બાળ કાવ્ય સંપદા/ભમરડો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
ટચૂકડી લોઢાની ધારે, ધરતી સાથે લડતો,  
ટચૂકડી લોઢાની ધારે, ધરતી સાથે લડતો,  
ધૂળ બધીયે દૂર હટાવી, ખાડો ઊંડો કરતો.
ધૂળ બધીયે દૂર હટાવી, ખાડો ઊંડો કરતો.
{{Gap|3em}}– લાલ પીળો ભમરડો મારો....
{{Gap|5em}}– લાલ પીળો ભમરડો મારો....


દોરીના દાગીના પહેરી નર્તન રૂડો કરતો,
દોરીના દાગીના પહેરી નર્તન રૂડો કરતો,
નાના દોસ્તો જોવા મળતા, વાહ ! ભમરડો ફરતો.
નાના દોસ્તો જોવા મળતા, વાહ ! ભમરડો ફરતો.
{{Gap|3em}}– લાલ પીળો ભમરડો મારો...
{{Gap|5em}}– લાલ પીળો ભમરડો મારો...


બાલુડાની યુદ્ધભૂમિ પર, વિજ્યી વહેલો બનતો,
બાલુડાની યુદ્ધભૂમિ પર, વિજ્યી વહેલો બનતો,
ભમરડાની હરીફાઈમાં ઇનામ લઈ ઘર ફરતો
ભમરડાની હરીફાઈમાં ઇનામ લઈ ઘર ફરતો
{{Gap|3em}}– લાલ પીળો ભમરડો મારો...
{{Gap|5em}}– લાલ પીળો ભમરડો મારો...
</poem>}}
</poem>}}
<br>
<br>