લખી શકું છું  

ત્યારે જ જીવું છું. જીવ્યો છું એવી થોડી ક્ષણે અહીં સમાવાઈ છે.”  
ત્યારે જ જીવું છું. જીવ્યો છું એવી થોડી ક્ષણે અહીં સમાવાઈ છે.” <ref> ‘સમય’ (નિવેદનમાંથી.)</ref>
“કવિતા લખવી એ મારા માટે સૂર્યની પાસે બેસવા જેવો અનુભવ રહ્યો છે. અનુભૂતિ અને અભિવ્યક્તિના આકાશમાં કવિતાના સૂર્યની ખૂબ નજીક હોઉં ત્યારે સૂર્યના તાપમાં જેની મીણની પાંખો ઓગળી ગઈ હતી એ ગ્રીક પાત્ર ઈકારસની યાદ આવે છે. મારી હયાતીમાં જે કંઈ મીણ જેવું અસ્થાયી હોય એ તમામ પીગળી જાય અને ભલે નીચે તૂટી પડે એ મારી સૂર્યોપનિષદની પ્રાર્થના છે.”  

હરીન્દ્રની પોતાને વિશેની અને પોતાની કવિતા વિશેની આ કેફિયત છે : “પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું.” કવિની આ સચ્ચાઈ વિશે આ૫ણને શંકા નથી; શબ્દની એમની ઉપાસના અને શ્રદ્ધા આદરપ્રેરક છે. એમની આ વાતના ધ્વનિનું સરલીકરણ કરીને આપણે એમ પણ કહી શકીએ કે હરીન્દ્ર માત્ર એટલું જ કહેવા માગે છે કે લખવું એ એમનો શ્વાસોચ્છવાસ છે. પણ પોતાની વાત એમણે અહીં જે રીતે રજૂ કરી છે તે એટલું તો સૂચવે જ છે કે જીવન માટેની આવી પૂર્વશરત એ એમનો રૉમેન્ટિક લાગે એવો અત્યાગ્રહ છે.

કાગળ પર શબ્દ જન્મે એ પહેલાં પણ જીવન જીવાતું હોય છે અને જીવન સાહિત્ય જેવું આકારબદ્ધ ન હોય, કારણ કે જીવન સાહિત્ય કરતાં ખૂબ ખૂબ ખૂબ વિશાળ છે; તો સાહિત્ય એ જીવનની કેવળ પડધો પણ નથી, વાણીનું, અવાજનું નિખરેલું રૂપ છે. સમર્થ સર્જકોનો અવાજ એવી રીતે પ્રગટે છે કે પછી જીવન પણ ક્યારેક પડધો લાગે. સર્જકે પૂર્વશરત વિના જીવવાનું હોય છે.

હરીન્દ્રનું સર્વપ્રથમ પુસ્તક : ‘આસવ.’ એ ગઝલ–નઝમનો સંગ્રહ છે. ‘ગઝલ’નો અર્થ જ પ્રિયતમા સાથેની વાતચીત. ‘આસવ’ના પહેલા કાવ્ય ‘હે ધરા!’--નો પ્રારંભ ‘હું તને પ્રેમ કરતો રહ્યો હે ધરા!’--થી થાય છે. હરીન્દ્રની કવિતાને સમજવા માટે આ ‘પ્રેમ’ શબ્દ મહત્ત્વનો છે. પ્રેમ, એનું સાતત્ય, એનો પ્રતિભાવ અને પ્રત્યાઘાત, એની સાથે સંકળાયેલી અપેક્ષાઓ, અપેક્ષાઓને અનિવાર્યપણે અનુસરતી હતાશાઓ, પ્રેમની સાથે સંકળાયેલાં મિલન અને વિરહ, એનો આનંદ અને શોક, એની સાથે સાથે બદલાતો રહેતો મનનો મિજાજ–આ બધું અલગરૂપે નહીં પણ સાથે જ મળે છે. પ્રેમ ધરાનો હોય કે ગગનનો, વાસ્તવિક હોય કે રંગદર્શી, આ અને આવા પ્રેમનું જ તત્ત્વ હરીન્દ્રની કવિતામાં આદિથી અંત સુધી વિસ્તરેલું છે અને વ્યાપેલું છે. આ જ તત્ત્વ કેમ છે એવો પ્રશ્ન આપણે પૂછી ન શકીએ; પ્રત્યેક વ્યક્તિના અસ્તિત્વનું કોઈને કોઈ આધારબિંદુ હોય છે. માણસના પિંડમાં જ એ પડેલું હોય છે. એ બિંદુ જ એની નિયતિ છે. એ ભીતરમાં જ હોય છે, બહારના કોઈ પદાર્થની જેમ પ્રવેશતું નથી.

“Feeling is more than mood, it is a whole way of being, it is the nature you are born with, you cannot invent it. The question is, how to convey a sense of whatever is there, as feeling, within you, to the reader; and that is a problem of technical expertness. I can't tell you how to go about getting this technique either, for that also is an internal matter.”  

Line 65: Line 77:
“એટલે જ ક્યારેક આ પ્રેમની ખોજ નરી વાચાળતા તરફ લઈ ગઈ છે તો ક્યારેક એવી ક્ષણ સુધી લઈ ગઈ છે, જ્યાં જીવવું એ અનોખો અનુભવ બની જાય છે! આ ખોજ ક્યાં કવિતા બની છે અને ક્યાં નથી બની એની ચિંતા રહી છે, પણ પરવા નથી રાખી. આ ખોજ હયાતીમાં કરી છે, એટલી જ મૃત્યુમાં પણ કરી છે. કોઈક કોઈક ક્ષણોમાં જ્યાં હયાતી કે મૃત્યુ કોઈનો મહિમા નથી, એવા પ્રદેશનો અનુભવ પણ કર્યો છે. એટલે જ જીવનની કવિતા જો મુખરિત પ્રેમગીત હોય તો તો મૃત્યુની કવિતાને મેં પ્રેમના નિઃશબ્દ છતાં સુઘન લોકમાં પ્રતિષ્ઠિત કરવા યત્ન કર્યો છે.”  

નીચેની કાવ્યપંક્તિઓમાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે :

ઉભયની ગુપ્ત વાતોને કવનનું નામ આપી દઉં.
{{Poem2Close}}
{{Block center|<poem>ઉભયની ગુપ્ત વાતોને કવનનું નામ આપી દઉં.
(મૌન ૫૨)
(મૌન ૫૨)
રે મન, ચાલ મહોબ્બત કરીએ,
રે મન, ચાલ મહોબ્બત કરીએ,
Line 76: Line 89:
(સૂર્યોપનિષદ ૧૩)
(સૂર્યોપનિષદ ૧૩)
એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
(હયાતી ૭૨)
(હયાતી ૭૨)</poem>}}

વ્યક્તિનિષ્ઠ પ્રણય હરીન્દ્રની કવિતાનું પ્રારંભબિંદુ છે અને ધ્રુવપંક્તિ પણ છે. પ્રસન્નતા અને વિષાદનું એ મૂળ અને ફળ છે. હરીન્દ્ર કહે છે :

Navigation menu