હયાતી/હરીન્દ્રની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 950: Line 950:
(મૌન ૧૩૦)</poem>}}
(મૌન ૧૩૦)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજેન્દ્ર શાહનું ‘કેવડિયાનો કાંટો’ કે પ્રિયકાન્ત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે કાનજી’ તેમ હરીન્દ્રનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પ્રગટ થતાંની સાથે પ્રજાની પ્રીતિ પામી ચૂકેલું કાવ્ય છે. આ ગીતમાં પ્રકૃતિ સ્વયં જાણે કે રાધા હોય એમ માધવની શોધમાં નીકળી પડે છે. પ્રકૃતિમાં પણ સૌ પ્રથમ ફૂલ ભમરાને કહે છે અને પછી ફૂલની કથા અને વ્યથાનું ગુંજનમાં રૂપાંતર કરીને ભમરો વાત વહે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” પછી તો સ્મૃતિનાં સ્પંદનો, નંદ, જશુમતી અને ગોપીનું કાળજું અને આંખો, એ આંખોમાં રહેલાં આંસુ–બધાં જ ગુંજે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” માધવ હકીકતમાં કેટલી હદે ચોતરફ ફેલાયેલા છે, એની જ વાત કવિએ ‘નથી’ ‘નથી’ દ્વારા કરી છે. એમણે આ ગીતપંક્તિનો ઉપયોગ પોતાની ૧૯૭૦માં પ્રગટ થયેલી નવલકથાને શીર્ષક આપવામાં પણ કર્યો છે. એ નવલકથાને અંતે એમણે કૃષ્ણપ્રીતિ અને કૃષ્ણપ્રતીતિની વાત કહી છે તે એમની કૃષ્ણભક્તિને અથવા પ્રેમભક્તિને સમજવા માટે કદાચ ઉપયોગી નીવડે એથી અહીં ઉતારું છું :
રાજેન્દ્ર શાહનું ‘કેવડિયાનો કાંટો’ કે પ્રિયકાન્ત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે કાનજી’ તેમ હરીન્દ્રનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પ્રગટ થતાંની સાથે પ્રજાની પ્રીતિ પામી ચૂકેલું કાવ્ય છે. આ ગીતમાં પ્રકૃતિ સ્વયં જાણે કે રાધા હોય એમ માધવની શોધમાં નીકળી પડે છે. પ્રકૃતિમાં પણ સૌ પ્રથમ ફૂલ ભમરાને કહે છે અને પછી ફૂલની કથા અને વ્યથાનું ગુંજનમાં રૂપાંતર કરીને ભમરો વાત વહે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” પછી તો સ્મૃતિનાં સ્પંદનો, નંદ, જશુમતી અને ગોપીનું કાળજું અને આંખો, એ આંખોમાં રહેલાં આંસુ–બધાં જ ગુંજે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” માધવ હકીકતમાં કેટલી હદે ચોતરફ ફેલાયેલા છે, એની જ વાત કવિએ ‘નથી’ ‘નથી’ દ્વારા કરી છે. એમણે આ ગીતપંક્તિનો ઉપયોગ પોતાની ૧૯૭૦માં પ્રગટ થયેલી નવલકથાને શીર્ષક આપવામાં પણ કર્યો છે. એ નવલકથાને અંતે એમણે કૃષ્ણપ્રીતિ અને કૃષ્ણપ્રતીતિની વાત કહી છે તે એમની કૃષ્ણભક્તિને<ref>હરીન્દ્રએ આપણા રાજકીય સંદર્ભમાં લખેલા નાટકને આપેલું ‘યુગે યુગે’ શીર્ષક પણ કૃષ્ણવાણી ‘સંભવામિ યુગે યુગે’ સાથે, તેમ જ કૃષ્ણલાલ શ્રીધરાણીની પંક્તિ ‘યુગે યુગે એક અલૌકિકાત્મા આ વિશ્વના યજ્ઞ મહીં ધરાશે’ સાથે સાંકળી શકાય. જો કે એ નાટક ભજવાયું ‘સંધ્યાકાળે પ્રભાતફેરી’ને નામે.</ref> અથવા પ્રેમભક્તિને સમજવા માટે કદાચ ઉપયોગી નીવડે એથી અહીં ઉતારું છું :
‘નારદ, કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે, અને એથીયે વધારે તો તમારી હૃદયવીણાનાં સ્પંદનોમાં શોધશે. કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નંદ અને યશોદાને જે દુઃખ સહન કરવું પડ્યું, એ દુઃખનું વરદાન અમને આપો. નારદે કૃષ્ણના દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો.

‘નારદ, યુગેયુગે કુરુક્ષેત્રો થતાં રહેશે, યુગેયુગે યાદવાસ્થળી રચાશે. પણ એ દરેક યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે, એના વિરહમાં ઝૂરનારાઓ હશે અને એમના તપે જ આ દુનિયા ટકી રહેશે.  
‘નારદ, યુગેયુગે કુરુક્ષેત્રો થતાં રહેશે, યુગેયુગે યાદવાસ્થળી રચાશે. પણ એ દરેક યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે, એના વિરહમાં ઝૂરનારાઓ હશે અને એમના તપે જ આ દુનિયા ટકી રહેશે.<ref>હરીન્દ્ર દવે, ‘માધવ કયાંય નથી’, પ્ર. પુનર્મુદ્રણ, અમદાવાદ, વોરા. ૧૯૭૧, પૃ. ૨૫૭.<ref></ref></ref>
‘માધવ ક્યાંય નથી’ના પ્રારંભમાં હરીન્દ્રએ નાન્દીવચન મૂક્યું છે :
‘માધવ ક્યાંય નથી’ના પ્રારંભમાં હરીન્દ્રએ નાન્દીવચન મૂક્યું છે :
‘માણસ પાસે આજે વાંકો વળીને ચાલતો ભૂતકાળ છે, ત્રરત અને થાકેલું ભવિષ્ય છે : માણસે એના વર્તમાનને રોળી નાખ્યો છે. તાર તાર થઈ ગયેલું જીવનનું વસ્ત્ર કૃષ્ણના પ્રેમના પોતથી દૃઢતા પ્રાપ્ત કરી શકે : વીંખાઈ ગયેલો માનવી કદાચ કૃષ્ણ પાસે જાય અને ઢીક થઈ જાય.

Line 970: Line 970:
હરીન્દ્રનાં ગીતોમાં કોઈક પંક્તિમાં દયારામપ્રવેશ ઉઘાડો દેખાય :
હરીન્દ્રનાં ગીતોમાં કોઈક પંક્તિમાં દયારામપ્રવેશ ઉઘાડો દેખાય :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રાતલડી કોની સંગે જાગ્યા? ઘાયલ છો જી, નેનબાણ કેઈનાં વાગ્યાં?  
{{Block center|<poem>રાતલડી કોની સંગે જાગ્યા? ઘાયલ છો જી, નેનબાણ કેઈનાં વાગ્યાં?<ref>‘દયારામ રસસુધા’, બી. આ. સં. શંકરપ્રસાદ રાવલ, મુંબઈ, એન. એમ. ત્રિપાઠી, ૧૯૫૩, પૃ. ૩૦.</ref>
(દયારામ)
(દયારામ)
આંખમાં ઉજાગરાનો માળો, સાજન!  
આંખમાં ઉજાગરાનો માળો, સાજન!  
Line 979: Line 979:
(મૌન ૩૬)
(મૌન ૩૬)

સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવીજી?  
સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવીજી?<ref>એજન – પૃ. ૧૧૫.</ref>
(દયારામ)
(દયારામ)

Line 989: Line 989:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?  
{{Block center|<poem>મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?  
એક મીટમાં કળ્યા’તા શ્યામ, કોણ માનશે?  
એક મીટમાં કળ્યા’તા શ્યામ, કોણ માનશે?<ref><poem>
મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે!
મારોય એક જમાનો હતો કોણ માનશે!
 
રુસ્વાને જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે!
 
– રુસ્વા મઝલૂમી, ‘મદિરા’, પ્ર. આ. અમદાવાદ, વોરા, ૧૯૭૨, ગઝલ – ૫૪
</poem></ref>
(હયાતી ૧૧૩)
(હયાતી ૧૧૩)
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ  
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ  
Line 1,003: Line 1,011:
(હયાતી ૧૩૭)</poem>}}
(હયાતી ૧૩૭)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મૂળ તો લોકગીતોમાં ‘કેર કાંટો’ વાગ્યા પછી ગુજરાતી કવિતામાં લાગવાની ને વાગવાની વાતની ભરતી આવી. રાજેન્દ્રએ લોકગીતના આ લહેકાને ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’ એ ગીત દ્વારા ગુજરાતીમાં પ્રચલિત કર્યો.
મૂળ તો લોકગીતોમાં ‘કેર કાંટો’ વાગ્યા પછી ગુજરાતી કવિતામાં લાગવાની ને વાગવાની વાતની ભરતી આવી. રાજેન્દ્રએ લોકગીતના આ લહેકાને ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’<ref>‘શાંત કોલાહલ’, પ્ર. આ. મુંબઈ, પ્ર. રાજેન્દ્ર શાહ, ૧૯૭૨, પૃ. ૯૫.</ref> એ ગીત દ્વારા ગુજરાતીમાં પ્રચલિત કર્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘કાંટો વાગ્યો ને મને પાણી થકી પાક્યો.’  
{{Block center|<poem>‘કાંટો વાગ્યો ને મને પાણી થકી પાક્યો.’<ref>‘સ્પર્શ’, પ્ર. આ. મુંબઈ, સ્વાતિ પ્રકાશન, ૧૯૬૬, પૃ. ૪૫.</ref>
– પ્રિયકાંત મણિયાર
– પ્રિયકાંત મણિયાર

‘નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમાં.’  
‘નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમાં.’<ref>‘એકાંત’, પ્ર. આ. મુંબઈ, સ્વાતિ પ્રકાશન, ૧૯૬૬, પૃ. ૧૦.</ref>
– સુરેશ દલાલ
– સુરેશ દલાલ

‘મને જરા ઝૂંક વાગી ગઈ…’  
‘મને જરા ઝૂંક વાગી ગઈ…’<ref>‘શ્રુતિ’, પ્ર. આ. મુંબઈ, કવિલોક પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૬૩.</ref>
– રાજેન્દ્ર શાહ
– રાજેન્દ્ર શાહ

‘લોચનમાં ગઈ લાગતી કણી.’  
‘લોચનમાં ગઈ લાગતી કણી.’<ref>‘શાંત કોલાહલ’, પૃ. ૧૧૩.</ref>
– રાજેન્દ્ર શાહ</poem>}}
– રાજેન્દ્ર શાહ</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 1,068: Line 1,076:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું,  
{{Block center|<poem>વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું,  
કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું.  
કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું.<ref><poem>
ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા સ્હેલગાહો,
ના લેવાને મુજ વિક્ટ મુશ્કેલીઓમાં સલાહો,
ના કે તારા દરસનથી તૃષા ચક્ષુની કૈંક છીપે,
કિંતુ ગાવા તુજ વિરહનાં ગીત તારી સમીપે.
 
– રામનારાયણ પાઠક, ‘શેષનાં કાવ્યો’, બી. આ. અમદાવાદ, ભારતીય સાહિત્ય સંઘ, ૧૯૫૧, પૃ. ૮૦.
</poem></ref>
(હયાતી ૪)
(હયાતી ૪)

Line 1,095: Line 1,110:
आँख रोती हुई गीत गाने लगी।  
आँख रोती हुई गीत गाने लगी।  
एक नाजुक किरन छू गई इस तरह  
एक नाजुक किरन छू गई इस तरह  
खुद–ब–खुद प्राण का दीप जलने लगा।”  
खुद–ब–खुद प्राण का दीप जलने लगा।”<ref>‘आज के लोकप्रिय कवि नीरज’, दिल्ली, राजपाल एण्ड सन्स, १९६१. पृ. १६.</ref>
– नीरज</poem>}}
– नीरज</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
“પાનખર” કાવ્ય માટે હરીન્દ્ર ‘આસવ’ના ટિપ્પણમાં આ પ્રમાણે નોંધે છે :
“પાનખર” કાવ્ય માટે હરીન્દ્ર ‘આસવ’ના ટિપ્પણમાં આ પ્રમાણે નોંધે છે :
“ગુલબંકીને આ ખંડોમાં ગોઠવવાની પ્રેરણા હફીઝ જાલંધરીની પ્રખ્યાત કવિતા ‘અભી તો મૈં જવાન હું’–માંથી મળી હતી.”  
“ગુલબંકીને આ ખંડોમાં ગોઠવવાની પ્રેરણા હફીઝ જાલંધરીની પ્રખ્યાત કવિતા ‘અભી તો મૈં જવાન હું’–માંથી મળી હતી.”<ref>હરીન્દ્ર દવે, ‘આસવ’, પ્ર. પુનર્મુદ્રણ, અમદાવાદ, વોરા૦, ૧૯૭૨, પૃ. ૮૭.</ref>
શાહબાઝની જેમ આ કવિએ પણ ઉર્દૂ, સંસ્કૃત, ગુજરાતી ભાષાના સંમિશ્રણથી એક નવી અને જરા પણ અતડી ન લાગે એવી આબોહવા જમાવી છે :
શાહબાઝની જેમ આ કવિએ પણ ઉર્દૂ, સંસ્કૃત, ગુજરાતી ભાષાના સંમિશ્રણથી એક નવી અને જરા પણ અતડી ન લાગે એવી આબોહવા જમાવી છે :<ref>આ લેખકના ‘અપેક્ષા’માંથી લેખનો ઉપયોગ કર્યો છે.</ref>
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>હૈયાનો લગાવી બાગ તમે કંઈયે ન ખબર, કે ક્યાં ચાલ્યા,  
{{Block center|<poem>હૈયાનો લગાવી બાગ તમે કંઈયે ન ખબર, કે ક્યાં ચાલ્યા,  
Line 1,155: Line 1,170:
ઉમાશંકરનાં ‘વિરાટ પ્રણય’ (પંક્તિ–૨૮૫), ‘છિન્નભિન્ન છું’ (પંક્તિ–૯૪), ‘શોધ’ (પંક્તિ–૧૦૯), સુન્દરમનાં ‘૧૩–૭ની લોકલ’ (પંક્તિ–૧૭૦), ‘સળંગ સળિયા પરે’ (પંક્તિ–૧૬૦), સુરેશ જોષીનું ‘એક રૉમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’ (પંક્તિ–૨૯૯) કે હરીન્દ્ર દવેનું ‘સો વરસ પહેલાં, સો વરસ પછી કે પછી આજે’ (પંક્તિ–૧૭૧) કે લાભશંકરનું લગભગ નવસો પંક્તિનું ‘માણસની વાત’ – આ બધાં કાવ્યો દીર્ઘ–કૃતિના વર્ગમાં જ સમાય છે. ઘણીવાર તો એમ લાગે છે કે અમુક રચના લઘુ નથી, એ બતાવવા જ આપણે એને દીર્ઘરચનાની ઓળખચિઠ્ઠી બાંધીએ છીએ.

દીર્ઘ–કાવ્ય ભલે વ્યાખ્યામાં ન સમાઈ શકે, પણ કાવ્યના પ્રદેશમાં સમાઈ શકે એવો, અશક્ય નહીં પણ નિભાવવો ભારે મુશ્કેલ એવો સાહિત્યપદાર્થ છે. દીર્ઘકાવ્ય શું છે તથા એની વિશિષ્ટતા કે મર્યાદા શી એને નીચેનું વિધાન સહજ ખોલી આપે છે :

‘Even if Poe's contention is accepted that there is no such thing as a long poem, merely a collation of short ones the fact remains that the long poem is a different animal from the short piece. It aims at, and produces, different effects; as Keats said, it is 'a place to wander in'. It allows the poet to say things he would otherwise have been unable to say, if only because he has room to say them in a different manner.’  
‘Even if Poe's contention is accepted that there is no such thing as a long poem, merely a collation of short ones the fact remains that the long poem is a different animal from the short piece. It aims at, and produces, different effects; as Keats said, it is 'a place to wander in'. It allows the poet to say things he would otherwise have been unable to say, if only because he has room to say them in a different manner.’<ref>David Wright, Longer Contemporary Poems, Great Britain, Penguin Books, 1966, Introduction P. 9.</ref>
દીર્ઘ–કાવ્ય સાંગોપાંગ ઊર્મિકાવ્ય ન હોય તોપણ એના કેટલાક અંશો લિરિકલ તો રહેવાના. દીર્ઘકાવ્યમાં વ્યાપ, ઊંડાણ, અભિવ્યક્તિની વિવિધ છટાને માટે મોકળાશ રહે છે. કવિની શબ્દ સાથે, ભાવ–વિચાર–ચિંતન સાથે, સમજ અને સમાજ સાથે કેટલી આઘી અને ઊંડી પહોંચ છે તેનો ખ્યાલ દીર્ઘ–કાવ્યમાં આવે છે.

દીર્ઘ–કાવ્યમાં ભાષા એક નિખરેલું રૂપ લઈને પ્રગટ થાય છે કે પછી લેખણ લઢણ જ થઈ જાય છે? શબ્દભંડોળને બદલે શબ્દવિલાસમાં જ કવિ રાચતો હોય છે કે શું? આ બધું વિચારવા જેવું છે.
દીર્ઘ–કાવ્યમાં ભાષા એક નિખરેલું રૂપ લઈને પ્રગટ થાય છે કે પછી લેખણ લઢણ જ થઈ જાય છે? શબ્દભંડોળને બદલે શબ્દવિલાસમાં જ કવિ રાચતો હોય છે કે શું? આ બધું વિચારવા જેવું છે.
દીર્ઘ–કાવ્યોમાં નબળી ક્ષણો ઘણું હોય છે. કવિ જો ત્યાં નમતું જોખે તો એ સર્જક મટી જાય અને શેષ રહે દીર્ઘ શબ્દ જ, કાવ્ય નહીં.
દીર્ઘ–કાવ્યોમાં નબળી ક્ષણો ઘણું હોય છે. કવિ જો ત્યાં નમતું જોખે તો એ સર્જક મટી જાય અને શેષ રહે દીર્ઘ શબ્દ જ, કાવ્ય નહીં.
દીર્ઘ–કાવ્યમાં વિભિન્ન કેન્દ્રબિંદુઓ ક્યાં એકત્રિત થાય છે, અને કઈ રીતે અભિન્ન થાય છે એ પણ જોવું જોઈએ. દીર્ઘ–કાવ્યની દીર્ઘતા શાને આભારી છે? પંક્તિઓના પથારાને કે પંક્તિઓ દ્વારા પ્રસરવા માગતા કાવ્યતત્ત્વને? દીર્ઘ–કાવ્યમાં વિસ્તાર શાનો થાય છે? ઊર્મિને સંબંધ છે ક્ષણ સાથે, ક્ષણને સંબંધ છે શાશ્વતી સાથે. કવિતાને સંબંધ છે શાશ્વત ક્ષણ સાથે.’ ઊર્મિના કંપથી પ્રારંભ પામેલું અને પછી ચિંતનમાં પ્રસ્તારાતું કાવ્ય દીર્ઘ હોય પણ ચિંતનાત્મક ઊર્મિકાવ્ય થઈને જ ઊભું રહે. દીર્ઘકાવ્યની ગતિ દ્રુતવિલંબિત વિલંબિતદ્રુત હોય છે.
દીર્ઘ–કાવ્યમાં વિભિન્ન કેન્દ્રબિંદુઓ ક્યાં એકત્રિત થાય છે, અને કઈ રીતે અભિન્ન થાય છે એ પણ જોવું જોઈએ. દીર્ઘ–કાવ્યની દીર્ઘતા શાને આભારી છે? પંક્તિઓના પથારાને કે પંક્તિઓ દ્વારા પ્રસરવા માગતા કાવ્યતત્ત્વને? દીર્ઘ–કાવ્યમાં વિસ્તાર શાનો થાય છે? ઊર્મિને સંબંધ છે ક્ષણ સાથે, ક્ષણને સંબંધ છે શાશ્વતી સાથે. કવિતાને સંબંધ છે શાશ્વત ક્ષણ સાથે.’<ref>‘કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે?’ – ઉમાશંકર જોશી, ‘અભિજ્ઞા’, પ્ર. આ. મુંબઈ, વોરા, ૧૯૬૭, પૃ. ૩૪.</ref> ઊર્મિના કંપથી પ્રારંભ પામેલું અને પછી ચિંતનમાં પ્રસ્તારાતું કાવ્ય દીર્ઘ હોય પણ ચિંતનાત્મક ઊર્મિકાવ્ય થઈને જ ઊભું રહે. દીર્ઘકાવ્યની ગતિ દ્રુતવિલંબિત વિલંબિતદ્રુત હોય છે.
દીર્ઘ–કાવ્યના આકારસૌષ્ઠવને આ રીતે પણ ચકાસી શકાય—એમાંથી એકાદ શ્લોક કે એકાદ ખંડ કાઢી લો કે ઉમેરો, પછી એની આકૃતિમાં, એના સ્વરૂપમાં કોઈ ફેર પડે છે ખરો? સૌન્દર્યમાં અનિવાર્યપણે પ્રમાણબદ્ધતા હોય છે, એમ સ્વીકારાયું છે; તો દીર્ઘ–કાવ્યના સ્વરૂપસૌન્દર્યનો પ્રમાણબદ્ધતા સાથેનો સંબંધ કેવો અને કેટલો? આ બધા પ્રશ્નો ઉત્તર આપી દેવાની વૃત્તિ કે ઉતાવળથી નથી પુછાયા પણ આ પ્રશ્નોની પડખે દીર્ઘ–કાવ્યની આકૃતિબદ્ધતાને જોવાનો ઉપક્રમ છે.

એક સાથે પાંચ–સાત વાદ્યો વાગતાં હોય, એ બધાં પોતપોતાની રીતે સૂરીલાં હોય, અને ઑર્કેસ્ટ્રાનું એક વાતાવરણ રચાય, અનેક પુષ્પો વેરવિખેર હોય, પણ એ બધાંની સ્થાપના થાય એવું ફલાવરવાઝ હોય – દીર્ઘ–કૃતિઓ પાસે એવા કોઈક કેન્દ્રબિંદુની અપેક્ષા ભાવક રાખે તો એ વધુ પડતું નથી. દીર્ઘ–કૃતિઓમાં અનેક પંક્તિઓ, ભાવ, વિચારી એવાં હોય છે કે જ્યાં આપણે વિસામો લઈ ઠરી શકીએ, પણ કોઈ પૂછે કે તમે ક્યાં જઈ આવ્યા, તો એનો ઉત્તર આપવો મુશ્કેલ પડે. અહીં એમ કહેવું નથી કે કવિતાની ગતિ સીધી સોંસરવી ને એકધારી હોવી જોઈએ. એવું પણ નથી કહેવું કે કવિતા પારદર્શકપણે સ્પષ્ટ હોવી જોઈએ. આપણે ખુલ્લેખુલ્લા અર્થની અપેક્ષા કવિતા પાસેથી નથી કરતા અને એવો ખુલ્લો અર્થ કવિતા નથી આપતી એટલે તો એ કવિતા હોય છે. કવિતાનું રહસ્ય એક વસ્તુ છે અને શબ્દની આસપાસ વીંટળાયેલું અર્થનું ધુમ્મસ એ બીજી વસ્તુ છે. કવિતામાં રહસ્યનો આગ્રહ તો કોઈ પણ ભાવક રાખે કારણ કે એ રહસ્યપ્રદેશના યાત્રી થવું અને એ રહસ્યથી સતત વિસ્મિત થવું એમાં તો કવિતાના ભાવકની સાર્થકતા છે. પણ અર્થનું ધુમ્મસ ભાવકને કોઈ બિંદુ પર નિરાંતે જંપવા દેતું નથી અને પ્રત્યાયન ન થતાં, સમગ્ર કાવ્યપ્રદેશને વટાવ્યા પછી પણ કેટલોક ભાગ અંકોડાના અભાવે અતડો લાગે. આપણે કાવ્યમાં કોઈ લૉજિકલ સિકવન્સની કે સાયકૉલોજિકલ યુનિટીની, – સાંકળની અપેક્ષા રાખીએ છીએ એવું કોઈ રખે માને; કારણ કે કલાપ્રકાર લેખે કાવ્ય ને નિબંધનો શો ભેદ છે એ સમજાય એવી વાત છે.

Line 1,173: Line 1,188:
‘જ્યારે લખ્યા વિના રહેવાય જ નહીં ત્યારે, એટલે કે છંદોબદ્ધતા કરતાં વધારે સુંદર લય કાવ્યવસ્તુ પોતે જ સાધી આપે એમ લાગે ત્યારે જ અછાંદસ રચના લખવી જોઈએ, અથવા તો છંદોબદ્ધતા લાવી શકે તેનાં કરતાં વધારે સાચો, વસ્તુના સંવેદન સાથે એક ભાગરૂપ બની જતો, વધુ ઘનિષ્ઠ, એકાત્મીય, પરિત્રાયક લય સધાવી જોઈએ.—તમામ છંદોના લયથી મનને અસંતુષ્ટ કરી મૂકે એવો લય.’

એલિયટને ટાંકી પાઉન્ડે કહ્યું છે : ‘જેને અચ્છું કામ કરવું છે તેને માટે કોઈ પણ કવિતા અછાંદસ નથી.’
એલિયટને ટાંકી પાઉન્ડે કહ્યું છે : ‘જેને અચ્છું કામ કરવું છે તેને માટે કોઈ પણ કવિતા અછાંદસ નથી.’
[‘એઝરા પાઉન્ડ’ : સંપાદક, જે. પી. સલિવાન : પેન્ગ્વિન, પાનું–૮૭]  
[‘એઝરા પાઉન્ડ’ : સંપાદક, જે. પી. સલિવાન : પેન્ગ્વિન, પાનું–૮૭]<ref>‘કામ્યકવનની યાત્રા’, વમળનાં વન, પ્ર. આ., જગદીશ જોષી, અમદાવાદ, વોરા, ૧૯૭૬, પૃ. એકવીસ–બાવીસ.</ref>
*
<center> * </center>
હરીન્દ્રના ‘સૂર્યોપનિષદ’ સંગ્રહની અછાંદસ કવિતાનાં બીજ ‘નિદ્રા’ કાવ્યમાં છે. ‘નિદ્રા’ કાવ્ય કવિની નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ના પણ જાણે કે નેપથ્યમાં છે. આ કાવ્યમાં પ્રેમ, અપેક્ષા, જીવન, મૃત્યુ, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક નગરજીવનનું પ્રતિબિંબ, ક્યાંક ક્યાંક સામાજિક સભાનતાના પડછાયા – આ બધું કોઈ એક જ મુદ્રા સાથે નહીં, પણ સ્પર્શીને વહી જતી લહેરખીની જેમ આવ્યા કરે છે. ‘નિદ્રા’ કાવ્યમાં કવિનું loud thinking કાવ્યરૂપે મળે છે. આજનો માણસ, એનું ખંડિત એકાંત, કોઈના વતી ચાલ ચાલવાનો થાક અને બે પાંપણો વચ્ચેથી નિદ્રાને દેશવટો આપતી અપેક્ષા–આ બધા વિધવિધ ‘તાર પર કવિની આંગળી ફરે છે.’  આવા પ્રકારની અછાંદસ રચના માટે શ્રી યશવન્ત શુક્લએ હરીન્દ્રના કાવ્ય ‘ગતિ, સંબંધ, પ્રેમ : કૅલિડોસ્કૉપિક દૃશ્ય’ માટે જે કહ્યું છે તે નોંધવા જેવું છે :
હરીન્દ્રના ‘સૂર્યોપનિષદ’ સંગ્રહની અછાંદસ કવિતાનાં બીજ ‘નિદ્રા’ કાવ્યમાં છે. ‘નિદ્રા’ કાવ્ય કવિની નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ના પણ જાણે કે નેપથ્યમાં છે. આ કાવ્યમાં પ્રેમ, અપેક્ષા, જીવન, મૃત્યુ, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક નગરજીવનનું પ્રતિબિંબ, ક્યાંક ક્યાંક સામાજિક સભાનતાના પડછાયા – આ બધું કોઈ એક જ મુદ્રા સાથે નહીં, પણ સ્પર્શીને વહી જતી લહેરખીની જેમ આવ્યા કરે છે. ‘નિદ્રા’ કાવ્યમાં કવિનું loud thinking કાવ્યરૂપે મળે છે. આજનો માણસ, એનું ખંડિત એકાંત, કોઈના વતી ચાલ ચાલવાનો થાક અને બે પાંપણો વચ્ચેથી નિદ્રાને દેશવટો આપતી અપેક્ષા–આ બધા વિધવિધ ‘તાર પર કવિની આંગળી ફરે છે.’<ref><poem>
‘ગીતગઝલનો ગુલાલ ઉડાડનાર આ કવિ ‘નિદ્રા’, ‘કાળના પ્રતીક્ષાલયે’, ‘તો’, જેવી કૃતિઓ પણ આપે છે. કાવ્યમાં બધું સ્પષ્ટ–સ્પષ્ટ, ચોખ્ખું–ચોખ્ખું હોવું જોઈએ એવો આગ્રહ ન હોય, પણ એટલી અપેક્ષા તો રહે જ કે કવિની આંગળીઓ ક્યા તાર ઉપર ફરે છે તે પામી શકાય...’ (૧૩–૯–૬૮)
– જયન્ત પાઠક, ‘કવિતા’ – ૭, ઑકટોબર ૧૯૬૮, સં. સુરેશ દલાલ, મુંબઈ, પૃ.૨૭.
</poem></ref> આવા પ્રકારની અછાંદસ રચના માટે શ્રી યશવન્ત શુક્લએ હરીન્દ્રના કાવ્ય ‘ગતિ, સંબંધ, પ્રેમ : કૅલિડોસ્કૉપિક દૃશ્ય’ માટે જે કહ્યું છે તે નોંધવા જેવું છે :
‘સત્તાવીસમા અંકમાંનાં જે ઉત્તમ કાવ્યો છે તે સર્વની વિશેષતાઓનો સમવાય મને આ કાવ્યમાં દેખાયો છે. ટેક્નિકની નવીનતામાં, ચિન્તનની મૌલિકતા અને તીક્ષ્ણતામાં, પ્રતિભાવોની વક્રતામાં, સંવેદનની તીવ્રતામાં અને અભિવ્યક્તિની બળકટતામાં આ કાવ્ય અંકમાંના કોઈ ૫ણ કાવ્યની સાથે હોડમાં મૂકી શકાય એવું છે.

પહેલી આઠ પંક્તિઓ જ કાવ્યના મધવહેણમાં તાણી જાય છે. અને આખા કાવ્યનો સંદર્ભ પણ રચી આપે છે. માનવ સંસ્કૃતિની વિકાસયાત્રાની દિશાભૂલ–ગતિમયતાની જડતા સૂચવનારો મર્માળો પણ વિવેકી પ્રશ્ન કુદરત સાથે મેળમાં રહી વિકસતાં ‘લીલાં’ વૃક્ષો પાસે કવિએ પુછાવ્યો છે :

આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,  
{{Block center|<poem>આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,{{Poem2Close}}
ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ–  
ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ–  
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?</poem>}}
{{Poem2Open}}
વિકાસનો મહાનિયમ–નિજત્વમાંથી પોષણ મેળવવાનો–સૂચવીને કવિ બીજી વ્યર્થતાઓ તરફ વળ્યા છે.
વિકાસનો મહાનિયમ–નિજત્વમાંથી પોષણ મેળવવાનો–સૂચવીને કવિ બીજી વ્યર્થતાઓ તરફ વળ્યા છે.
આમ જો કે આ સુદીર્ઘ કાવ્યના ખંડો ઉપલક દૃષ્ટિએ અસંબદ્ધ લાગે–દૃશ્ય કૅલિડોસ્કૉપિક છે ને? – તોપણ વ્યર્થ અસ્તિત્વ અને સાર્થ જીવનની ભેદરેખા ઉપર તે એવી રીતે સંધાઈ જાય છે કે આખું કાવ્ય તત્ત્વજ્ઞાનનો મહાપ્રશ્ન બની રહે છે (વિસ્મયનો નહીં તેટલો વેદનાનો). આટલી પરોક્ષ બોધાત્મકતા મને અંગત રીતે આકર્ષક લાગી છે.

અછાંદસ આધુનિકતા ચારુતાને નહીં એટલી વેદનાને ઉપાસે છે. વાંક આધુનિક સંસ્કૃતિનો હશે. પણ ગેય, છાંદસ, અને અછાંદસ કવિતાએ જાણે પોતપોતાનું ભાવજગત જુદું તારવી લીધું હોય એમ લાગે છે. આદેશાત્મક વક્રોક્તિનો નાટ્યગુણ દાખવી વેદના વ્યક્ત કરવાની રીતિ આ કાવ્યમાં પણ જળવાઈ છે.  
અછાંદસ આધુનિકતા ચારુતાને નહીં એટલી વેદનાને ઉપાસે છે. વાંક આધુનિક સંસ્કૃતિનો હશે. પણ ગેય, છાંદસ, અને અછાંદસ કવિતાએ જાણે પોતપોતાનું ભાવજગત જુદું તારવી લીધું હોય એમ લાગે છે. આદેશાત્મક વક્રોક્તિનો નાટ્યગુણ દાખવી વેદના વ્યક્ત કરવાની રીતિ આ કાવ્યમાં પણ જળવાઈ છે.<ref>‘કવિતા’ – ૨૯, જૂન ૧૯૭૨, સં. સુરેશ દલાલ, મુંબઈ, પૃ. ૨૨–૨૩.</ref>
હરીન્દ્રનાં લાંબાં કાવ્યો માટે ક્યારેક એવું પણ લાગે છે કે ભાવ કે વિચારનો આડોઅવળો રસ્તો એકાદ શબ્દમાંથી ફૂટતો હશે અને પછી ધીમેધીમે, જીવનમાં જે કાંઈ જોયું છે, જાણ્યું છે, માણ્યું છે કે નથી માણ્યું–ના અનુભવો એ જ રસ્તા પર જુદાં જુદાં વૃક્ષો થઈને મ્હોરતાં હશે–દા. ત. ‘કવચ, અર્ગલા, કીલક.’ હરીન્દ્રની આ દીર્ઘ–રચનાઓમાં ચિંતનના ધુમ્મસ પાછળ emotional landscape હોય છે.

‘ત્રણ સ્તોત્રો’ જેવી કૃતિમાં કવિએ સપ્તશતીની પ્રાર્થનાઓનો તદ્દન વિરોધી સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. ‘કવચ’ એ પ્રાર્થના દ્વારા રિપુઓથી રક્ષણ મેળવવા માટેનું જાણે કે બખ્તર છે. બખ્તર પહેરવાનું હોય છે, તો કવિ અહીં એમ કહે છે કે “મને મારું કવચ ઉતારી લેવા દો.”{{Poem2Close}}

Line 1,191: Line 1,210:
(હયાતી ૮૭)</poem>}}
(હયાતી ૮૭)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એવી સ્થિતિને વર્ણવીને ‘દ્યૂતની રમતમાં મને ધર્મરાજનું ભાગ્ય આપો.’ એમ પ્રાર્થે છે. મૂળની પંક્તિઓના અર્થને કવિ તદ્દન ઊલટાવેસુલટાવે છે :
એવી સ્થિતિને વર્ણવીને ‘દ્યૂતની રમતમાં મને ધર્મરાજનું ભાગ્ય આપો.’ એમ પ્રાર્થે છે. મૂળની પંક્તિઓના અર્થને કવિ તદ્દન ઊલટાવેસુલટાવે છે :<ref><poem>
नमोऽस्तु रुद्रेभ्यो ये दिवि येषां वर्षभिषवः।
तेभ्यो दश प्राचीदंश दक्षिणा दश प्रतीचीर्दशोदी चांर्दशोर्ध्वाः।
तेभ्यो नमो अस्तु ते नोऽवन्तु ते नो मृड्यन्तु ते यं द्विष्मो यश्च नो द्वेष्टि तमेषां जम्भे दध्मः।
– यजुर्वेद संहिता, अ. १६, कं. ६६
 
(જે સ્વર્ગમાં છે, વૃષ્ટિ એ જેમનાં બાણ છે, તે રુદ્રોને નમસ્કાર. તેમને પૂર્વ દિશામાં નમસ્કાર, દક્ષિણ દિશામાં નમસ્કાર, પશ્ચિમ દિશામાં નમસ્કાર, ઉત્તર દિશામાં નમસ્કાર, ઉપર નમસ્કાર. તેમને નમસ્કાર હજો. તે અમારું રક્ષણ કરો, તે અમારા પર દયા કરો. જેનો હું દ્વેષ કરું છું અને જે મારો દ્વેષ કરે છે તેને અમે તમારી દાઢોમાં આપીએ છીએ.) (અનુ. : જશવંતી દવે)
</poem></ref>
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>જે રુદ્રો યશનું નામ ધરી વિચરે છે  
{{Block center|<poem>જે રુદ્રો યશનું નામ ધરી વિચરે છે  
Line 1,205: Line 1,231:
અહીં કવિ ‘જળ એટલે જીવન’ કહી એનો ખીલો ખોડે છે, ઉખેડે છે અને ફરી પાછો ખોડે છે – નિર્ગ્રંથ વ્યક્તિનિષ્ઠ પ્રેમમાં. જોકે વ્યક્તિનિષ્ટ પ્રેમ નિર્ગ્રંથ હોય એ લગભગ અશક્ય છે.
અહીં કવિ ‘જળ એટલે જીવન’ કહી એનો ખીલો ખોડે છે, ઉખેડે છે અને ફરી પાછો ખોડે છે – નિર્ગ્રંથ વ્યક્તિનિષ્ઠ પ્રેમમાં. જોકે વ્યક્તિનિષ્ટ પ્રેમ નિર્ગ્રંથ હોય એ લગભગ અશક્ય છે.
હરીન્દ્રની દીર્ઘ–રચનાઓની ટેક્નિક મહદ્ અંશે આવી છે : જુદા જુદા આકારનાં અને જુદી જુદી ઢબનાં પ્રતિબિંબો પાડતા અરીસાઓ ચારે બાજુ ગોઠવ્યા હોય અને એ પ્રતિબિંબોનાં વૈવિધ્ય ને વૈચિત્ર્યમાંથી ઉપસે એવો આકાર ઉપસાવવાની અહીં મથામણ છે. ક્યારેક એનો દેહ છે છે અને એટલી હદે નથી નથી જેવો થઈ જાય છે કે કવિ જાણે કે ધુમ્મસમાંથી શિલ્પ કંડારવાનું સાહસ કરતા હોય એવું લાગે છે. હરીન્દ્ર mood–ના–મિજાજના કવિ છે અને મિજાજની અવસ્થા જો સતત એકની એક ટકી રહે તો પછી એ મિજાજ શાનો? ગીતોમાં કે લઘુ રચનાઓમાં હરીન્દ્ર સંઘેડાઉતાર કૃતિ આપી શકે છે તેમને અહીં એવી ને એટલી સફળતા બધે જ નથી મળી.

હરીન્દ્રની દીર્ઘ–રચનાઓમાં, જુદા જુદા ખંડો દ્વારા અખંડનો આભાસ ઊભો કરે એવાં કૅલિડોસ્કૉપિક આકૃતિદૃશ્યો છે. આ આકૃતિદૃશ્યો સિદ્ધ કરવામાં ક્યારેક કવિ Collage કે Montage જેવી પદ્ધતિનો પણ આશ્રય લે છે.
હરીન્દ્રની દીર્ઘ–રચનાઓમાં, જુદા જુદા ખંડો દ્વારા અખંડનો આભાસ ઊભો કરે એવાં કૅલિડોસ્કૉપિક આકૃતિદૃશ્યો છે. આ આકૃતિદૃશ્યો સિદ્ધ કરવામાં ક્યારેક કવિ Collage<ref>COLLAGE (French: ‘pasting’). A pictorial technique begun by the
CUBIST painters and used by Max ERNST and other SURREALISTS from C. 1920. Photographs, news cuttings, and all kinds of objects are arranged and pasted on the painting GROUND, and often com- bined with painted passages. In collage the objects are chosen for their value as symbols evoking certain associations, whereas in papier colle, the interest is rather in their form and texture.
–The Oxford Companion to Art, 1970. Edited by Harold Osborne, Great Britain, Oxford, p. 251.
</ref> કે Montage<ref> MONTAGE (French: ‘Mounting’). A pictorial technique in which cut-out illustrations, or fragments of them, are arranged together and mounted. Illustrations alone are used, and they are chosen for their subject and message; in both these respects montage is distinct from COLLAGE and papier colle. The technique has affected advertising. Photomontage is montage using photographs only. The word ‘montage’ also refers to the selection, cutting, and piecing together of the separate shots taken for a film.
–Ibid., p. 736.</ref> જેવી પદ્ધતિનો પણ આશ્રય લે છે.
હરીન્દ્ર આ જ કસબનો ઉપયોગ અવારનવાર શા માટે કરે છે એવો પ્રશ્ન પૂછીએ તો એ તો ભાવકને આવો જવાબ આપી શકે :
હરીન્દ્ર આ જ કસબનો ઉપયોગ અવારનવાર શા માટે કરે છે એવો પ્રશ્ન પૂછીએ તો એ તો ભાવકને આવો જવાબ આપી શકે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 1,215: Line 1,245:
Do I contradict myself?
Do I contradict myself?
Very well then I contradict myself,  
Very well then I contradict myself,  
(I am large, I contain multitudes.)  
(I am large, I contain multitudes.)<ref>Walt Whitman ‘Leaves of Grass', New York, Modern Library. p. 73.</ref>
વ્યક્તિ સાથે સંકળાયેલી વિચિત્રતા, વિષમતા ને પરિસ્થિતિનો તકાજો કેવો હોય છે અને માણસ જેવો માણસ બીજા માણસ પાસે કેવો અસહાય થઈને ઊભો રહે છે, વીંધાઈ જાય છતાં એક ચીસ પણ ન પાડી શકે અને એટલે જ જખમ કેવો ઊંડો થઈ જાય છે, એ વાત એમણે આ એક શેરમાં મૂકી છે :

Line 1,247: Line 1,277:
ઘણીયે વાર સત્ય paradoxનો સ્વાંગ લઈને જ પ્રગટી શકે એ પણ એક paradox નથી! અહીં ઈશાવાસ્યોપનિષદનું કથન યાદ આવે છે,
ઘણીયે વાર સત્ય paradoxનો સ્વાંગ લઈને જ પ્રગટી શકે એ પણ એક paradox નથી! અહીં ઈશાવાસ્યોપનિષદનું કથન યાદ આવે છે,
‘हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्’।
‘हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्’।
“આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.” આવી પંક્તિઓમાં ખડખડાટ હાસ્યથી અનુભવાતું ઉદાસીનું ઘેરું સ્વરૂપ અભિવ્યક્તિને ધાર કાઢી આપે છે. વિરોધી કથન દ્વારા અભિવ્યક્તિની તીવ્રતા પ્રગટ કરતી કેટલીક ઉક્તિઓ જોઈએ’ :
“આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.” આવી પંક્તિઓમાં ખડખડાટ હાસ્યથી અનુભવાતું ઉદાસીનું ઘેરું સ્વરૂપ અભિવ્યક્તિને ધાર કાઢી આપે છે. વિરોધી કથન દ્વારા અભિવ્યક્તિની તીવ્રતા પ્રગટ કરતી કેટલીક ઉક્તિઓ જોઈએ’ :<ref><poem>
‘...અજાણ્યા બાળકને રડતો જોઈ મારું હૃદય દ્રવી ઊઠે છે અને મારાં પોતાનાં સ્વજનોને હું ક્યારેક રડાવું છું...”
<center> * </center>
‘સ્વામી, આપણે દુઃખી થવા સર્જાયાં છીએ એટલું જાણી શકીએ એ જ મોટું સુખ નથી?...’
– હરીન્દ્ર દવે, ‘સુખ નામનો પ્રદેશ’, પ્ર. આ. અમદાવાદ, વોરા., ૧૯૭૫, પૃ. ૨૮૪, ૨૮૬.
</poem>
</ref>
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>હું હસું છું  
{{Block center|<poem>હું હસું છું  
Line 1,465: Line 1,501:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હૃદય સરસી ધારું છું હું તને પ્રિય! તે સમે  
{{Block center|<poem>હૃદય સરસી ધારું છું હું તને પ્રિય! તે સમે  
નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે.  
નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે.<ref>‘ધ્વનિ’, પાઠ્યપુસ્તક આ. બી., મુંબઈ, પ્ર. રાજેન્દ્ર શાહ, ૧૯૫૬, પૃ. ૫૪.</ref>
(રાજેન્દ્ર શાહ ૧૯૫૧)
(રાજેન્દ્ર શાહ ૧૯૫૧)

Line 1,474: Line 1,510:
‘મુદા’ કે ‘અવગાહન’ શબ્દો તો રાજેન્દ્રની ભાષાઈબારતના જ પ્રતિનિધિઓ છે. મૃત્યુને પ્રિયતમ કે પ્રિયતમા તરીકે જોવાની વાત પણ આપણી પરંપરામાં સાવ નવી નથી :
‘મુદા’ કે ‘અવગાહન’ શબ્દો તો રાજેન્દ્રની ભાષાઈબારતના જ પ્રતિનિધિઓ છે. મૃત્યુને પ્રિયતમ કે પ્રિયતમા તરીકે જોવાની વાત પણ આપણી પરંપરામાં સાવ નવી નથી :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>मरण रे, तुँहुँ मम श्यामसमान।  
{{Block center|<poem>मरण रे, तुँहुँ मम श्यामसमान।<ref>रवीन्द्रनाथ ठाकुर, गीत-पञ्चशती, प्र. आा., सं. इन्दिरा देवी चौधुराणी, नई दिल्ली, प्र. साहित्य अकादेमी पृ. १११.</ref>
– रवीन्द्रनाथ ठाकुर</poem>}}
– रवीन्द्रनाथ ठाकुर</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજેન્દ્રનું કાવ્ય ‘શેષ અભિસાર’માં પણ મૃત્યુની પ્રિયતમ તરીકે કલ્પના થઈ છે.
રાજેન્દ્રનું કાવ્ય ‘શેષ અભિસાર’માં<ref>‘ધ્વનિ’ પૃ. ૨૧.</ref> પણ મૃત્યુની પ્રિયતમ તરીકે કલ્પના થઈ છે.
મનસુખલાલ ઝવેરીની નીચેની પંક્તિ હરીન્દ્રની કવિતામાં અલ્પ શબ્દફેરે જ ઊતરી આવી છે :
મનસુખલાલ ઝવેરીની નીચેની પંક્તિ હરીન્દ્રની કવિતામાં અલ્પ શબ્દફેરે જ ઊતરી આવી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સખી! અંતર આ તો આવડુંક ને વિરાટ શો અનુરાગ!  
{{Block center|<poem>સખી! અંતર આ તો આવડુંક ને વિરાટ શો અનુરાગ!<ref>મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા પ્ર. આ. મુંબઈ, વોરા., ૧૯૫૯, પૃ. ૩૩.</ref>
મનસુખલાલ ઝવેરી (ડિ. ૧૯૪૮)
મનસુખલાલ ઝવેરી (ડિ. ૧૯૪૮)

Line 1,498: Line 1,534:
સૌમ્ય, શાંત, મૂંગા રહેતા હોય તેવા છે. એકવડિયો બાંધો છે. ગાડી
સૌમ્ય, શાંત, મૂંગા રહેતા હોય તેવા છે. એકવડિયો બાંધો છે. ગાડી
ચાલ્યા પછી સુન્દરમ્ કહે છે, ‘છોકરો હરીન્દ્ર સારો છે; ધાર્યો હતો તેથીયે
ચાલ્યા પછી સુન્દરમ્ કહે છે, ‘છોકરો હરીન્દ્ર સારો છે; ધાર્યો હતો તેથીયે
વધુ સારો.’ (૧૯૪૮)</poem>}}  
વધુ સારો.’ (૧૯૪૮)<ref>પ્રજારામ રાવળ, ‘સસ્મિત સુન્દરમ્’ તપોયન પ્ર. આ., સં. સુરેશ દલાલ, મુંબઈ, સોમૈયા પબ્લિકેશન્સ, ૧૯૧૯, પૃ. ૮૭.</ref></poem>}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
હરીન્દ્રએ ભાવનગર કાયમ માટે છોડી દીધું છે. મુંબઈ કર્મભૂમિ છે. હરીન્દ્ર હજી મુરબ્બી સાહિત્યકારોને મળે છે ખરા પણ એ મુગ્ધ ઉમળકો નથી રહ્યો. હળવાશ એની એ છે પણ કંઈક થાકની શિથિલતા છે. વાતો કરે છે, પણ સ્નિગ્ધતાનું બાષ્પીભવન થઈ ગયું છે. અવાજ હવે દબાતો કે દટાતો નથી, ને ક્યારેક સૌમ્યતાને ખંખેરીને અણી કાઢ્યા વિના રહેતો નથી. બ્રાઉન કોટ-પાટલૂનનું સ્થાન પૅન્ટબુશશર્ટે લીધું છે. ચહેરા ઉપર કાળે ચાસ પાડ્યા છે, અને આંખો પર બાઈફોકલ ચશ્માં છે. કવિતાની સૂક્ષ્મતા વધી છે, પણ કવિનો બાંધો એકવડિયો રહ્યો નથી.

Navigation menu